ઢવાણા ટ્રેક્ટર દુર્ઘટના:12 કલાક બાદ પણ હજુ 8 લોકો લાપતા ઘણાદ નજીક નદીમાં તણાયેલ મહિલાનો મૃતદેહ મળ્યો

  Рет қаралды 409,666

Halvad Breaking

Halvad Breaking

Күн бұрын

Пікірлер: 87
@rkchavda7393
@rkchavda7393 18 күн бұрын
જેઓ બચી ગયા અને હજુ પણ વધુ વ્યકિત બચી ગયેલ મલે તેવી ભગવાન ને પ્રાર્થના કરીએ.
@HiteshBharwad7855
@HiteshBharwad7855 18 күн бұрын
વાહ નીડર રિપોર્ટર 🦁🦁 વાહ
@shamjibhaimakwana3831
@shamjibhaimakwana3831 16 күн бұрын
માટી નાં રબડા માં દબાયેલ હશે ભગવાન સહુના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.ઓમ શાંતિ
@hematparmar1066
@hematparmar1066 18 күн бұрын
એ દુઃખદ ઘટના ના કહેવાય ભાઈ હાથે કરીને આત્મહત્યા કહેવાય એમાં તંત્રને પણ જીવ હોય
@sonagra9292
@sonagra9292 18 күн бұрын
આમા તંત્ર શુ કરે હાથે કરીને આપધાત કરે એમા
@gjtrendingreels9789
@gjtrendingreels9789 18 күн бұрын
ભાજપ ને મત એટલે પોતાનું અને પોતાના પરિવાર નું નિશ્ચિત મોત😢
@miteshpatel5521
@miteshpatel5521 18 күн бұрын
ભાજપ ને મત એટલે મોત ની સજા...
@RamsingBaria-dx5yc
@RamsingBaria-dx5yc 18 күн бұрын
અઢારે અઢાર માથી કોઈ એક પણ સલાહ નથી આપી કે આટલા પાણી માં ના જવાય? બધાજ મુરખ હતા?
@arunbhaikathrotiyaofficial
@arunbhaikathrotiyaofficial 18 күн бұрын
પાણીમાં ટ્રેક્ટર નખાય નહીં ખૂબ સાવચેતી રાખવી જોઈએ મારા વાલા આવી જેની જોખમ ના કરાય ખૂબ મોટી ભૂલ કરી કહેવાય
@pravinvaliya
@pravinvaliya 18 күн бұрын
તમે પાણી માં કૂદકો કેમ નથી મારતા કેમ કે તમને ખબર છે ના પડાય પણ 17 જન માંથી એક પણ આવી નો ખબર પડી કે ના જવાય પછી આરોપ તંત્ર માથે નાખી દેવો બચાવવા વાળા ના ઘરે પણ બાયું છોકરા હોય તેને પણ પોતાના પરિવાર ની ચિંતા હોય તમે પણ ત્યાં હાજર જ છુવો તો વિડિયો પછી ઉતારજો મદદ કેમ નથી કરતા
@BabubhaiSolanki-c6r
@BabubhaiSolanki-c6r 18 күн бұрын
એમના આત્માને પ્રભુ શાંતિ આપે એજ પ્રાર્થના
@gamitgamitjayeshbhai3995
@gamitgamitjayeshbhai3995 17 күн бұрын
🙏🙏
@thakorsurtu7594
@thakorsurtu7594 16 күн бұрын
મહેરબાની કરીને ચાલુ પાણી માં ટ્રેક્ટર ચલાવવાનું આવું તું નહીં 😢😢😢
@miteshpatel5521
@miteshpatel5521 18 күн бұрын
ઘટના બને તો પ્રજા ન્યાય માટે કોની પાસે જાય..
@jadejahardevsinh8796
@jadejahardevsinh8796 18 күн бұрын
આમા ભુલ ટેકટર વાડા ની છે
@HathuBahi
@HathuBahi 18 күн бұрын
राजकारण,वारानेहवे,जावादोअने,गामना,जेलोकोए,सेवाआपिऐने,अभिंनंदन,हुपाठवुसु,अने,हवे,भाजपने,हवे,थाकिगयासेअने,गरीबनु,खाईंनैधरीरीयासे,माजपनेहवे,रजाआपिदैवानुसे,पांगेत्यानो,पावर,हवै,काढवानोसे,जय, हिन्द,जयभारत,🙏🙏👍
@VashrambhaiMakavana
@VashrambhaiMakavana 18 күн бұрын
આવિ કોમેન્ટ કરી અપ શબ્દો લખી એ મૂરખ છે❤❤❤
@JaymalbhaiNadoda
@JaymalbhaiNadoda 18 күн бұрын
મરણ પામ્યા તેમના આત્મા ને શાંતિ આપે.સમાચાર ખૂબ સરસ રીતે આપે છે ભાઈ. જે બી નાડોદા સમી પાટણ
@nakumarvind172
@nakumarvind172 17 күн бұрын
ૐ શાનતી
@rammakwana3906
@rammakwana3906 18 күн бұрын
પાણી. ના. પારખા. નાે. કરાય
@simulpatel4272
@simulpatel4272 18 күн бұрын
અગ્નિ થી અને પાણી થી કોઈ બચાવી નો શકે પોતાની વ્યક્તિગત સકતિ હોય તો બચી શકાય આમાં બીજા નો વાંક નથી
@simulpatel4272
@simulpatel4272 18 күн бұрын
વિસ માણસો હતા એમાં બધાઈ મંત બુદ્ધિ ના હતા ખબર છે પાણીની આવક ચાલુ છે ત્યાં નો ટ્રેકટર નો નંખાઈ આ બેદરકારીને કારણે થયું છે
@simulpatel4272
@simulpatel4272 17 күн бұрын
અગ્નિ અને પાણી અને પવન થી કોઈ બચાવી નો શકે ચેતતા નર સદા સુખી રહે શાવ ચેતી હોય તો બચવાની આશા રહે જજ મેટ જીવન નો ખેલ છે
@bariaranjit5526
@bariaranjit5526 17 күн бұрын
Bhajapa Na pape aavu thay
@SahadevMeniya
@SahadevMeniya 18 күн бұрын
ટેકટર ની ટોલી નીચે દબાયેલા નથીને ભાઈ
@VeljiKanzariya
@VeljiKanzariya 18 күн бұрын
સરપનામોમાહાથનખાયનય
@bhupendrahalani6401
@bhupendrahalani6401 18 күн бұрын
😭 ૐ શાંતિ ૐ 😭
@skedit3401
@skedit3401 18 күн бұрын
Bhai lari niche tapas karo
@it-piyushgeming3094
@it-piyushgeming3094 18 күн бұрын
Aama mara ben bhanej pan se bhachi Jay aevi parathna
@patelmanish6492
@patelmanish6492 18 күн бұрын
Jorthi bolo judhu bolo 😂Aasarkar nu slogan che 😅
@patelmanish6492
@patelmanish6492 18 күн бұрын
🙏
@amratbhaipatel5739
@amratbhaipatel5739 18 күн бұрын
Sachi vat che
@ChuhanAravind
@ChuhanAravind 17 күн бұрын
આટલા પાણીમા ના પડાય ને પછી તંત્ર ને શું દોષ દેવો
@jaydeeprabarizalavad9095
@jaydeeprabarizalavad9095 18 күн бұрын
Om shanti
@devayanipatel53
@devayanipatel53 18 күн бұрын
Aatala pani ma tractor kem Java lidhu? Gandpan kehvay
@hemantbhairojmala4878
@hemantbhairojmala4878 17 күн бұрын
મોત પોકારી રહ્યુ હોય ભાઈ
@DarbarLilaji
@DarbarLilaji 16 күн бұрын
तंत्र ने बोला था कि बहते पानी में ट्रेक्टर चलाओ
@panabhaigoriyagoriya-rs7jc
@panabhaigoriyagoriya-rs7jc 18 күн бұрын
ચૂંટણી ગય બાત ગય
@hematparmar1066
@hematparmar1066 18 күн бұрын
એમાં તંત્રને આવવું જ ના જોઈએ ભાઈ ઓલા જીણકા હતા
@barbhayar
@barbhayar 18 күн бұрын
Have navu chalu thyu che Trp game zone me amuk Loko lapta...... Aaya pan amuk Loko lapta....... Have samay aavo Kem che? Vicharo
@user-tw7pp5xn1g
@user-tw7pp5xn1g 18 күн бұрын
Have jeje betha kojve se aene pull banava sarkar ne vinti🙏
@makwanamahavir5468
@makwanamahavir5468 18 күн бұрын
સુ. નગર જિલ્લા સિવાય ગુજરાત રાજ્યની અંદર કયાંય પાણીના નિકાલ માટે બેઠા કોઝવે નથી... આ બાબત નુ ધ્યાન કલેકટર ને દોરવાની જરૂર છે.... જયાં પણ કોઝવે હોય તે દુર કરી પુલનુ નિર્માણ કરવામાં આવે....
@UmedThakor-o8j
@UmedThakor-o8j 16 күн бұрын
જોખમ લેવા ની જરૂર હોય? ટેકટર ઢાઈવર ની ભૂલને કારણે એટલા બધા જીવ લીધા,
@અજયભાઈપાટડીયા
@અજયભાઈપાટડીયા 17 күн бұрын
😢જય વેલનાથ
@RameshKeraliya
@RameshKeraliya 18 күн бұрын
અમારા હીરાભાઈ સોલંકી જેવું નો થાય ભાઈ
@ravirajsinhgohil463
@ravirajsinhgohil463 18 күн бұрын
ટેકટર ની નીચે કોય નથી ને
@NOOBGANGOP47
@NOOBGANGOP47 15 күн бұрын
Jamnagar Ma pan 1 mad sudhi pani Ghar ma Gari Gayu che bhai 😭
@RameshPatel-lz4hb
@RameshPatel-lz4hb 18 күн бұрын
Tractor Laine Javay Nahi
@subhashbhaiubhadiya4520
@subhashbhaiubhadiya4520 18 күн бұрын
Banav dukh dayak chhe. Bhagvan mrutak na . Aatma ne shanti . Aape negharna sabhyo ne dukh sahan karvani shakti . Aape tevi prathana
@AB23418
@AB23418 18 күн бұрын
Tecter sha mate pani ma utarvani shi jarur Hati.
@harisinhjhala4117
@harisinhjhala4117 10 күн бұрын
Aama sarkar ne doshit ganvanu vajbi nathi. Aa badha lokone jan chhe j ke pur na panima javay nahi. Aam chhata pan nadi na purma jate j gaya chhe je temni potani gambhir bedarkari chhe. Jena mate tractor no driver ane tema besnara tamam javabdar chhe. Bhagvan temna aatma ne divy shanti aape.
@nakumarvind172
@nakumarvind172 17 күн бұрын
ભાઈ પાણીમા નોજવાય
@rajusoni6617
@rajusoni6617 16 күн бұрын
Aava varsad ma kai jrur hti,,,mota banvani,,pani utri jay atli rah Jovi hti
@user-wl7sd5jp2r
@user-wl7sd5jp2r 18 күн бұрын
Sarkar.taraf.kay.shath.sahkar.મળ્યો.નથી
@ashoksanghani4676
@ashoksanghani4676 18 күн бұрын
Ndef ની ટીમ તમારી હશે ને સરકાર ની તરફ થી તો કોઈ સહકાર નથી
@dayabhaimakvana5876
@dayabhaimakvana5876 17 күн бұрын
@RaymalBhai-j8v
@RaymalBhai-j8v 18 күн бұрын
શતિસ ઠાકોર😢😮😮❤❤❤❤
@solankiarvind8726
@solankiarvind8726 18 күн бұрын
પણભાઈ..તત્ર.એથોડુકયુતુતમે..પાણિમોનાખજોટેકટર..થોડીવાર.ઊભારેવુતુને..બધુતોથોડુત્રત..ખબરરાખે..આતો..બે..થિ..પાચ..મિનિટનો..ખેલ..છે..ભાઈ
@partappanchala7185
@partappanchala7185 18 күн бұрын
😢
@Kisanmahiti
@Kisanmahiti 18 күн бұрын
ટ્રેકટર નીકળું ત્યારે પુલ ઉપર 3-4 ફૂટ પાણી હશે એવું ઓવાળ પરથી લાગે છે. તંત્ર ને કોઈની નથી પડી આપને આપનું ધ્યાન રાખવું પડે.
@jaydipsinhbhatiya2425
@jaydipsinhbhatiya2425 18 күн бұрын
A Durghatna na ni kamgiri vise joiye to SARKAR,NDRF,SDRF mate Sarmjanak babat kevay.
@rudatalavanrajbhai1002
@rudatalavanrajbhai1002 18 күн бұрын
Dem najik setiya goto
@alpeshrathvaofflcial2517
@alpeshrathvaofflcial2517 15 күн бұрын
😂😂😂
@user-xe1dq9yw7y
@user-xe1dq9yw7y 18 күн бұрын
To have ak kam karo Saheb..Aavnar chutni ni Rah juo....
@user-tw7pp5xn1g
@user-tw7pp5xn1g 18 күн бұрын
Jogad ma pn aevu se 3.4gam nu Pani aave se Ane nikal aek jagya thi thay se jeno yogy nikal karva babte aavedan patra pn aapel se pn sarkar Kay sambhalti nathi
@rahulparmaransrdhavirudh7266
@rahulparmaransrdhavirudh7266 15 күн бұрын
Koye kidhu to notu ne trektar pani ma hak yema tantrni kay vak nathi bhai
@HathuBahi
@HathuBahi 18 күн бұрын
राजकारण,वारानेहवे,जावादोअने,गामना,जेलोकोए,सेवाआपिऐने,अभिंनंदन,हुपाठवुसु,अने,हवे,भाजपने,हवे,थाकिगयासेअने,गरीबनु,खाईंनैधरीरीयासे,माजपनेहवे,रजाआपिदैवानुसे,पांगेत्यानो,पावर,हवै,काढवानोसे,जय, हिन्द,जयभारत,🙏🙏👍
@khushbubmakwana3721
@khushbubmakwana3721 18 күн бұрын
😢
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,7 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 48 МЛН
Apple peeling hack @scottsreality
00:37
_vector_
Рет қаралды 123 МЛН
Borewell Machine Accident Jumped from the Bridge Pulled by Escort Hydra
8:17
little girl looking for mother swept away by flood
18:14
Giàng Thị Vấn single mom
Рет қаралды 1,4 МЛН
Terrified dog rescued from rock in the middle of raging river
3:08
We Love Animals
Рет қаралды 2,2 МЛН
Rescue of People Stuck in Flooded River By Helicopter in India - Live Video
10:18
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 4,7 МЛН