થોડી વાર તો તમે કન્ફૂયજ કરી દિધા કે હાસૂ વીડિયો નય આવે પણ ભાઈ તમે મસ્ત વીડિયો બનાવો છો અને બીજૂ કે તમે ભલે વાડી મા શુટિંગ કરો પણ તમે જે સવો ઈ અમારી સાથે શેર કરો છો બીજા ની જેમ મોટી મોટી નથી કરતા ઘણા લોકો તો વીડિયો બનાવા માટે ફરવા જાય તમે તો સાવ સાદા થી વીડિયો બનાવો છો એટલે અમને પસંદ છો અને અમે તમને પૂરો સ્પોર્ટ્સ કરતા રયશૂ ભાઈ નવ વર્ષ ના જય માતાજી સીતારામ ખુબ ખુબ આગળ વઘો એવી શૂભકામના ❤❤❤