Hetal Thanki | Dheere Dheere Jamano Badlayo | New Bhajan 2024 |

  Рет қаралды 326,114

Gujarati Kalakar

Gujarati Kalakar

Күн бұрын

Пікірлер: 65
@chimanbhairohit9407
@chimanbhairohit9407 3 ай бұрын
વાહ જોરદાર ગાયું છે જય શ્રી કૃષ્ણ 👌👌👌👌
@daxamehta7474
@daxamehta7474 2 ай бұрын
❤ સુંદર ભજન 👌બહેનો જય શ્રીકૃષ્ણ 🙏 -------------------------------------------------------------------------- લોક ગીત - ગુજરાતી ગીત ના શબ્દો - ધીરે ધીરે જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો , હોવે હોવે જમાનો બદલાયો, પેલા પશ્ચિમના વાયરા વાય, જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો , પેલા સીતારામ સીતારામ બોલતા,તા, હવે હાઈ ને હલ્લો કહેવાય, જમાનો બદલાયો , ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો , પેલા ખોખો , સંતાકુકડી રમતા તા, હવે મોબાઈલ થી મોર્નિંગ થાય ,જમાનો બદલાયો , ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો , પેલા વડીલો ની શિખામણ લેતા તા, હવે google ને પૂછી કામ થાય ,જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો , પેલા પાટલે બેસીને જમતા તા, હવે બુફે ડિનર લેવાય, જમાનો બદલાયો , ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો , પેલા કઢીને રોટલા ખાતા તા, હવે પીઝા ને બર્ગર ખવાય, જમાનો બદલાયો , ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો , પેલા સાડી ને સેલા પેરતા તા, હવે મીડી ને જીન્સ પહેરાય, જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો , પેલા માતાજીના ગરબા ગાતાતા હવે ડીજેમા ડિસ્કો થાય, જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો , પેલા માતા-પિતા વડીલો, ને નમતા તા, હવે ઘરડા ઘરમાં મુકાઈ ,જમાનો બદલાયો, ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો , પેલા માભા માં મોજું માણતા તા, હવે લાજ શરમ નથી કાંઈ ,જમાનો બદલાયો , ધીરે ધીરે જમાનો બદલાયો, હોવે હોવે જમાનો બદલાયો
@rudrasursangeet8012
@rudrasursangeet8012 3 ай бұрын
વાહ એકદમ ન્યૂ
@bharatichaudhari3342
@bharatichaudhari3342 23 күн бұрын
સુંદર 👌
@deepikabenkhatalwadia4592
@deepikabenkhatalwadia4592 2 ай бұрын
ખુબ સુંદર ખૂબ સુંદર છે
@ashvin.trada.ashvin.trada.7127
@ashvin.trada.ashvin.trada.7127 3 ай бұрын
Very nice hetalben supar
@deepikabenkhatalwadia4592
@deepikabenkhatalwadia4592 2 ай бұрын
ખુશી ખુશી દર ભજન છે હરામ મહાદેવ હર મહાદેવ
@Kunalthanki
@Kunalthanki 3 ай бұрын
Nice song maa ❤ and many many congratulation 🎉 for this one ❤
@jayntibhaigevariya8161
@jayntibhaigevariya8161 2 ай бұрын
સરસ ગાયું 🎉🎉
@varshamaru4430
@varshamaru4430 3 ай бұрын
Wahhhh re wahh very nice 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ super
@chandrikasrivastava4212
@chandrikasrivastava4212 3 ай бұрын
👍👍👍👍👍👍👌❤️❤️❤️❤️ keep it up. All the best for your future.
@balirajputana1367
@balirajputana1367 3 ай бұрын
Mast song 🎉
@binapatel-d9u
@binapatel-d9u 2 ай бұрын
Very very nice,l like this Bhajan,❤ Khush Thai gayu
@ThakorUrmila-l6c
@ThakorUrmila-l6c 2 ай бұрын
સરસબેન
@KhushiThanki-h1o
@KhushiThanki-h1o 3 ай бұрын
Keep it up 👍🏻
@baba_ff_410
@baba_ff_410 3 ай бұрын
🎉❤
@DineshbhaiCenava
@DineshbhaiCenava 3 ай бұрын
Nace ❤
@hemangpatel1440
@hemangpatel1440 3 ай бұрын
બહુ સુંદર અવાજ છે. મેડમ
@Dishajoshi-l8i
@Dishajoshi-l8i 3 ай бұрын
Wah 👏👏👏
@tarangchauhan8911
@tarangchauhan8911 2 ай бұрын
Saras che
@bhanubendave6997
@bhanubendave6997 2 ай бұрын
👌👌super.super
@DeepikaMistry-zs6ux
@DeepikaMistry-zs6ux 26 күн бұрын
❤❤🎉🎉🎉🎉
@anandmajithiya9196
@anandmajithiya9196 2 ай бұрын
Super
@sagitabenrana2661
@sagitabenrana2661 2 ай бұрын
Saras bhajan cha
@smitashah1682
@smitashah1682 Ай бұрын
Very nice
@c.n.patelpatel9495
@c.n.patelpatel9495 2 ай бұрын
Wah good.voice naice.
@hetalsonigrasinger4254
@hetalsonigrasinger4254 3 ай бұрын
Veri nice
@MamtaBhatt-z9b
@MamtaBhatt-z9b 3 ай бұрын
ખુબ સરસ બેન ગાયું છે
@theuniverseofpeace618
@theuniverseofpeace618 3 ай бұрын
Wah very nice 👍👍👍👍
@kenish1319
@kenish1319 3 ай бұрын
🎉🎉🎉🎉 congratulations di
@heenaprajapati
@heenaprajapati 2 ай бұрын
very nice ❤❤
@rajeshmistri7328
@rajeshmistri7328 3 ай бұрын
👌
@ChhayaPandya-o7y
@ChhayaPandya-o7y 3 ай бұрын
Nice voice & nice bajan
@varshamaru4430
@varshamaru4430 3 ай бұрын
Wahhre jamano badlayo
@KhushiThanki-h1o
@KhushiThanki-h1o 3 ай бұрын
Nice song
@mamtapatel-vx5ul
@mamtapatel-vx5ul 2 ай бұрын
ભજન લખીને મોકલો તો સારું અમને તમારા ભજન સારા લાગે છે
@hkkharvahkkharva8876
@hkkharvahkkharva8876 2 ай бұрын
રાઇટ
@kapilabensureshbhaipatel215
@kapilabensureshbhaipatel215 Ай бұрын
ખુબ સરસ ભજન 🎉
@HemalattabenRaj
@HemalattabenRaj Ай бұрын
Jay mataji 🙏
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw 3 ай бұрын
100%right
@kitchenwithnafisacreation
@kitchenwithnafisacreation 3 ай бұрын
Nice👍
@manojvaidya9387
@manojvaidya9387 Ай бұрын
🙏🙏🙏🙏
@varshamaru4430
@varshamaru4430 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ બેન બહુ સરસ ગાયું છે મસ્ત અવા નવા ભજન રજૂ કર્યો ધન્યવાદ પ્રણામ
@sudhatrivedi6296
@sudhatrivedi6296 2 ай бұрын
jay shree krishna veri nice kirtan gayu beno.😊😅😮😢😂❤
@sudhatrivedi6296
@sudhatrivedi6296 Ай бұрын
rDhhe ragdhe jay s. k. 😊😅😮😢
@jadavjayantibhai4913
@jadavjayantibhai4913 Ай бұрын
Vaahhh hetalben
@amitshah8341
@amitshah8341 3 ай бұрын
nice
@patelsajnish5071
@patelsajnish5071 Ай бұрын
Ben bov mast Bhajan che
@dhairyah4055
@dhairyah4055 3 ай бұрын
બહુ જ સરસ છે બહેન જય શ્રી કૃષ્ણ
@patelsajnish5071
@patelsajnish5071 Ай бұрын
Tame to phela ni yaad karavi aapi ben
@dilipbhailgamit2560
@dilipbhailgamit2560 3 ай бұрын
Jay shree ram jay hanuman dada ki jay ho
@UdayChauhan-hh5wc
@UdayChauhan-hh5wc 3 ай бұрын
શિવમ્.દેવગાણા.લાઇવ
@STUDIOJPDIGITALGUJRATI1130
@STUDIOJPDIGITALGUJRATI1130 3 ай бұрын
Jay siyaram
@kthakkar7640
@kthakkar7640 2 ай бұрын
Srs
@SiroyaNarendar-vw7th
@SiroyaNarendar-vw7th Ай бұрын
Lagan gith
@sagitabenrana2661
@sagitabenrana2661 2 ай бұрын
Lakhima molo bhajan
@hetalthankisinger
@hetalthankisinger 2 ай бұрын
Mukyu ch
@patelrekha8965
@patelrekha8965 3 ай бұрын
Rakhi ne mokro
@jalparaval8983
@jalparaval8983 3 ай бұрын
Geet saru se pan tmar avaj nathi saro
@hetalthankisinger
@hetalthankisinger 2 ай бұрын
To na sambhdai pan koi mate kharab na lakhai Ben
@hetalthankisinger
@hetalthankisinger 2 ай бұрын
Hu pan Brahmin chu pan Brahmin ni aankh ma zer hoi a aa coment batave che
@sonalbhavsar-q2z
@sonalbhavsar-q2z 3 ай бұрын
Very nice
@GeetParmar-t5z
@GeetParmar-t5z 3 ай бұрын
Nice song
@geetajariwala1745
@geetajariwala1745 Ай бұрын
Very nice❤❤❤❤
@mehrinsida1382
@mehrinsida1382 3 ай бұрын
Very nice
Tane Kyathi Male Ram Rakhwala - DHUN MANDALI
8:32
Studio Sangeeta
Рет қаралды 4,6 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 83 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 25 МЛН
bhajan||રૂપિયા નું ભજન||
13:17
Satya Dharm
Рет қаралды 1,4 МЛН
Praful Dave Na Bahajan | Praful Dave | Gujarati Prachin Bhajan |
56:11
Meshwa Bhakti Sangeet
Рет қаралды 170 М.
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 83 МЛН