Sir tamari mock test CCE mate enough che ke Biju Kai karvu pade practice mate ?
@hexamaths9 ай бұрын
@@vishant_13 10 test 6e...patern m0st avi gai..
@vishant_139 ай бұрын
@@hexamaths ok sir Thanks for reply
@sonalahir44329 ай бұрын
Kai test ni vat kro cho sir with solution paid ma che ?
@hexamaths9 ай бұрын
@@sonalahir4432 Cce 10 test app ma mukel 6...
@lionsgaming41959 ай бұрын
2 દિવસ પહેલાજ આ ટોપિક માટે કોમેન્ટ કરી હતી અને આજે આ ટોપીક પર વિડીયો આવી પણ ગયો હ્દય પૂર્વક આભાર સાહેબશ્રી
@v.rworldz20499 ай бұрын
સાહેબ આપણાં માટે આટલી બધી મહેનત કરી ને કંઈક ને કંઈક નવું શીખવા જેવું લાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણી પણ ફરજ બને કે આપણે પણ like કરીએ...... ❤❤
@pandatbhupat7232 ай бұрын
Ee kevu j na pde ....full support Rajput sir ne
@Teju_Katariya9 ай бұрын
તમારો ખૂબ ખૂબ આભાર sir આ ટોપિક તમારા જેટલું બેસ્ટ કોઈ ના ભણાવી શકે. બજાર માં જેમ. ઓરિજિનલ ની ફર્સ્ટ કોપી હોય.. તેમાં તમારી method એ ઓરિજિનલ છે અને બાકી બધા કોપી પેસ્ટ Thank યુ sir બેસ્ટ lacture ❤
@GamujiRajput-pg4jp6 ай бұрын
❤
@siddhrajchavda89729 ай бұрын
જોરદાર વીડિયો કંઈ જ ઘટે નઈ બધી પેટર્ન આવી ગઈ... મઝા પડી ગઈ આ વિડિયો જોઈ ને આપનો ખૂબ ખૂબ આભાર સર 🎉🎉🎉🎉🎉
@sunitavalani16309 ай бұрын
દરિયા દિલ્ ava sir 🙏🙏🙏😊no ખુબ્ ખુબ્ આભાર્ ગુરુજી🙏
@jaydipChavda-ps7ij9 ай бұрын
આપનો ખુબ ખુબ આભાર સાહેબ શ્રી આવા ને આવા વિડિયો લેતા બનાવતા રહો.❤
@KomalChudasama-zb7bu9 ай бұрын
Exam na 1 divas pehla joyu htu tmaro समसबंध no video and ema thi bethe bethi rite pu6ani hti to thank you 🎉 sir
@v.rworldz20499 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ. ભગવાન શ્રી તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરે.... 🙏🏻
@ComedyExpress3699 ай бұрын
જ્યારે મારું સિલેકશન થશે હું ત્યારે ચોક્કસથી રણજીત સરને મળવા આવીશ...મને ગણિત શીખવવામાં એમનો બહુ મોટો ફાળો છે અને એમના સેવાકીય કાર્યને સલામ છે...👏👏
@awarapan11418 ай бұрын
Maths sikhvu hoy to bakul patel only😊
@awarapan11415 ай бұрын
@@nare2573 pikina aaya shu kare matlab tu buddhi chod lage che 10 mu fail. Tu pikina youtube par ekvar maths learning keh words nakhis ne to maths learning na video aavi padse, shorts ne videos, to aa avi gyo scroll karta to joi lidho baki hu Kai aano subscriber nathi k roj aana video kholi kholi ne jov Tu Mane buddhi chod lage che Tara ma 8 ma Vada student jetli buddhi no chatoy nathi baki aavo question j na karet
@kishanvanol60273 ай бұрын
સાહેબ તમારા કારણે cce મા હું સિલેકટ થયો છું. તમારો આભાર માનું એટલો ઓછો છે.
@Physical459 ай бұрын
Thenks sir કોટી કોટી વંદન .. ફોરેસ્ટ મા 150 + માર્ક થવા બદલ હું મન થી તમારો આભાર માનું છું સાહેબ શ્રી કારણ કે તમારા પરિશ્રમ ને કારણે મારે ગણિત મા 26માંથી 26આવ્યા છે.. (X BSF R.D.AHIR)
@hexamaths9 ай бұрын
welcome
@dineshrathva48625 ай бұрын
Jay hind sir.. 🇮🇳... Forest na risult ma nam yadima aavyu ke tamaru
@Physical455 ай бұрын
@@dineshrathva4862 હા bro આવી ગયું...165 હતા
@krutik28014 ай бұрын
@@Physical45congratulations bhai
@tusharshiyal9 ай бұрын
1) B. 6,17,30 2) A. 15 Thank You So Much Sirji🙏😇 Love From Palitana😍
@krutik28014 ай бұрын
Kaya logic thi first example no answer aavyo explain please 😢😊
Magical 1 hour 🎉 Very informative lecture ...!! Thank u sir ...!!!
@Metaliyaaju9 ай бұрын
સર તમારો દિલ થી આભાર 😊😊
@કણબીસાહેબ9 ай бұрын
ખુબ ખુબ આભાર સાહેબ
@ashokchavda28589 ай бұрын
જય હો ગણિત ના ભીષ્મ પિતામહ
@ShivangeeRavaljogi9 ай бұрын
Thank you sir 😊 navin rite ane alag Sam sambadh samjavva mate
@MaheshMundhva__77776 ай бұрын
સાહેબ તમારો પ્રથમ વિડીયો જોયો ખૂબ સરસ રીતે સમજાવ્યું છે ખૂબ ખૂબ આભાર સાહેબ ❤
@januhthakor68799 ай бұрын
હજુ થોડા ઘણા મોસમ લેવાના બાકી છે સાહેબ❤❤
@jayesh65976 ай бұрын
સર, તમારા ૯૦% વિડીયો મે પુરા કર્યા છે. પરંતુ વિડીયો ના શરૂઆત નું નવુ backgrounds music ખૂબ સરસ છે
@KinjalParmar-xv8qv3 ай бұрын
Kubh j saru bhanava badal abhar Amy pn free ma atali easy very much for thank you 😊
@Biitsybee8 ай бұрын
Thanks cce exam saari rahi all thnx to you
@VineshGohilRajput9 ай бұрын
સર આપડા લોજીક પ્રમાણે અલગ જવાબ આવતો હોય અને પેપર સેટર ના પ્રમાણે અલગ જવાબ આવતો હોય પણ મારો જવાબ ઓપ્શન માં હોય તો સુ કરવા નું .....
@Ship7468 ай бұрын
Thanks 👍
@bhavinparmar60519 ай бұрын
Thank you for everything sir..!🙏
@ramgdv10815 ай бұрын
Khub khub abhar sir ❤❤bau j helpful che tamaru kam
@lionsgaming41959 ай бұрын
જે શિક્ષણ ના નામે લોકો લાખો રૂપીયા વસૂલે છે તે નિસ્વાર્થ ભાવથી લોકો સુધી પહોચાળવા માટે ખૂબ ખૂબ આભાર
@kanakmakvana37939 ай бұрын
સચોટ માર્ગદસન માટે આપનો ખૂબ ખૂબ આભાર સર આપના પ્રયાસો બહુમૂલ્ય છે
@SanjayMevada-tj7kf9 ай бұрын
Thank you sir 👍👍👍💯💯
@kantariyadharmistha79499 ай бұрын
Thank you sir 🙏
@parikshitsinhmori10979 ай бұрын
Saras bhanavo cho sir akdam best
@Dixit64973 ай бұрын
મને જે ગણિત અને રીજનીગ આવડે તેમાં 80% તમારી રીત છે 👍 જે મને સરળતા થી યાદ રહી જાય છે
@kanaahir94585 ай бұрын
Thank you Saheb ❤❤❤❤❤
@rameshchaudhary0379 ай бұрын
વાહ સર , આ બાકી હતું આ પણ આવી ગયું દિલ થી આભાર ❤
@BhumiChaudhary-tr1fy6 ай бұрын
Sir you are amazing 😻 bau saras bhanavo cho
@Nvnvnvnvnvnvnvnvnv8 ай бұрын
thanks🎉🎉🎉🎉🎉
@g.ssolanki64608 ай бұрын
Dil thi abhar sir...❤❤❤
@varshachaudhari14635 ай бұрын
nice teaching. thankyou sir.
@ketanchauhan99169 ай бұрын
Thank you sir😊
@URMILABENDamor-n6l8 ай бұрын
Tame khub saru bhanavo guruji 🙏 khub khub dhanyawad
@rutvikshah15439 ай бұрын
Ak number ❤sir
@krushnapalsolanki83059 ай бұрын
Wah sir jordar ho🎉🎉
@Jivanshihora10018 ай бұрын
Khub j saras sir🎉🎉🎉🎉
@manthanmakwana60925 ай бұрын
1. 6,17,30 2. 15
@Sergio-v2q9 ай бұрын
aabhar saheb❤
@rajeshwaribundela71289 ай бұрын
Thank you sir
@ajaygohil51916 ай бұрын
1.B=.6,17,30 2.A.=15
@divyagoswami98429 ай бұрын
Thank you so much guru ji
@surajsinhparmar75219 ай бұрын
Thank you sir 🙏💙😘 Love from Gir Somnath 🙏🚩
@nileshgamit17374 ай бұрын
Very good sirr
@zalasfann49334 ай бұрын
Jay Hind sir
@kiranasari38215 ай бұрын
Jay Johar Sir
@dharmikbarasara89587 ай бұрын
Excellent work sir
@valamilan79309 ай бұрын
Good trick sir 🎉
@jaydipbaria76029 ай бұрын
Thank you so much sir ❤❤❤
@kunalnayak33639 ай бұрын
Khub khub aabhar
@wlgaming6166 ай бұрын
બરોબર સાહેબ 😊
@addyindia74369 ай бұрын
thank you 😊
@Mr_Ahir91299 ай бұрын
Good work sir
@mihirchauhan82309 ай бұрын
Sir tame mehnat sari aevi kari che students mate❤
@Shivam_Patel119 ай бұрын
Thanks
@gohilpravinsinh49389 ай бұрын
🙏🙏
@sumitarathod48379 ай бұрын
Sir aapna mate aatli mehanat kare. Che to like to karo 🙏🙏🙏
@darpeshbaraiya68428 ай бұрын
Thank you saheb❤❤❤
@PayalTrad8 ай бұрын
Jordar lekchar
@morbiyaatul29507 ай бұрын
Thanks sir ji
@JAYUBHA0.13 ай бұрын
Sir ssc gd mate ganit ni banch salu karo ne
@sonalgamit51909 ай бұрын
Good evening sir
@balvantsinhbhati90969 ай бұрын
Good 👍 🎉❤❤❤❤❤❤
@damyantiramajibhai30699 ай бұрын
Thank you so much sir
@Harshadp06928 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤good job sir
@rakeshrathore4399 ай бұрын
Jay mataji sir ji
@DesaiSiddharaj3 ай бұрын
Answer:- B- 6,17,30 A-15
@desaijaydip96558 ай бұрын
Good sir
@januhthakor68799 ай бұрын
❤❤Thank you ❤❤
@khushpatel30979 ай бұрын
1 - b 2- a
@vanishah43763 ай бұрын
Thank you so much sir 🙏🙏 Sir ak request ch Jem tme psi course list mukyu a rite sti nu muko ne
@Yagnik-nathji9 ай бұрын
Thnx sir 😊
@jivamodhwadia51189 ай бұрын
Thankyou sir
@URMILABENDamor-n6l8 ай бұрын
1) answer (b) 2) answer (a)
@ShivamMishra-en2fe4 ай бұрын
❤❤❤🎉
@patelGB999 ай бұрын
Good work
@pratapsinhgohil34849 ай бұрын
❤
@vitthalrathava56872 ай бұрын
Sir mare police constebal mate 0 thi maths and resoning mate online class joine karvo che to exam aave tya sudhi ni fees ketli and kay rite joine thavu