હિંડોળો ટનાટન છે👌ઝુલો કાના ઝૂલો...Hindolo tana tan chhe હિંડોળા નું સાંભળવા જેવું જોરદાર 👌 Bhajan

  Рет қаралды 170,674

ભક્તિમાં લીલાલેર છે

ભક્તિમાં લીલાલેર છે

Күн бұрын

હિંડોળો ટનાટન છે👌ઝુલો કાના ઝૂલો...Hindolo tana tan chhe હિંડોળા નું સાંભળવા જેવું જોરદાર 👌 Bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#મારોવરકનૈયાજેવોરૂડો
#પેરીયોમેંતોનવરંગીચુડલો
#મોબાઈલનુંભજન
#હિંડોળાભજન
#hindolabhajan
#દેવશયનીએકાદશીભજન
#ગુરુપૂર્ણિમાનિમિત્તેભજન
#મારાગુરુતોમહાનછે
#લાખાલાવોપૂછીનેતાળાખોલીએરે
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
____________
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે...
મારા હિંડોળે ફુલના છે જુમર
સાથે બાંધ્યા છે ફૂલ ના તોરણ
ગુલાબ જુઓ પ્રભુ એ કેવા ટનાટન છે
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે...
હિંડોળો બાંધ્યો છે આંબાની ડાળે
આંબાની ડાળે ને કદમની ડાળે
યમુના ઘાટ જુઓ પ્રભુ કેવો ટનાટન છે
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે...
મખમલ ની ગાદીને મખમલના તકિયા
રેશમના હીરની બાંધી છે દોરી
જુલાની શોભા જુઓ પ્રભુ કેવી ટનાટન છે
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે...
હિંડોળે ઝૂલે છે જશોદાનો લાલો
જશોદાનો લાલો ને દેવકીનો જાયો
નંદનો કિશોર જોવો કેવો ટનાટન છે
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે...
ગૌરી તે ગાયના તાજા તાજા દૂધ છે
ગોપીઓએ તૈયાર કર્યા માખણ છે
માખણ ખાવા આવો કાના માખણ ટનાટન છે
ઝુલો કાના ઝુલો હિંડોળો ટનાટન છે...
ગોકુળ ગામની ગોરી ગોરી ગોપી
ઝુલાવે તમને વ્રજની નારી
ગોરી ગોરી ગોપી જુઓ કેવી ટનાટન છે
ઝૂલો કાના ઝૂલો હિંડોળો ટનાટન છે...
બરસાના ગામ થી રાધા ગોરી આવ્યા
નંદલાલ સંગે ઝુલવાને લાગ્યા
રાધા મારી જુઓ પ્રભુ કેવી ટનાટન છે
ઝૂલો કાના ઝૂલો હિંડોળો ટનાટન છે...
સર્વે ગોપીઓ તમને પ્રેમ થી ઝુલાવે
સર્વે ભક્તો રે વાલા પ્રેમ થી ઝુલાવે
સર્વે ભક્તો જુઓ કાના કેવા ટનાટન છે
ઝૂલો કાના ઝૂલો હિંડોળો ટનાટન છે...
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏

Пікірлер: 74
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 44 МЛН
હારે હું તો ફુલના હિંડોળા બાંધુ
4:27
સખી મંડળ એમ્બેસી
Рет қаралды 4,2 М.
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН