આ સાથે સાથે કૈવલ શબ્દ ની સમજ પણ મુકવામા આવતે તો વઘારે સારૂ થતે 🙏સત કૈવલ સાહેબ
@Nemiઅનંતpatel2163Ай бұрын
કૈવલ એટલે કર્તા માલિક ની વાત છે જે મૂળ સર્જનહાર છે , જે કદાપી આ મ્રુત્યુલોક માં અવતાર ધારણ કરી ને જન્મ લઈ ને આવતા નથી. કૈવલ એ મંત્ર છે અને કર્તા ને પરમગુરુ એ આપેલાં પાંચ વિશેષણ માં થી એક છે. કૈવલ નો અર્થ થાય “વળ” વીના નું , યાને કે આવરણ થી રહીત..યાને કે જે માલિક ને કોઈ પણ પ્રકાર નું ગુણ, જાતિ ,રુપ , કે આકાર નું કે કશી વસ્તું નું આવરણ નથી એટલે કૈવલ ….આ સમગ્ર સ્રુષી ના મૂળ માલિક ને પરમગુરુ એ કૈવલ કહ્યા છે. 👏🏼🌹સત્ કૈવલ સાહેબ🌹👏🏼