જે ગુજરાતી ફિલ્મો યુ ટ્યુબ ઉપર મુકેલી છે તેની તે ના મૂકો
@PranayNoRah0093 жыл бұрын
સાચી વાત છે. એકની એક ફિલ્મ બેત્રણ વખત મુકવાની જગ્યાએ જે ફિલ્મો યુટ્યુબ પર ઉપલબ્ધ ન હોય તે ફિલ્મો મુકવા વિનંતી છે. ઢોલી તારો ઢોલ વાગે, મેરુ મુળાદે, ધરમો, સોનલ સુંદરી, તમે જીત્યા ને અમે હાર્યા, પટેલની પટલાઈ ને ઠાકોરની ખાનદાની, સૌભાગ્યનાં દાન, વગેરે ફિલ્મો મુકશોજી.