Holi na Haat 2023 | Dharampur

  Рет қаралды 726

Studio Flash

Studio Flash

Жыл бұрын

#holi #haatbazar #holinahaat #utsav #adivasi #adivasimela #bhurkundhaat #dharampur #holispecial #dhuleti #colorful
આદિવાસી ઓનો મુખ્ય તહેવાર એટલે હોળી,આ સમાજમાં હોળી પર્વ ને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. નોકરી, કામધંધા , મજુરી અર્થે બહારગામ ગયેલા આદિવાસી લોકો હોળીનો તહેવાર પોતાના વતનમાં ઘરે જ ઉજવવાનું પસંદ કરે છે.હોળીના અઠવાડિયા પહેલાંથી અલગ અલગ ગામોમાં હોળીના હાટ ભરાઈ છે એ 'ભૂરૂકડે હાટ' યા 'ભૂરકુંડ હાટ' ના નામ થી પણ ઓળખાય છે, જેમાં દૂર દૂર ના ગામો થી‌ લોકો ઉમળકાભેર ઉમટી પડે છે.તેઓ આ હાટ માંથી દરેક જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદે છે. આ હાટમાં ખાસ આકર્ષણ આદિવાસી સંસ્કૃતિનું હોય છે જેમાં વાદ્યો, વાજીંત્રો સાથે અલગ અલગ દેવી-દેવતાઓના મ્હોરા પહેરીને નાચગાન સાથે ફગવો માંગે છે અને લોકો પણ એટલી જ શ્રદ્ધાથી તિલક કરી પગે લાગી યથાશક્તિ ફગવો આપતા હોય છે.

Пікірлер: 1
Kukana Sammelan Nanduri 2023 | Studio Flash
5:19
Studio Flash
Рет қаралды 1 М.
Nani Vahiyal | Historical Heritage | Dharampur
3:42
Studio Flash
Рет қаралды 2,7 М.
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 5 МЛН
Karaoke Singing Competition - 2022 | Laxminarayan Mandir Dharampur
3:39
ADIWASI DOVDU MUJIC 😎💫✌️
5:30
The manto vlogs
Рет қаралды 4,5 М.
Sahitya Prabhat Sneh Milan 2023 | Dharampur | Studio Flash
5:48
desi mavali
3:20
Dharmendra Gavli
Рет қаралды 25 М.
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 39 МЛН