Рет қаралды 20,980
Video by Matangi Oza , Lyrics and composed by Smt Chandrika Hathi
હોય કે ન હોય મને અંબા દેખાય ..(૨)
અંબા દેખાય જગદંબા દેખાય ...(૨)
હોય કે ન હોય મને અંબા દેખાય...(૨)
નવલાં આ નોરતાંમાં અંબા દેખાય ...(૨)
અંબા દેખાય જગદંબા દેખાય ...(૨)
હોય કે ન હોય મને અંબા દેખાય...(૨)
સોળે શણગાર સજી અવની પર ઉતરી...(૨)
નેપૂરના નાદ તો એવા સંભળાય...(૨)
હોય કે ન હોય મને અંબા દેખાય...(૨)
ચાચરના ચોકમાં ને ગબ્બરના ગોખમાં..(૨)
ગરબામાં ઘુમતી ફરતી દેખાય...(૨)
હોય કે ન હોય મને અંબા દેખાય...(૨)
ચોખલીયાળી ચુંદડી માં ફરતી ફુદરડી ..(૨)
પગલે પગલે મા ના કંકુ વેરાય ...(૨)
હોય કે ન હોય મને અંબા દેખાય ...(૨)
સોના કેરો ગરબો શીર પર લઈને ..(૨)
અંબા બહુચરની સંગે સોહાય ...(૨)
હોય કે ન હોય મને અંબા દેખાય ...(૨)
આવી અલબેલડી ખમા ખમા માવડી ...(૨)
માડી તારા ચરણોમાં લાગે છે પાય...(૨)
અંબા દેખાય જગદંબા દેખાય..(૨)
હોય કે ન હોય મને અંબા દેખાય..(૨)
#matangi #authentic #garba #bethak #navratri #bahuchar #amba #nepur #chundadi