હું Modi સાહેબનો આશિક છું: Arvind Kejriwal ને જમાડનાર રિક્ષાવાળાએ તો ફેરવી તોળ્યું

  Рет қаралды 59,289

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Жыл бұрын

હું Modi સાહેબનો આશિક છું: Arvind Kejriwal ને જમાડનાર રિક્ષાવાળાએ તો ફેરવી તોળ્યું
હું તો વોટ નાંખતા શીખ્યો ત્યારથી મોદી સાહેબને જ વોટ આપું છું, બહુ મોટો આશિક છું: કેજરીવાલ જેના ત્યાં જમવા ગયા તે રિક્ષાવાળો તો મોદી ફેન નીકળ્યો
#PMModiInGujarat #ArvindKejriwal
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 722
@SanjayPatel-en7sh
@SanjayPatel-en7sh Жыл бұрын
MLA વેચાય જાય તો આ તો રિક્ષા ચાલક છે... 😉
@krunal666
@krunal666 Жыл бұрын
Eto aap na ketla MLA jiti ne aave che ane ketla 2027 sudhi AAP ma reh che... E jovanu.. 😂 😂
@panchtirth7429
@panchtirth7429 Жыл бұрын
@@krunal666 KYA BAAT BOLI HE
@nunu-butter-masala
@nunu-butter-masala Жыл бұрын
Ani marji tme kon 😂 puchva wala ed 😂
@sikotarraajofficial8482
@sikotarraajofficial8482 Жыл бұрын
સાચી વાત છે ભાઈ
@gadhviscars2651
@gadhviscars2651 Жыл бұрын
સાચું છે હા હવે આ રીક્ષા વાળો વેચાય ગયો
@rahulchavda5227
@rahulchavda5227 Жыл бұрын
એક રીતે જોઈએ તો આ કોઈ નવી વાત નથી આ તો એક રીક્ષા વાળો છે પણ અમે તો અહીંયા વિધાનસભ્યો ને પણ આ રીતે વાત ફેરવતા જોયેલા છે 🔥🔥🔥
@jigneshparmar4559
@jigneshparmar4559 Жыл бұрын
👌👌
@anildesai4932
@anildesai4932 Жыл бұрын
આતો થવાનું જ હતું 😂 ભાજપ વાળા ના મુકે 🔥🔥🔥🔥
@manishbaria4931
@manishbaria4931 Жыл бұрын
😁😂😀👍👍💯
@ashokgadhiya9910
@ashokgadhiya9910 Жыл бұрын
બરાબર છે કદાચ આ રીક્ષા વાલા ને ભાજપ વાળા એ પૈસા આપી ને આવુ બોલવા કહ્યુ છે એમ કહેવાનુ છે એવુ ને જો એવુજ હોય તો છતા એ બરાબર જ છે આ એક ટન્ટ છે ભાજપ વાળા નો એમા કશુ ખોટુ નથી આવુજ હોવુ જોઈએ હિન્દુ પાર્ટી જે કરે એ બરાબર છે
@Ajay9426486302
@Ajay9426486302 Жыл бұрын
આવા નાટક કરવાથી તમારી છાપ સુધારવાની નથી.
@amrutlalparmar2389
@amrutlalparmar2389 Жыл бұрын
રીક્ષા ચાલક તને મુખ્ય મંત્રી બનાવી દેશે તારો ભરોસો કેટલો કરશે તને ખબર નહીં તું ભલે અરવિંદ કેજરીવાલે ને મત ન આપે પણ તારી ઓળખ કેજરીવાલ થકી થઈ અેટલે ભાજપ વાળા તારા પાછળ પડી તને હાથો બનાવી દીધો મોદી ની સામે એમજ ઉભો રહેવા ની હિંમત કરવી હતી
@panchtirth7429
@panchtirth7429 Жыл бұрын
@yashmarakana2259
@yashmarakana2259 Жыл бұрын
sasta ni kimat na hoi aamey bro ..... modi same su tevad aapi didha hse lakh ma
@nileshantani5722
@nileshantani5722 Жыл бұрын
સાંભળો બરાબર ,વર્ષો થી મોદી સાહેબ સાથે છે,કદાચ કેજરી ને મામૂ બનાવ્યો
@Ankur_Hihoriya
@Ankur_Hihoriya Жыл бұрын
Perfect vat kari
@rj1569
@rj1569 Жыл бұрын
ઔકાત જોઈએ સામે ઊભું રેવા માટે
@MadaniMall78692
@MadaniMall78692 Жыл бұрын
વ્યક્તિ કેજરીવાલ સાથે જમવા બેસે છે એની કિંમત વધી જાય છે જેની રીક્ષા ઓટોનો માં બેસે છે એ રીક્ષા ની કિંમત પણ વધી જાય છે થોડોક દિવસમાં મેસેજ આવશે કે આ રીક્ષા ની કિંમત પણ આટલા રૂપિયામાં વેચાણી છે મહત્વનું એ છે કે રીક્ષા કે રીક્ષા ચલાવનાર વ્યક્તિ મહત્વનું એ છે કે એ રિક્ષામાં બેઠા તા કોણ ગુજરાતમાં પણ જે વ્યક્તિની વિજય થાય આમ આદમી પાર્ટીનો તો ગુજરાત દેશનો નંબર વન થઈ જશે મેગ્નેટસાથે લોખંડને ઘસવાથી લોખંડ પણ મેગ્નેટ થઈ જાય છે આવું જ થયો છે આ વ્યક્તિ સાથે
@nileshantani5722
@nileshantani5722 Жыл бұрын
આપ ને up માં મળી એટલી તો ચોક્કસ મળશે
@Aashvichaudhari
@Aashvichaudhari Жыл бұрын
બિચારા ઉપર કેટલું દબાણ હશે 🤣🤣🤣.... હમ કરે તો કરે ક્યાં બોલે તો બોલે ક્યાં ....
@sandipthakor878
@sandipthakor878 Жыл бұрын
Ketla Paisa Lidha lya Lukhaa😡
@krunal666
@krunal666 Жыл бұрын
Jetla kejriwaale pehla apya ena thi vadhare
@nikunjshahreyu
@nikunjshahreyu Жыл бұрын
આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરી ને તું તારા સંસ્કાર બતાઈ રહ્યો છે ભાઈ..
@rohitparmar8289
@rohitparmar8289 Жыл бұрын
Ghelchodino che bhai aavu thodu karai
@nileshantani5722
@nileshantani5722 Жыл бұрын
તું રહી ગયો બોલાવ સીસોદીયા ને જમવા
@bl4642
@bl4642 Жыл бұрын
@@nikunjshahreyu ha je naliyakand ma hta e bdha sara sanskar vala hta ne bhagat
@AshishPatel-no1xv
@AshishPatel-no1xv Жыл бұрын
Goa માં કોંગ્રેસ ના MLA ને ભગવાને કીધું કે bjp માં જોડાઈ જા 😂😂 આતો એક સામાન્ય રિક્ષાચાલક છે 😂
@mrsmoker31
@mrsmoker31 Жыл бұрын
😂😂😂😂
@pradippatel5500
@pradippatel5500 Жыл бұрын
Bjp ના નાટક તો થવાના જ કઈ નહિ વડે bjp થી પાપ વધી ગયું છે
@parmarbhupatsinh240
@parmarbhupatsinh240 Жыл бұрын
😂😂😂😂👌👌👌
@shortct
@shortct Жыл бұрын
6 साल cng का भाव 45 से 90 हो गया है इन को सच मे फर्क़ नहीं पड़ता है
@pushpamdesai3155
@pushpamdesai3155 Жыл бұрын
Bogus log hai
@krunal666
@krunal666 Жыл бұрын
Bhai mongwari badha ne nade che... Pan kam kare ene loko j સ્વીકાર kare
@yashmarakana2259
@yashmarakana2259 Жыл бұрын
@@krunal666 ha gujarat karta delhi ma vadhu thai ek var visite karva jaje ho
@krunal666
@krunal666 Жыл бұрын
@@yashmarakana2259 visit નહીં bhai.. Tu rehva j jato reh.. Etle khabar padshe... Taro maal saman kya sell thato hashe... Tu kya bije
@shortct
@shortct Жыл бұрын
@@yashmarakana2259 ha बढ़ाता है इंटरनेशनल मार्केट घटाता है तो मोदी ने घटाया ये दोगलापन नहीं होना चाहिए
@user-oh2cq9kn5u
@user-oh2cq9kn5u Жыл бұрын
આ વખતે યુવાનો જાડું ને ઓળખશે શું નાટક થાય છે એ નહીં જુવે
@AshishPatel-no1xv
@AshishPatel-no1xv Жыл бұрын
Operation lotus હવે સામાન્ય રિક્ષાચાલક માં પણ આવી ગયું
@buddha2845
@buddha2845 Жыл бұрын
બિલકુલ સાચું
@bhagumandaliya2169
@bhagumandaliya2169 Жыл бұрын
હા આ તો ખબર હતી ,વિધાયકો ખરીદી શકે એ સામાન્ય રીક્ષા વાળા ને તો ખરીદી જ શકે ને ,🤗🤗🤗🤗🤗🤗
@manvendrasinhzala7302
@manvendrasinhzala7302 Жыл бұрын
ભાઈ બહુ જલ્દી પલટી મારી લીધી... 😂😂 થોડી તો રાહ જોવી હતી ..
@buddha2845
@buddha2845 Жыл бұрын
😊😊😊😊
@bl4642
@bl4642 Жыл бұрын
Bhav mli gyo hoi joto hoi etle biju to su kre e
@Whistleblower00777
@Whistleblower00777 Жыл бұрын
રાહ જોઈ હોત તો, ઈમાનની થોડી વધુ કિંમત મળી હોત...
@buddha2845
@buddha2845 Жыл бұрын
@@Whistleblower00777 ધાક ધમકી, લોભ લાલચ આપીને કરવાયું છે
@MrShashi009
@MrShashi009 Жыл бұрын
Election najik chhe to rah jovay etlo time nathi 😂😂
@Ai_generete
@Ai_generete Жыл бұрын
Modi he to mumkin he ye kisiko bhi karid sakta he 😂😂 Ye banda operation lotus me fasgaya 😂
@parmarbhupatsinh240
@parmarbhupatsinh240 Жыл бұрын
Sachi vat che 😁
@sunilzala1910
@sunilzala1910 Жыл бұрын
Bilkul
@jaysukhbhaidhorajiya3337
@jaysukhbhaidhorajiya3337 Жыл бұрын
આ ભાજપ વાળાની ભવાઈ છે,, જનતા બધું જાણે છે,, જેવા જેના સંસ્કાર
@krunal666
@krunal666 Жыл бұрын
Sanskaar ni vaat karish... Tamara jetla MLA જીતશે... Tane shu lage che 2027 sudhi AAP party ma hashe khara... 😂 😂
@yashmarakana2259
@yashmarakana2259 Жыл бұрын
@@krunal666 delhi nu joi le ekay na tutya tne su lage ...
@krunal666
@krunal666 Жыл бұрын
@@yashmarakana2259 bhai jyare todva na hashe to.. Tane k kejriwaal ne puchi ne nahi tute
@vikramsinh408
@vikramsinh408 Жыл бұрын
આં ભાજપ વાળા ની ભવાઈ છે ગમે તેં thay
@nikunjshahreyu
@nikunjshahreyu Жыл бұрын
બકા ભવાઈ તારો કેજરી કરે છે, જનતા ને ખરાબ સમજાઈ ગયું છે, આતો ટ્રેલર જોયુ મોદી સાહેબ નુ તે,,
@SMARTBOYSYT1
@SMARTBOYSYT1 Жыл бұрын
Paisa aapya hase.... Nahi to dhamki aapi hase.....✍️
@buddha2845
@buddha2845 Жыл бұрын
બન્ને રીતે
@buddha2845
@buddha2845 Жыл бұрын
હવે તો આ ગુંડાઓ ના રાજ માં થી ગુજરાત અને દેશ મુક્ત થાય એજ રસ્તો છે
@glgamot567
@glgamot567 Жыл бұрын
ભારે દબાણ આવ્યું નાના માણસ પર
@viralsolanki203
@viralsolanki203 Жыл бұрын
😂😂😂😂 શરમ કરો લા બીજેપી વાળા....એક રિક્ષા વાળા ને બી ફેરવી તોડીયો....હદ હોય કઈક 🤣
@ajitvaghela4190
@ajitvaghela4190 Жыл бұрын
રીક્ષા ચાલક ભાઈ ને એટલું તો સમજવું જોઈએ કે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ ને કારણે આટલી સસ્તી પ્રસિદ્ધિ મળી.
@shiv_ansh09
@shiv_ansh09 Жыл бұрын
😂😂😂😂😂😂😂
@rj1569
@rj1569 Жыл бұрын
સસ્તી પ્રસિદ્ધિ તો કેજરીવાલ ને જોતી હતી, એટલે જ તો આ ભાઇ ને ત્યાં જમવા ગયો હતો.
@rj1569
@rj1569 Жыл бұрын
માત્ર ને માત્ર લાલચું લોકો જ કેજરીવાલ નું પૂછડું બને
@lalabhaidamor6720
@lalabhaidamor6720 Жыл бұрын
બીજેપી એ મોટી લોલીપોપ આપી હશે. 😅😅
@examstudy5808
@examstudy5808 Жыл бұрын
paisa api didha lage se ane modi sarkare
@vikramraval9995
@vikramraval9995 Жыл бұрын
વેચાય ગયો 😂
@dehabhaigadhavi6849
@dehabhaigadhavi6849 Жыл бұрын
કેજરીવાલ વાલ ને મળી ને રોવા મંડ્યા ઇ નાટક અને અભીનય કર્યો હતો
@sunilmenon4295
@sunilmenon4295 Жыл бұрын
Pachal waalo BJP waala barabar samjhai rahyo che shut kehwu Kejriwal against maa. Aa rickshaw waala bhai toh Karod pati bani gayo chr
@ADB-qm3wz
@ADB-qm3wz Жыл бұрын
ae aa nai bhai ..ae bijo bhawaiwalo
@VidishaFacts
@VidishaFacts Жыл бұрын
ભાઈ એ માણસ અલગ સે તે હર્ષ સોલંકી હતો આ રીક્ષા વાળો છે.
@rathvakaranbhai4021
@rathvakaranbhai4021 Жыл бұрын
Ha
@Everythinganythingis
@Everythinganythingis Жыл бұрын
ઍક ટાઇમ ના જમવા થી પેટ ના ભરાનુ ભાઈને
@l.bmaurya5761
@l.bmaurya5761 Жыл бұрын
Juta.wala.bhai.juta.ka.he.kam.karay.say
@nitebhilofficia2001
@nitebhilofficia2001 Жыл бұрын
ગુજરાતી લોકો પૈસાની લાલચ માં વોટ વેચે છે તો કેવી રીતે ગુજરાતમાં વિકાસ થાય
@ravishingala4465
@ravishingala4465 Жыл бұрын
એલા ભય A M L વેંચાય છે તો ભય રીક્ષા વાળો તો છું કાય નવીન નથી
@maheshshah1194
@maheshshah1194 Жыл бұрын
સત્તા આગળ શાળપણ નકામું.....
@arvindlrathava6749
@arvindlrathava6749 Жыл бұрын
Only aap
@sanjaykumarnarvatsinh2472
@sanjaykumarnarvatsinh2472 Жыл бұрын
બાજુમાં બીજેપી વાળો કહેવડાવે છે
@rakeshrathawa5533
@rakeshrathawa5533 Жыл бұрын
સાચી વાત
@anishaniyatar2710
@anishaniyatar2710 Жыл бұрын
To bi aap j aavse Gujarat ma
@jheel7469
@jheel7469 Жыл бұрын
वक्त बहुत बलवान होता है.... लेकिन आज कल वक्त से जायदा पैसा बलवान होता है... अच्छी ज़िन्दगी के लिए.. जय हिन्द 🙏🙏
@dehabhaigadhavi6849
@dehabhaigadhavi6849 Жыл бұрын
વાહ દંતાણી સ્કુલ કોલેજ સારા હતા ને કહેતા હતારે હુ ગુજરાત મા જય ને કહિસ કુલ કોલેજ સારા હતા તમે ગમે તે પક્ષ મા રહો પણ જેનુ ખાધુ એની સત્ય હકીકત બતાવો અને તમારી માગ ને તમારુ દુખ બતાવો દતણી ભલે ભાજપ ના સાહક સો પણ ભીમડા ની જેમ વફાદાર રહો તમારા સમાજ નુ ગવરવ વધે એવુ જીવો
@gadhviscars2651
@gadhviscars2651 Жыл бұрын
આમનું કામ નહીં
@yashmarakana2259
@yashmarakana2259 Жыл бұрын
e bhai e aa nai aa to rikshachalak hta ......ahemdavad vala wrong number lag gyo
@rajpatel5847
@rajpatel5847 Жыл бұрын
aakhu Gujarat modi modi kare che ....aakhu Gujarat ek samaj che
@pranavravat
@pranavravat Жыл бұрын
Wrong no. દિલ્હી જવા વાળા ભાઈ હર્ષ સોલંકી હતા જે વેચાણા નથી.
@mr__mrs_dabhi
@mr__mrs_dabhi Жыл бұрын
Ketla ma vechayo.... bhai...
@tstargaming4119
@tstargaming4119 Жыл бұрын
100%
@mrbklvlogs3232
@mrbklvlogs3232 Жыл бұрын
Paisa na jor che
@krunal666
@krunal666 Жыл бұрын
Pehla jetla lidha hashe ena thi vadhare
@ADB-qm3wz
@ADB-qm3wz Жыл бұрын
kejriwal ke kide bole
@ronnyronny2178
@ronnyronny2178 Жыл бұрын
Bichara ne dhamkavyo hse
@vinodrathva9588
@vinodrathva9588 Жыл бұрын
પેલો પાછળ વાળો કાન માં સુ કહે છે. 😂😂😂😂
@yashmarakana2259
@yashmarakana2259 Жыл бұрын
right aavi jjj comment goto hto hu ...e ene gokhave chhe badhu .... baki to eklo pat ma ubho rahi ne pan boli sake jem kejrival ni sabha ma bolyo to @shah krunal
@rohithkumarpatel2324
@rohithkumarpatel2324 Жыл бұрын
Sikhvyu aetlu j bolje..nai to ude jaish m....biju su avde...amit Shah ne j joi lo..jel ma jata pela su hata & have...jovo..jay Shah.. pnn
@VSchauhankhorvad5157
@VSchauhankhorvad5157 Жыл бұрын
એવું હતું કે સામાન્ય માણસ સાચા હોય પણ આ તો સામાન્ય માણસ નિ પણ નિંદા થાય એવું આ ભાઇ રૂપિયા ના લાલચ મા એ પણ ભૂલી ગયા કે હું સામાન્ય માણસ છું....
@dhruvfitlife3723
@dhruvfitlife3723 Жыл бұрын
😂 for sale
@bhambhavabambhva6376
@bhambhavabambhva6376 Жыл бұрын
Pyar to hona hi tha pyar to hona hi tha
@bhaveshdankhadiya8893
@bhaveshdankhadiya8893 Жыл бұрын
ABP ગુજરાત માં તો તું કઈ બીજુ બોલે છે ભૂંડો એ દબાણ આપ્યું હાસે બાકી દંતાણી કેજરીવાલ ના હોત તો આટલું મનન ના હોત બાકી ભૂંડો ની ફાટી ગઈ છે😂
@bukoliyarameshmbukoliyaram7497
@bukoliyarameshmbukoliyaram7497 Жыл бұрын
વેચાઈ ગયો
@kalpeshanand8307
@kalpeshanand8307 Жыл бұрын
આતો સામાન્ય માણસ છે ધારાસભ્ય બદલાયજાય છે ભાઈ
@ketanvaghela3385
@ketanvaghela3385 Жыл бұрын
આ માણસ વોટ તો aap ને જ આપ છે
@pratikpatelGujju
@pratikpatelGujju Жыл бұрын
પાછળ કોણ છે 🤭ચાવી મારવા વાળા ભાઈ છે
@bhaveshsarthiya
@bhaveshsarthiya Жыл бұрын
E nathi rixa valo chhe
@vedanand1968
@vedanand1968 Жыл бұрын
Bjp no gundo....thangbali
@Jait-qv8wq
@Jait-qv8wq Жыл бұрын
પૈસા મળ્યા હશે.. સાદી વાત છે
@jigneshpatel1167
@jigneshpatel1167 Жыл бұрын
Jojo....ala dar ma ne dar ma aane election ma tickit na aapi de........🤣🤣🤣🤣
@typing.....................555
@typing.....................555 Жыл бұрын
આ ભાઈ કાલે કોંગ્રેસ ની મિટિંગ માં જોવા મળે તો નવાઈ નહીં....😊
@rajsakariya5145
@rajsakariya5145 Жыл бұрын
તોતો કોંગ્રેસ વાળા ટીપી નાખે
@GPSCClassbymoin
@GPSCClassbymoin Жыл бұрын
પૈસા ખાઈ ગયો 😃
@KaivalKrupa
@KaivalKrupa Жыл бұрын
સારુ ભાઈ ને સમજાવીને ઉભા રાખી દીધા..... ભાઈ ને પ્રોટોકોલ ની પણ સમજણ છે.... મેં કૉલેજ પાસ કરી તોય પ્રોટોકોલ ની ખબર ના હતી 🤣🤣🤣🤣🤣વાહહ સાહેબ
@sarvan212
@sarvan212 Жыл бұрын
वे लोग विधायक को खारीद लेटे हैं तो एक सामान्य टैक्सी वाले भाई की बात है 🙏 (अबकी बार बेरोजगरी एजुकेशन हेल्थ इलेक्ट्रिक के लिए वोट करेंगे ) AAP 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@pc4120
@pc4120 Жыл бұрын
રીક્ષા વાળો છે ભાઇ, જે ભાડું વધારે આપે ત્યાં જશે... be profesional
@gamitsuresh1207
@gamitsuresh1207 Жыл бұрын
ભાઈ દંતાણી : "જે થાળીમાં ખાધુ તેજ થાળીમાં થુક્યો ." તને પેલ્લા કોઈ ઓળખતું કે એ બોલ? તુ કોના લીધે આટલો પ્રસિદ્ધ થયો એ બોલ? ને વેચાય ગયો?
@panditulape3890
@panditulape3890 Жыл бұрын
Jo PARTY Puri Sarkar Kharidati Hai Riksha wale ki Kya Bat Hai Ye Public HAi Sab Janati Hai
@gopal-cu8og
@gopal-cu8og Жыл бұрын
Rupiya. ....☎️☎️☎️☎️🗡️😁🙈🙈🙈🙈🙈🙈🙊🙊🙊🙊🛺🛺🛺🛺🛺🛺
@balvantshihbaria4857
@balvantshihbaria4857 Жыл бұрын
અમારા માટે દેશ નો વીકાસ મહત્વનો છે.
@pareshdangar7098
@pareshdangar7098 Жыл бұрын
bus tame khali vikas sabad pakdi lidho baki kone vikas kevay a tamne khabar se 😂😂😂
@itsviralzone8152
@itsviralzone8152 Жыл бұрын
ભાજપનું કામ જ સે ખરીદવાનું
@Miteshhvasava_33
@Miteshhvasava_33 Жыл бұрын
કેટલાક રૂપિયા આપ્યા હશે ?
@vitthalbhaiviradiya5298
@vitthalbhaiviradiya5298 Жыл бұрын
આ સાડા સત્તર સો માં વેચાય એવો ફાટેલ લાગેછે!
@satynayamajedar8611
@satynayamajedar8611 Жыл бұрын
Jo tamare loko ne purane din chahiye to bdha a 1000-1000 loko ne jagad VA padse ❤️🤩😍nhi to bhogvvu 🙏Jay hind
@Meldichhoru6419
@Meldichhoru6419 Жыл бұрын
કેજરીવાલ ને લીધે તારો ભાવ પૂછ્યો છે નહિતર....
@mr__mrs_dabhi
@mr__mrs_dabhi Жыл бұрын
Baju ma kaliyo ubho 6 ene pressure karyu 6
@mansurisoyab
@mansurisoyab Жыл бұрын
Aena modha par thij ae lukkho lage che
@parmarharpalsinh5519
@parmarharpalsinh5519 Жыл бұрын
રિક્ષાવાળા તે તો તારી ઔકાત બતાવી દીધી કે તારા ઉપર કેટલો ભરોસો કરાય ભાઈ તું તારી બાયડી ને નો વેચી દેતો હલકા તેમાં તારા સંસ્કાર જ હલકા છે તમે ક્યારેય સુખી નો થાવ કાયમ ગરીબ જ રો કેમ કે તમે સાવ હલકા વિચારો વાળા છો
@KamleshKumar-mw3zs
@KamleshKumar-mw3zs Жыл бұрын
Kejriwal ji jindabad
@tejasjani3233
@tejasjani3233 Жыл бұрын
Is ko bhi kharid liya badiya hai bhai jago
@meruchavda..official2020
@meruchavda..official2020 Жыл бұрын
એ ભાઈ કોને દબાણ તમને આપ્યું છે તે જાહેર માં કહી દો ને 😂😂😂😂😂😂
@bharat.jkagatharakagathara6508
@bharat.jkagatharakagathara6508 Жыл бұрын
કયે ક્યાંથી ગાડ ફાટે છે
@gosai81
@gosai81 Жыл бұрын
અબ voter કો સોચના હે.... જનતા સર્વો પરી........આ વખતે voter રાજકારણ ખેલસે ...એક દમ સસ્પેન્સ
@hiteshthakor1463
@hiteshthakor1463 Жыл бұрын
भाई साहब इसके पर किसका प्रेशर होगा 😀
@SJ-mv8yi
@SJ-mv8yi Жыл бұрын
આમા તો કેજરીવાલ નો પ્રચાર થશે
@vagheladayabhaidayabhai7669
@vagheladayabhaidayabhai7669 Жыл бұрын
Bhai aetli badhi bik kem lagese Riksh bn karavi didhi ke su kebhajap vala ae dhamki aapi
@jaysinhvaghela9370
@jaysinhvaghela9370 Жыл бұрын
ભોષમરીનાએ ગુજરાતનું નામ ખોયુ
@musicmeditation1493
@musicmeditation1493 Жыл бұрын
Cng RIXA वालो गाड़ी बंगला। ऑडी कार वाला बन गया। BJP है तो भ्रस्ट नीति है। एक rixa वाला को खरीद कर cng price 44 se 88 करदी।
@mr.j6123
@mr.j6123 Жыл бұрын
આને કીધું હસે તને ઘરની રિક્ષા લઈ દેસું બીજેપી માં આવી જા...😂😂😂😂😂😂
@gujarateksagar
@gujarateksagar Жыл бұрын
😂
@mukeshrathwa844
@mukeshrathwa844 Жыл бұрын
બાજુમાં બીજેપી વાળો કહેવડાવે છે... સત્ય નો વિજય થશે
@sureshbhaipatel5892
@sureshbhaipatel5892 Жыл бұрын
Bajuma gundo 6
@zen-c1068
@zen-c1068 Жыл бұрын
ફેમસ થવું ભારે પડયું ભાઈ ને
@yogirahul8201
@yogirahul8201 Жыл бұрын
ધારાસભ્ય ફરી જાય ... આતો સામાન્ય માણસ છે....
@djayparmar
@djayparmar Жыл бұрын
રીક્ષા વાળા પાછળ 4 ગુંડા ઊભા છે
@jaydipbhai3551
@jaydipbhai3551 Жыл бұрын
આ ભાઈને ખરીદી લેવામાં આવ્યા છે.
@VSchauhankhorvad5157
@VSchauhankhorvad5157 Жыл бұрын
આ ભાઇ વેચાય ગયા....
@ADB-qm3wz
@ADB-qm3wz Жыл бұрын
sahi he..ab ayega mazzza
@ddesifunda4920
@ddesifunda4920 Жыл бұрын
Have to pakku Aam admi party j awse..
@manojkumarprajapati279
@manojkumarprajapati279 Жыл бұрын
આવા લોકો નો વિશ્વાસ ના કરાય વાત વાત માં ફરી જાય.
@zalavijay5456
@zalavijay5456 Жыл бұрын
ઓલા ભાઈ સીખવેસે જૌવો
@musicmeditation1493
@musicmeditation1493 Жыл бұрын
MLA खरीद सकते वो RIXA वालो को खरीद सकते है। गोदी मीडिया हाय हाय। मोदी सरकार हाई हाय।
@udaysinh_vala
@udaysinh_vala Жыл бұрын
Kejriwal be like: gazab topibazz hai 😂😂
@ashvindetroja9586
@ashvindetroja9586 Жыл бұрын
કેટલાં રૂપિયા લીધા એ તો કે
@arpittamboliya5095
@arpittamboliya5095 Жыл бұрын
આવશે તો આપ જ ઓકે
@bhavyraj2111
@bhavyraj2111 Жыл бұрын
Party badal liya saalaaa 😂😂
@jigneshpatel1167
@jigneshpatel1167 Жыл бұрын
આના પરથી એક વાત તો નક્કી થઈ શકે કે આ કોઈ સ્ટંટ નહોતો
@ravalrahul6355
@ravalrahul6355 Жыл бұрын
Wahhaa bete moj kar di 🤣🤣🤣🤣
@adnan3440
@adnan3440 Жыл бұрын
રિક્ષાવાળા ના ભાજપ વાળા ખરીદ્યો છે
@arvindoad3542
@arvindoad3542 Жыл бұрын
ગદ્દાર વાધરો સે ...
@yograjsinhgohil8419
@yograjsinhgohil8419 Жыл бұрын
Vechay gyo
@vikramsinh408
@vikramsinh408 Жыл бұрын
આજે મળ્યો આજે
@parthlakkad695
@parthlakkad695 Жыл бұрын
Sacha mard hoy to riksha vada AAP NE j vot dejo
@DR-vv5om
@DR-vv5om Жыл бұрын
MLA vechai jaay to , aa rikshawala ni to su vaat che…. aa par thi loko samji jao bjp wala loko ketli pachat rajneeti kare che.. pan aa vakhte to only AAP… ❤
@chauhanmukesh966
@chauhanmukesh966 Жыл бұрын
આટલુ હહડતું જૂઠું
@rajputshyamsingh5338
@rajputshyamsingh5338 Жыл бұрын
રીક્ષાવાળા આવા જ હોય.......મહા જુઠ્ઠા
@natvarsinhsodha4647
@natvarsinhsodha4647 Жыл бұрын
Va.....ri
@natvarsinhsodha4647
@natvarsinhsodha4647 Жыл бұрын
Aa loko ni sarmeim kesubhai ae દેવીપૂજક કરી છે
@shaikhalmas1001
@shaikhalmas1001 Жыл бұрын
Andh Bhakto Sudhar jaao or Ek baar dekho ki Kejriwal ne Delhi me schools kesi banai he. Ek baar to dekh lo fir Modi modi karo. Yaha 27 saal se BJP ki Gundaagardi he jisse Yaha ki Library bhi Toilat jesi he. Dekh lo antar.
@hemantchaudhari598
@hemantchaudhari598 Жыл бұрын
AAP party jindabad jindabad jindabad
@focuskhakhi5960
@focuskhakhi5960 Жыл бұрын
सालो वेचाय gayo......
@FUN-FOR-FUNNY680
@FUN-FOR-FUNNY680 Жыл бұрын
પૈસા ફેંકો તમાસા દેખો😂
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 16 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН