hu mukt chu | kush solanki |

  Рет қаралды 448

Kush solanki

Kush solanki

Күн бұрын

Hu mukt chu | kush solanki | હું મુક્ત છું | new bhajan 2024
મન રટે દિન રાત, હું છું મુક્ત તમારો મહારાજ!
શ્રીહરિ એકજ આધાર મારો,
હૃદયારવિંદે આશરો મારો ૧. મન
લાગી લગન હવે સ્વામિનારાયણ,
છે મહામંત્ર દુઃખનો સહારો ૨. મન
મોહ નગરથી છોડી અમને,
આપી દીધો છે પ્રેમ કિનારો ૩. મન
હૈયે લગાવ્યા હરિવરે અમને,
અંતરે દીધો આવકારો ૪. મન
નિત્ય આ કીર્તન પ્રિયરસ અમૃત,
પાજો તમે છો જીવન ગુજારો ૫. મન
like |
comment |
share |
subscribe |
તમે આશા રાખીએ છીએ કે, આપ સૌને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કોમેન્ટની અમે
રાહ પ્રતીક્ષા કરીશું.
lyrics: shree swaminarayan mandir sardhar
singer: Kush solanki
Organ: nilesh babariya
ustad: anand gajjar
octopad: bakul bhatt
recording: milandixa studio
video editing: kirtan art'
contact number: 6354257533
thanks jay shree swaminarayan

Пікірлер: 9
@mehulpanara7643
@mehulpanara7643 6 күн бұрын
Jay swaminarayan🙏🙏🙏 👌👌👍👍
@jayshreepanchal7826
@jayshreepanchal7826 6 күн бұрын
Jay swaminarayan
@AartiPandya-d2u
@AartiPandya-d2u 5 күн бұрын
Mast song che 😊
@solankikashyaph.3984
@solankikashyaph.3984 6 күн бұрын
Jayswaminarayan 🙏🌹🙏
@prafuljadav6155
@prafuljadav6155 5 күн бұрын
જય સ્વામિનારાયણ... 🙏🙏
@ramsolanki4223
@ramsolanki4223 6 күн бұрын
Jay Swaminarayan 👏
@m_sagathiya09
@m_sagathiya09 5 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@tanknatvarlal8493
@tanknatvarlal8493 5 күн бұрын
Jay swaminarayan
@bindukoradia7330
@bindukoradia7330 5 күн бұрын
Jayswaminarayn 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Swaminarayan Kirtan | Hasmukh Patadiya | Swaminarayan Bhajan Kirtan
47:58
Jazz Music Swaminarayan
Рет қаралды 8 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 1,1 МЛН
Epic Reflex Game vs MrBeast Crew 🙈😱
00:32
Celine Dept
Рет қаралды 18 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
Bhagawatji No Ambo
16:31
Pujya Bhaishree Rameshbhai Ojha - Topic
Рет қаралды 8 МЛН
Aankh Mari Ughde Tya Ghanshyam Dekhu Dinesh Vaghasiya| Swaminarayan Kirtan Lyrical |
8:29
Vandu Sahjanand Rasrup Full - Very Peaceful Kirtan
18:40
hari karishna
Рет қаралды 87 М.
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 1,1 МЛН