Khub khub abhinandan Jamin vicha debet mata. Abhinandan
@laxmanmaru19802 жыл бұрын
23.9.22 થી જ નવા પરીપત્ર નો અમલ તો પછી 7.8.22 થી 23.9.22 એનુ એ જ , જુના પરિપત્ર મુજબ .....ગજબ ની સરકાર છે.
@જગમાલભાઈપટેલ2 жыл бұрын
ખુબ ખુબ આભાર રોનક ભાઈ
@hariomenterprisese1552 жыл бұрын
આનો ઉકેલ માટે આમ આદમી પાર્ટી ની સરકાર બનાવો તોજ સુધારો થશે
@parmarhitesh13986 ай бұрын
રી સર્વે રદ કરો
@parmarhitesh13986 ай бұрын
રી સર્વે ની ભુલ ના લીધે નંબર ફરવા થી 10 વરસ કેસ લડ્યો બે લાખ નો ખચે કરીયો લેન્ડ રેકડ.મા વાધા અરજી આપી સંતાઈ બોટાદ કાઈ જવાબ આપતા નથી
@kdthakor90842 жыл бұрын
Great work
@amratbhaipatel57392 жыл бұрын
Good message 👍
@ddpatel8052 жыл бұрын
Abada gapeyo gapamarac kaduto.balamara
@hjptl41492 жыл бұрын
@@ddpatel805 l
@parvatibenhomegardening70782 жыл бұрын
સાચી વાત છે રોનકભાઈ
@mahendrasinhgohil9402 жыл бұрын
ભાઇ દયા હીન થયો નૃપ.
@rameshbhimani292 жыл бұрын
આ ભાઈ ને કહો લાંબી કથા ન કરે રી સર્વે રદ કરો
@dbpatel77727 ай бұрын
Bjp. Paltu. Kutta. Hai
@akndigital13232 жыл бұрын
મારા ભાઇ ને એક સર્વે નબર જ ગાયબ થઇ ગયો સાહેબ
@vishv69102 жыл бұрын
AZ was
@jivrajchaudhary32472 жыл бұрын
તાલુકાની બહાર પટાવાળા હોય છે એને મામલતદાર બે મળેલા હોય છે
@Truthsoul21522 жыл бұрын
Sachi vaat chhe Bhai
@Truthsoul21522 жыл бұрын
Mare char ghundha vadhi gai chhe , hu shu Kam Kai kagriya Karu.
@RameshT-fy3mf5 ай бұрын
ગામ.રે હમારી જમીન નો ઘટાડો છેવદ
@karamshibhaidungrani36802 жыл бұрын
ખોટા માણસ ने માપની આપી છે ખુબ ખુબ અભિનંદન તમે સાચું બોલો છો અવાજ સાંભળીને મને લાગે છે કે આ સરકાર જાગે તો સારુ
@laxmanmaru19802 жыл бұрын
રોનકભાઈ,23.9.22 ના મહેસુલી વિભાગ નો નવો પરીપત્ર ગામ નમુના 7 ના અલગ પાનીયા ની કાર્ય પદ્ધતિ મા અમલવારી મુદે હાલાકી વધી છે, ચર્ચા કરવા વિનંતી છે.
@rasikbhairasikbhai83095 ай бұрын
સાહેબ સાચી વાત છે
@uttambhaipatel-b2h3 ай бұрын
અમારા ગામમાં માલિકીની જમીન સરકારી જમીન બની છે ગામ તરમાલીઆ જી વલસાડ અને કોમ્પ્યુટર માં રેકર્ડ ચઢાવતા ૮ ખાતે દાર ઉપલોદથપયાનથી અને નામ ચઢાવતા માટે ખર્ચ રૂપિયા ૫૦૦૦૦/- થયો છે ગામ ડુમરાલ જી વલસાડ
@krgohel60004 ай бұрын
રોનક ભાઈ સાહેબ મને થોડીક મદદ કરો તો મારી જમીન મને પાછી મળે શકે હું આ રજૂઆત ક્યાં કરું સંમે વાળા ને કહેવા જાઉં તો જાનથી મારી નાખવાની ધમકી આપે છે જમીન અમારે નામે છે સાત બારના ઉતારા પણ અમારે નામે છે તો અમારે શું કરવું ગરીબો નું મોત છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અસારાગામ નો છું દરજી મારે બીજી કોઈ જમીન નથી
@kanjiahir13352 жыл бұрын
Vaah Patel Bhai jordar
@bhupatbhaimevada64453 ай бұрын
જુનાગઢ જિલ્લામાં પણ તાલુકા આવી સમસ્યાઓ છે
@MukeshPatel-kw5tz2 жыл бұрын
AAP. ❤❤❤❤
@અમરતજીઠાકોરThakor2 ай бұрын
પોતાનું મારું ચિત્ર બીજાના નકશા ઉપર સાહેબ
@laxmanmaru19802 жыл бұрын
રોનકભાઈ આ સુધારા પરીપત્ર ની ફરી ચર્ચા લાવો , ખેડુતો ના હિત મા ખુબ ખુબ જરુરી છે. આ પરીપત્ર નો અમલવારી 23.9.22 થી સરકાર કરવા માગે છે તો જયારે આ પરીપત્ર 7.8.20 થયેલ છે ત્યા થી જ અમલવારી થવી જોઈયે કા.કે.ખેડુત પોતાના હિસ્સાની જમીન મા પાક ધિરાણ લઈ શકતા નથી, બોર કરાવી શકતા નથી તેમજ જમીન વેચાણ પણ કરી શકતા નથી ,,,,ખેડુત ની હાલાકી ખુબ જ વધી ગઈ છે.
@laxmanmaru19802 жыл бұрын
રોનકભાઈ ગામ નમુના 7 અવગ કાર્યપદ્ધતિ નો પરિપત્ર તા 7.8.20 ના થયો પછી 23.9.22 ના રોજ મોકુફ રખાયો પણ તે 7.8.20 થી જ અમલવારી થવી જોઈયે , પણ 23.9.22 થી અમલવારી કરી રહ્યા છે તો ખેડુતો ની હાલાકી અમલવાલી ને કારણે એની ઐ જ રહી છે, ફરી અમલવારી ની ગુંચ ઉકેલ માટે ચર્ચા લિશો , ખેડુતો આશુ ઈચ્છે છે. આભાર ધનયવાદ
વારંવાર કહુ છુ રોનકભાઈ 23.9.22 ના મહેસુલી વિભાગ ના પરીપત્ર ની ચર્ચા કરો,કા.કે. આવા પરીપત્ર નો કોઈ મતલબ નથી , 7.8.20 થી 23.9.23 કોઈ અમલ જ નહી ફકત નવેસર થી અમલ થયો છે, જે ખુબજ ખોટુ થયુ છે. આભાર....રોનકભાઈ ખેડુત માટે તમોને વિનંતી છે.
@narendrabrahmbhatt84172 жыл бұрын
Well done
@laxmanmaru19802 жыл бұрын
હાલાકી એની એ જ રહી છે એવુ અર્થઘટન થયુ છે, 7.8.22 થી 23.9.22 સમય મા કોઈ ફાયદો નથી , હવે પછી થી નવા માટે પાનીયા અલગ થશે તો જુના માથી જ સવાલ થયો તે ને શુ ફાયદો.
@ManishPatel-zj8ve2 жыл бұрын
Saheb koi nhi amru
@mukeshjadav49857 ай бұрын
ધન્ય વાદ રોનકભાઈ
@pravinbhaipatel92357 ай бұрын
100ટકા વાત સાચી છે
@amratbhaipatel57392 жыл бұрын
Good 👍
@BHILCHANDRAKANTPARSOTAMBhi-l3t3 ай бұрын
સાચી વાત છે ભાઈ વાહ
@VijayParmar-xf2mf2 жыл бұрын
આના માટે એક પ્રોગ્રામ રાખવા માટે આપને વિનંતી છે.લાખો ખેડૂતો ને ફાયદો થશે સાહેબ 🌹👏
@બજાજીરાજપુત2 жыл бұрын
રોનકભાઇ સાવ સાચીવાત છે કોઇ શાભળતુનથી
@valimuhammadumatiya26012 жыл бұрын
Very very very good
@MansungbhaiChaudhary-k9f5 ай бұрын
રતનગઢ તા.કાકરેજ ની જમીન 15 કિલોમીટર દુર તએરવઆડઆ ગામ માં ગઈ
@anverhusen24152 жыл бұрын
આવા અધિકારીઓ સામે કેસ દાખલ થઈ શકે છે સરકારે પણ પગલા લેવા જોઈએ
@parthmodi75882 жыл бұрын
Bhai sarkare j aa bdhu krelu 6e
@padharramabhai79602 жыл бұрын
⁹0⁰⁰ó⁰ ok oo 0
@jivubhachauhan30772 жыл бұрын
રિસર્વે ના નામે ભ્રસ્ટા ચારે મઝમુકી છે.ભાજપના રાજમાં ખુલ્લેઆમ પૈસા માગવામાં અને લેવામાં આવે છે આ સરકાર ભ્ર સ્ટા ચરીઓને પાળી પોસીને મોટા કરે છે.
@laxmanmaru19802 жыл бұрын
7.8.20 થી 23.9.22 હાલાકી એની એ જ રહે અને 23.9.22 થી સુધારેલ પરીપત્ર મુજબ અમલવારી રહે તો, જયાંથી સમસ્યા થઈ તે તો એની એ જ રહે ,આનો કોઈ મતલબ ખરો ?
@laxmanmaru19802 жыл бұрын
Yes
@VikramThakor-pj9we7 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ આવા પોબ્રોબ્લમ ગણા છે
@અમરતજીઠાકોરThakor2 ай бұрын
અલા ભાઈ મારી પોતાની બીજાને ખાતે જતી રહીશ મારી તાલુકામાં જિલ્લો પાટણ
@dilipkumarvaghasiya10242 жыл бұрын
Good gavrment for bjp best sokidar modi saheb great lidar india orgonik farming frofitebel farming best jevik kheti garin gujrat
@kdthakor90842 жыл бұрын
Only AAP
@ghanshyamthumar37747 ай бұрын
આખાયે ગુજરાત ના દરેક ગામમા આ પ્રશ્ર્ન છે રોનક સર
@bachubhaimaru2737 ай бұрын
Jay savidhan..... Jay savidhan.....!!
@manubhaithakor50912 жыл бұрын
Raunak bhai Tami khedu to no awaaz uthao te badal khoob खूब-खूब dhaniya vad
@vaghelachhanabhai8782 ай бұрын
સાઈબા મેં પણ ખેડૂત છે ખેડૂત ની હાલત જોઈએ અમારી આંખમાં પણ પાણી આવી જાય છે😊😊
@gagjibhaimalkiya86922 жыл бұрын
હ્રદય મ દર .
@rawgamer11796 ай бұрын
110 ટૂંકા સાચુ છે
@dabhimukeshbhai15852 жыл бұрын
Ha mare pan aem che
@bariaalkaben57262 жыл бұрын
ખૂબ સરસ
@laxmanmaru19802 жыл бұрын
23.9.22 ના પરીપત્ર નો અમલ 7.8.20 થી જ થવો જોઈયે.
@RohanChaudhari-li4gr5 ай бұрын
સાહેબ વાત સાચી સે
@rmrajput17942 жыл бұрын
GOBJP GO
@DINESHPATEL-e9m5 ай бұрын
રૂપિયા સિવાય તો કામ જ કરવું નથી..આવા અધિકારીઓને તો પ્લાસ્ટિકના કીડા પડશે.. કશુંય લઈને જવાનું નથી..બીજા ભોગવશે..
@SureshParmar-gl9gd7 ай бұрын
Aa kranti lava su kari sakay....????....jururi che.......?????..abhar
@shivabhaipatel83152 жыл бұрын
Gandhinagar Jilla ma pan aava prashno chhe
@shekhkaiyum61762 жыл бұрын
Kejariwal only
@પરમારવિનોદભાઈવિનોદભાઈ-ય4ણ6 ай бұрын
અરે સાહેબ મારે પણ આજ સમસ્યા છે કોઈ વાત સાંભળતા જ નથી
@divyrajsinh.vaghela2 жыл бұрын
1 stare jarui
@ShivbhadrsinhChudasama7 ай бұрын
સાચિ માર ખેતર બાજૂ વાલાના સર્વે નંબર ના નકશા બતાવે છે ધંધુકા તાલુકાના ગામ ખરડ
@SendhabhaiChaudhari83847 ай бұрын
SARS
@bahratchhatraliya67682 жыл бұрын
Good work
@karamshibhaidungrani36802 жыл бұрын
અમે પણ 5 वर्ष थी દોડતા થયા છે
@rampindariya56412 жыл бұрын
ચાર વર્ષ થાયા હજી કયી નથી થયું નથી જવાબ દેતા
@jpchaudhary49227 ай бұрын
Kongress mudo uthave to saru
@PatelJeelDTM2 жыл бұрын
નકશામાં 80 જમીન આડી આવરી આવે છે સિધ્ધપુર તાલુકો
@PatelJeelDTM2 жыл бұрын
80 ટકા
@vallabhbhaiviradiya40312 жыл бұрын
Srkar.khotiniche.pap Bhajpne.bhare.pdshe
@panvi53322 жыл бұрын
Vah Ronkbhai vah
@laxmanmaru19802 жыл бұрын
નવા પરીપત્ર નો અમલ 7.8.22 થી જ થવો જોઈયે,મામલતદાર કહે આ પરીપત્ર નો અમલ 23.9.22 પછી કરાશે ત્યા સુધી એટલે 7.8.22 થી 23.9.22 સુધી જુનાં પરીપત્ર મુજબ જ અમલ કરવાનુ છે, ગજબ કહેવાય જયા થી સવાલ ઉભો થયો તેને તો એ જ હાલાકી.
@BabulalNayak-iw3jg6 ай бұрын
Chaotaudepur ma pan aasmasiya se
@GhanshgamBhaiKhandival7 ай бұрын
શાબાસ
@RasiklalBhut7 ай бұрын
sarkar khotiche
@mohanpatel71955 ай бұрын
દરેક ગામ મા સર્વે નબંર અવળા જમીન ના નકશા બતાવે છે.
@raghunathbhaipatel88892 жыл бұрын
ગોટાળા થ યા સે કોઈ સાં ભલ તા ન થી
@laxmanmaru19802 жыл бұрын
23.9.22 ના પરીપત્ર ના અર્થઘટન મા લોચો છે, 7.8.22 થી 23.9.22 એમનું એમજ રહેશે ????????????
@laxmanmaru19802 жыл бұрын
રોનકભાઈ 23.9.22 નો પરીપત્ર નો અમલ 7.8.22 થી જ થવો જોઈયે....આનો કોઈ મતલબ ખરો ?????????????????
Patel Bhai padadhri mamltdar office ni kyarek mulakat lo aa badhu ochu pade joyjav kyarek ekvar su chale se Khali jamin no j parsan nathi pan badhu
@mahammdsanghariyat2602 жыл бұрын
અમદાવાદ જિલ્લા નાં ધંધુકા તાલુકાના બાજરડા ગામમા 500 અરજીઓ કરેલ છે અમારુ ગામ જિલ્લા મથક થી 120 કિલોમીટર દુર છે.ક્યો ખેડુત ઓફિસ જય સકતા નથી. અધિકારીઓ અરજીઓ ફાઈલ કરી દે છે.અને 2018મા અરજી કરી છે હજી સુધારો થતો નથી મારે 5 ખેતરમાં નકશા મા ફેરફાર થયા છે. સર્વે ભુવન વાલા કોઈ જવાબ દેતા નથી.આટા મરાવે છે ખેડુત લાચાર બની ગયા છે.
@RavindesaiRavindesai2 жыл бұрын
Ha mare pan ak akar no gotalo chhe sar
@ratnbhaithakor19882 жыл бұрын
સેરવે રદ કરાવો
@narendrapatel59152 жыл бұрын
B. J. P pravakta mudda par vat kare Gumrah kare chhe bhai👍
@Rjvlog7892 жыл бұрын
Ok
@vaghelachhanabhai8782 ай бұрын
સાચી વાત
@laxmanmaru19802 жыл бұрын
23.9.22 નો મહેસુલ વિભાગ નો ગામ નમુના 7 પાનીયા અલગ ની કાર્યપદ્ધતિ અંગે ખેડુતો ઉલમાંથી કુલ મા પડયા છે, તેની અમલવારી 7.8.22 થી જ થવો જોઈયે અને પરિપત્ર મા 23.9.22 થી કરવાની વાત છે ....માટે એક વખત ફરી ચર્ચા કરવા વિનંતી.
@SahilMakadiya010012 жыл бұрын
Ronak Patel you are right.... Bjp vaato j Kare che khedut nu koi kaam aa sarkar Kai nai Kare..jamin reserve Kari ne khedut ne heran kariya che Jago khedut bhaio jago ..... Dwarika jila ma pan Mara gharni jamin ma pan aaj kariu che aa govntment ae Ame pan bhai reserve ni ajrji Kari Kari ne thaki Gaya aa government thi..🙏
@rajnikantpatel93617 ай бұрын
V v good
@jpchaudhary49227 ай бұрын
ACB lagao
@sitarambhilala67672 жыл бұрын
पेलामा पेला तो कॉन्ट्रैक मा थी बहार करो आने सरकारी करो बधाज काम खेदूत ना खेतर मा जाय ने मापनी करो आने खेड़ी ने जोड़े लय ने मापनी करो
@Rajninama-4212 жыл бұрын
बधि मुश्किलों नो समाधान इतले AAP
@paras44592 жыл бұрын
Sarkare bhrstachar no labh leva resarve karavyu hatu.
@raghuvirshihvaghelaraghuvi86338 ай бұрын
Ronan.bhi.mari.satey.fon.ma.vat.karso
@laxmanmaru19802 жыл бұрын
સરકાર ના રેવન્યુ વિભાગ ના તારીખ 23.9.22 ના રોજ ગામ નમુના 7 ના પાનીયા અલગ કરવા ની કાર્યપદ્ધતિ બાબતે તારીખ 7.8.22 મા કરેલ પરીપત્ર નો રદ કરેલ છે, સારી વાત છે પણ તેનો અમલ તારીખ 7.8.22 થી નહી પણ તા.23.9.22 થી કરવાનુ થાય છે તો પછી આ નવો સુધારેલ પરીપત્ર થી ખેડુતો ની હાલાકી એની એ જ રહે છે જે સમય ગાળા ની સમસ્યા માથી આ હાલાકી સામી આવી તે સમય ગાળા પછી જ એટલે 23.9.22 થી જ અમલ કરવો કેટલે અંશે વ્યાજબી છે આ બાબતે ખેડુત ના હિત મા મુદો લેવો જરુરી છે.
@laxmanmaru19802 жыл бұрын
રોનકભાઈ 23.9.22 ના પરીપત્ર નો કોઈ અર્થ જ નથી કા.કે. 7.8.22 થી 23.9.22 સુધી એની એજ હાલાકી હવે પછી 23.9.22 થી જ નવા પરીપત્ર મુજબ ????????
@ManojRathore-se2gk4 ай бұрын
Mahudha kaprupur
@kantilalvaniya32825 ай бұрын
મારે પણ 3.14એકર મોંથી 30 ગુંઠા ઓછી થાય છે.રિ-સરર્વે માટે અરજી આપે 10 વર્ષ જેટલો સમય, થયેલછે, છતાં -=વણજર તા. ભિલોડા. જી. અરવલ્લી.
@nagjibhairabari55072 жыл бұрын
Amara tya avu che ronakbhai
@sitarambhilala67672 жыл бұрын
Gujarat sarkar par karway honi chaiye or unhe saspend kar dena
@SendhabhaiChaudhari83847 ай бұрын
AAMAADMI FEKVA SHIVAI KON NKAR CM JELMOKEN SE GUJARAT BJP CHALE JAY HIND
@madhuramelectric6963Ай бұрын
કોન્ટ્રાક્ટ બેજ ઉપર કામ કરતા માણસો ઉપર વિડિયો બનાવો રોનક ભાઈ
@nileshvekariya41512 жыл бұрын
Rajkot મા સર્વે ભવન માં લખન સુવા મોટો ભ્રસ્ટ અધકારી છે તેના સામે પગલાં લેવા જોઈએ તેની પાછે અપ્રમાણ સન મિલકત ની તપાસ કરવી જોઈએ સારા અધિકારીએ
@pradipsinhrathod61982 жыл бұрын
Surendranagar ma pan re sarve ne lai ne khub takliph pade che jena purava hu tamne aapi shaku chu