ગુજરાત સરકાર બાબત તમે બોલ્યા છે એને બીજેપી સરકાર બાબત બોલ્યા રોનક ભાઈ તમારો ખુબ ખુબ
@sanjaychaudhary20942 жыл бұрын
આ મુદ્દો ઉઠાવવા બદલ ખુબ ખુબ આભાર abp asmita... વર્ષ 2017માં ગાંધીનગરના ભાટ મુકામે ભાજપનું કાર્યકર્તા સંમેલન થયું હતું જેમાં માન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ વ્યાજે પાકધીરાણ આપવાની જાહેરાત કરી હતી.... સાહેબ હું પણ ખેડૂતપુત્ર છું અને અમારે પણ પાક ધિરાણ છે હજુ ઝીરો ટકા વ્યાજે પાકધીરાણનો અમલ થયો નથી...
@pradyumansinhrana84112 жыл бұрын
Right
@himmatbhainandwana91412 жыл бұрын
રોનકભાઇ પત્રકાર બાબતમાં તમારો ખુબ ખુબ હાર્દિક બાબતમાં કોઈપણ વ્યક્તિને ઠોકો છો બાબત ખૂબ ખૂબ અભિનંદન અને બીજેપી ને તો પોતાને ગુજરાત સરકારની
@himmatbhainandwana91412 жыл бұрын
ખૂબ ખૂબ રોનક ભાઈ તમારો આભાર આ બાબત રૂપિયા બાબત ગુજરાત સરકાર બોલવું છે સો ટકા આ લોકોને તો પ્રાઇવેટ બીજેપી કંપની કરી નાખી છે ન થવું જોઈએ રોનક ભાઈ તમારો ખુબ ખુબ
@હરેશ.માડવીયાહરેશ2 жыл бұрын
વાહ.વાહ.રોનકભાઇ.દૅવા.મૂદૅ.બોલવા.આભાર
@સત_સાહેબ2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન રોનકભાઈ
@ishwarahirvarchand82212 жыл бұрын
વ્યાજ લૅવાનુ ચાલુ જ છે રૉનકભાઈ તમારો આભાર આ મુદ્દે ખેડૂત પુત્ર બહુ હૅરાન છૅ 2.3વાર બૅકવારા ધક્કા ખવરાવૅ છે..
@SureshPatel-zn8on2 жыл бұрын
એક્દમ સાચી વાત છે અમોએ BOB માંથી પાકધિરાણ લીધેલ છે તો અમોએ વ્યાજ ચૂકવ્યું છે
@makavanasuresha77412 жыл бұрын
29 4 2022 ના રોજ ધિરાણ ભરપાઇ વયાજ 300000 નું વ્યાજ 21000 હજાર લીધુ
@ganpattuvar6132 жыл бұрын
મારે ૩ લાખ નું ૨૧૦૦૦ હજાર વ્યાજ લીધું છે
@sparkhouse92352 жыл бұрын
Nice knowledge veerji thumar
@chavdabalvantsinh1154 Жыл бұрын
તમારો આભાર સે રોનક ભાઈ તમારી ચેનલ નો પણ ખેડૂત નું દેવું માફ કરો બીજો કોઈ વિકલ્પ નથી કેમ કે ખેડૂત દેવા માં ડૂબેલો સે તમે ત્યાં આંકડા નો લેશો ગામડે જાવ ને ભાઈ જુવો ત્યાં જઈ ને પછી કો ખેડૂત નું દેવું માફ થવું જોઈ એ કે નઈ
આ સાહેબ ને કહો વ્યાજ સાથે રકમ લીયૈ છે ને જમા કરવાની વાત કરી હતી પણ થયૂ નથી વીમા બાકી છે એ પણ આપતા નથી કર્જ માફી આપવાની વાત કરી હતી ને પછી ભૂલી ગયા છો એવચનો યાદ કરો
@dalsafik27702 жыл бұрын
100% sachu
@jovajeviduniyabhavesh1082 жыл бұрын
2017 માં સૂટણી પેલા સરકારે જાહેર કરેલ 3 લાખ ની લૉન વગર વ્યાજે આપવાની હજિ સુધી નથી આપી
@keshavmakwana88212 жыл бұрын
રોનક ભાઇ, વ્યાજ સહાય ના બદલા માં બેંકો ઈનસપેકશન ચાર્જ, તથા સર્વિસ ચાર્જ ના બહાને ૨૫૦૦થી ૩૦૦૦ વસુલ કરી લે છે.અને ખેત ધિરાણ માં બેંકો છ માસિક વ્યાજ ગણી ખેડૂતો ને લુંટે છે તે બંધ કરાવો
@pradyumansinhrana84112 жыл бұрын
Right
@pradyumansinhrana84112 жыл бұрын
Right
@nareshbhairaysingbhairathv59432 жыл бұрын
Sachi vaat se 💯 %
@gokalghanghal74782 жыл бұрын
જય કિસાન
@b.mgadhvi-yg2rb Жыл бұрын
વ્યાજ જમા કરાવશે એવૂ ભૂપેન્દ્રભાઇ એ કહ્યું હતું પણ આપતા નથી વીમા પાસ થયા છે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે પણ આપતા નથી
@chavdabhavesh94962 жыл бұрын
સાહૅબ હજી સુધી અમારૅ રીફટ નથી આવ્યું
@chavdabhavesh94962 жыл бұрын
હજી અમારે સિહોર તાલુકાનું ખેડૂત નૅ રીફટ નથી મળ્યું
@vaajsivadhiya30492 жыл бұрын
સાવ સાચી વાત છે રોનક ભાઈ આ લોકો લોલી પોક આપે આ જ દિવસ લગી મળા નથી
@nmpatel86072 жыл бұрын
100%
@vishnubhaijoshi2582 жыл бұрын
બધી બેંકો વ્યાજ લે છે કોઈ માફ કરતું નથી
@shambhuahir8789 Жыл бұрын
મારી પાક ધિરાણની લોન ત્રણ લાખ સુધીની બેંક ઓફ બરોડા માં ચાલુ છે.મે આજ રોજ ૧૩/૦૨/૨૦૨૩ ના રોજ લોન રીન્યુ કરી તો મારી પાસે થી ૧૧૦૦૦/- વ્યાજ લીધું.હૂ દર વર્ષે સમય સર રેગ્યુલર પાક ધિરાણની લોન રીન્યુ કરું છું. છતાં પણ વ્યાજ માફ નથી મળતું.
@jovajeviduniyabhavesh1082 жыл бұрын
ક્યારેક એમ થાય છે કે ખેડૂત આજ લાગના છે હોટ હાપવા ટાણે વિસારતા નથી
@manukikani35902 жыл бұрын
હુ અમરેલી જિલ્લાના લુણીધાર બેક ઓફ બરોડા ખેડૂત પાસેથી વ્યાજ લેવામાં આવે છે 25, 4 2022
@bherabhaipatel37642 жыл бұрын
૧૨ ટકા વ્યાજ જીએસટી ફાઈલ છે ખર્ચ એમની ખર્ચો આમ કરીને પંદર ટકા વ્યાજ પડે છે price
@lakumambaram62382 жыл бұрын
હજી વ્યાજ બેન્ક લેશે
@sureshbhaidangar82252 жыл бұрын
આ કામ ચરચ કરુયુ
@mukeshbhaikanjibhai64602 жыл бұрын
😘
@govindbhaisangani95412 жыл бұрын
બેંક ઓફ બરોડા વ્યાજ હાલ વાસુલે છે ટેમ 4% nava junu karti vakhate jama thay chhe pan 3%2019thi baki chhe
@nathuchavdanathuchavda92482 жыл бұрын
કયારે મળસે
@bherabhaipatel37642 жыл бұрын
એચડીએફસી બેંકમાં ૧૨ ટકા આવ્યા છે
@જસમતભાઈસરવૈયા2 жыл бұрын
જસમત
@manukikani35902 жыл бұрын
રાઘવજી ભાઈ બેક વ્યાજ વસુલાત કરવા મા આવે છે બેક ઓફ બરોડા ખેડૂત પાસેથી વ્યાજ લેવામાં આવે છે
Sachi vaat mare pn 2 varsh thi vyaj maf nathi thayu I'm from harij dist patan
@harjivansolanki45462 жыл бұрын
રોનકભાઈ જીગ્નેશ મેવાણી વિશે બોલોને ?
@vallabhdesai8552 жыл бұрын
B. J. P. Feku. Se. Kisano. Ne. Murkh. Na. .banavo. .des. Mathi. Feku. Sarkar. Ne. .nabud. Karo. Ne. Des. .basavo. Bhav. Vadhari. Ne. Des ...Ni ...Janta. Ne. Lute. Se ....Jay ...Kisan .. Gujarat.
@Naresh12___042 жыл бұрын
ખેડૂત પાસેથીવાજય્ય વસુલકરેછે
@dalsafik27702 жыл бұрын
Ser karo
@bherabhaipatel37642 жыл бұрын
આવું કોઈ બેંકો છે જ નહીં
@panjabivandhpri.schoolpanj4956 Жыл бұрын
YYC in the 😭
@jorabachubhai14222 жыл бұрын
GP BB
@b.m.gadhavib.m.gadhavi5012 жыл бұрын
જામખંભાળિયા મા પણ નથી મડયા
@nathuchavdanathuchavda92482 жыл бұрын
હજી વયાજ નથી આવીયુ
@hareshharesh37882 жыл бұрын
Sarkar kashu j Aapati Nathi
@ત્રિભોવનપટેલ2 жыл бұрын
1z
@makavanasuresha77412 жыл бұрын
ક્યાં મળુ નથી
@NareshJithakorNarrshjithakor Жыл бұрын
બ્દે વાજ સાલું સે
@Harshpawar3882 жыл бұрын
Godi media.......👉first being human 🙏🙏🙏🙏
@h.mpatel10482 жыл бұрын
Ronkbhai sarkar 4 Taka 2019-20 nu internet Gujarat sarkare khadutne apel nathi, badhu khotu bole chhe,
@savaliyavinubhai86202 жыл бұрын
Amreli jilama akpan rupiyo nthi malo
@pradyumansinhrana84112 жыл бұрын
Kheduto viyaj parat aapata nathi
@makavanasuresha77412 жыл бұрын
બોટાદ જી લો
@shivrajkhumam33252 жыл бұрын
Deva maf karo
@h.mpatel10482 жыл бұрын
18-19 int.nathi chukavel
@nikhilsavaliya66422 жыл бұрын
ખોટીનાસે
@dhambhaid24712 жыл бұрын
B j p sarkar kuthana chalave chhe 4 parsent s b i Basile chhe
@rathodarjanbhaikarsanbhai462 жыл бұрын
Benj. Krmsari hone. Jelbhegina. Kro
@savaliyavinubhai86202 жыл бұрын
Khotina se benk bbma mne malel nthi
@shivrajkhumam33252 жыл бұрын
A sarkar ne kyo khedut na deva maf kare baki tamari koy yojna nathi joyti
@savaliyavinubhai86202 жыл бұрын
Mara khatama haju avel nthi
@rathodarjanbhaikarsanbhai462 жыл бұрын
Bajpno Ghado Bharae Gyo
@ranjitdhakhada31362 жыл бұрын
ડ ટ્વીટ પ
@kuldeepdesai49262 жыл бұрын
B. J. P. Feku. Se.jay. Kisan.
@rameshbhairupareliya75592 жыл бұрын
Khota che
@mr__kisan_kanjichaudhary48072 жыл бұрын
Mara khata m to 3 vars thi veyaj Jama thaye se khoti Afva na felavo