ભાજપ સરકાર ના વિરુદ્ધ માં બોલવું રોનક ભાઈ ધન્યવાદ...
@rajnikantpatel453310 ай бұрын
ધન્યવાદ છે તમારા માત પિતા ને તમે સત્ય બતાવો છો આવા પત્રકાર હોવા જોઈએ
@kuldevilife69762 жыл бұрын
રોનક ભાઈ તમારો ખુબ ખુબ અભિનંદન સર હું બનાસકાંઠાનોસુ અમારે પણ ભાજપના ઉમેદવાર કીરીટશીગ બહુજ સરસછે પણ સુકહુ અમે બહુ જ દુખીથયા ઘરના હતાતોય
@hasmukhparekh76012 жыл бұрын
ઘરના હોય એટલે જ દુખી થાવ - સન્યાસીની ઓફિસમાં ફરિયાદ કરો :) :))
@ncdesai43732 жыл бұрын
ધન્યવાદ છે રોનકભાઈ આપને.
@j.mmakadiya9904 Жыл бұрын
રોનક ભાઈ ધન્ય વાદ
@aveshchaudhari39002 жыл бұрын
ધન્યવાદ,રોનક ભાઇ
@DineshPatel-tq3iv9 ай бұрын
ભ્રષ્ટ શાસકો એક મુદ્દો રામમંદિર નામે સરીખાનારાઓ હિન્દુ ધર્મ નામે સરીખાનારાઓ આજે દેશ બરબાદ થઈ રહ્યો છે એટલે મોદી અને મોદી ની ઞારંટી ભ્રષ્ટ શાસકો ને સમજિવો ભ્રષ્ટ શાસકો ભાજપ ના નેતાઓ ઞમેતેમ ભાષણો કરે છે એટલે હવે આ તાનાશાહો દબંગ અંધકાર હટાવો દેશ અને દેશની છબીઓ ખરડાય તે આમ લોકોને બસાવો
@manubhai.rsindha80019 ай бұрын
અભિનંદન ronakbhai..salute
@prkashjadav59612 жыл бұрын
ધન્યવાદ રોનક ભાઈ આવા નેતાઓને મત દેવાયજ નય
@yoginarendra79029 ай бұрын
100% right. Ronak bhai
@vpmourya12052 жыл бұрын
દેવાંશી જોશી ના ગોધરા ના ગામડાંઓના વિડીયો જોઈ લેજો. ગામમાં કેટલા અંશે *નલ સે જલ* યોજના સફળ થઈ છે?
@rasikbhaipatel80772 жыл бұрын
કાેઈ સત્ય બાેલવાની હિંમત નહિ કરે. રાેનકભાઈ
@MafabhaiBhadaru9 ай бұрын
જય ભીમ 💙💙💙 સાથીઓ જય સંવિધાન હક્ક છે ભાઈ હો જય કિશાન અનદાતા છે ભાઈ હો તમારું સુ કહેવું છે સાહેબ
@pravinzinzuvadiya28092 жыл бұрын
થેકયુ રોનક ભાઈ નીડર પત્રકાર સાહેબ ને જય હિંદ જય ભારત
@damoryogeshkumar44392 жыл бұрын
Right
@HardevsinhJadeja-ko5gc9 ай бұрын
થૈકયુ ભાઈ લિડર પત્રકાર ને ખુબ ખુબ અભિનંદન ભાઈ
@kuldipbaraiya97282 жыл бұрын
આ વખતે આમ આદમી પાર્ટી ને જ મત આપવાનો છે .
@mayursodha082 жыл бұрын
🤣🤣
@ashokbhaibariya40112 жыл бұрын
Aap
@hetpatel58622 жыл бұрын
@@mayursodha08 qq
@jathanif332 жыл бұрын
Ok
@jathanif332 жыл бұрын
Ok
@ekkekk36232 жыл бұрын
ધન્યવાદ આપુ છું તમને રોનક ભાઈ સારા અને બેસ્ટ ઐકર છો ધન્ય છો તમે ધન્ય છે તમારા માતા પિતા
@desaikesharbhai24862 жыл бұрын
થેન્ક્યુ રોનકભાઈ સાહેબ
@atulrathwa56 Жыл бұрын
રોનક સર ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ
@fatesinhvirsinh54562 жыл бұрын
જળ વગરના નળ....... જળ વગરના નળ....... હવે તો નળ બિચોરા રાહ જોઇ રહ્યાં છે કે મને કયારે ઠંડો કરશે 😂😂😂😂😂😂
@hareshkumardesai39782 жыл бұрын
..... alya Bhai .... Loko na prashno to Arvind Kejriwal ni AAP GOVT j solve KARSHEY ...... Feku aney pappu nahi ....
@funtime89092 жыл бұрын
😂😂😂
@rameshthakor25392 жыл бұрын
એક દમ સાચું છે🙏🙏🙏🙏🙏
@roshnicabsarvice64362 жыл бұрын
😂😂😂
@Brother_jigs2 жыл бұрын
Ha
@prakashkoitiya57672 жыл бұрын
દેવાંશી બેન જોષી ના વીડિયો જોવો તો ખબર પડે કે નળ સે જળ ક્યાં પહોચ્યું છે
@jayrajsinh80222 жыл бұрын
#વાહ #તમારી #હિંમત ને #સલામ સે
@punbhazala2309 ай бұрын
Vah ...ronak.patel.good.vidiyo
@jpbarotofficialchennal20362 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન રોનક ભાઇ મને ગર્વ છે હજુ ગુજરાત મા હાવા સાચા હાવજો છે
રોનક ભાઈ તો પછી મંદિર માં જ ઈને પણ બેસી જાવને તો પછી સોકામ મતદાન સુકામકરવુ જોઈએ સાહેબ જી જય ભીમ 💙💙💙 સાથીઓ જય સંવિધાન હક્ક જય જય જય કિશાન અનદાતાછે ભાઈ ભાઈ ઈઈઈઈઈ તમારૂં સુકહેવુ છે ભાઈ ઓ
@damordineshkumarramanbhai45522 жыл бұрын
બેસ્ટ પત્રકાર તરીકે રોનકભાઈનો ખૂબ ખૂબ અભિનંદન.
@hasmukhparekh76012 жыл бұрын
.. ખૂબ ખૂબ અભિનંદન?! .."બેસ્ટ" શબ્દ વાપરવા માટે ? .. બિલકુલ નહીં !!
શ્રી રોનક ભાઇ શું કોનઞેસ પાટી જીતવા માટે ફેવરિટ છે ❤❤❤❤❤❤❤❤ તમાંરો અનુભવ થાય છે ભાઇ 😅😅😅😅😅😅😅
@rajurabari49872 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@gopalkapdiya866 Жыл бұрын
જય જવાન જય કિસાન વંદેમાતરમ્ મોદી સાહેબ શ્રી બોલે છે તો કામ કોઈ થયા નથી તો તમે જે વાત કરી છે તે સો ટકા ખોટી છે તો આમાં અમારી ભુલ થઇ હોઈતો માફ કરજો જય જવાન જય કિસાન વંદેમાતરમ્ ભારત માતા કી જય વીજળી ની વાત કરી રહ્યા છો તો તમે ખેડૂતો ની મુલાકાત લીધી છે ખેડૂતો ને સમજવા ખોટા વાયદા કરો છો ખેડૂતો ને વીજળી પૂરી છ કલાક મળતી નથી તો ખોટા માર્ગે દોરો નહીં કારણ કે સાહેબ વાહ વાહ કરનું મુકી દો સાહેબ માફ કરજો જય જવાન જય કિસાન વંદેમાતરમ્ ભારત માતા કી જય
@kanjariyajentibhai64792 жыл бұрын
સરસ સરસ
@diplomat2482 жыл бұрын
હવે લોકો બેવકૂફ નથી ભાઈ. ગામડા માં પણ લોકો હવે સમજતા થઈ ગયા છે. એક એક ને ઓરખે છે.
@vinodchandrapatel8747 Жыл бұрын
રોનકભાઇ ને દિલથી ધન્યવાદ. એમની હિંમત ને બિરદાવવા છીએ. જયહિંદ જયભારત
@vijaybhai3241 Жыл бұрын
6v
@vijaybhai3241 Жыл бұрын
🎉
@VaghjibhaiHadiya10 ай бұрын
અ
@rameshthakor25392 жыл бұрын
આ ભડવી નો ભારત શું સાચું બોલવાનો હતો
@dineshdesai95462 жыл бұрын
સાચી વાત છે રોનક ભાઇ સરસ જવાબ આપ્યો છે
@fatehsinhvaghela65558 ай бұрын
વાત 100 ટકા સાચી છે ભાજપ જે વિસ્તારમાં ના આવે ત્યાં ગ્રાન્ટ મળતી નથી
@rajnikantpatel453310 ай бұрын
ધન્યવાદ છે તમારા માત પિતા ને તમે સત્ય બતાવો છો આવા પત્રકાર હોવા જોઈએ આ તો લાકડાના લીધે ખીલીઓ તરી જાય છે
@MaheshPatel-zf3jr2 жыл бұрын
ધન્ય વાદ રોનક ભાઈ તમે જે મુદ્દાઓ વિડીયો લાવ્યા એ બંને પાર્ટી ના છે કોર્ટ ગામ કે પતિ તાલુકામાં હોય કે પછિ જીલ્લા માં હોય કામનું નામ આવે એટલે તમારું ગામ કે જીલ્લા કતાલુકા હોય તમે માનસમાં આવે એટલે કામ તમને જોયા પ્રમાણે ન મલે આતો કેવો ન્યાય પછી કોંગ્રેસ હોય કે ભાજપ
@melajithakor2 жыл бұрын
Good Coverage..Jay ho Gujarat
@meghrajmaheshwari24828 ай бұрын
Congresh Jindabaad
@arvindbhaipatel61232 жыл бұрын
Only Àap AAp jindabad
@IsmailPatel-k4n7 ай бұрын
Ronak.bhai.good.job
@balubaraiya78642 жыл бұрын
ભાજપ હારે છે
@MafabhaiBhadaru9 ай бұрын
100%સાચીવાતછેરોનકભાઈ
@tulsivaswanitulsivaswani71672 жыл бұрын
સત્ય મેવ જયતે ,,,
@RameshbhaiParmar-u1c10 ай бұрын
આ.ટોપાઓ.ની.દાદાગિરી.વધી.જય.શે.આમણે.કાઢો
@jngojiya5232 жыл бұрын
વાહ રોનક ભાઈ વાહ સત્ય બતાવવા માટે ધન્યવાદ
@k.jpatel20572 жыл бұрын
સત્ય....મેન...જયતે
@rameshbchosala78602 жыл бұрын
Khub khub abhinandan ronak bhai
@R_D_power_2012 жыл бұрын
Ronak bhai Good 👍
@vasavanitin16162 жыл бұрын
Waha saheb.....
@kiranchaudhari41192 жыл бұрын
લખી લો કોંગ્રેસ 115થી118 અને બીજેપી 70થી75 લખી લો આ પાક્કું છે ભાઈ ભાઈ ભાઈ
@manubhai.rsindha80019 ай бұрын
ભાઈ સીટો 26 જ છે
@dipakparmar12942 жыл бұрын
RIGHT
@gajanndsarvariya69262 жыл бұрын
વાહ રોનકભાઈ તમારી સત્યવાણીને ધન્યવાદ
@સમાજકાર્ય8 ай бұрын
કોળી સમાજ સાથે અન્યાય જ થાય છે આજસુધી તમે ક્યાંય કોળી સમાજની વહારે આવ્યા હોય અને અન્યાય મુદ્દે સરકારને સવાલ કર્યા હોય તો રજૂઆત સાથે જણાવો જાહેરમાં જણાવો
@sumitraj476682 жыл бұрын
સાહેબ અમને તમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી ભાષામાં દરેક વાક્યોના 2 વિકલ્પ થાય છે એમાં તમારો 1 નંબર આવે છે પણ ચૂંટણીપંચ તમારી જેટલી સમજદાર નથી એનું શું કરશું?
@ratanfilmkaprupar407722 күн бұрын
બનાસકાંઠા ને બૌ ગમતા લોક ગાયક કહે અભિનંદન રોણકભાઈ
@czpatel5300 Жыл бұрын
મતદારોએ વિચારવાનું રહેશે
@SanjayKumar-sc6ft2 ай бұрын
ખૂબ સારી વાત કરો છો રોનકભાઈ
@bharatmachhar3072 жыл бұрын
Good job . સરસ રિપોર્ટિંગ રોનકભાઈ. God bless you.
@pareshpatel32712 жыл бұрын
સિંહ હોઈ તો ઘાંચી ના દીકરા એ વારંવાર આવવું ન પડે એતો કુતરા કરતા એ ગયો છે
@ArvindbhaiGondaliya-g6k9 ай бұрын
ધન્યવાદ આવા પત્રકારને આવી પોલ ખોલે
@munnarajaband59859 ай бұрын
Allah tamari hifazt kare bhai tamane so so salam bhai sacha samachar aapava mate bhai
@dilipramani33142 жыл бұрын
ઇલેક્શન કમિશન કશું નહીં કરે...
@parmararvindbhai5265 Жыл бұрын
લોકશાહી.નહિ.પણ.આતો.રાજાશાહી.કહેવાય.
@tulsivaswanitulsivaswani71672 жыл бұрын
ચુંટણી ઇલેક્શન બેલેટ પેપર થી જ થવું જોઈએ ,,,
@indush33232 жыл бұрын
ધન્યવાદ
@zaidmalek83822 жыл бұрын
Thank you sir Tamne salam che 🙏🙏🙏
@vishalrathva310810 ай бұрын
Very good sir
@vajidshaikh20922 жыл бұрын
Good job Ronakbhai.
@ratansinhpatelia75907 ай бұрын
रोनकभाई अभिनन्दन. एक मात्र पत्रकार जे सत्ता पक्ष ने जनता ना पश्नो नी रजूआत करवानी । बाकि नेशनल चेनले तो शरणागती स्वीकारी लीधी छे.
@bkrathod39742 жыл бұрын
ગમે તે પક્ષનો હોય આ કોઈના બાપની જાગીર નથી,,,
@vallabhbhaiviradiya40312 жыл бұрын
Aane.kadho.bhgavo
@bharatbhaidabhi6912 жыл бұрын
તમેહવે ભજન મંડળી સાલુ કરી દો ભાઈ લોકશાહી નુ અપમાન ન કરો સાહેબ ભાવ મતદારો સાથે રાખો સાહેબ મોદી ઈ મોદી છે તમે કયાં શો એ તો શુઓ બસ જયગરવી ગુજરાત જય ભારત જય જવાન જયકિશાન જય અખંડ ભારત હવે પરિવરતન કરો ગુજરાત ની જનતા હવે વિચારો
@nathuchavdanathuchavda92482 жыл бұрын
Good job sir
@jagdishprasadraval12742 жыл бұрын
સરસ
@sajidbapu68842 жыл бұрын
Sabaashh....bhai tamari patrakarita ne salute che bhai...