ફક્ત ત્રણ જ વડાપ્રધાન ભારતમાં શ્રેષ્ઠ ગણાય.સ્વ. સર્વશ્રી લાલબહાદુર શાસ્ત્રી' - મોરારજી દેસાઇ અને વી.પી.સીંધ. મોરારજીભાઈ દેસાઇ શામ દામ દંડ-અને ભેદની નિતી અપનાવી હોત તો પોતાની સરકાર બચાવી શકાય હોત!!! તેના રાજમાં લોકોના રેશનીંગ કાર્ડ ખોવાઈ ગયા હતા. ખૂબ જ સરસ મોંઘવારી મુક્ત સરકાર હતી.
@manubhaipatel97932 жыл бұрын
સાહેબ મોંઘવારી અને બેરોજગાર યુવાનો માટે વાત પુછવા માટે વિનંતી
@dhnjiahir23522 жыл бұрын
જનતાને એક ટાઈમ ખાવાનું નથી મળતું અને ભાજપના કાર્યકર્તા 50 કરોડની ઓફર કરે છે તો એ પૈસા ક્યાંથી ભેગા કીધા છે ભાજપ સરકારમ રોનકભાઈ પૂછો
@dineshpandya76002 жыл бұрын
આ ભાજપ્ વાળો જે આક્ષેપ થ્યો છે તેનો બરાબર જવાબ આપતો નથી ને બીજી જ્ વાત કરે છે. જાણે કોંગ્રેસ માંથી નેતા નીકળી રહ્યા છે એટલે પચાસ કરોડ ની વાત ખોટી હોય. ભાજપ વાળા ના કામા આવા છે કોંગ્રેસ મુક્ત કરવાની વાત કરે છે આવા કામા કરે તોજ કોંગ્રેસ મુક્ત થાય. જે રાજ્યો માં ભાજપ ભૂંડી રીતે હાર્યો છે ત્યાં પણ સામ દામ દંડ ભેદ ની નીતિ અપનાવી ને સોદા બાજી કરીને, સતા મેળવી છે. જેના દાખલા છે એમ પી., કર્ણાટક, ગોઆ, હમણાં જ્ મહારાષ્ટ્ર માં સતા મેળવી. માટે ભાજપ નો નેતો બચાવ કરવા નું બંધ કરે.
રોનકભાઈ ગુજરાત માં સત્તા દરમ્યાન બીજેપી એ ગુજરાત ઉપર જે દેવુ વધ્યું તે રૂપિયા તેમજ કેન્દ્રમાં ગયા બાદ જ્યાંથી મળ્યું ત્યાંથી લઈ ભેગા કરેલા રૂપિયા ના જોરે બીજેપી મનમાની કરે છે તે સૌ કોઈ જાણે છે
@dineshrathwa68762 жыл бұрын
લોકોના રૂપિયા થી જલસા કરો....
@SJ-mv8yi2 жыл бұрын
નાના ઠોલા કોર્પોરેટર ને લાખોની થાય તો આ તો મોટા નેતા.
@kalpeshmhajariya67452 жыл бұрын
50 Karod Jantane Aapo
@mahipalmahipal70982 жыл бұрын
Aam adami
@ajitkumararvindbhai86712 жыл бұрын
મોંઘવારી વિશે પણ કયાંક ચર્ચા કરો સાહેબ
@rathvajaydipkumar26632 жыл бұрын
AAP..
@vasavadivanji73732 жыл бұрын
આમઆદમી ને લાવો રોનક ભાઈ એક મોકો કેજરીવાલ વાલને 💐💐💐
@PZala-gx2jt2 ай бұрын
અત્યારે પ્રાથમિક શાળા બાળકો ને સામાટે સભ્ય બનાવવા ફરજ પાડવામાં આવે છે
આટલા રૂપિયા ક્યા સ્વરૂપે આપતા હશે? ક્યાં થી લાવતા હશે? ક્યાં છુપાવતા હશે? એના અનુમાનો પણ રજુ કરવા જોઇએ.
@kharadvijay99842 жыл бұрын
BJP bhagao desh bachao
@ishwarsolanki54472 жыл бұрын
Only aap j
@dudabhaiodedra75792 жыл бұрын
Gujrat na loko hve khub satrk thy gya chhe
@nmpatelpatel75452 жыл бұрын
Last election ma congress 77+2-1=80 and Bjp 99 hati atle Modi yug fulfom ma hato teva samay ma congress ne 9 sit ochi hati, pn samjo public congress ne haju vot aapela but aa vakhte uvano jagrut banya 6 .bjp temne sachavse nahi to aa vakhatnu rijalt badlata var nahi lage.
@actinginreal95122 жыл бұрын
BJP આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે છે?
@hareshvyas22982 жыл бұрын
કરપ્શન
@maheshzala95792 жыл бұрын
આપડા ભઈ એ લોકો કડીયા કામે જઈને નથી આપતા જી એસ ટી આપડે ભરીએ અને વેચાતા લેછે
@panchalajaver95242 жыл бұрын
ભાજપ વાળા લૂંટવાનું કામ કરે છે
@V.A.MAKWANA-b1h6 ай бұрын
એવો કોઈ કાયદો લાવોને કે પક્ષપલટુનું સભ્યપદ જ રદ થાય.
@rajeshrastogi86722 жыл бұрын
Aap best
@vijaypurohit81652 жыл бұрын
Ronak bhai . Bilkul hakikat vaat chey. P.m ne Tamara studio maa lawo. Amara janta Loko na Paisa . BJP sarakar chhori kare. Vot for ronak bhai
@kiritbhaishukla17762 жыл бұрын
મરદની મૈયત માં જવાય પણ હીજડા ની જાનમા જવાય??????????? સત્તા વગર સાનપણ નકામું!!!!! ઓકે???? हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय जगत!!!
@dipakpatel62372 жыл бұрын
Congress congress congress 125++
@KamleshBarot-z9b9 ай бұрын
!! Emotional Quotient better than Intelligent Quotient and Spritual Quotient.!!-} Dr.Jitendra Adhia says in his book " Prena nu Jarnu ".
@dipakpatel62372 жыл бұрын
Congress congress congress 123++
@dineshkumargohil43582 жыл бұрын
Bharatmataki Jay Vandematram Jay Jay Shri Ram Modi jindabad yogiraj jindabad Rajnathsinh jindabad shankarsinh Vaghela jindabad Amit Shah jindabad Devendra fadanvis jindabad Nitingadkari jindabad Jyotiraditya sindhiya jindabad Himantaji Biswan sharma jindabad
@nagjirabari22292 жыл бұрын
BJP thi katarya Congress Tamara jevi che
@nitsir1252 жыл бұрын
Only AAM AAdmi party
@mangeshvasava41522 жыл бұрын
Aap zindabad
@kanubhaipadhiyar21548 ай бұрын
બેલેટ પેપરથી વોટિંગ કરો
@dineshvrathvarathva3612 жыл бұрын
Rathva che bhai mafi nai mage
@DJDJ-jz9fw2 жыл бұрын
Only AAP
@patelvirabhai43592 жыл бұрын
रोनक भाई अब ही हाल सब बीजेपी विधायकों को घर ईडी, सीबीआई को भेजो. दूध का दूध, पानी का पानी हो जाएगा.
@arvindbhaikoli55842 жыл бұрын
બધા રૂપિયા મલે એટલે બિલાડી 🐈🐈 બની જાયછે
@mer_na_motida2 жыл бұрын
Congress aavi se 125++++++
@dineshnasit59392 жыл бұрын
તમે ગુજરાતની કલ્પતરુ યોજના કેમ નથી બનાવતા
@SJ-mv8yi2 жыл бұрын
public na vote nu koi mahatva j na rahyu
@dipakpatel62372 жыл бұрын
Congress congress 125++
@kdyadav24032 жыл бұрын
Vijay rupani be like :- 50 crore ma akhi congress avi jay 🤣🤣🤣🤣🤣
@mehulprajapati3932 жыл бұрын
50 crore na aakhi congress aavi jaay bhai
@vk64582 жыл бұрын
Offer to thai j hsee
@sapravijayhsapravijaykumar7402 жыл бұрын
No bhartbhai
@tulsibhaidungarabhil60942 жыл бұрын
આમ આદમી પાર્ટી ને
@rakeshdayara93472 жыл бұрын
Ronakbhai ae pucho 2vars pela ketli mogvari aavta 5vars ma ketli thase
@jadavharsh34902 жыл бұрын
khotu bolvu jorthi bolvu etle BJP
@SSP-vl8vf Жыл бұрын
ભરતભાઇ હમણાં જ મોદી સાહેબે ભાજપ ના સાંસદ / ધારાસભ્યો ને કીધું કે રામ મંદિર કે 370 ની કલમ ને બદલે કામની વાતો કરો. આ બરાબર છે કે ડીબેટ મા તમે કીધું તે ?