Рет қаралды 216,297
હું તો બોલીશ : વરદી પહેરીને આ ગુંડાગર્દી નહિ ચાલે ! | RONAK PATEL
#huntobolish#gujaratpolice#bribeallegation
રાજકોટ પોલીસ કમિશ્નર પર લાગેલા કથિત ભ્રષ્ટાચારના આરોપ બાદ હવે તપાસના આદેશ અપાયા છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પર પણ પૈસા વસૂલીનો આરોપ ટીમ્બરના વેપારીએ લગાવ્યો છે. આ આરોપો બાદ રાજકોટ પોલીસ રક્ષક છે કે ભક્ષક તેના પર સવાલ ઉઠ્યાં છે.
For more videos Visit our KZbin Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: abpasmita.abpl...
Facebook: / abpasmita