બેન આજે તમે ઘણુજ સુંદર કામ કરેલ છે આ રબારી સમાજ ના રીત રીવાજ આટલા નજીક થી જોયા બેન આ સમાજ ની બહેનો જે બારીક ભરત કામ કરે ઇ કોઇ કરી ન શકે આપણી જુની સંસ્ક્રુતી ટકાવી રાખી છે બાકી તો આધુનિકતા ના નામે બધુજ તણાય ગયુ સરસ વીડીઓ રજનીકાંત સાવલા
@naturallifewithdina82962 жыл бұрын
હા લગ્નમાં ગઈ હતી એટલે બધી રસમ શાંતિથી જોઈ છે હજુ એક સુંદર રિવાજ નો વિડીયો બાકી છે
@rajanikantsavla86112 жыл бұрын
@@naturallifewithdina8296 બેન આટલી વ્યસ્તતા વચે પણ જવાબ આપવા માટે ખુબ ખુબ ધ્નયવાદ
Kem ke tame rabari samaj na rivaj batava rivaj pan janva male
@naturallifewithdina82962 жыл бұрын
આ તો એ લોકોને ગમે તો આપણે બતાવી શકીએ અને હજુ પણ એક વિડીયો બનાવશું
@rathodlalabhai1032 жыл бұрын
राधे राधे बेन
@naturallifewithdina82962 жыл бұрын
રાધે રાધે શ્યામ રાધે
@nikulameriya9702 жыл бұрын
જોરદાર હો di
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ બેન 🙏🙏
@anandkumarvyas7542 жыл бұрын
wah dinaben rbari smaj na lagan btavya ghnu janva mlyu ho mst vedio
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏🌷
@alpapatelpatel27952 жыл бұрын
દીનાબેન ખુબ સરસ રબારીના રિવાજો બતાવીને અમને ખુશી થાઈ બધાને આવા ટાણા મણવા દે ભગવાન એવા અમારા આશીવૉદ છે અલ્પા પટેલ 👌👌🙏🙏🌷🌷
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@jashup97462 жыл бұрын
🙏🏽
@naturallifewithdina82962 жыл бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏
@rathodlalabhai1032 жыл бұрын
राम राम
@naturallifewithdina82962 жыл бұрын
રામ રામ સીતારામ
@rasilatank72342 жыл бұрын
Bou sras bda j lago cho
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@bhimkabeta17332 жыл бұрын
Ben jai maataji
@naturallifewithdina82962 жыл бұрын
જય માતાજી ભાઈ 🙏🙏
@shantavarsani10272 жыл бұрын
દીનાબેન તમરૉ વિડીયો જોવાની બહુ મજા આવે છે નૈરોબી વરા બહ રાજી થાય છે
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ મને આનંદ થયો કે આપ સૌને ખૂબ મજા આવે છે તો આ રીતે જોડાઈ રહેજો અને કમેન્ટ કરીને કે જો કેવું લાગે છે ધન્યવાદ 🙏🙏
@lakhanrabari18102 жыл бұрын
Hello mmashi
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@lakhanrabari18102 жыл бұрын
butha bhai mara mama thay
@rajeshrabari28542 жыл бұрын
Jay mataji kem cho dina ben Gundiyali gayata lagn ma amara vevai thay chy jan Mamaymora avi hati samy amari bhanyj thay
@naturallifewithdina82962 жыл бұрын
વાહ ખુબ સરસ તો આ વિડીયો શગા સંબંધી માં શેર કરી નાખજો ભાણેજી ના લગ્નનો જમાઈ ના લગ્નનો
@jayabengamara59482 жыл бұрын
🙏બહુ મસ્ત વિડીયો બેન માલધારી સમાજ ખૂબ હોશિલા લોકો હોય તમે પણ આવા જ હોશિલા છો એટલે બઘાં ની લાગણી ને સમજી શકો છો હું પણ માલઘારી ક્રિષ્ન વંશી અમારા માં રાજ રમત ન હોય બેન શિક્ષક છું મોરબી આવજો બેન 🙏
@yashodamanodhiya6819 Жыл бұрын
Aa Keya gamana nu 6e
@naturallifewithdina8296 Жыл бұрын
માંડવી તાલુકાના છે, ગુંદિયાળી ગામનો છે
@yashodamanodhiya6819 Жыл бұрын
Reply aapava mate thanks
@hasmukhbhaipatel67802 жыл бұрын
જય સ્વામિનારાયણ દીનાબેન ખુબ મજા આવી વિડીયો જોવાની રબારી સમાજ ના રીત રિવાજો જાણવા મળ્યા જયશ્રી મકાણી
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏🙏
@daxasavani70272 жыл бұрын
Khub saras vlog dina ben tmara vlog ma nvu nvu jova bahu j mle 👍👍
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏🌷🙏
@kasturlalji39652 жыл бұрын
Jay shree swaminarayan khub sarash lagan thaya haji bi junvani jadvi rakhi che dhanaya che rabari ne from London Kastur baladia
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🌹🙏🌹
@tejbaimurji32982 жыл бұрын
Jay swaminarayan dinaben rabari parivarma junirit bahuj majaavi Lagnani junirit joine thanks tejuban from London
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 મને પણ ત્યાં ખુબ મજા આવી હતી હજુ પણ એક વિડીયો બનાવશો
@lakhanrabari18102 жыл бұрын
@@naturallifewithdina8296 hello mashi
@ladhabhaitadhani40852 жыл бұрын
जय श्री राधे कृष्णा जय माताजी सादर नमस्कार शुभ रात्रि
@naturallifewithdina82962 жыл бұрын
જયશ્રીકૃષ્ણ રામ રામ સીતારામ શુભ રાત્રી
@rasilatank72342 жыл бұрын
Ghit ghyi ne bou lad kro cho besi ne bou saru lage masi