હું તો સાદ પાડું ને હરિ આવજો || Radhe Krishna kirtan || kirtan કીર્તન નીચે લખ્યું

  Рет қаралды 114,295

Radhe krishna kirtan

Radhe krishna kirtan

Жыл бұрын

હું તો સાદ પાડું ને હરી આવજો
તારુ લેણું ચૂકવવા આવ કનૈયા મારી પતલીધી
હું તો પાંચે પાંડવોની પોતની હતી
પિતા ભીષ્માના ઘૂઘટા તાણતી હતી
એમાં ગુરુજીએ ન દીધું ધ્યાન
પ્રભુએ મારી પત લીધી
મારા કરમ સંજોગો કેવા હશે
મને પાંચ પચી સે વેચી દીધી
મારી બાજીમાં પડી ગઈ ભૂલ
પ્રભુએ મારી પતલીધી
મારા ધનુષ ધારી અર્જુન હાજર હતા
એમાં ધર્મરાજનુ ચાલ્યું નહીં કાંઈ
પ્રભુએ મારી પત લીધી
મારા સહદેવ ને નકુલ હાજર હતા
એમાં ભીમ સિંહ નું ચાલ્યું નહીં જોર
પ્રભુએ મારી પત લીધી
તમે હંસોયા માની પત લીધી
તમે બાળક બનીને ત્યાં ગયા હતા
એમાં સતયુનુ ચાલ્યુ નહીં જોર
પ્રભુએ મારી પત લીધી
તમે નરસિંહ મહેતાની પત લીધી
તમે જેલમાં હાર પહેરાવ્યો હતો
તમે કેદાર લીધો હતો હાથ
પ્રભુએ મારી પત લીધી
તમે સીબી રાજાની પત લીધી
તમે ભિખારી બનીને ભીખ માગી
તમે ત્રાજવે તોરાણા દીના નાથ
પ્રભુએ મારી પત લીધી
તને શેરડીનો સાઠોતને લાગ્યો હતો
ત્યારે રુક્ષ્મણી રાણી હાજર હતા
મારો પાલવ બંધાણો તારે હાથ
પ્રભુએ મારી પતલીધી
આજે તારોને મારો નાતો પૂરો થયો
તને કોન કહે છે દીનો નાથ પ્રભુએ મારી પત લીધી
મારા પ્રાણ પંખીડા ઉડી જશે
મારા હૈયા માં શેષનાગ ફુફાડા મારે
મારી નેણુંમાં નથી રહ્યા નીર પ્રભુએ મારી પત લીધી
મારા હૈયામાં સમંદર છલકાણા
મારી આંખો માં નદીયું લેરાણી
મારા હૈયામાં નથી રહ્યું હીર પ્રભુએ મારી પતલીધી
વાલે બેની નો પોકાર સાંભળી લીધો
વાલે ગડગડ મેલી દોટ પ્રભુએ મારી પત રાખી
વાલો મુગટ ભુલા મોજડી ભૂલ્યા
વાલો ભૂલ્યા હૈયા કેરો હાર પ્રભુએ મારી પત રાખી
વાલો પલમાં હસ્તીના પુર પહોંચી ગયા
વાલે 999 પૂરા ચીર પ્રભુએ મારી પત રાખી
વાલે બેની નું લેણું ચૂકવી દીધુ
વાલો કોઈનો ના રાખે ઉધાર પ્રભુએ મારી પતલીધી
#satsangi_bhajan #gujaratikirtan
#ગુજરાતીકીર્તન #શ્રીકૃષ્ણ #gujarati
#gujaratibhajan #radhekrishnabhajan
#ગુજરાતીભજન

Пікірлер: 29
@nageshpatel1343
@nageshpatel1343 9 ай бұрын
આવા બીજા ભજન મોકલવા જય સ્વામિનારાયણ
@ruxdvaid9454
@ruxdvaid9454 Жыл бұрын
Jay mataji
@Bhuro395
@Bhuro395 Жыл бұрын
ખુબ સરસ
@prabhabensanghani9700
@prabhabensanghani9700 Жыл бұрын
, સરસ
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@pushpachotaliya3188
@pushpachotaliya3188 Жыл бұрын
બહુ સરસ ભજન ગાયુ છે આવાજ ભજન મોકલશો લખીને મોકલશો રાધે ક્રિષ્ના કીર્તન મંડળ
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@Bhuro395
@Bhuro395 Жыл бұрын
લખીને મોકલાવો જો
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
કીર્તન નીચે લખેલું છે જય શ્રી કૃષ્ણ
@ruxdvaid9454
@ruxdvaid9454 Жыл бұрын
Jay mataji Kiran lakhine muko
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ કીર્તન નીચે લખેલું છે
@hiraodedara813
@hiraodedara813 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@prakashsanghani2382
@prakashsanghani2382 Жыл бұрын
@@radhekrishnakirtan8571 W HIM
@ramdeahir4290
@ramdeahir4290 Жыл бұрын
Lakhi ne muko behno
@Ak_fashions_17
@Ak_fashions_17 Жыл бұрын
ભજન લખીને મુકો ને,🙏
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
હા લખીને મોકલશુ જય શ્રી કૃષ્ણ
@jignajani8114
@jignajani8114 Жыл бұрын
bahu. srs. bhajan. chhe. pravina .vyas
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
ધન્યવાદ બેન જય શ્રી કૃષ્ણ
@savitridubariya3665
@savitridubariya3665 Жыл бұрын
Lakhi ne moklo ✨
@rivajmalani5359
@rivajmalani5359 Жыл бұрын
Lakhelu moklo
@kavyaravliya9698
@kavyaravliya9698 Жыл бұрын
Jay shree krishna 🙏 saras kirtan gayu 👌🙏
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
ધન્યવાદ
@vyaspratikk446
@vyaspratikk446 Жыл бұрын
સુપર ભજન છે લખી મોકલો તો સારુ જય શ્રી કૃષ્ણ
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
અમારા કીર્તન સાંભળો ખુબ ખુબ આભાર કીર્તન નીચે લખ્યું
@aswinvaghela3024
@aswinvaghela3024 Жыл бұрын
@@radhekrishnakirtan8571 r
@minaxinandasana9320
@minaxinandasana9320 Жыл бұрын
Lakhi ne moklo masat kiratan che
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
કીર્તન નીચે લખ્યું જય શ્રી કૃષ્ણ
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 84 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 12 МЛН
હું તો સાદ પાડુ ને હરિ આવજો || #કીર્તન
8:23
રામદેવપીર સતસંગ મંડળ ગરેજ
Рет қаралды 259 М.
Taxi
3:06
Sadraddin - Topic
Рет қаралды 141 М.
Nurmuhammed Jaqyp  - Nasini el donya (cover)
2:57
Nurmuhammed Jaqyp
Рет қаралды 573 М.
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 4,8 МЛН