😢😢 જે ને આવાસો બનાયા છે અને જેના દ્વારા બન્યા છે તે દરેક ને સજા થવી જ જોઈએ અને ઍક દાખલો બેસાડવો જોઈએ...પણ આવુ કરે કોણ દરેક નો ટકાવારી મા ભાગ હોય તો....તો નહિ છેજ બધા જ ચોર છે ...
@rekhavyas2034Ай бұрын
Agreed
@narendramoradiya3059Ай бұрын
દાણી જવાબ આપતાં આપતા આપણા ઉપર હસતા હોય તેવું લાગે છે
@AMRUTBHAIPATEL-q3lАй бұрын
Ronakbhai અા જે કાતમાલ ઉપરથી દેખાય છે કે તેમા સિમેન્ટ lokhand જેવી કોઈ ચીજ જ દેખાતી નથી
@govindpatel4053Ай бұрын
બધા મજામાં છે 156 માં આવુજ હોય
@babudeshai5929Ай бұрын
રોનક ભાઈ ગામડા ઓ મોં પશુપાલન ઓની પરીસ્થિતિ પણ ખુબ ખરાબ છે ડેરી ઓ વાળા ફેટ નહીં આપતા અને મલાઈ ઓ ખાય છે
@Mr.UrmilezhАй бұрын
હવે સુધારો એકજ ભણેલા નેતા અને સાચા અધિકારીઓ
@rekhavyas2034Ай бұрын
ખૂબ સરસ debate
@vanrajmevasiya5630Ай бұрын
અમારૂ ઘર ગારાનૂ છે પસાવરસ થી છે હજીઅએમ રેવી સી અએ
@chandanistudiokalashar2082Ай бұрын
ભાજપ વાળા એ એમ કેવુ જોયયે કે આ નુકશાની કોંગ્રેસ વાળા એ કર્યું 😅😅😅😅
જવાબ દાર ને સજા થવીજોવે નો સજા અપાવી સકો તો સાંસદોએ રજ્યનામુ આપવું જોવે
@dipendesai1288Ай бұрын
BJP na netao ane science nu dur dur sudhi connection nathi. This bjp guy is saying that since the homes were unused, hence they became dilapidated. Utter nonsense!!! Such people are leading the society?? Andho mein kaana raja!!!
@sunilmacwan100Ай бұрын
ચોર ના ભાઈ ઘંટી ચોર
@maheshamin581Ай бұрын
Jyre thi desh ane Gujarat ma bjp aa vi Che Tyre thi gujara na dafod ideat Jena samay kam darmyan sandovayela neta adhikari par action leva joiey