મારાં મતે તમે ગુજરાતી ભાષા માટે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો પણ મારે તમને એક વાત કહેવી હતી કે તમે આ જે શુધ્ધ દેશી સંવાદ કરો છો તે એક કલાક થી ઓછો રાખો. કારણકે આપની જનતા માંડ માંડ તો ગુજરાતી ફિલ્મ્સ જોવા જાય છે તો પછી એવી આશા રાખવી કે વધુ થી વધુ લોકો આ પોણા બે કલાક નો સંવાદ પૂરો જોશે તો તે ઈમ્પોસિબલ છે.
@manishbhogayata54469 ай бұрын
સંવાદ 30 મિનટ પુરતો ઠીક રહે.
@bhautikvirani75029 ай бұрын
Aa background ma shu chali રહ્યું 6e યાર😟 કેવી મજા આવે 6e જોવાની ને વચ્ચે વચ્ચે❌❌