Kya baat kya baat va jadugar va avu sambdine javanu man thay chr
@jilubhajadeja22459 ай бұрын
બાઇ મુર્ખ કહેવાય મહારાજા એ તો પોતાની રૈયત માટે પાણીની સગવડ કરવામાં પોતાનો જીવ ગુમાવીને અમર થઈ ગયા અનેક રાજપૂત રાજા મહારાજા ઓ એ પોતાની પ્રજા ની સુખાકારી માટે પોતાના તેમજ કુટુંબ નાં સભ્યો નાં બલિદાનો આપ્યા છે તેનાં દાખલા ઇતિહાસ માં મોજુદ છે એક રાજા એ પોતાની રૈયત ને પાણી મળી રહે તે માટે વાવ ગળાવી પણ તેમાં પાણી ન નીકળ્યું જોશી રાજના કહેવા મુજબ તે વાવમાં પોતાના દિકરા તેમજ દિકરાના વહુ ને પધરાવી પાણી જળકાવ્યુ તે વાવ ને પ્રજા એ ગોજારી વાવ ગણાવી જે આજે પણ હૈયાત છે જેને આજે પણ લોકો યાદ કરીને ગાય છે બાર બાર વરસે નવાણ ગળાવ્યાં નવાણે નિર ન આવ્યા રાજા ભગીરથે તો વિશ્વ કલ્યાણ માટે સ્વર્ગ માથી ત્રીજી પેઢીએ ગંગા નદી ને ભારત ની ધરતી પર ઉતારી ધન્ય છે આવા પરોપકારી ઓ ને
જય શ્રી રામ જય શ્રી સીતારામ જય શ્રી રામ❤❤❤❤❤❤❤❤🐦🐤🐣🐥🦆🍎🥥🥥🥥🥥🫒🫒🫒🫒🫒🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊
@MukeshMahetaMadanadangiy-qo9vm10 ай бұрын
મુકેશ મહેતા મડાણા ડાગીયા તા પાલનપુર વાયા ચંડિસર થી દાતિવાડા રોડ પર પહેલું ગામ થી હું ગરીબ ભૂદેવ છું👼🙏❤️ અને અમારા મા બાપ ના આશીર્વાદ અને➕ અમારા સર્વ દેવી દેવો ની🙌👏🙏🙇 ક્રૃપા કાયમ માટે રહે પ્રભુ મોટા છે🙏 આ સત્ય ઘટના સાભળ્યું છું👼🙏❤️❤❤❤❤❤❤❤કોટી કોટી વંદન કરું છું👼🙏❤️