Рет қаралды 35,984
શિક્ષણમાં સર્જનાત્મકતા-1 એપિસોડમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અભિનય ગીત અને પપેટ-શો થી વાર્તા તેમજ ટી.એલ.એમ (શીખવા અને શીખવવા માટેની શૈક્ષણિક સાધન સામગ્રી) દ્વારા બાળકોને વિવિધ સંકલ્પના શીખવવા અંગે નિદર્શન કરવામાં આવેલ છે.
*વધુ માહિતી માટે ટોલ ફ્રી નં. ૧૫૫૨૦૯નો સંપર્ક કરો.