BJP's Kanaiyalal Kishori Announced For Dahod: દાહોદમાત્રિપાંખિયો જંગ - Latest Gujarat News

  Рет қаралды 17,768

India News Gujarat

India News Gujarat

Күн бұрын

BJP's Kanaiyalal Kishori Announced For Dahod: દાહોદમાત્રિપાંખિયો જંગ - Latest Gujarat News
દાહોદ 132 વિધાનસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના કનૈયાલાલ કિશોરી નું નામ જાહેર કરવામાં આવ્યું છે.. દાહોદ જિલ્લા ની ચાર વિધાનસભા પૈકી દાહોદ વિધાનસભા બેઠક પર મહુડી મંડળે ફરીથી એક વખત કનૈયાલાલ કિશોરી પર વિશ્વાસ મૂક્યો છે ગત ચૂંટણી માં 15303 મત થી હારી ગયા હતા તેમ છતાં પાર્ટી e તેમના માં વિશ્વાસ મૂકી તેમને ઉમેદવાર બનાવ્યા છે આ વખતે દાહોદ ત્રિપાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે આમ આદમી પાર્ટી દ્વારા ડો. દિનેશ મુનીયા ને ને ટિકિટ આપવામાં આવી છે ત્યારે દેખવાનું રહ્યું કે કોંગ્રેસ ઉમેદવાર તરીકે કનૈયાલાલ કિશોરી સામે કોને ઉતરશે તે જોવું રહ્યું. દાહોદ ની 134 દેવગઢ બારિયા ની સીટ ઉપર આજે ભાજપની જાહેર થયેલી યાદીમાં વર્તમાન ધારાસભ્ય અને માજી મંત્રી બચુભાઈ ખાબડ નું નામ જાહેર થયું હતું
#IndiaNewsGujarat #Gujaratnews #TodayGujratiNews
Please Visit For More Information :-
website : indianewsgujar...
Facebook: / ingujarati
KZbin : / indianewsgujarat
Twitter : / in_gujarati

Пікірлер: 4
@satishdamor5993
@satishdamor5993 Жыл бұрын
Basu bhai kabad mandar sod see
@yogeshbaria1523
@yogeshbaria1523 Жыл бұрын
ખાબડ સોર છે
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 1 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 14 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44