મુસ્લિમ છું પણ મેં પણ પૂરી ભગવદ ગીતા ઘણીવાર વાંચી છે, ગીતા માનવમનના ખળભળાટને શાંત કરીને એને વધુ ઊંડાણ આપે છે. સરે દસ મીનીટમાં સરસ વાત કરી.
@hirenanayak7522 жыл бұрын
Muslim hovu kai geeta bahar nathi hu kahu ke apne manav chhie n u r right geeta peaceful life jivava prere chhe
@rajvirsinhgohil20322 жыл бұрын
Va
@rajachamundavala75832 жыл бұрын
ખુબ સરસ ભાઈ
@hardikgoswami8702 жыл бұрын
Wah ji wah👏👏
@rabarinathabhai7642 жыл бұрын
ખૂબ સરસ ભાઈ આપને વંદન
@CHHINNAMASTA067 ай бұрын
Safin Hasan sir ❤ respect 📈
@dmjadeja56862 жыл бұрын
વાહ ખુબ સરસ, એક મુસ્લીમ IPS અધિકારી હોવા છતાં ભગવદ્ ગીતા નું આટલું જ્ઞાન ? તમને સત્ સત્ વંદન, સાચેજ ભગવદ્દગીતા નો ભાવાર્થ મર્યાદિત સમય માં આના થી સારી રીતે કોઈ ન સમજાવી શકે.
@pradipsutariya22142 жыл бұрын
વાહ! જેવી લાયકાત એવું જ્ઞાન તે આનું નામ....જોરદાર.. સલામ સાહેબશ્રી
@HamaraPriyBharat2 жыл бұрын
જય હો
@bhaveshRabari75902 жыл бұрын
Jay Shree Krishna 🙏🏻
@nishantrangi99012 жыл бұрын
એક મુસ્લિમ થઈને પણ ગીતા નું આટલું જ્ઞાન હોવું એક બઉજ સારી સાંપ્રદકીયતા નું ઉદાહરણ આપ્યું છે સર.🙌im big fan of you sir.
@JoshnaPandya-ju9im10 ай бұрын
ધન્ય છે તમારા માતા-પિતા ને જેણે તમને આવા સંસ્કાર આપ્યા
@rahulbhokalva12132 жыл бұрын
ત્યારે જ સાહેબ આટલી મોટી પોસ્ટ ઉપર છે proud of you ❤️🙏🏻
@HamaraPriyBharat2 жыл бұрын
સાચી વાત
@kinju80372 жыл бұрын
Right 👍
@rahulbhokalva12132 жыл бұрын
@@kinju8037 hnm 👍🏻
@nishantrangi99012 жыл бұрын
Agree
@pravinpatel8082 жыл бұрын
Shree શફીન હસન સાહેબ આપને હૃદય થી ખુબ ખુબ અભિનંદન આટલું ગીતા જ્ઞાન તો કોઈ જ સંત પાસે પ્રાપ્ત થઈ શકે 🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@chimanrathava40132 жыл бұрын
આપ ગીતમૃતમ અવશ્ય વાચજો
@devibhavsar41952 жыл бұрын
Proud of you sir આપને હૃદય થી ખુબ ખુબ અભિનંદન આટલું ગીતા તો કોઇ જ સંત પાસે પ્રાપ્ત થ ઇ શકે
@rishiprajapati77162 жыл бұрын
ભાઈ તમે સંતોને શું સમજો છો? આ જ્ઞાન સંભાળવું હોય તો સત્સંગમાં જાઓ અને સાંભળો નહીતો આપણા ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરો no doubt સાહેબે સારું કહ્યું પરંતુ આપ સંતોનું અપમાન કરી રહ્યા છો જે યોગ્ય નથી
@arvinddave8842 жыл бұрын
Good speech
@anandpatel41802 жыл бұрын
વાહ આ છે નવા ભારતની નિશાની સફી સર ગર્વ છે મને મારા નવા ભારત ઉપર કે આ દેશ માં આપના જેવા સપૂતો માં ભારતી ની સેવા માં છે ત્યાં સુધી ભારત ની એકતા ને કોઈ જ બહાર ની શક્તિ હલાવી નઇ શકે
@jayshreeshirswar4360 Жыл бұрын
સાંભળવા નું ખૂબ જ ગમે છે ગીતા અને રામાયણ સાચી રીતે હવે સમજાય છે
@laxmanrabari5092 жыл бұрын
આ વિચાર હશે તો અખંડ ભારત બનતા વાર નહીં લાગે જય હો મારા મોરલીધર ની
@HamaraPriyBharat2 жыл бұрын
જય હો
@kdmnews-act-19282 жыл бұрын
અખંડ ભારત પાકિસ્તાન અફઘાન નેપાલ તિબેટ બંગલા વર્મા લંકા વગેરે ને અખંડ ભારત કહેવાય ...rssસંઘ તો જે હાલ ભારત ને ધર્મ વાદ મા તોડે છે હિંદુત્વ નો જાતિવાદ આંતકવાદ હિન્દુ ને તોડે છે તે ભેગા કરો પછી અખંડ બને ભારત .... ઇંસાનોં મા વર્ણ જાતી વાલા અખંડ નહીં ખંડ ખંડ ભારત કરનારા છે . ભારતીય સંવિધાન ની હોળી કરી હતી દિલ્હી મા બ્રાહ્મણો યે તેમ ભાવનગર મા હોળી કરો અને ભાગવત ગીતા ને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરો . અને આ ભાઈ ને દેશ ના ગ્રુહમન્ત્રી જાહેર કરો ... જેથી કલમા પાઢવા વાલા ઓ ની ઘર વાપસી થાય . મુનાફીકપન લોગોં ને ઇસ્લામ કો નીચા દિખાયા હૈ . ઇસ્લામ અવ્વલ ઇસ્લામ આખિર દેશ ભારતીય સંવિધાન થી ચલાવો બાકી બકવાસ બંધ કરો . બહુ થઈ ચાપલૂસી. KDM19NEWS 8000228633 મુહમ્મદ દાનિસખાનકાહેકાદરીયા ઉર્ફ ડેનિસ સનરાઈજ
@sachinramani19402 жыл бұрын
@@kdmnews-act-1928 RSS is not doing any Violence activity...It's social & cultural organization...
@parthbaldaniya14192 жыл бұрын
Jay ho murlidhar
@keshavlalthakkar1571 Жыл бұрын
અદ્ભૂત.. એક IPS ઓફીસર સહજ ભાવથી ગીતા ઉપર પ્રવચન આપે છે.. એ સંત છે.
@maitrypatel77332 жыл бұрын
આટલા ઉંચા પદ ની શોભા આવા વ્યક્તિ અને વ્યક્તિત્વ ને લીધે છે🙏🙏🙏
@ranvirsinhchauhan87612 жыл бұрын
ખરે ખર બહુ સારું જ્ઞાન આપ્યું છે શ્રી સફિન હસીન સર... ધન્ય છે તમારા માતા પિતા ને...🙏😘
@smartyleo2 жыл бұрын
એક મુસ્લીમ હોવા છતા હિન્દુ કરતા ભાગવત વીસે ખુબજ ઊંડુ જ્ઞાન આપ ને છે 🙏🙏
@bharwadpankaj77532 жыл бұрын
એક મુસ્લિમ હોવા છતાં પણ આટલુ જ્ઞાન છે તો પાટીલ ને આમા થી શીખવા ની જરૂર છે
@solankiyogendrabhai11392 жыл бұрын
Right👍
@aniljani27492 жыл бұрын
સાચી વાત
@hiteshprajapati88632 жыл бұрын
patil u.p.s.c. nathi karyu bro .. u.p.s.c. jemne pan pass kari se e loko i.p.s. ne ais se baki to thuliya se thuliya
@rameshgohil91202 жыл бұрын
એકદમ રાઈટ છે
@rameshgohil91202 жыл бұрын
પાટીલ જેવાં ઘણાં સે હજુ.. બધાંને જ્ઞાન ની જરૂર સે
@Mrbhudev009Ай бұрын
Wow so nice sir❤❤❤ એક મુસ્લિમ હોવા છતા પણ ભગવદ્ ગીતા નું કેટલું જ્ઞાન છે સર ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ l am so proud of you ❤❤❤❤❤😍😍😍😍😍😍😍😍
@kirandesai87152 жыл бұрын
આવા નેતા જોવે તો દેશ મહાન બને જનતા નુ હિત થાય Salute sir
@poonamkkishori79152 жыл бұрын
વાહ વાહ સાહેબ, ખૂબ સુંદર... આભાર હસન સાહેબ શ્રી, જય શ્રી રાધેકૃષ્ણ 😍🙏🙏
@pareshbhalala32062 жыл бұрын
વાહ સાહેસ શ્રી સફીન હસન જેવા લોકો થકી જ આ ભારત દેશ નો વાળ પણ વાંકો નહીં કરી શકે .ખૂબ સરસ વક્તવ્ય શ્રી ક્રુષ્ણ વિષે આપ્યું
@parvinverygoodthakor97182 жыл бұрын
સાહેબ શ્રી એ આ ધર્મ વિશે માહિતી આપી એ વાત નો મને ખૂબ આનંદ છે .
@chetanvyas5809 Жыл бұрын
સાહેબ જયારે દરેક વ્યકિત ધર્મ ના મર્મ ને જાણી લેશે ત્યારે જગત શાંતિ,પ્રેમ,માનવતા જેવા સદગુણો થી ઉભરાતો હશે ,આપનો ખુબ ખુબ આભાર કારણ કે એક IPS અધિકારી જયારે ધર્મ ની વાત કરે ત્યારે લોકો ને વધારે રસ પડે છે
@nishant87912 жыл бұрын
ખુબ સરસ અને અસરકારક રજૂઆત બદલ ખુબ ખુબ આભાર સાહેબ....ભગવાન શ્રી કૃષ્ણનો ભગવદ્ ગીતાનો ઉપદેશ આટલો સરળતા થી સમજાવી શકાય છે....ક્યાંય ભારેખમ...ગહનતા...નો ભાર ન લાગ્યો.. ખુબ ખુબ આભાર સાહેબ
@kirtibhaimakvana95912 жыл бұрын
તમારા જ્ઞાન પીરસવાની કળા થી ખૂબજ પ્રભાવિત થયો..છું.. લોકો ને સાચી દિશા મળશે. Thanks sir,
@gulabsinhgohil Жыл бұрын
અમને તમારા પ્રવસનો સાંભળવા નો એક લાભ લેવા મળે તો અમે તમારા આભારી છીએ.ગુલાબસિહ
@ketangaming53522 жыл бұрын
સર મુસ્લિમ છે એવું લાગ્યું જ નઇ......❤️
@prajapatisanjaykumar31022 жыл бұрын
સલામ સર આવું શુદ્ધ ભાષા માં કદાચ કથાકાર પણ નથી સમજાવતા ખૂબ ખૂબ આભાર
@hematchavda27015 ай бұрын
ખરા અર્થમાં સફીન હસન સાહેબ કલામ સાહેબ ની જેમ એક વૈશ્વિક વિચાર ધારા અને શિક્ષણ નો જીવ છે. નવાઈની વાત તો એ છે કે પોતે મુસ્લિમ સમાજ માંથી આવે એતો ઠીક છે પણ પોલીસ ખાતામાં આવું આધ્યાત્મિક સંશોધન અને સદવિચાર જોઈને આપણે આશ્ચર્ય ચકીત થઈ જઈએ છીએ એ આ વાત પાછળ નો જાગૃત ભાવ છે. ,સલામ અલયકુમ,સુભાન્લ્લાહ.ખુદા હાફીઝ,અમન,❤🙏
@binavora9706 Жыл бұрын
શ્રી ગીતાજીને સમજવા માટે, વ્યક્તિને સમર્થ ગુરુ અને પૂરતો સમય બંનેની જરૂર હોય છે, પરંતુ અહીં થોડી જ મિનિટોમાં સાહેબ લગભગ આખો ગીતા સાર આપી દે છે. સામાન્ય માણસ માટે સમજવા માટે ખૂબ જ સારી અહંકાર વિનાની નમ્રતાથી ભરેલ સમજણ પડે તેવી વાણી વક્તવ્ય હોય છે. કળિયુગી મોટા મોટા સંતો પણ ધર્મનું જ્ઞાન આપતા પહેલા બહુ માન અને ગાદી વગેરે માંગતા હોય છે. સાહેબે ખરા અર્થમાં ગીતાજી જીવન મા ઉતારી છે. God bless you Sir.....
@pankajprajapati94332 жыл бұрын
જય શ્રી કૃષ્ણ👏👏👏 ખૂબ સરસ સફીન સાહેબ!🙏
@gadhvikarsan37812 жыл бұрын
Shafin Hassan sir as a source of inspiration for the youth
@karanarts65292 жыл бұрын
Salute sir gyan no bhNdar chhe apnama ho salam karu chhu sir apne
@ranishvasava2 жыл бұрын
Yes bro👍
@AvJalu4 ай бұрын
શુ વાતછે શફીસાહેબ ધન્ય છે આપની જનેતાને🎉
@piyushrupera81372 жыл бұрын
Unbelievable Sir, You have a good knowledge of Hinduism and better than many Hindus..You are truly deserved..Very Inspiring for all community. Great Bhagwad Gita and holy book..No words for your speech..
@arunojha88142 жыл бұрын
This is true secularism,not like our politicians who only preach not practice.
@lalitaben49752 жыл бұрын
🙏
@balkrishnamistry34692 жыл бұрын
सर आप को सादर प्रणाम आप जैसे लोग से भारत महान है आपके माता पिता को कोटि कोटि प्रणाम
અરે ભાઇ તમે શું વાત કરો છો મુસ્લિમ કયારેય હિન્દુ ને ભાઇ માન તાં જ નથી એ તો આપણને કાફિર જ સમજે છે અને દિવસ માં પાંચ વાર મસ્જીદ માં નમાજ માટે ભેગા થઇને ભૂંગળાં માં ભેંસના પાડા ની જેમ ગાગરે છે (ઊંઘતા બાળકો પણ નીંદર માંથી જાગી જાય) તેમાં એવુંજ બોલે છે કે કાફિર ( મતલબ હિન્દુ) ને દિવસમાં પાંચ વાર મારવા માટે ભેગા થાય છે
@SalngpurHanumanji Жыл бұрын
@@dineshbharvad160 🙏👍
@nayankaklotar14242 жыл бұрын
વાહ સાહેબ, તમે આજના સમયને ધ્યાનમાં રાખી ધર્મ ની વાત સમજાવો છો. નવા વિચારો થકી નવા યુગ ની શરૂવાત કારો.
@vishnujithakor69392 жыл бұрын
Daban che bolvanu
@mblimbachiya99552 жыл бұрын
સ્પીચ ખૂબ સરસ છે ધન્યવાદ
@samipkachhia61572 жыл бұрын
What a spiritual speech given by IPS Officer..... 🙏🙏
@kiranbhimsen82442 жыл бұрын
ખરેખર આવું જ્ઞાન ધરાવતા નેતાઓ હોવા જરૂરી છે. તો રાજ્ય અને દેશની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય.
@ashokthakor41902 жыл бұрын
Sachi vat
@Ramesh-vz1xf2 жыл бұрын
Neta...= paisa. Abhiman, ego, sataa. Ane seva name Dambh
@Lucky-hl4pt2 жыл бұрын
અરે ભાઈ એમનામા જ્ઞાન નથી એટલે તો તેઓ નેતા બન્યા છે.. નેતા અને જ્ઞાન ને કોઈ લેવા દેવા નથી.. જય મુરલીધર
@preetjoshi78252 жыл бұрын
bhai jene aavu gyan hoy emne khabr padi jay politics karvu e jivan nu udeshya nathi. etle politics ma gunda o j jay che.
@parmarajitsinh4342 жыл бұрын
A.g.parmar
@jagdishdangar90162 жыл бұрын
અરે પણ સાહેબ શુ સરસ વાત કરી રહ્યા છો ખુબ ખુબ અભિનંદન સર 🌹🙏🌹
@chavdakaushiksinh60332 жыл бұрын
જય હો સનાતન ધર્મ.. 🙏🏻 જોરદાર વકતવ્ય 🙏🏻🙏🏻
@rabarivijay22042 жыл бұрын
Khub khub abhar sir...good spich
@abhi_50432 жыл бұрын
ધન્ય સે આ સર ની જનેતાને🙏
@ahirshambhu6052 жыл бұрын
This is my dream speech to describe "Dharma" to everyone .... finally you are done sir.... thanks 🙏
સાહેબશ્રી ને લાખ લાખ વંદન.ગીતા નુ આટલું બઘું જ્ઞાન સરળ ભાષામાં વાત કરી.
@thacker5032 жыл бұрын
EXCELLENT... THIS IS CALLED "સર્વ ધર્મ સમભાવ " I WISH EVERYONE ESPECIALLY THE YOUTH WOULD HAVE THE SAME CLARITY OF THOUGHTS ON RELIGIOUS BELIEFS.
@reviewexpect1182 жыл бұрын
આટલું deep knowledge એ પણ આટલી મસ્ત રીતે સમજાવવા બદલ આભાર 🇮🇳❤ જય હિંદ
@gpahir072 жыл бұрын
સંવિધાનવાદિ mr. Safin hasan Ips sir❤😍🔥
@KishanMalani-t2w3 ай бұрын
વંદન સર..... તમને અને તમારા માતા પિતા ને. આ જ્ઞાન કક્ષા સુધી પહોંચતા મોટા ભાગે જીવન પૂરું થઇ જાય છે. આપશ્રી એ આ નાની ઉંમરે સજાવ્યું એ બાબત મહાન અને આપશ્રી ની શ્રેષ્ટતા છે. આપશ્રી આ સ્પીચ અબ્દુલ કલાંમ સાહેબ શ્રી નિ યાદ અપાવે છે. ધન્યવાદ સાહેબ.
@Bhattjee_2 жыл бұрын
આપ જે વાત કરો છો તે બધા જાણે તો અંખડ ભારત બનતા વાર લાગશે નહિ.. 🙏નમસ્તે 🙏
@anil_14022 жыл бұрын
always safin hasan sir Great ... Ye speech aapki chun ke Dil khus kar deta ...
@mansungrajput39742 жыл бұрын
સાહેબ તમે ખરેખર ખરા અર્થમાં સલામ લાયક છે
@kevin_doru2 жыл бұрын
જીયો જીયો સાહેબ.... ધન્યવાદ....
@chandradravid31122 жыл бұрын
જય શ્રી કૃષ્ણ...🙏🏽🙏🏽
@pradiprathod44832 жыл бұрын
ખુબજ સુંદર ગીતા વીશે વાત કરી....
@jagdishprajapati6136 Жыл бұрын
ધન ધન જનની આપની રે ગીતા જ્ઞાન સબસે મહાન
@yogeshvalay1702 жыл бұрын
ખૂબ સરસ. ખૂબ મધુર અવાજ માં સરળ ભાષા માં ગીતા જી ની વાત રજૂ કરી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ
@bkpatel29972 жыл бұрын
धन्य छे भाई तमारा जेवा माता पिता ने के तमारा जेवा बहु सरस जन्म आप्यो के भहु सरस वात करी
@jakhujepar77732 жыл бұрын
સફીન હસન બેટા તારી સ્પીચ સાંભળી છે વાહ વાહ... હ્રદય થી ખુબ ખુબ અભિનંદન..
@k.j.boliya2 жыл бұрын
Very spiritual speech and truth of gita 🙏🏿
@jdpanchal38222 жыл бұрын
🌻નામ શ્રી સફીન હસન સુધારીને વાચવા વિનંતિ.
@vikramsinhparmar25452 жыл бұрын
Vah safin sir bahot bahot dhanyawad A Desh ne Tamara jeva Sara ane budhdhijivi netao ni jarur chhe 👌👌👌👌👌🙏
@iitiandeepaktiwari4 ай бұрын
Thank you safin sir for your incredible speech
@jimitvankawala60422 жыл бұрын
Big big big RESPECT sir... You are amazing. Real inspiration.. India is sooooo fortunate to have such IPS officer with us..
@gulabsinhgohil Жыл бұрын
સફીન સાહેબ.હુ નાનો માણસ છુ મારૂ નામ ગુલાબસિહ ગોહીલ છે.તમારી ધર્મ સભા સાંભળી ખુબ સરસ આનંદ થાય છે.
@yuvrajmahida74192 жыл бұрын
Great officer,very nice,
@maheshchaudhary51422 жыл бұрын
Wah ips safin hasan sir bau jordar ho sir
@mansukhbhaivaghasia65432 жыл бұрын
Very nice Jayshrikrish na
@ગૌરીબેનવાળા9 ай бұрын
ધન્ય હો સાહેબ રાધે રાધૈ શ્યામ શ્યામ આટલો હોદો હહોવા છતા ભગવાન વિશે વાત કરી
@bamrotiyahitesh16612 жыл бұрын
Vah sir kharekhar ips ava j hova joie હું ખરેખર આપનો ફેન બની ગયો સુ સર
@AshokPatel-ms5el2 жыл бұрын
Joradar saheb
@vishalsaravaiya69432 жыл бұрын
Jordar safin hasan saheb
@digitalchannel90912 жыл бұрын
Supar...I salut you
@श्रीवल्लभकृपा2 жыл бұрын
सर, शुं आपने नथी लागतुं ? आटली सुंदर विचार सरणी धरावतो धर्म ज सर्वत्र होवो जोईए ?? श्रीमद् भगवद गीतानुं ज्ञान श्रेष्ठ़ छे ए आखा विश्व ने एक बनावी ने राखे छे । आपनो आ धर्म सभा मां श्रीमद् भगवद् गीता नी वाणी नी सुंदर रीते प्रस्तुती करी छे । ए बदल खुब खुब अभिनंदन । अंशावतार थी क्रमशः थयेला अवतारो नी वर्ण गाथा नी सुंदर प्रस्तुति ।
@HimanshuOza-z2c10 ай бұрын
Khub saras saheb ❤
@kalpeshkumarpatel47432 жыл бұрын
Thanks safinbhai. Salute che tamne. Aavij rite badha Hindu Muslim bhaio Krishna and khuda ne jode bhajshe to aapno desh us thi pan shall jashe bahu shot time ma
@yasminzankhara12592 жыл бұрын
Vahh saheb
@nagabhaisolanki77432 жыл бұрын
Jay Shree Krishan 🙏🙏🙏🙏🙏🙏
@rahulmakwana25732 жыл бұрын
Khub j saras. Provude of you Sir
@amitmajethiyaosholove89652 жыл бұрын
વાહ સાહેબ
@arvindjadvani63252 жыл бұрын
એક માણસ તરીકે મારા નમસ્કાર હાલ માણસ માં નફરત ફેલાવનરી રાજકારણી ઓ અને ધર્મ ગુરુઓ તેમજ મોલિવીઓ તેમાંજ મિશનરીઓ તેમજ કોઈ પણ કોમ ના નેતાઓ ને માનવા કરતા આવા ઓફિસર ને સલામ કરજો અને તેને સહકાર આપી હિંમત થી અને રદય થી સાથે રહેજો અને તેનામાં ઉત્સાહ રહે અને દરેક માણસમાં ભગવાન કે માતાજી કે ખુદા કે અલ્લાહ ગોડ ના દર્શન કરે એવી શુભ કામના
આટલું સારું જ્ઞાન અને આટલી સારી સ્પીચ ખુબ જ સરસ સાહેબ
@vipulpandya3242 жыл бұрын
C,R. પાટીલ. સાહેબ તમે ખેરખર ધન્ય છો કે પ્રજા ધન્ય છે એ પણ એક પ્રશ્ન છે. Full respect સફિન sir... જય શ્રી કૃષ્ણ
@lupus3042 жыл бұрын
Cr Patil ama kyathi bhai??
@hirenanayak7522 жыл бұрын
When heard you first time thr my Bhavnagar friend sharing live ...vedio.... Khub gyani hovano davo sachi padyo evu lagyu ....saral saym n sahgyan ni triveni saheb dekhani ....hats of you ...
@GPSC-m6q Жыл бұрын
સફિન સરે તો મોજ પાડી દીધી....🎉🎉🎉
@amitpatel-kq4yq2 жыл бұрын
સલામ છે સાહેબ ....તમારી જનેતા ને સલામ છે સાહેબ.......
@BGMI_MOD2 жыл бұрын
Waaah aava IPS ni jarur che india ma Last line touch to most❤️❤️❤️❤️❤️ Arjunvishad yog che pn krushnvisad you haju suthi kyay jova nathi madto 🙏🙏🙏🙏🙏🙏🙏
@rajbhajadeja972 жыл бұрын
વાહ સાહેબ ધનિયછે તમારા માતા પિતા ને કે તમે જગતમાં નામ અમર કરી દિધુ પુરાપુનિય કરેલાહૉય તેનઆવાસંતાન મળે વાહ
@vaishukalab89002 жыл бұрын
એક જ શબ્દ છે, અદ્ભૂત 🙏
@mayurpravinbhaiasodariya7715Ай бұрын
ખૂબ ખૂબ આભાર
@ravindramahidhar20052 жыл бұрын
Hats off to this real asset of our country. This gentleman deserves to reach highest & honorable level of PRESIDENT OF OUR COUNTRY. He can efficiently handle all existing challenges if he becomes PRESIDENT OF INDIA.
@natavarlaldarji1226 Жыл бұрын
Reaily sir you are very very great in world I proud of you