ઇસુદાન ગઢવી નું ભાષણ સાંભળી ભાજપ વાળા ઉભા રોડે ચડ્યા ll કારણ જાણી તમે!! Bhavesh Dhameliya

  Рет қаралды 268,554

Bhavesh Dhameliya Official

Bhavesh Dhameliya Official

Күн бұрын

ઇસુદાન ગઢવી નું ભાષણ સાંભળી ભાજપ વાળા ઉભા રોડે ચડ્યા ll કારણ જાણી તમે!! Bhavesh Dhameliya

Пікірлер: 442
@veljibhaimalani2172
@veljibhaimalani2172 5 ай бұрын
ભાવેશ ભાઈ ભાજપ નું પાપ ભરાઈ ગયું છે એટલે રૂપાલા ની જીભે માં સરસ્વતી બેઠી આટલે ઊલટું થયું જય ભવાની જય હિન્દ
@MayurParmar813
@MayurParmar813 5 ай бұрын
1001% ni sachi vaat bhai. 🙏🌹🥰✨
@HrsukhsGor
@HrsukhsGor 5 ай бұрын
જય માતાજી ઈશુદાન ભાઈ મા મોગલ આપની સત્યતા ને હમેશાં આર્શીવાદ આપતી રહેશે કારણ આપ જનસેવા યજ્ઞ આરંભ કર્યો છે જેમાં સફળતા જરૂર મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ
@HemantsinhGohil-h1y
@HemantsinhGohil-h1y 5 ай бұрын
કોલી આને દરબાર જો એક થાય તો ભાજપ જાય અને કોલી સમાજ માંથી સી એમ બંને જ. બંને માટે સમજો કોલી ભાઈઓ જય માતાજી
@ravijoshi9061
@ravijoshi9061 5 ай бұрын
હિન્દુ.બનો
@mukeshbhainatabhai5922
@mukeshbhainatabhai5922 5 ай бұрын
એક મત ભારત દેશ નાં સૈનિકો માટે એક મત ભારત દેશ નાં હિન્દુ ધર્મ માટે એક મત નર્મદાના પાણી માટે એક મત પ્રધાનમંત્રી આયુષ્ય માન કાર્ડ માટે એક મત રામ જન્મ ભૂમિ અયોધ્યાના મંદિર માટે એક મત ગુજરાત રાજ્ય ના નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને એની માટે ભાજપ સરકાર 407 પાર કરસે
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 5 ай бұрын
એક મત ઈલેક્ટરોલ બોન્ડ માટે, એક મત ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવા માટે, એક મત મોંઘવારી માટે, એક મત બેરોજગારી માટે, એક મત મોઘું શિક્ષણ અને આરોગ્ય માટે, એક મત રૂપિયા ના અવમૂલ્યન માટે, એક મત દેશની સ્રીઓનાં આબરૂના લીરેલીરા ઉડાવનારાઓ માટે ! બસ એક પરિવર્તન !
@hardipsinhjadeja4627
@hardipsinhjadeja4627 5 ай бұрын
2014/2019 માં તો મત આપ્યા હવે નવા મુદ્દા લાવો તો વિચારીશું.... રિચાર્જ પણ વેલીડીટી પુરી થાય એટલે બંધ થઈ જાય છે ફરીથી રિચાર્જ કરવુ પડે 😂
@truptivyas5482
@truptivyas5482 4 ай бұрын
Aatalu badhu BJP nu bolya pachi pan 4 june aavashe to BJP j. Loko pagal nathi.
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 4 ай бұрын
@@truptivyas5482 🤣😝😅
@MaheshBhai-g5x
@MaheshBhai-g5x 4 ай бұрын
ઈશ્વરદાન ગઢવી માફ રાખો બોલવામાં કાંગ્રેસ કાઈ કર્યું નથી
@gamarrameshbhailadubhai8298
@gamarrameshbhailadubhai8298 5 ай бұрын
ધન્ય વાદ છે ઇશુદાન સાહેબ 🙏🙏
@ભીમાકાકા
@ભીમાકાકા 5 ай бұрын
ખૂબ સરસ જયમાતાજી♥
@maganjiparmar5012
@maganjiparmar5012 5 ай бұрын
જય કિસાન જય જવાન જય રાજપુતાના
@chothabhaibhimani5779
@chothabhaibhimani5779 5 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ઈશુદાન ગઢવી જથ માતાજી
@gjaryanff1032
@gjaryanff1032 5 ай бұрын
Good speech isudanbhai correct
@AbdulgafarRais-pt3dy
@AbdulgafarRais-pt3dy 5 ай бұрын
Sabash isudan gadhavi saheb. Tatha dhameliya saheb aapne khub khub dhanuyvad bharat na aajna andhakar may samay ma tame roshni ni aasha jagavi chhe jai hind
@TuljabenPambhar-dt2ow
@TuljabenPambhar-dt2ow 5 ай бұрын
ધન્યવાદ ભાઈ આમ આદમી પાર્ટી જીંદા બાદ
@KanuRana-w6r
@KanuRana-w6r 5 ай бұрын
જય ભવાની ભાજપ જવાની
@PankajKumar-xp8oq
@PankajKumar-xp8oq 5 ай бұрын
Kshatriya samaj aage badho ham tumhare sath hai pura Desh tumhare sath hai Jay Shakti 🖐️👨‍👩‍👧📈🗽🌈🌀
@zakirsaiyad5142
@zakirsaiyad5142 5 ай бұрын
Bhaves.bhai.tamo.vediuo.jordar.lavya...
@shaileshbhaiusadadiya812
@shaileshbhaiusadadiya812 5 ай бұрын
Great pareshbhai jay kisan
@jayantibhaichaudhary9463
@jayantibhaichaudhary9463 5 ай бұрын
ધન્યવાદ ઇસુદાન ગઢવી
@vallabhbhaiasodariya6142
@vallabhbhaiasodariya6142 5 ай бұрын
2020 માં કપાસ ના ભાવ 2000 ઉપર હતા અને 2024 માં 1400 છે, ખેડૂત ની આવક ડબલ ન થઈ આવક ઘટી
@prakashhalsar1280
@prakashhalsar1280 5 ай бұрын
Jabarjast dhamelia ji
@JayeshBatiya-p3f
@JayeshBatiya-p3f 4 ай бұрын
જય ભવાની ભાજપ જ આવવાની...
@talakgangar2267
@talakgangar2267 5 ай бұрын
પેટ્રોલ 150 થઈ જશે તો પણ ભાજપ સરકાર
@manishbuthdi5263
@manishbuthdi5263 5 ай бұрын
ભાજપ જવાની જય ભવાની
@dineshbhailaljibhai7687
@dineshbhailaljibhai7687 5 ай бұрын
ઈશદનન ભાઈ આપના પાડોશી દેશના ભાવ જોવો
@musicmeditation1493
@musicmeditation1493 5 ай бұрын
Bhavesh dhameliya Sir aap ne sadar pranam.... Aap ni himant... Sacchai.... Pramanikta.... Kabele tarif chhe❤❤
@jayantibhaichhodvadiya7489
@jayantibhaichhodvadiya7489 5 ай бұрын
વાહ ઈશુદાનભાઈ વાહ
@rathodnisha1421
@rathodnisha1421 5 ай бұрын
મોજ કરો ભાઈ તમ તમારે ચાલુ રાખો મજા આવે છે ગોબર ભક્તોને મરચા બહુ લાગે છે
@gjaryanff1032
@gjaryanff1032 5 ай бұрын
Jay maa Bhawani
@KiranPatel-ue8bw
@KiranPatel-ue8bw 5 ай бұрын
ભાઇ તું કેમ હરી ગયો CM ના સપના જોયા હતા
@gjaryanff1032
@gjaryanff1032 5 ай бұрын
Very very nice gadhvibhai
@mahribhaikavad6560
@mahribhaikavad6560 5 ай бұрын
જયશ્રી દ્વારકાધીશ ભગવાન સરસ.છે ભાઈ
@padminipandya2950
@padminipandya2950 5 ай бұрын
Bolavama thodi tamij rakho to saru
@chandreshnakum6139
@chandreshnakum6139 5 ай бұрын
ભાજપ જ આવશે
@ramanbhaipatel2541
@ramanbhaipatel2541 5 ай бұрын
Nkum.......jutuna...lakh
@jethavaKetan-sm8iw
@jethavaKetan-sm8iw 4 ай бұрын
હુ ભાજપ ની મત આપી હો
@kanjibhaidabhi1374
@kanjibhaidabhi1374 5 ай бұрын
Isudan ભાઈ ને ધારા સભાની ચુંટણી નો અનુભવ છે..
@jatmusa5655
@jatmusa5655 5 ай бұрын
ભાઈ એકઝેટ પોલ સુ બતાવે ઉ
@baldevthakor6873
@baldevthakor6873 5 ай бұрын
Satay,ni,sathe,bhagvan,se,
@ભગીરથસિંહરાઠોડ-દ8ઙ
@ભગીરથસિંહરાઠોડ-દ8ઙ 5 ай бұрын
સરસ
@melajithakor
@melajithakor 5 ай бұрын
Good Speech by Shri Ishudan Gadhavu...Jay Hind
@rajeshkumarmaheta8212
@rajeshkumarmaheta8212 5 ай бұрын
Baveshbhai sachi vat che. Video banavo
@MayurParmar813
@MayurParmar813 5 ай бұрын
Khub saras IshudaanbhI Gadhvi . 👏👏🌹🥰✨
@SureshMehta-q8g
@SureshMehta-q8g 4 ай бұрын
B .J .p . Only
@dineshbhailaljibhai7687
@dineshbhailaljibhai7687 5 ай бұрын
ગેશ ના ભાવ પોષાય પણ કોંગ્રેસ નહી
@hareshpadsariya3730
@hareshpadsariya3730 5 ай бұрын
આ ખેડૂતો માટે નહીં પણ હરામિ નો એના માટે આવ્યો
@ketankadiya609
@ketankadiya609 5 ай бұрын
પરિવર્તન એ સંસારનો નિયમ છે
@TejabhaiParmar-u7u
@TejabhaiParmar-u7u 5 ай бұрын
એકેય નેતાઓ એ ઇવીએમ વિષે ધ્યાન દિધુ નથી પાણી વહી ગયુ હવે પાળ બાંધવા બેઠા વિપક્ષ ધરણા પર બેઠો હોત તો ઇવીએમ મશીન બંધ થઈ જાત પણ મોડુ થઈ ગયુ ભાઈ હવે પાણી ઉપર માછલા ઓક્સિજન વગર મરે એવી પરીસ્થિતિ સર્જાવાની છે ઈશુદાન ભાઈ ડહાપણ કામ ન આવ્યું ચારસો નહી સાડા ચારસો આવશે ઈવિએમ થી ગેરેનટી 100,ટકા.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
@hasamukhbhaimakadia3065
@hasamukhbhaimakadia3065 5 ай бұрын
ગુજરાત ના મુખ્ય મંત્રી થયેલ છે. જે બોલે
@KanaiyalalVyas-d3f
@KanaiyalalVyas-d3f 5 ай бұрын
Bhai kejariwal ni chinta karo aapiyo Apiio soch badalo Abki 400 par fir modiji ki Sarakar
@ShuklaJanakbhai
@ShuklaJanakbhai 4 ай бұрын
એક.ગુજરાતી.માટે..આપન.man. નથી.જેનુ . વિદેશ મો.man.છે.વીટીવી.ઉપર.બેસી.ભસ્ટa. ચાર નિ. ,,,,.,............. .,હવે.એક.ઉપર.એક.ની,અને.રાજ્ય.સભા.સભ્ય. ની. વાત.કરો .
@dineshbhailaljibhai7687
@dineshbhailaljibhai7687 5 ай бұрын
ટેક્ષ ઉપર જ દેશ ચાલે
@RamjhiCahudhary
@RamjhiCahudhary 5 ай бұрын
ભાઈ મત અમારે અમારે આપવાનું છે તમને હું ટેનસલ કેમ કરો છો મત તો બીજેપીને આપસુ
@narendranandaniya8164
@narendranandaniya8164 5 ай бұрын
Jay mataji bhai
@prakashbhaiposhiya6862
@prakashbhaiposhiya6862 5 ай бұрын
જય માતાજી ઈસુ દાન ભાઈ ગઢવી
@gopalbhaihirapara1144
@gopalbhaihirapara1144 5 ай бұрын
ઈશુદાન ભાઈ અભીનંદન ગુડ ભાવેશ ભાઈ હિરાભાઇ ગુડ અભીનંદન ✋🏻✋🏻✋🏻💪🏻👍🏻
@vasavarajendra6030
@vasavarajendra6030 4 ай бұрын
Bhai 1 la tome jitine botavo
@jamaluni7748
@jamaluni7748 4 ай бұрын
બાપની જાગરી નથી ભાજપ વાલા
@મનહરસિહરાઠોડ-ત3ઙ
@મનહરસિહરાઠોડ-ત3ઙ 5 ай бұрын
ગુજરાત નો વડાપ્રધાન બનશે પણ
@जयभवानी-ज4र
@जयभवानी-ज4र 5 ай бұрын
પરિવર્તન લાવો દેશ બચાઓ
@DeepDave-xq6cs
@DeepDave-xq6cs 5 ай бұрын
Ishudan bhai ni to diposit dul thai gai ti aj che ne?
@arvindsinhparmar8099
@arvindsinhparmar8099 5 ай бұрын
.... આ ગઢવી બહુ પીય ગયા લાગે છે.......
@dhirubhaighevariya775
@dhirubhaighevariya775 5 ай бұрын
વાહ ગઢવી વાહ
@ckrajchimanbhai8722
@ckrajchimanbhai8722 4 ай бұрын
Very good
@hitenthakkar5609
@hitenthakkar5609 5 ай бұрын
Isudanbhai DAYRO KARO SARA LAGSO VTV PAN TAMRU SAMBHLU CH ANE HAVE NEGETIV PAN
@ismailkaliya1368
@ismailkaliya1368 5 ай бұрын
Khub saras bhasan chhe
@deepakmakwanamakwana5285
@deepakmakwanamakwana5285 5 ай бұрын
ઇસુદાન તમે દીલ્હી મા સુ કર્યું એ વિચાર કરી બોલો તો સારુ હો ભાઇ
@pravinsolanki7847
@pravinsolanki7847 5 ай бұрын
ભાઈ વાહ વાહ સાચી વાત છે સરસ મજાની વાત સાચી છે ભાઈ બીજેપી ગુજરાત સરકાર ના
@rajeshbhojani6850
@rajeshbhojani6850 5 ай бұрын
Good and bold speech God bless him
@sameermemon7975
@sameermemon7975 5 ай бұрын
1947 ke baad 2024 me phirse bharat Azad hoga....dua hai meri...
@budheliyajanvi9577
@budheliyajanvi9577 5 ай бұрын
વા.ઈસુદાનભાઈ વા.બહુજ.સાચુ.કીઘુ
@AnnoyedBassGuitar-fz8gd
@AnnoyedBassGuitar-fz8gd 4 ай бұрын
હીરાભાઈ જોટવા
@Ashokpatelashokpatel-gk3tz
@Ashokpatelashokpatel-gk3tz 5 ай бұрын
Gadhvi shaeb tame tamara samaj mate ketlu kam Karel se
@mansingzala6802
@mansingzala6802 5 ай бұрын
બીજેપી જીતેગા હર હર મહાદેવ
@bharatdankunchala1610
@bharatdankunchala1610 5 ай бұрын
જય માતાજી ઈસુદાન
@gjaryanff1032
@gjaryanff1032 5 ай бұрын
Jay mataji
@ArvindbhaiBhil-x4e
@ArvindbhaiBhil-x4e 5 ай бұрын
કોઈને પૂછવાની જરૂરત નથી અમને નથી દેખાતું મોંઘવારી બેરોજગારી અરે સાહેબ
@narsangbhaibhaliya9185
@narsangbhaibhaliya9185 5 ай бұрын
વાહ લુખા વાહ
@govindbhaikchaudhari2208
@govindbhaikchaudhari2208 4 ай бұрын
Isudanji જો evm કોડનો અમેરિકાથી ચીપ ઊ પર્ ચા પ ન દબાય તો જ બીજેપી હારે,અનેઘેર બેઠા ચિપ આંકડા થયા તો બીજેપી ૪૫૦/થી આવશે.
@MohanZala-vp6ob
@MohanZala-vp6ob 4 ай бұрын
Good
@bhadreshpatel3395
@bhadreshpatel3395 4 ай бұрын
ધીમે રહીને બોલો ઝડા થઈ જશે
@narendrakanzariya4696
@narendrakanzariya4696 4 ай бұрын
ગુજરાત મા આપ તો કદી નહી.
@sabbirhusansaiyad9303
@sabbirhusansaiyad9303 5 ай бұрын
You are completely Right
@bhadreshpatel3395
@bhadreshpatel3395 4 ай бұрын
તુંય સઘળા જેવો લાગે છે
@bhadreshpatel3395
@bhadreshpatel3395 4 ай бұрын
પત્રકાર નું કામ શુકરવા છોડી દીધું? મફત માં પૈસા ખાવા 😂
@technicalashvin3045
@technicalashvin3045 5 ай бұрын
હવે તમે સસ્તું આપજો.
@chauhanparulben7645
@chauhanparulben7645 5 ай бұрын
Jay Bhavani 🙏BHAJP Javani
@hareshpadsariya3730
@hareshpadsariya3730 5 ай бұрын
આની વાણી જેવી
@khumanbhupatbhai3471
@khumanbhupatbhai3471 5 ай бұрын
Good speech sir
@bhadreshpatel3395
@bhadreshpatel3395 4 ай бұрын
તમારે સુ જોઈએ?❤😂
@patelkanchan5589
@patelkanchan5589 5 ай бұрын
Vah. Iasudan. Bhai. Vah
@pareshshingala5386
@pareshshingala5386 5 ай бұрын
@kanabhaijotva5996
@kanabhaijotva5996 5 ай бұрын
Bhavesh bhai junagadh na umedavar mara kaka se
@mahendrasinhchauhan1064
@mahendrasinhchauhan1064 5 ай бұрын
Good Shar Shat shat naman Jay Bhavani
@amratbhaipatel5739
@amratbhaipatel5739 5 ай бұрын
Good message isudan bhai
@agjibhaibhai6692
@agjibhaibhai6692 5 ай бұрын
અાકાંઈથીઆવિનેભરણાછે
@gohildhiraj8944
@gohildhiraj8944 5 ай бұрын
Tamaru kam 1 no.che
@HaribhaiKotadiya
@HaribhaiKotadiya 5 ай бұрын
ખુબસરસ
@KiranPatel-ue8bw
@KiranPatel-ue8bw 4 ай бұрын
ભાઈ અને પૂછ તારી સીટ તો.બચાવતો CM ના સપના દેખતો હતો ગુજરાત ની જનતા તને ઓળખે છે
@JanakBhai-yx5ts
@JanakBhai-yx5ts 4 ай бұрын
Ishwardan gadhvi byavar kitni nadiyon ke ek bar
@jagdishahir2754
@jagdishahir2754 5 ай бұрын
साव खोटो छे आ भाइ आने बोलवा ना रुपीया मली गया छे कोथरा भरी ने
@daudbhaichauhan3606
@daudbhaichauhan3606 5 ай бұрын
Evmhatavodeshbachavothanks
@babubhaichaudhary8590
@babubhaichaudhary8590 5 ай бұрын
થયી જાસે400 પાર
@partapbhaichauhan
@partapbhaichauhan 5 ай бұрын
વાહભાઈ
@KantibhaiKalariya
@KantibhaiKalariya 5 ай бұрын
Aap vala 40 par karke batae
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,2 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 79 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
kak budto
Рет қаралды 1,2 МЛН