પ્રણામ દીદી હુ ઘનશ્યામભાઈ મારે પશ્ન છે અક્ષરાતિત નામ કયુ છે ? સદગુરુ કોણ છે ? તમે એમ કહો છે કે સદગુરુ વ્યક્તિ નથી તો કોણ છે ? 52 અક્ષર બારુ કયુ નામ છે ? સાચુ સ્મરણ કેમ કરાય ?
@ManavDharamGujarati3 жыл бұрын
તમારો કોન્ટેક્ટ નંબર આપવા વિનંતી, તમને જરૂર થી માર્ગદર્શન આપવામાં આવશે.