Рет қаралды 142
|| જાહેર આમંત્રણ || શિવ મહાપુરાણ કથા અને પ્રાણ પ્રતિષ્ટા મહોત્સવ તથા માતાજીનો પાટોત્સવ મુ.પો. નાનીવહિયાળ, આમલી ફળિયા (માતાજીના પટાંગણમાં) તા. ધરમપુર, જિ. વલસાડ. પૂજ્ય સંત શ્રી વિજય બાપુ (માં ભગવતી અલખધણીધામ, વાંઝણા) ના મુખારવિંદ દ્વારા શ્રી શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તારીખ 26/01/2025 થી લઈને તારીખ 01/02/2025