જય માતાજી ચંદ્રિકાબેન આપના બધા ભજન ખુબ સરસ હોય છે. બાજુ માં બંને બેનો ખુબ સરસ ભજન ગાય છે. અમને આવા નવા ભજન આપતા રેજો. આપનો આવાજ ખુબ મઘુર છે. સદાય ભોલે નાથ આપને સ્વસ્થ રાખે..❤❤❤ ગાંધીનગર
@tbgamerz-cv3dw5 ай бұрын
સરળ ભજન ગાયું ચંદ્રિકાબેન. મારા બાજુવાળા બેન તમારા ભજન બહુજ સાંભરે છે. મને પણ તમારા ભજન સભરવાનું કીધું છે. તો હું પણ સભારું છુ. મને પણ મજા આવે છે. હું ગાંધીનગર રહું છુ. પૂનમ બેન ની બાજુ મા...
@PoonamParmar-r8g5 ай бұрын
Happy janmashtami ❤
@parmarjanvi19445 ай бұрын
Khub saras bhajan. Gayu....rajkot no mero khub janito che..varsad nadse to mera ni maja bagadse..
@PoonamParmar-r8g5 ай бұрын
રાજકોટ માં વરસાદ બહુ છે. આપને ત્યાં ઘર માં પાણી નથી આયું ને.. જય માતાજી ચંદ્રિકાબેન
@dharmshyogdhunmandal53595 ай бұрын
ના બેન તમારા જેવા બધા બહેનો ના આશીર્વાદ અને સાથ સહકાર થી મારે ઉપાધિ નથી બધું સારુ છે, જય સીયારામ