આજે અમે આપ્યા તમારા સવાલ ના જવાબ |🙏🏻

  Рет қаралды 3,782

Dhara Family Vlog

Dhara Family Vlog

Күн бұрын

Пікірлер: 60
@ChailaliRaval
@ChailaliRaval 15 күн бұрын
જય શ્રી કૃષ્ણ બેન તમારા લોગ બોવજ મસ્ત હોય ચે સમય છે બધા નો એક સરખો સમય ના હોય હમણાં તમારો દીકરો આર્મી મેન થય જશે તમારુ ફેમિલી બોવ જ સરસ છે ❤
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 14 күн бұрын
સાચી વાત છે બેન તમારી કે સમય બધાનો એકસરખો હોતો નથી સુખ દુઃખ તો આવે તડકો છાયો તો આવે પણ જે દુઃખનો સમય હતો એ પસાર થઈ ગયો છે બસ હવે સુખનો સૂરજ જલ્દી ઉઠશે બસ ભગવાન મારા ઘર પરિવારને અને મારા છોકરાઓને લાંબી આયુષ્ય આપે અને ઘરમાં શાંતિ અને હળીમળીને પ્રેમથી રહીને બસ એ જ માગું છું એ જ મારી સાચી મિલકત છે
@vishaldihora3065
@vishaldihora3065 21 күн бұрын
જય માતાજી અજુબેન ખબ સરસ ચાચી વાત
@nayanapatel881
@nayanapatel881 20 күн бұрын
Jay mataji & jay sree krishna Anjuben majama cho ne badha aje maja avi video jova ni saval javab ni manav & Dhara ne mataji khub khub Chadti rakhe 👌👍
@amitbera1420
@amitbera1420 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન માનવ ભાઈ ની વાત સાચી છે
@dharamshipatel3349
@dharamshipatel3349 15 күн бұрын
રાધેશ્યામ રાધેશ્યામ ઝાઝાથી like સાથે. ખુબ સરસ ફેમિલી વાતો.❤❤... હા માનવ જલ્દીથી લક્ષ સુધી પહોંચે એવી માતાજીને પ્રાર્થના. હા ઉંબરા પૂજનનું પ્રતિક આપણા ૠષિઓની ખુબ જ સમજદારીથી આપેલ દેણ છે. એની પાછળનો ભાવ સમજાઈ જાય તો દરેક બહેનો ડેઈલી ઉંબરા પૂજન કરવા લાગે.સુંદર પરિવાર આપનો. ધન્યવાદ આવજો જય ભોલેનાથ બેન.
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 14 күн бұрын
ધરમશીભાઈ મારે તો રોજનો નિયમ છે કે સવારમાં દિવાબતી પૂજા કરી ઉમરો પૂછવાનો પછી ચા પાણી પીવાના. આ મારું ડેઇલી નું રૂટિન છે આનાથી આપણા ઘરમાં વધી રહી સુખ શાંતિ રે અને બરકત રે મારું માનવાનું એવું છે એટલે હરેક ગૃહિણી ને હરેક લેડીસ ને છે ને સવારમાં દિવાબતી પૂજા અને ઉમરાનુ પુજન કરવું જ જોઈએ
@mehulpanchal5882
@mehulpanchal5882 20 күн бұрын
God bless you maanav
@khimjivarsani8246
@khimjivarsani8246 17 күн бұрын
Khub saras VAT kri tame jordar ho 👍 Manav good 👍
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
Thank you so much 👍👍👍
@jagdishbhairamani9288
@jagdishbhairamani9288 21 күн бұрын
Khub saras family chhe apanu khub frenque mind na chho ap badha Evuj joie family ma
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
Thank you so much 🙏🏻
@queenofcuteness3939
@queenofcuteness3939 20 күн бұрын
Aamaro khub khub aashirvad chhe ke manav bhai jaldi aarmi ma pass thai jay
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
તમે બધા માનવને આશીર્વાદ આપજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે જલ્દી જલ્દી માનવ આર્મીમાં સિલેક્ટ થઈ જાય ને એનું અને અમારું સપનું જલ્દી પૂરું થઈ જાય ધન્યવાદ
@queenofcuteness3939
@queenofcuteness3939 16 күн бұрын
ચોક્ક્સ 🥰
@deepikasoni4768
@deepikasoni4768 21 күн бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી🙏🙏🙏🙏🙏🙏
@mayuribrahmbhatt5980
@mayuribrahmbhatt5980 21 күн бұрын
Saras video cha
@user-qj9jy6yy7g
@user-qj9jy6yy7g 21 күн бұрын
જય માતાજી અંજુબેન 🙏
@rdmakwana3367
@rdmakwana3367 21 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@mehulpanchal5882
@mehulpanchal5882 20 күн бұрын
Maanav ame vadodara thi video joiye che
@snehamodi5846
@snehamodi5846 21 күн бұрын
Jay mataji
@daxadhrangad1935
@daxadhrangad1935 18 күн бұрын
મહાદેવ🙏
@mahimamevada473
@mahimamevada473 20 күн бұрын
જય ભોલેનાથ અંજુબેન
@geetabenmarand4721
@geetabenmarand4721 21 күн бұрын
જય માતાજી બેન
@kailashvadher415
@kailashvadher415 20 күн бұрын
સરસ વોલોગ છે તમારુ ફેમીલી ખુબજ સરસ છે.
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
ધન્યવાદ 🙏🏻
@pratibhaoza2715
@pratibhaoza2715 20 күн бұрын
❤❤👌👌👌👍👍
@punamkotian3528
@punamkotian3528 20 күн бұрын
Ben ba nathi avta volg ma🎉🎉
@gopigangaindianfood5040
@gopigangaindianfood5040 20 күн бұрын
Manv bhai kay khotu nthi kheta khub smju che manv tu khub aagl aav beta jldi tari mnokamna puri kre. Ane tu saheb thai ja to amne pn bolavje selibreshn ma
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
વૃંદાબેન માનવ છે પણ કહે છે ને એ વાતને હું ફોલો કરું છું અને તમે પણ ભગવાનને પ્રાર્થના કરજો અને માનવને આશીર્વાદ આપજો કે જલ્દી જલ્દી માનવું આર્મીમાં સિલેક્ટ થઈ જાય અને જ્યારે પણ એ સિલેક્ટ થાય એટલે હું તમને બધાને બોલાવીશ અને તમે પણ તમારી વાત ઉપર અડીખમ રહેજો કે તમે માનવને અને મને મળવા આવશો ધન્યવાદ
@dharamshipatel3349
@dharamshipatel3349 15 күн бұрын
​@@dharafamilyvlog7431હા બેન માતાજી જરૂર સફળતા આપશે ❤❤..
@kantabenvala
@kantabenvala 21 күн бұрын
સરસ અંજુબેન
@nayanaghoda227
@nayanaghoda227 21 күн бұрын
Manavbhai Amni ichha j che te bhagwan jarur puri karshe avi prarthana che 🙏🙏Ane army ma selection Thai jay to amne pan. tameri sathe khub j gaurav thase jay hind
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
હીનાબેન તમે ભગવાનને પ્રાર્થના કરો કે જલ્દી માનવ આર્મીમાં સિલેક્ટ થઈ જાય અને બધા આપણે આ ખુશીમાં સહભાગી થઈએ કારણ કે તમે અમારી ફેમિલી છો અને ફેમિલી વગરની ખુશી અધુરી છે
@varshapandya8476
@varshapandya8476 20 күн бұрын
Raet Ho Ben shasre vala ma Java em ke mavtr vala bap jivo che am bola pann ji batave ee jovo na bejuu jova ne su jarrur che Bhai kuch raho ne kuch rava do Mahadev baals u always with Manav Bhai jaldi armei oficr Nani jav ❤lav unifom super duper and beautiful and beautiful family 💖💖💖
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
Thank you thank you so much Varsha Ben
@nayanaghoda227
@nayanaghoda227 21 күн бұрын
Ha sachi vaat che Mane gamyu Anjuben umbero pujvanu 👍
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
ધન્યવાદ
@dipti3142
@dipti3142 20 күн бұрын
Good anju ben must video manav tu mara dikra jevo j che amuk vat ma bovj strict che e 15 years no che ene science tist banvu che manav tu bovj aagal vadhe ne tara mummy papa nu name roshan kare
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
દિપ્તીબેન ખુબ ખુબ આભાર તમારો
@alkavyas2614
@alkavyas2614 20 күн бұрын
Manav ni vaat sachi chhe je aapdi sathe dekhay ae aapdo parivar ne anju di ubara to hu y puju chhu ne me commenat kri hti but tamari samj fer thy chhe maro kheva no matab ae nhoto tyare bi me ae replay ma kidhu htu but its ok nice blog❤
@manavlodhiya8315
@manavlodhiya8315 20 күн бұрын
Kai vandho nay, bey ne samaj fer thay gayi. Manas matra bhul ne patra, ane am pan maru name Manav j chhe. 😅👍
@dharamshipatel3349
@dharamshipatel3349 15 күн бұрын
​@@manavlodhiya8315રાધેશ્યામ રાધેશ્યામ ઝાઝાથી.
@dharamshipatel3349
@dharamshipatel3349 15 күн бұрын
​@@manavlodhiya8315હા માતાજી તમને જરૂર સફળતા આપશે.
@riddhibhatt2806
@riddhibhatt2806 20 күн бұрын
Anju ben mare babo gy janmashtami na j divche aavyo che to aena papa ae gal suthi pivdavi ne to aemne kidhu ke tirango laheravi ne aavje nytae lapeti ne aavje mara husband ne bov j sokh hato army no aemne badhi j prixa pas kro ti chele dhbkara ma j Rai gya to Mari baby ne baba ne bey ne moklva ni echha che by ne ramkdama j bandhuk j game che
@bhavnabenramavat
@bhavnabenramavat 21 күн бұрын
શ્રાવણ મહિના ના જય શ્રી કૃષ્ણ અંજુબેન ઓલ્ડ બેસ્ટ
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
ધન્યવાદ 🙏🏻
@varshapandya8476
@varshapandya8476 21 күн бұрын
Jay shree Krishna Jay mataji family reto aapde almost Hindu family ma husband nu name no leta ooy ay the bola va enna karta sab SARS che Ben bolva do ne badha ne Brenda's rava nu Ben Manya to Blog super duper che gami Ho So cute and beautiful and beautiful and beautiful family ❤ bolna wala na muh kala no gami to no jovo pann kharab no bolo okay super duper and beautiful and beautiful and beautiful family 💖💖
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
વર્ષાબેન તમારા જેવા સપોર્ટિંગ ફેમિલી મેમ્બર હોય એટલે પછી અમારે બીવાની જરૂર જ નથી. બસ તમારો ખુબ ખુબ આભાર કે તમારો એટલો સાથ અને સપોર્ટ છે એટલે મારી હિંમત પણ વધે છે અને મારું મોટીવેશન પણ વધે છે અને હું સરસ એવા વિડીયો બનાવીને તમારી સાથે શેર કરતી રહું છું ધન્યવાદ
@bhanubenpaghdar7794
@bhanubenpaghdar7794 21 күн бұрын
Umaro to pujay Ben roj
@nayanaghoda227
@nayanaghoda227 21 күн бұрын
Amara ak nanand che a pan Amna husband ne saheb kahevay che.
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
Ok
@ankitavyas837
@ankitavyas837 21 күн бұрын
Manav BV j samju 6😊
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
હા એતો છે
@nayanaghoda227
@nayanaghoda227 21 күн бұрын
Anjuben ne Amit Shah sathe na sarkhavay Smitbhai to badha ne j khabar che tadipaar vyakti che Anjuben to mast ledy che roje roj badha ne moj karave che.👍
@dharafamilyvlog7431
@dharafamilyvlog7431 17 күн бұрын
ધન્યવાદ 🙏🏻
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 53 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 163 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 33 МЛН
Baby Nila & Nitara's Food Routine | Pearle Maaney
56:25
Pearle Maaney
Рет қаралды 1,7 МЛН