ફુલ સપોર્ટ જોગાજી ઠાકોર સમાજ નુ ગૌરવ ગબ્બર ભાઈ ઠાકોર તમને પણ ફુલ સપોર્ટ સિંગર શ્યામ રાઠોડ મુધાસણા મોટા પરા તાલુકો જીલ્લો જીલો સાબરકાંઠા અમને પણ સ્પોર્ટ્સ કરજો એક ગીત આપજો જય ભવાની જય શ્રી રામ જય ઠાકોર સમાજ 🙏🙏🙏🙏
@dasharatpeplu Жыл бұрын
સરસ જોગાજી હા ઠાકોર મુ દશરત ઠાકોર પેપળુ
@pravinthakor80682 жыл бұрын
પ્રવિણજી ઠાકોર લાખણસર તરફથી ફૂલ
@RAM_DIGITAL_MANEKPURA2 жыл бұрын
માણેકપુરા માં vage se
@vikramthakor29792 жыл бұрын
ગમે તે ગામમાં લગ્ન હોય ત્યારે વણઝારો વાગે જ અને બધા ભેગા થઈને ખૂબ મોજથી રમે છે રમતા રમતા ફૂદડી ફરી જાય ત્યારે જોવાની ખૂબ મજા આવે છે ધોતી વાળા કાકા ઓનો ડાન્સ જોવો ગમે સે
@KantibhaiThakor-d5x Жыл бұрын
ખુબ સરસ છે એમનો અવાજ ગબ્બર ભાઈ ગામ ગીરમથા
@rajujithakor86582 жыл бұрын
વણઝારાએ તો ભલભલા નાચે એવી મોજ આવી
@thakorbharat98932 жыл бұрын
આજકાલ તો ગબરભાઈ તમે પણ બૂમ પડાવો ઔ સુપર ભાઈ સુપર
@RahulDJremixsong-b4g2 жыл бұрын
Gabar thakor ❤️ bum padavi nakhe ho bhai
@tigermahakaliofficial46312 жыл бұрын
Ha bhai ame laganma pan vanjaro Ramiye chhiye karan ke ame mevashi chhiye👌👌👍
@mahaklisr55872 жыл бұрын
Best સોંગ વણઝારો અમે પેક મારીને પસી રમાસ જોરદાર
@SolankivirashagSolanki-ow7kq Жыл бұрын
વાહ ગબ્બર ભાઈ શું તમારું સંગીત બુકોલી થી
@shidharajzalaofficial47502 жыл бұрын
સિંગર સિધ્ધરાજ જાલા સપોર્ટ
@Dashrath_thakor_Vlog2 жыл бұрын
આ ગીત બઉ વાગે બનાસકાંઠા માં ભાઈ
@snthakor761 Жыл бұрын
વણઝારા ના બેતાજ બાદશાહ
@bkthakorofficial1192 жыл бұрын
મારું પણ સોન્ગ આવી રયું સે વણજારો
@kismatthakorofficial65482 жыл бұрын
પોપટજી ઠાકોરની એકવાર સ્ટુડીયોની મુલાકાત કરાવો
@gjtrtkrjgjjekgjgbyganapat2 жыл бұрын
ગણપત💘ઠાકોર🤗🤗
@kasammalekofficial9912 жыл бұрын
Ha moj HA 💚👌💯👍
@vershijithakor33622 жыл бұрын
અભિનંદન,, શબાશ welcome 👌👌👌👌
@princecriative36282 жыл бұрын
Aemno Vanzaro Dj nonstop garaba ma lavjo
@vipulthakor71652 жыл бұрын
એક નંબર સે વનઝારો તો
@ThakorDalpat-w4c11 ай бұрын
Best..jogaj.thakor❤❤❤❤
@RajaaJoganivala2 жыл бұрын
જય માતાજી
@mr_solankiofficial21102 жыл бұрын
મને તો નાચવાનું મન થાય છે ગબ્બર કાકા
@SolankivirashagSolanki-ow7kq Жыл бұрын
જોગાજી ની મોજ મોજ બુકોલી થી
@rajendrabhaiprajapati62972 жыл бұрын
Gabbar takor tame shem to shem imran hasmi jeva Lago co. Su tamari styal ce.aap no fen Tay gayo cu. Very nice job
@virat_kohli87682 жыл бұрын
હા એક ટાઈમ એ જોગાજી નો દહકો હતો હો
@RahulDJremixsong-b4g2 жыл бұрын
Jabar ho gabar thakor jogaji thakor tme bum padavi ho jay ho thakor samaj ha tmaru jabatiy ha
@PravinprajapatiBhojpurisongs2 жыл бұрын
ગબ્બરભાઈ મારે તમારે સ્ટુડિયો આવું છે
@msedit77812 жыл бұрын
મિત્રો વણઝારો ગમે તો એક લાઈક થઈ જાય મિત્રો અહીંયા
@merujiarathodmerujiarathod3192 жыл бұрын
Haa mojsarsh
@zalavikram33952 жыл бұрын
વિક્રમ ઠાકોર જેવો અવાજ કોઈ ન હોય ન શકે
@kismatofisyal21742 жыл бұрын
હા જોગાજી ઠાકોર પોપટજી ઠાકોરની જોડી જૂની હો
@mrthakorgeming8842 жыл бұрын
Thakor samanu gharenu king✨✨
@visnujithakor36472 жыл бұрын
ભાઈ જોગાજી ઠાકોર ની વાત ના થાય વણઝારો તો આખા ગુજરાતમાં પ્રખ્યાત છે
@MukeshMukeshThakorThakor Жыл бұрын
હા મોજ હા જોગાજી 🌿🌿
@vishnuthakorofficial7712 жыл бұрын
વિષનું ઠાકોર રૂવેલ વાળા તરફથી ફૂલ સપોર્ટ છે
@bjmaheshthakorsinad2242 жыл бұрын
👍👍👍
@thakormukesh80102 жыл бұрын
🙋🙋☝️👍
@vijaythakorvaghar4142 жыл бұрын
વિજય ઠાકોર વઘાર સુપર
@princecriative36282 жыл бұрын
Sigle track na lavata Dj nonstop lavjo
@nehalthakorofficial72 жыл бұрын
ખૂબ સરસ જોગાજી ભાઈ ગબ્બર ભાઈ મને જોગાજી ભાઈ એ મને શપોટ ક્યો હતો જ્યારે હું નવા નવી શીગર બની હતી ત્યારે જોગાજી ભાઈ શાથે હું ટેજ પ્રોગ્રામ કર્યો હતો શેખપુર ગામ ખેરાલુ જય માતાજી જોગાજી ભાઈ
@branbjboy2 жыл бұрын
વાગે જ ને કેમ નઈ
@Bhratthakor0072 жыл бұрын
અમરા રાધનપુર ને આજૂ બાજુ ના ગોમડા મા કોઈ પણ પ્રસંગ હોય કે નવરાત્રિમાં ગમે તેવા ગીત વગાળો પણ એકવાર વણઝારો તો વગાડવાનોજ
@comedyking10192 жыл бұрын
Hi💗💗💗🙏🙏🙏
@chakajithakor63372 жыл бұрын
સરસ❤️❤️❤️❤️
@arvinddarbar64192 жыл бұрын
👌👌👌👌👌👌👌
@rajeshthakor18902 жыл бұрын
ગબ્બરભાઇ તમારી ભાષા ખુબ જ સારી ❤️
@jagdishthakor72462 жыл бұрын
#mrjoganivala6419 જોરદાર સોન્ગ છે એક લાઈક થઈ જાય...
@ashokbhaithakor60982 жыл бұрын
જોગાજી ઠાકોર અને શ્રવણ ડાભી ને મણિરાજ બારોટ ના ગીતોતો અમર થઈ ગયા.