Morari bapu katha no ek pan paiso nathi leta.ane samaj seva na bahu k j kaam kare chhe.
@vinubhaimakvana2644 Жыл бұрын
Hu aa. Vatma.shamat.shu.saty vat. Kari
@darshansangadiya8313 жыл бұрын
ભગવાને દિલથી યાદ કરો બાકી બધું ખોટું સાવ
@bharatchhaiya68825 жыл бұрын
મેં સાઇમભળું છે જિગનેસ દાદા પેલા સુરત માં હીરા ઘસતા સીધા મોટા ભાગવત કાર બનીગ્યા (ભગવાન દાદા ને પ્રસન્ન થયા લાગેછે)☺☺☺😊😢😢😢
@mayurpadhariya69345 жыл бұрын
વાંકકોનોપૈસાનોદેખાડોકરવોછે તેનુશુ
@MD-gv9qs5 жыл бұрын
ખોટું સાંભળ્યું છે ભાઈ.. તે એન્જિનિયર છે તેની પાસે બહુ સારી નોકરી હતી પણ તેનો ઉદ્દેશ હતો લોકોને સાચું જ્ઞાન આપીને મોક્ષના માર્ગ સુધી લઈ જવા.. અને તે જે પૈસા ને સુવિધા લે છે તે તેના સાથી કલાકારો માટે છે
@rathodmahesh925 Жыл бұрын
આપણા ગુજરાત માં ખજુરભાઈ જે કામ કરે છે એવી જ રીતે જેની પાછે ભગવતી કે ભગવાન ની દયા હોય તો એ લોકો પણ આ રીતે કોઈને મદદ કરો... જેની પાછે કાય જ નથી જે તમારી આજુબાજુ માં રહેતા હોય એની મદદ કરીયે તો પણ બહુ કહેવાય .....
@pandaramaprabhurajyguru5 жыл бұрын
હિન્દૂ ધર્મ માં જ કેમ હિન્દૂ હિન્દૂ ને બદનામ કરવામાં આટલો માહિર રહે છે શુ મુસ્લિમ ધર્મ માં તેઓ કુરાન બેસાડે ત્યારે અબજો રૂપિયા તેમના મૌલવીઓ ને આપે છે ખીસ્તી ધર્મ માં પણ તેમના પાદરી બાઇબલ ના પાઠ કરે ત્યારે તેમના પાદરીઓ ને તેમના ખીસ્તીઓ આરબો રૂપિયા આપે છે તો શું મુસ્લિમ કે ખીસ્તી સમાજ માં જરા પણ કોઈ ગરીબ નથી હોતું બધા આમિર જ હોય છે જો મુસ્લિમ અને ખીસ્તી લોકો તો તેમના કોઈ ધાર્મિક કાર્ય ના આયોજન માં ગરીબ ને જ આપો તેમ કેમ કહેતા જ નથી અને હિંદુ ધર્મ કરતા કઈક વધારે પડતુ સારું જ આયોજન મુસ્લિમ અને ખીસ્તી ધર્મ માં લોકો કરે જ છે તેઓ તો ત્યાં જ સુધી કહેતા હોય કે તમે હોંશે હોંશે.ધાર્મિક કાર્ય ના આયોજન કરવો.અને આપણી.આવક ના 10 %કે 20ટકા જે આપણી શક્તિ અનુસાર હર માસ ગરીબો ને દાન પણ કરો તે તેમના ધર્મ ના આયોજન ન કરવાનું કોઈ ને કહેતા જ નથી અને ઉલટાનું તેમ પણ કહે છે કે આપ જેટલું ધાર્મિક કાર્ય નું આયોજન કરશો તેટલું આપના અને આપના આવનારી પેઢીઓ માટે સારું રહેશે કે આવનાર પેઠીને ધાર્મિક લાગણી જળવાઈ રહે હિંદુ ધર્મ માં તો આવા અમુક લોકો રાજકીય લાભ ને ખાતર ધાર્મિક કાર્ય ને બંધ કરાવવા જેવું નિર્દય અને સંદયત્ર જેવું કે અગાઉ જેમ ઋષિમુનિઓ યજ્ઞ કરતા અને હિંદુ રાક્ષસો જ હવન માં હાડકા નાખી કાર્ય ખંડિત કરી ઋષિમુનિઓ ને માર મારી જેલ માં ધકેલવા જેવી યાતનાઓ આપતા તેવું કાર્ય કરી રહેલ છે જય શ્રી કૃષ્ણ
@rastradharmsarvoparibharat13165 жыл бұрын
Hindu hi hindu ke vinas ka karan banega bhai
@sadulbhaikhachar20155 жыл бұрын
સરસ
@ahirvicky10325 жыл бұрын
बीलकुल साची वात भाई आवा ने दादा नो केवाना होय आवा नी कथा नो सांभलवा नी होय आवा कथाकार ने 25 लाख नो अपाय आपडे 25 लाख आपवा ज होय तो गरीब बालको ने 25 लाख तो शु मात्र 25 रुपीया नुं जमाडी दईऐ तो भगवान राजी थाय अने गरीब ना आशीर्वाद मलशे 🙏जय मुरलीधर🙏
@krunalnv58585 жыл бұрын
જય મુરલીધર
@bhoomidholiya3 жыл бұрын
ભાઈ જીગનેશ દાદા પચીસ લાખ લેછે એ બરોબર નથી હાલો માની લીધુ પણ એપણ સાત દી સૂધી એક જગા એ બેસી ને ભગવાનનુ ને આપણા ધર્મ વીસે સમજાવેછે ને બીજા ઘણા કથાકાર છે જેમકે મહાદેવ પ્રસાદ મહેતા જે જાહેર મા કહૈછે કે મને જે આપો એ હૂ લયિ લવછુ ને જો આવી કથા નહી થાય તો સંસ્કુત કોણ ભણસૈ ને હીંદૂ ધર્મ નાશ પામશે ને એક કથા થી ઘણા લોકો નૈ રોજગાર મલેછે ફૂલ વાળા મંડપ વાળા ને માઈક વાળા કેટરસ વાળાવગેરે ટીવી મા રોજ એક ની એક જાહેરાત જોવો છો તો ટીવી જોવાનૂ કોઈ મુકી દેછે આતો આપણી કથા દ્વારા આપણો ધર્મ શૂ છે એ જાણવા મળે છે બાકી ગરીબો નૂ ભલુ કરવુ હોય તો પેલા તમારે કાઈક કરી બતાવાય ગરીબો માટે પછી બોલાય
@saraswatiedu.khintala74205 жыл бұрын
સાચિ વાત છે ભાઇ.... ગામમા ઘણા બધા ને રોજગારી પણ ઊભી કરી શકાય
@rakeshjogi55185 жыл бұрын
કથા કરતા ગરીબ પાછળ વાપરો
@kelvinmakavana2485 жыл бұрын
બરોબર ભાઈ હુ તમારી વાત સાથે સહમત છુ.
@manishabhatt6942 Жыл бұрын
સાચું જે મારા ભાઈ એક કોઈને ખાવા નથી મળતું ગરીબોને
@sejalzala1594 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ શરણં..
@narbheshankarthanki7915 жыл бұрын
This is a one type of business.
@telepost22503 жыл бұрын
આ તો બો જ સરસ ગોરખ ધંધો છે. બ્રાહ્મણ ગીરી !
@ramanlalpatel912 Жыл бұрын
ભાઇ તમારી વાત સાચી છે. પણ swami narayan ભગવાન ના સંતો મફત ktha
@nanjibhaimurjibhaigodvani7809 Жыл бұрын
કથા થી કોનૂ કલયાણ થાયછે જો રૂપીયા હોય તો ગરીબ લોકોને મદદ કરો ભગવાન તમોજ છો
@krunalnv58585 жыл бұрын
આ કથાકાર લોકો ના જરૂરિયાત કરતા વધુ રૂપિયા સરકારશ્રી એ લય સારા કામ મા ઉપયોગ મા લેવા જોઈએ
@kensarikhda27855 жыл бұрын
Ek dam sachi vat 6 good job
@ashishmakavana2682 Жыл бұрын
ભગવાન નુ નામ લેવું હોય to🌹પેસા ની જરૂર નથી 🙏🙏🙏
@YouTuberHK7073 жыл бұрын
Dhanyawad Bhai 👌👌👌 tamaro aa video joi ne Mane Bahu aanand thayo 👌👌👌 Hu tamara vichar ne follow Karu chhu Ane mara pan vichar aap jeva j chhe sir 🙏🚩🙏 Jai shree krishna 🙏
@kamleshprajapati57935 жыл бұрын
દુખીયા ના દુઃખ દૂર કરે એજ દાતાર.
@जिग्नेशआर्य5 жыл бұрын
1 વરસ પહેલાં મેં ગામના એક સજ્જન વ્યક્તિ ના સંપર્ક થી નિઃશુલ્ક યોગ શિબિર 5 દિવસ માટે કરી હતી સવારે વહેલા આવી પ્રભાત ફેરી કરતો સાંજે આરોગ્ય સભા પણ કરી પરંતુ લોકો ને વહેલું જાગવું નથી પુરુષાર્થ કરવામાં શરમ આવે છે. લોભ માં લાલચ માં અંધ શ્રદ્ધા માં શોર્ટકટ માં જ રસ છે. કહેવતો અમસ્તી થોડી બનાવી હોય?
@ખૉડીયારસાઉન્ડપાડૉદર Жыл бұрын
કથાકાર સીવાય કોઈનું કલ્યાણ થાતું નથી બીજા પાસેથી કથા સાંભળવી એનાં કરતાં તો આપળે જ ભાગવત વાંચી લેવું સારૂં
@jaypandit4335 жыл бұрын
તમારી જોડે સમત છુ ગામના વીકાસ=રોડ=પાણી=લાઈટ આરોગય બાબત
@salauddinmunshisalauddinmu2131 Жыл бұрын
Bhai Tamara Vicharo Khub Sara Che .
@lrkachariya1353 жыл бұрын
આતો સમાજમાં માંભો વાત પડવાની વાત છે બાકી 25 લાખ વાળા અને 25 હજાર વાળા બેય એકજ ભાગવત ગ્રંથ વાચે છે ગામ મા વાપર્યા હોય તો 3 પેઢી સુધી ગામ યાદ કરે
@RembosingBhudev5 жыл бұрын
કૃષ્ણ ભગવાન કોણ હતો એમ તું તુકારે બોલાય સો તારો માસી આય ભાઈ થા તો હશે ને
@lankeshwar77545 жыл бұрын
ये भाई साहैब बहोत बढीया और अच्छा कहा है
@Krishnapatel5 жыл бұрын
Ryt Bhai
@kalpanamalanpur78585 жыл бұрын
जिग्नेषभाई एमनी जाते बेसी ग्या छे कथा करवा? कोइके कीधु हशे तो आव्या हशेने? अरे मारा भाई, आमा आपणा कोई गांठना रुपिया तो नथी कायढा तो शु करवा निंदा कुथली क़रीने अकुशल कर्म संस्कार बाँधवाना?
@piyushbhaivyas99564 жыл бұрын
આમાં સાવ મફત માં એક રૂપિયો પણ નય આપતા હોય તેવા લોકોજ આવી વાતો કરી પોતાના નિમ્ન કોટિના વિચારો રજૂ કરે છે પણ આવા પ્રચાર થી કથા ને કોઈ ફરક નહિ પડે ..કરો તમ તમારે નવરા બેઠા..
@arjanbatha51545 жыл бұрын
વાહ ભાઈ તૂટતા અચલ મરદ છે
@hirenthakor76235 жыл бұрын
Mabap ni seva karo Aava Dhongi na pachad na Vapro Rupeeya
@Krishnapatel5 жыл бұрын
Share karjo vadil
@toliyaramesh87965 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@Krishnapatel5 жыл бұрын
Share video link with your friends
@azimmalek48955 жыл бұрын
Very nice 👌 Video Bhai.... Aallaho Akbar....
@vijayrathod74155 жыл бұрын
Right vat se bhai etla rupiya garibo ne apo to des ma thi garibi hati jay
@r.k.digital5 жыл бұрын
સાસી વાત છે ભાઇ
@Krishnapatel5 жыл бұрын
Like & share video link
@ramnikraval6703 Жыл бұрын
કથાકાર એને કહેવાય જે પોતાનો ભાવ નક્કી નથી કરતો ,આપે કહ્યું તેમ જીજ્ઞેશ કલાકાર છે અને કલાકાર પોતાનો ભાવ નક્કી કરી શકે. એનો હેતુ માત્ર મનોરંજન નો હોઈ શકે
@sanjaypatel67525 жыл бұрын
Sachi vaat mitra
@Krishnapatel5 жыл бұрын
Share video link
@manishvadodriya91485 жыл бұрын
ए साला स्वार्थी छे तमे शा माटे कथा बेसाडो छो।एने बदले भुख्या ने खवडावो। अथवा गरीब ना छोकरा गामना होय तेमने आर्थिक मदद करो प्लीज । लक्ष्मी नो सद उपयोग करो एवी मारी विनंति छे । देवजीभाइ डायाभाइ वडोदरीया भावनगर ना जय गुरु महाराज। नमस्ते
@bhiladiyavikram37585 жыл бұрын
You're right
@purveshshastri4 жыл бұрын
bhai tamara papa na namni koi dharamshal chalti hoy to kejo ne jara
@ganeshdabhi61576 жыл бұрын
વાત સાચી છે તમારી
@mahavirsinhjethwa57566 жыл бұрын
Bhadva one bolavay nahi
@ganeshdabhi61576 жыл бұрын
શુદ્ધ ગુજરાતી મા ખુલી ને કહો
@Krishnapatel5 жыл бұрын
Share video link
@mukeshrana75835 жыл бұрын
ભાઈ આ વિષય પર ચર્ચા કરવા મા મજા નથી બધા લોકો સમજે છે ? તમારી જેમ ભગવાન એમને સાયી સમજ આપે
@vasanttghoghari34085 жыл бұрын
Mukesh bhai tamari vaat gami . Nani ane sidhi . 😎
@indian22675 жыл бұрын
कथा मानव जीवन माटे खरेखर फायदाकारक छे पन आवा भावताल करवा वाणा कथाकारो अने वी आइ पी सगवडता मांगनारा कथाकारोमा धामीँक संस्कार न.ज होय तो ऐवी कथाओमा खोटो टाइम न बगाडवो जोइऐ...ऐना करका तमे खुद घेरे रामायण के महाभारत वाचीने घरना बाणको ने बीजा फेमीली मेम्बरोमा संस्कारोनु सीचन करी शको छो.
@parshunathaadesh10045 жыл бұрын
SADHU & KATHAKAR NO BHED SAMJO.BAVA NE GAAL DEVANI JAROOR NATH. PARSHUNATH AADESH.MO. 9173793028.
@vandanahasrajani32155 жыл бұрын
I agree with you
@yuvrajsinhgohil83663 жыл бұрын
100% સાચી વાત
@krishnambhuva11525 жыл бұрын
Sachi vat 6e Bhai aava video haji banavo ame tamari sathe 6iA
@kamalpatel20345 жыл бұрын
100 sachi vat
@Krishnapatel5 жыл бұрын
Share video link
@Krishnapatel5 жыл бұрын
Share video link
@ashokkamliya48105 жыл бұрын
સાચી વાત છે ભાઈ TOO good
@TravelAshuGJ55 жыл бұрын
Saib tamaari vaat 100% sachi chhe Aa devayat pandit ni vani chhe Laxmi lutashe eni kyay fariyaad k rav nahi thay Atyare aava loko etla powerful thay gaya hoy k aa loko same avaj uthavala no nash kari nakhe Saib aani same ek thava ni jarur chhe Ane aani dukano bandh karavavno samay aavi gyo chhe Aana upar hu ghana varas thi research karu chhu Eva 10 thi vadhare naam chhe mari pase j dharm na naame abajo rupiya banave chhe Pan aandhli praja samjva taiyaar j nathi
@shantilaljiyaviya16583 жыл бұрын
You are real and good man. God bless you. To help poor is real katha. Thanks.
@rupakokani94395 жыл бұрын
Sachi VAT bhai sir
@vishaldevaliya53245 жыл бұрын
Saras Bhai. Sachi vat che tamari
@chinabhaidharsenda7218 Жыл бұрын
Khub srs.
@lalitsen24595 жыл бұрын
Koine salah apavani jarur nathi bhai ene kathanu chalu kariu tame kheti vadi vechi ne sadavrat chalu karo loko tamne khub yad ksrase. Tamare eknej magaj che? Akhi duniyane tamara magajthi chalavanu?
@bhiladiyavikram37585 жыл бұрын
You are right uncle 💐💐💐💝👏
@ramanlalpatel912 Жыл бұрын
Swami નારાયણ ભગવાન ના સંતો ફ્રી ma કથા વાંચી દેશે તો તેમને લાવો ને %?
@RadheKrishna-wm6hw5 жыл бұрын
Sir ek dum sachi vaat kidhi.
@shaileshtrivedi955 жыл бұрын
Bhu srass bapu Vah jai ho
@chitrangrajyaguru68045 жыл бұрын
Hindu mandir aarati ma bell nagara light this vagechhe koine time pan nathi masjid ma Namaj j mate jagya ochhi pade chhe mane lage chhe hinduo patan taraf jai Rahya chhe