બે કુળ તરે એ દીકરી એ તમે સર્થક કરી બતાવ્યું હો બેન
@anjanaodedra88632 ай бұрын
Maa ne Maa ben. Bey parivar nu dhayan rakho cho ben. Khub Khub thanyavad ben.
@hiralbenahirsurat59962 ай бұрын
બેન સીતારામ બા ને ભાઈ ને જોઈ ને દુખ થાયછે બા ની ઉંમર બેન સંબંધ થાય નય મારે પણ ભાઈ નો સંબંધ નથી થતો માસવાર છે દીકરી ને ઉપાધી થાય
@joshnaodedra57982 ай бұрын
હા બેન અત્યારે બધાને રૂપિયા વારા જોયે ગરીબ નું કોય નથી દીકરી ક્યાં જાય
@mojilamer52362 ай бұрын
દિકરી ને સીનતા થાય ખૂબ સરસ
@a.tdhakan57192 ай бұрын
🙏સીતારામ 🙏
@ગૌરીબેનવાળા2 ай бұрын
લાખ લાખ વદન બેન તમને જય માતાજી
@shantikaravadrafamily63952 ай бұрын
Jay mataji ben 🙏
@Rushipandya07Ай бұрын
Leta j jajo bane ben bnne ba nu dhyan re bhaine pn saru thy jay
@Patelbharti2552 ай бұрын
Jay shree Krishna
@GeetaVyas-kj9jt2 ай бұрын
Saras ben
@simamendapra9661USA2 ай бұрын
સીતારામ 🙏🏻
@devigorania2 ай бұрын
Ben tmne sat sat prnam 🙏🙏🙏 Tmara bhai e pet bhari ne khadhu
@Rameshb-yt7zz2 ай бұрын
Good
@VaibhavJoshi-2 ай бұрын
😊
@ravubhakjadeja13672 ай бұрын
સીતારામ
@shrikrishna28492 ай бұрын
😊😊😊 Jay Shri Ram ji 🙏🏻🙏🏻🙏🏻🪔🙏🏻🪔🙏🏻🪔
@ManjulabenParekh-r6uАй бұрын
તમારેભાભીનથી
@bedcodno152 ай бұрын
ભાઈ ભાભી બહાર જોબ કરતા લાગે છે
@sehnazmerchant31062 ай бұрын
Tame bey gharnu dhiyan rakho chho nice!
@devangidhunofficial2 ай бұрын
સીતારામ બેન 🙏🙏👌👌
@kakshakevadia71552 ай бұрын
તમારા ભાભી નથી???
@AmaratLalPatel-eq6dq2 ай бұрын
બેન આપના પરિવાર અને લખન ભાઈ ના પરિવાર ને સૌને શીતળા સાતમ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની હાર્દિક શુભકામનાઓ પાઠવુ છું બેન તમે સખત મહેનત કરો છો બા ની પણ ઘણીજ સારી સેવા કરો છો અને વીડીયો પણ ઘણા સરસ બનાવો છો ભગવાન તમારી તબિયત સારી રાખે એવી પ્રાર્થના કરું છું બા અને તમારા બા, ભાઈ ને મારા સીતારામ, આપના બેય દિકરા સારા છે,હું ઓસ્ટ્રેલિયા મા તમારા વીડીયો જોઉ છું આપ સૌ પરીવાર અને લખનભાઈ પરીવાર ને જય શ્રીકૃષ્ણ
@joshnaodedra57982 ай бұрын
ખૂબ ખૂબ આભાર તમારો
@anjanaodedra88632 ай бұрын
Rudra kon che ben?
@SanjaySolanki-jb6gf2 ай бұрын
જ્યોત્સના બેન સાસુ ની સેવા કરો છો . તમારા મમ્મી ની સેવા કરો બિચારા ની
@vijayjagatia90642 ай бұрын
❤
@varshamodhvadia92182 ай бұрын
Ben pan lagan to karva joie ne Tamara bhai ne samjavo badha madine😢😢😢Kem k game tyare baa nai hoy tyare pan potane eklu jivan kadvu muskil che ben❤❤khas to saja manda ma Jivansathi hoy to sachvay jay ne😢😢
@joshnaodedra57982 ай бұрын
બેન અત્યારે ગરીબ ને આપણા માં કોણ દીકરી આપે વિચારો જોયે બાકી તો મે બોવ મહેનત કરી
@PalakChavda-o8p2 ай бұрын
jay dwarkadhish masi mama na merriage nathi thaya bichara baa the kaam no thay ne
@anjanaodedra88632 ай бұрын
Maa nu gam kayu?
@dhelir.bapodra1203Ай бұрын
Sasu ma ni karji rakhta rakhta ghar skul sambharta ma t था bhai ni pn karji rakho so
@parulmehta85992 ай бұрын
બેન તમારા ભાઈને તમારા ધરે લય જાવ ત્યારે દવા કરાવજો
@joshnaodedra57982 ай бұрын
હા હું લયાવિ પોરબંદર
@PravinVaishnav-h7i2 ай бұрын
Tame to saara chin pan tamaro bhai sarvan che salam aava dikra ne
@anjanaodedra88632 ай бұрын
Ben Bhabhi nathi?
@sonalpaida80002 ай бұрын
ધન્ય વાદ બેન તમારા માવતર કયાગામ છે
@pareshmodi44002 ай бұрын
Caesar ki thali to
@varshamodhvadia92182 ай бұрын
Garda hoy kam na thatu hoy to pan Dikari na ghare to nai j javanu evi manyta haju pan loko mathi jati nathi juna loko ma😢😢😢😢baa keva bole che mare kyay nathi javu❤❤mara maa pan koivar rokaya nathi mara ghare😢😢
@joshnaodedra57982 ай бұрын
હા બેન સાચી વાત છે તમારી મારો બોવ જીવ બળે પણ સું કરું
@chiragbaria95462 ай бұрын
Dikri be kul ne tare 100% jayare dikri piyar ma hoy to bhi khush ho kar kam kar ti hoi che ane badha ne sodi ne jayare sasra ma jai to pan hasta mode kam kar ta hoi che atle to kahevat che ke dikri be kul ne tare ❤❤
@MadhuBhundia2 ай бұрын
Ama dikri khud bov pilay
@jaludesai2220Ай бұрын
Ben a maa dikra ne gam ma koi na gare tifin bandhi dyo koi to bhalu manas hase je tifin banavi dese paisa tme dy dejo gamda ma
@BharatKeshwala-tq6pr2 ай бұрын
બને તમારા માવતર કિયા ગામ ના સે ગુજરાતીમા લખજો
@joshnaodedra57982 ай бұрын
વંથલી તાલુકાના બરવાળા ગામ
@kirtigondaliya27782 ай бұрын
Bhai ne sarkhi dava karavjo ben tmara mummy ni javabdari bhai par che e saja hoi to tmare ane tmara baa ne chinta n re
@joshnaodedra57982 ай бұрын
હા બેન હું પોરબંદર લાયાવી ભાઈ ને બા તો નો આવીયા પણ ભાઈ ને સાજો કરી ને મોકલું તો પછી માં દીકરા નું ટિફિન બંધવી દયસ
@hareshparmar99472 ай бұрын
Bov bhuklagese
@AD-nj5wo2 ай бұрын
Ben leva mate spoon, kholva mate kater use kro bimari ochi aave.
@joshnaodedra57982 ай бұрын
100 વર્ષ મારી માં ને છે તેને સુ યાદ હોય ક્યાં ચમચી ને કાતર ને હોય આપને એવડા થાસુ ત્યારે ખબર પડશે ઉપર થી ગરીબી હોય
@swati58822 ай бұрын
badhi baheno bhegi thai....ba ne bhai mate tiffine sari service apta hoy, chokhhu khavanu...baandhi apo.. tme earning karo chho...thodu to karvu j joie. bahen...
@joshnaodedra57982 ай бұрын
હું તો ભેગા રાખવા રેડી છું બધો ખર્ચો હું જ પૂરો પડું છું એન્ડ મારા પિતા નું ક્રિયા કર્મ પણ મે જ કરેલું હું બધું સમજુ જ છું
@joshnaodedra57982 ай бұрын
ભેગા રહેતા નથી એટલે ચિંતા બાકી મારી સાથે રહેતો ચિંતા પણ ના હોય
@s.kkalotra50342 ай бұрын
તમે કય કાસ્ટ ના છો.
@Mpbahir2 ай бұрын
Daru ni vat ayvi to sidhi udhars khadhi yetle ben hav bandhhhhhh. Hahahahahahahahahahahahhhaha😅😅😅😅😅😅😅
@joshnaodedra57982 ай бұрын
જીવ બરતા બોલાય જાય દીકરી સુ કરે દારૂ એ તો જિંદગી બગાડી દીધી છે સમજે તો થાય