Wah bhanu bha wah Khub saras maa sonbai no bhav... Kavi k dan ni kalme...
@HamaraPriyBharat4 жыл бұрын
જય માં સોનલ કીર્તિદાન ગઢવી આપડા ગુજરાત નું ગૌરવ સોનલ માં ની કૃપા સદા આપ પર વર્ષત્તી રહે
@hccreation214914 жыл бұрын
Sachi Vat Bhai
@KapilRukhadvlog4 жыл бұрын
🙏🙏🙏👍👍👍
@HamaraPriyBharat4 жыл бұрын
આભાર સાહેબ
@harigadhavi39974 жыл бұрын
વાહ ભાઇ મસ્ત રચના કવી કેદાન ની જીયો માં સોનલ બધા ને ખૂસ રાખે અને હજી એવા માતાજી ની રચના ગાતા રહો એવી માં સોનલ પાસે પ્રાર્થના મારી
@vaghbudhabhai45833 жыл бұрын
કિર્તીદાન અંકલ હું આ ગીત ગાવાની પ્રેક્ટિસ કરતી હતી અને મને આ ગીત પુરે પૂરું આવડી ગયું અને મારું બાળપણ નું સપનું છે કે હું એક સારી ગાયિકા બનું અને મને વિશ્વાસ છે કે માં સોનબાઇ મારું આ સપનું સાકાર કરશે. જય હો સોનબાઇ🙏🙏🙏🙏🙏🙏
@pingalsinhgadhvi63863 жыл бұрын
જરુર બેન આઈ માં ભગવતી પર ભરોસો રાખો..
@rdbanna13883 жыл бұрын
Jarur banso i ma upar bharoso rakhjo apse tyare thodu nai ape
@RutuGaming412 Жыл бұрын
Best of luck ❤
@premjadav1080 Жыл бұрын
@@rdbanna1388 i Rhyth0q"loqlii; q; hmm. Ľl"*l IP km a6
@metaliyaranjit8397 Жыл бұрын
તમારી મેહનત સંગીત ક્ષેત્રે ચાલુ રાખજો તમારું સપનું જરૂર પૂરું થાય એવી માં સોનબાઇ ને પ્રાથના
@sanjaydodrajput49793 жыл бұрын
હા ચારણ કુળ ની તારણહાર ખમ્મા સોનબાઈ માં 🚩 કીર્તિદાન આપ ને અને આપની ટીમ ને ખુબ ખુબ અભિનંદન 💐 સદાઈ આપણી સંસ્કૃતિ નું આવું જ જતન થાઇ એવી માતાજી ને પ્રાથના 👏🏻
@nikuldangadhaviofficial86604 жыл бұрын
વાહ ખૂબ જ સરસ મજાની રચના, કંઠ અને મુકેશ દાન ભાઈ ની ખૂબ જ મહેનત વાહ વાહ વાહ..... મારા બંને વડીલો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મા મોગલ અને સોનબાઈમા આપની સર્વે મનોકામના પૂર્ણ કરે તેવી હ્દય ના ભાવથી માતાજી ના ચરણોમાં પ્રાથના કરુ છું
@gadhavib.e28844 жыл бұрын
jAi Ho SoNaL Ma ... Vah Gadhvi nu Govrav Kirtidan bhai...Khama khama
જે સોનબાઇ ને માનતા હોય એ લાઈક કરે અને કોમેન્ટ કરો જય સોનબાઈ !! જાલે ન બાવડુ જગત સંઘરે ન કોઈ સરદાર , તેદી મઢડે જાજો એકવાર સમરથ બેઠી માં સોનબાઇ !! 🙏જય સોનબાઇ🙏
@ashishchavda76204 жыл бұрын
Jay maa sonal🙏🚩
@vaghnagbhai65563 жыл бұрын
Jay ma sonal 🙏🙏
@bharatgadhvi30944 жыл бұрын
Va charan jiyo jiyo kavi raj jiyo bhai
@Yoggadhavi184 жыл бұрын
કિર્તીદાન ભાઈ આંસુ આવી ગ્યા. આઈ માં તમને જાજું આપે. કેદાન બાપુ અને સમસ્ત ટીમ પર માં નાં આશિર્વાદ વરસતા રહે. સદા ખુશ રહો તેવી આઈ માં પાસે પ્રાર્થના. એક રીક્વેસ્ટ એ છે કે આ ભાવ ની ફક્ત ઓડીયો કોપી અપલોડ કરજો જેથી અમે ડાઉનલોડ કરીને દરરોજ સાંભળીયે. જય માતાજી 🙏
Jay sonbai maa Fakt aapna j karnpriya kanth mate aa adbhut rachna maa sonal a k dan bapu ne sujadi hoy tevu lage che Jiyo savaj thi savaya vhala kirtidan mama khamma tamne
વાહ ભગવતી માં સોનબાઇ નુ સરસ સુંદર સંસ્કૃતિ સભર ગીત નીહાળી ખુબ ખુબ આનંદ થયું.... સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ....મા સોનલ સૌ ભક્તો ની ચડતી રાખે એવી માઁ ના ચરણો માં પ્રાથના😊
વાહ.... કે. દાન ગઢવી. ની રચના. માં સૌનબાઈ માં ની કૂર્પા કાયમ રહે Pesal thenks Pranav jethva
@meetkpatel66224 жыл бұрын
Jay ma sonal
@vatsaljoshi1174 жыл бұрын
Vah Kirtidan super
@laljibhaifataniya5978 Жыл бұрын
ગુજરાત નું ગૌરવ એવા શ્રી કિર્તીદાન ગઢવી આપના મુખેથી માં ભગવતી ની સ્તુતિ નિકળેલી વાણી થી સહુને એક સુકન પ્રાપ્ત થાય છે....અને એમ લાગે કે આઈમાં આપણી સમક્ષ છે... શરીરમાં એક કંપન ઉત્પન્ન થાય છે... માં ભગવતી કૃપા કરતા રહેજો... 🌹🙏જય ચારણ આઈ 🙏🌹
@divyrajgadhavi1714 жыл бұрын
Jay sonbai ma..supppperrrrr👌👌
@jayeshkhoda75284 жыл бұрын
વાહ અદભુત અવાજ જય મા સોનલ 🙏🙏🙏
@gokulbariya4 жыл бұрын
Waah moj waah .. 👏👏 Jay ho.. sonal maa..🙏 Congratulations my dear pranav jethva and all team.. 💐 Beautiful job👏👌
ચારણ નુતન વર્ષાભિનંદન..in advance 💐 જય Maa સોનલ....🙏
@hiralpatel92334 жыл бұрын
Khub saras ....khub anand thayo ap badha ne acting joi.pareshbhai,anjubhabhi,dhara, pravinaben......mataji khub pragati karave badha mara surat na artists ne.
@smitfindoliya12304 жыл бұрын
Awesome and keep it up bhai 🙏🙏🙏🙏🙏🙏🙏 🙂🙂🙃🙃🙂🙃🙂 I loved your voice.
@smitsuvala89834 жыл бұрын
Jay hoo guru kavi k dan
@rahulgirigoswamishivbalakg45582 жыл бұрын
વાહ બહુજ સરસ સે 👌❤️ આંસુ આવી ગયા ભાઈ 😊👌👍🏻
@dimpaldhankecha6384 жыл бұрын
Jay Sonal MA jay mogal MA kar kar rudyo Raji tayi jayi tavi maniAradhana che 🙏🙏
@chauhansoniya5562 Жыл бұрын
ખાલીપો હૃદય માં ખોતરે જેમ ખોતરી ઊધય માં મારી કઠણાઇ હવે સમજી જજો માં સોનબાઇ सारा सुकुन एक ही जगह पर पाना है जिंदगी में बस एक बार चलकर मढडा जाना है।। પરીક્ષા માં તુ પરમેશ્વરી ઉતીર્ણ કરજે આઈ કલમ ઉપર બેસી હવે સાચું લખાવજે માં સોનબાઇ... JAY SONAL MAA 🙏🙏🙏
@gohil_jems Жыл бұрын
🙏🙏
@mahigadhavi96334 жыл бұрын
Jay sonal 😘😘😘😘
@bhurakhiyaraju22514 жыл бұрын
JAY SHREE AAI SONAL MATAJI
@kaan_ahir_official3 жыл бұрын
Jay sonbai maa..🙏🏻❣️
@yuvrajgadhvi29133 жыл бұрын
કિર્તી દાન ગઢવી ચારણ સમાજ નું નય પણ આખા ગુજરાત નું ગૌરવ છે જય માં સોનબાઇ જય માં મોગલ
@devang.ahir_14 жыл бұрын
Jay Sonal Maa❤
@manthanstudio55404 жыл бұрын
Jay hoo maa sonal.... Mari aai madhda wali ne jaji khamayu.... 🙏🙏🙇🙇🙇
@vishalrojasara41744 жыл бұрын
Ha guruji ha love you guruji superb fantastic really aap jesa koi artist nahi ho sakta guruji
@dipakkotadiya87173 жыл бұрын
અાતો બાઈ મોગલ નો મેળો અવસર અાજ મળ્યો અલબેલોર રે તમારી પાસે હોય તો મૂકો જો ભાઈ જય મોગલ માઁ