જો જીતે તો બધુ બરાબર અને હારે તો વાંધો છે તેવી રાજનીતિ દેશમાં શા માટે? | Jagdish Maheta Analysis

  Рет қаралды 10,800

Vaat Gujarati

Vaat Gujarati

Күн бұрын

#jagdishmaheta #analysis #vaatgujarati #congress #EVM #belletpaper #election #election2024 #vidhansabhaelection #politics #rajkaran #voting #વાત ગુજરાતી #bjp
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZbin ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Пікірлер: 99
@rajeshgosai6304
@rajeshgosai6304 2 сағат бұрын
....તો પછી અમેરિકા જેવા ઘણા દેશમાં શા માટે બેલેટ થી ઇલેક્શન થાય છે ? શું ભારત ટેકનોલોજીમાં અમેરિકા કરતાં પણ વિકસિત છે ?
@Hdysyshdhsjs
@Hdysyshdhsjs 4 сағат бұрын
નંબર વન પત્રકાર જગદીશ મહેતા.
@sorabthakor5568
@sorabthakor5568 5 сағат бұрын
હજુ તમે આ બાબત માં કાચા છો
@patelnisha3674
@patelnisha3674 3 сағат бұрын
જગદીશ ભાઈ તમે 100 % સત્ય છો
@Hdysyshdhsjs
@Hdysyshdhsjs 4 сағат бұрын
Very good jagdish maheta.
@nanjibhaijadav8890
@nanjibhaijadav8890 2 сағат бұрын
જગદીશભાઈ ગોડલજયીઆવ્યાછે સમજી જાવ. ગોઠવાઈ ગયા છે ભાઈ ગોઠવાઈ ગયા છે.
@RajendarBhai-n7s
@RajendarBhai-n7s 3 сағат бұрын
જગદીશ ભાયી જયા જીતે તે સત્ય છે હતૂ કેજીતવા લાયક હતા અથવા સામે ઉમેદવાર નબરો હતો કે જનમત જીતવાલાયક બાજુ ખૂલમ ખુલ્લા હતો પણ જયા હારી ગયા ત્યા સ્થિતી વીકટ હતી જનમત એ કરવા દેતો નહતો કે કોણ જીતશે અથવા કોયને પણ બહુમત નજ મલી શકે તેમ હોય કોયીની પણ ચોખ્ખી બહૂમતી ન મલે તેમ હોય જેને સરકાર બનાવવી હોય તેને દશેક માથા આછા પડતા હોય અને ત્યા બહુમતી કરતા ઢગલા બંધ સીટો આવી ત્યા લોચો છે જગદીશ કાકા
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 4 сағат бұрын
જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤
@BhupatbhaiKotadiya-b9j
@BhupatbhaiKotadiya-b9j Сағат бұрын
જગદીશભાઇ ૫૦૦ર્વષપેલાનિ રાજનિતિ હાલછુકામ રાજબદલાયુ નિતીબદલો મદીર મસિદનો મુદો કયાલયજાછૈ વિશારો ઈવિયેમ નુપ્રુફછે દીલ્લી વકીલ ભાનુપરતાપ. પાછે જગદીસભાઇ આત્માને પુસીને વાતકરો મોઠાનીનહી એકદીવસ મોઘવારીનેભષસારિ ને નેતાગીરી. દેસને કયાલયજાયછે😢😢😢😢😢😂😂😂🎉
@tulshichavda9504
@tulshichavda9504 2 сағат бұрын
Evm જો ભરોસા પાત્ર હોય તો VVPAT સુ કામ લાવ્યાં અને VVPAT ની સ્લિપ ની ગણતરી કેમ નથી કરતા અને લોકો ને EVM શંકાસ્પદ લાગતું હોય તો તમને શું વાંધો છે
@amitdhruv8997
@amitdhruv8997 3 сағат бұрын
મોટુ રાજ્ય જીતી લેવાનું મહત્વનું હોઇ નાનું રાજ્ય હારી જવાનું આ ગેમ પ્લાન છે ભાઈ એકવાર બેલેટ થી ચૂંટણી થાય તો દૂધ નું દૂધ પાણી નું પાણી થઈ જાય પણ આવું કરવા વિપક્ષે જનતા ની અદાલત માં જવુ પડે રોડ પર ઉતરવું પડે એક મોટું જન આંદોલન કરવું પડે પણ વિપક્ષ પાસે એસી ઓફિસ માં બેસી રેહવું છે એમ ક્રાંતિ નાં આવે
@hbt253
@hbt253 3 сағат бұрын
Kolkata ane Tamilnadu y maotu rajya j che ne Rajasthan and MP y mota rajyo j hata fyi... Abe center ma y evm setting thata hoy to at least 272 seat to lave j koi pan party samajya. Ane a j evm thi 2004 , 2009 ma UPA ni sarkaro aveli.
@chhavdalalabhai7095
@chhavdalalabhai7095 2 сағат бұрын
Good ❤❤❤
@S.G.Mahar_68
@S.G.Mahar_68 3 сағат бұрын
બેલેટ પેપરથી ચૂંટણી થાય તો ભાજપાના 100 ઉમેદવાર પણ સંસદ સભ્ય ના બની શકે.... જગદીશભાઈ મળીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવો...
@hbt253
@hbt253 3 сағат бұрын
Kem tame matpetiyo looti lo BJP ni atle atlu conference thi lakho cho? Abe vastavikta swikaro nai to jindgi ma nai jito. Yogendra Yadav ane rubbishiya ne sambhline time bagadva karta ground ma jaine kam karo. JMM pan jite che ane AAP pan EVM thi j.
@vipulpatel2532
@vipulpatel2532 Сағат бұрын
EVM 6 Etle BJP 6. . EVM jaay to Bjp ne 50 seat na aave😂😂😅
@Sachin-zf6rg
@Sachin-zf6rg 2 сағат бұрын
સૌથી પહેલા ભાજપે જી એમની ફરિયાદ કઈ રીતે
@bhupendrawaghela1174
@bhupendrawaghela1174 4 сағат бұрын
આપણે સમજી જવું જોઈએ કે, આ બધી રાજરમત આપણી ઉપર વિદેશી દેવું કરીને થાય છે ! આપણે તો નાદાર જ છીએ ! 'આપણને આનંદ મળે અને પડોશી ને ઈર્ષા થાય!' એવું છે ! ગરીબ અમીર થઈ શકે પણ ભિખારી ક્યારેય અમીર ન થઈ શકે! જો અમીર બનવું હોય તો પ્રથમ આપણે ગરીબ થવું જોઈએ! સમરથ કો નહીં દોષ ગુસાઈ !
@shaktisinh.r.chauhan7596
@shaktisinh.r.chauhan7596 3 сағат бұрын
भाजपा का चुनाव आयोग भाजपा को जीताने के लिए वोटिंग के दिन भी मतदान होने के बाद मतदान प्रतिशत और मतगणना के दिन मतदान प्रतिशत बढ़ाता रहेता है। जो बेलेट पेपर से असंभव है।
@ChandrakantPatel-tz9pr
@ChandrakantPatel-tz9pr 5 сағат бұрын
હરીયાણા ચુંટણી પછી ભાજપ એ કહેલુ મહારાષ્ટ્ર મા પણ હરીયાણા વારી થશે તો શુ કામ ઉંધી રહયા આગામી પગલા લેવા જોઇએ
@soraninajabhai9798
@soraninajabhai9798 5 сағат бұрын
જગદીશભાઈ
@mr.king.5361
@mr.king.5361 4 сағат бұрын
જો evm મા લોચા હોય તૌ પ્રિયંકા ગની બધાં કેમ જીતે છે,😂😂😂
@smitamin5853
@smitamin5853 Сағат бұрын
હા તો એ જ વટ પર કેમ પેપર થી નથી કરાવાઈ દેતા ચૂંટણી?રોજ ઉઠીને કેમ ઈવીએમ નો બચાવ કરવો પડે છે?
@giradharambaliya5769
@giradharambaliya5769 5 сағат бұрын
જે કાઈ,, કરવું હોઈ તેમ,,evm માં થાય, ભાઈ,, એ, વાત છેઃ
@balramsharma6744
@balramsharma6744 5 сағат бұрын
@sudhirchauhan8028
@sudhirchauhan8028 2 сағат бұрын
Bank account ma thi Paisa kevi rite upadi jay chhe Jagdishbhai ?
@bharatprajapati3554
@bharatprajapati3554 2 сағат бұрын
B z વિશે વિડિયો બનાવો
@vasantbhaikoyani6888
@vasantbhaikoyani6888 4 сағат бұрын
હાય તમે ગમે તે કહો પણ એમ માં ગરબડ છે
@bhupatrathva1285
@bhupatrathva1285 Сағат бұрын
એકા જ રાજયમાં બેલે પેપર ચુંટણી કરી દો શું વાદો છે❓
@MahadevRaj1991
@MahadevRaj1991 2 сағат бұрын
Aa wat khoti Jagdish bhai tmari..km k temperd thay che ....pan aa je thai rhyu che ae desh mate khotu che jenu sample gujrat che...
@sudhirchauhan8028
@sudhirchauhan8028 2 сағат бұрын
Saiber crime ma rojna rs 60 karod kevi. Rite udi jay chhe Jagdishbhai ?
@SavdashBheda
@SavdashBheda 3 сағат бұрын
તો,ગમે,એનૂ,ઉભોરાખે,તોય,જીતે,
@rahulponkiya1177
@rahulponkiya1177 2 сағат бұрын
Electric machine ma kai pn thai sake
@jitudholiusttad9082
@jitudholiusttad9082 6 сағат бұрын
આખો દિવસ ઇવીએમ માં વોટ નાખ્યા હોઈ અને જયારે પરિણામ આવે ત્યારે 99% બેટરી કેવી રીતે ચાર્જ હોય
@akndigital1323
@akndigital1323 5 сағат бұрын
સાચી વાત છે તમારી વાત છે મારો અનુભવ છે
@કાંતિભાઈકાકલોતર
@કાંતિભાઈકાકલોતર 5 сағат бұрын
ઈ વિ એમ માં બધું થય શકે નાનાં રાજ્યો માં ગડબડી નથી થતી મહત્વ નાં રાજ્યમાં ગડબડી થાય છે
@mr.king.5361
@mr.king.5361 4 сағат бұрын
મંદબુદ્ધિ evm વોટ આપવનો હોય, વોટ તૌ બેલેટ પેપર મા જમા થાય , અની ગણતરી થાય
@chandubhaikasundra-kg5mr
@chandubhaikasundra-kg5mr 4 сағат бұрын
​કોર્ટ માં કેમ જતા નથી ખાલી હવા બગાડો માં
@hbt253
@hbt253 3 сағат бұрын
Te joya che 99%? Harela a afva udadi ne ghulamo a pakdi lidhi 😂😂😂 Supreme court lapdak lagave to y ghulamo sudharta nathi!! Tara pappa ne puchhje mat petiyo lutati hati, fer election karva padta hata ane karodo votes ni ganatri manpower thi ketli sachi thay ne ketla samaye thay bhan pade che kai.
@popatlalora8687
@popatlalora8687 37 минут бұрын
Tamari niti garibone devu pan oshu devu teniti evm
@shaktisinh.r.chauhan7596
@shaktisinh.r.chauhan7596 3 сағат бұрын
वरिष्ठ पत्रकार श्री जगदीश महेताने एडीआर के श्री प्यारेलाल गर्ग का नाम सुना ही होगा , उसका किसी भी ,राजकिय पक्ष, संस्थानों से लेना देना नहीं है वह भी चुनाव आयोग कि विश्वसनीयता पर सवाल उठा रहे हैं और मुख्य चुनाव आयुक्त की नियुक्ति पर भी सुप्रीम कोर्ट ने सवाल उठाए हैं भाजपा अपने पसंदीदा मुख्य चुनाव आयुक्त को ही बिठाएगी।
@jodhubhaidabhi3696
@jodhubhaidabhi3696 3 сағат бұрын
Jaga Bhai godi patrkar che.thoda mali gya hoy tevi lageche.
@hbt253
@hbt253 3 сағат бұрын
Ghulamo a rubbishiya channel jovi 😂😂 sachu accept nahi thay ghulamo ne 😂😂😂
@hasmukhbhaisuthar8051
@hasmukhbhaisuthar8051 5 сағат бұрын
E v m kharab chhe
@GohilRajeshbhai-hv1wj
@GohilRajeshbhai-hv1wj 3 сағат бұрын
પહેલાં અભણ અંગૂઠા કરતો હવે ભણી ગણીને પણ અંગૂઠા કરાવે અે ભા જ પ કેમ મિડીયા ભાઇ
@BharatbhaiKagathara-ko5or
@BharatbhaiKagathara-ko5or 5 сағат бұрын
તો પછી બેલેટ પેપર થી કેમ નથી થતી ચુંટણી
@maheshzazadiya3191
@maheshzazadiya3191 4 сағат бұрын
જુના મૂવી જોઈ લે ભાઈ ગુડા લોકો તને વોટ જ ના કરવા દે પેલા કોગ્રેસ એ રીતે જ જીત તી હતી
@hbt253
@hbt253 3 сағат бұрын
Voters ketla che a search kari lo pahela. Ketlo paper joiye, ketlo time lage ne mat ganatri ma ketlo manpower lage khabar pade che kai!! Ane atla mat counting manviy error karave j thaki jay manas. Paisa ni ganatri pan machino thi thay che error na thay ne time bache atle. Thodu logic to lagavo. Ballot papers thi chuntni thati tyare booth capturing ne matpetiyo ni loot ne bogus voting ketlu thatu a tamara pita shree ne puchhi lejo. Ticket booking thi laine sahre market badhu online j thay che even tamari comments pan.
@batukbhaiamreliya4895
@batukbhaiamreliya4895 5 сағат бұрын
બીજુ બધુ તો ઠીક પણ તમે જેઠાલાલ જેમ દરરોજ શર્ટ નવા નવા પેરો છો😂
@GhanubhaZala-sr4fm
@GhanubhaZala-sr4fm 5 сағат бұрын
તમારો ભાજપમાં જવાનું છે મને
@GhanubhaZala-sr4fm
@GhanubhaZala-sr4fm 5 сағат бұрын
સાહેબ તમે બીજામાં ક્યાં ખોટી વાત છે તમારી
@dineshjoshi7388
@dineshjoshi7388 2 сағат бұрын
Jagdishbhai tame ek var kal no deepak sharma no video juo tame ja kageso ke evm ma dhandhali kari chhe tame nahi tamari sat peddhi kahese ke aa bhajap ne kyarey mat nahi aapu
@RmPatel-kp9rh
@RmPatel-kp9rh 3 сағат бұрын
Bhai Jagdish aap roko roko.bahut kharab thy rahayu chhe
@parvinkumbhani7634
@parvinkumbhani7634 2 сағат бұрын
AA,MANAS,NE,BHANAJ,NATHI,MOTA,RAJYMA,BJP,KHRL,EVM,MA,KHEL,NANA,RAJYO,MA, BJP,HARE,JE,RAJYO, MANI,PAVAR,CHHE,TE,BJP,NATHI,HARTI,JAGDISHBHAI,NE,BJP,NU,SARU,BOLVA,NUJ,FAVE,CHHE,
@nvmehta-f7z
@nvmehta-f7z 5 сағат бұрын
Evu nathi Congress or India jiti pan chhe . Sarkar mahatva na raajyo ma khel kare chhe , etle koi ne doubt na thaay . Bija desh ballot paper thi j voting thaay chhe .
@hbt253
@hbt253 3 сағат бұрын
Bija desh nu population ane voters ketla che a to vicharo. Ticket booking thi laine sahre market badhu online j thay che. Calculator na jamana y gaya digital time che a. Matpetiyo loot ne bogus voting thatu ne fer election karva padta ne atla badha vote manual error vagar ganva shakya j nathi ane counting ma ketla divas lage ne ketlo manpower lage ani khabar pade che kay. Common sense to hovi joiye!!
@RmPatel-kp9rh
@RmPatel-kp9rh 3 сағат бұрын
😂
@chunilalpatel4334
@chunilalpatel4334 4 сағат бұрын
Videshma Kem evm thi chtni thtinthi
@hbt253
@hbt253 3 сағат бұрын
Population ane number of voters joi le pahela. Mat ganatri me ketli bhulo thay atla voters ma ane mat petiyo lootvani ghatnao ane bogus voting badhu joyelu j che a desh ma. Atle kam karo to public vote apshe EVM thi y. JMM, AAP ke NC ane y AIDMK ne y EVM thi j vote male che.
@bhupendrawaghela1174
@bhupendrawaghela1174 4 сағат бұрын
'ધર્મ વગરનું વિજ્ઞાન અંધ છે અને વિજ્ઞાન વગર નો ધર્મ પંગુ છે.' સર આલ્બર્ટ આઈન્સ્ટાઈન.
@MAHENDRAPATEL-xh6td
@MAHENDRAPATEL-xh6td 2 сағат бұрын
એક સો ચાલીસ કરોડ ધરાવતો આપણા દેશ મા હવે બેલેટ પેપર થી ચૂંટણી કરવી અશક્ય છે
@smitamin5853
@smitamin5853 Сағат бұрын
બધું શક્ય છે, ઈવીએમ માં પણ પરિણામ પેહલા 15-20 દિવસ સુધી રૂમ માં લોક જ રાખે છે ને? પરિણામ તો ચૂંટણી પત્યા ના અમુક દિવસે જ આવે છે ને તો એટલા દિવસો ગણતરી કરશે, પણ કોઈ ઉઠીને એને ખોટું તો નહિ કહે ને. લોકશાહી માં પારદર્શિતા જ મહત્વ ની છે, 5 દિવસ પરિણામ મોડું આવશે તો કઈ આભ નહિ તૂટી પડે
@virenjoshi99
@virenjoshi99 4 сағат бұрын
और ये संजय राउत नामका धरती का बोज जबतक है तबतक उद्धव की वाट लगते rahegi
@chunilalpatel4334
@chunilalpatel4334 4 сағат бұрын
Jagdishbhai tme b j p ne khole beshi gyahov tevu lage she
@hbt253
@hbt253 3 сағат бұрын
Rubbishiya channel jovi a tamne galgaliya karavshe. A bhai to sachu j kaheshe je SC a pan kahyu j che.
@dineshjoshi7388
@dineshjoshi7388 2 сағат бұрын
Chunaayoge sathe maki ne maharastrama kgel thayo chhe ane tane viswash na haju hoy to aashish chitrashi hemant atri sr no video juo ane emni sathe charcha karo dudh bu dudh ane pani nu pani alg thayi jase khali bafat karva thi kasu nahi thay
@chunilalpatel4334
@chunilalpatel4334 4 сағат бұрын
Beletpeprthin matdan thvi joi aja
@hbt253
@hbt253 3 сағат бұрын
Tamara ghar ma karavjo 😂😂😂
@kantibhaikumbhani7973
@kantibhaikumbhani7973 5 сағат бұрын
Jagdishbhai ni vat sachi chhe congress khoti chodi ni chhe
@nathubhaichaudhary6057
@nathubhaichaudhary6057 5 сағат бұрын
हुशीयारी बउ हारी नइ जगुजी नक?
@patelvinubhai7264
@patelvinubhai7264 4 сағат бұрын
જગદીશ મહેતા ભાજપ નુ ખેંચવાનુ બંઘ કરો
@hbt253
@hbt253 3 сағат бұрын
Have some burnol 😂😂
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 6 МЛН
This Game Is Wild...
00:19
MrBeast
Рет қаралды 185 МЛН
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
Ep : 1 | Left and Right Wing Political Ideologies | By Dr. Vikas Divyakirti
1:47:11
Adani group says Gautam Adani's name is not in bribery indictment. But is group hiding something?
21:23
Satya Hindi सत्य हिन्दी
Рет қаралды 31 М.
Open Seminar at Lucknow by Dr. Vikas Divyakirti | Drishti IAS
2:48:27
Drishti IAS
Рет қаралды 3,1 МЛН
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 6 МЛН