આજે જબરી માર પડી 😰- Jongo tailor 😋✂️📍 - UNDHU PRANK THAI GAYU

  Рет қаралды 347,424

Mamu Banavyo - Gujarati Prank call

Mamu Banavyo - Gujarati Prank call

Күн бұрын

આજે જબરી માર પડી - આજે અમારું પ્રેન્ક થઇ ગયું - UNDHU PRENK THAI GAYU
/ @rjvinodvloggs
જોંગાની ચેનલ
/ @thejongoofficial
#carprank #jongo #RjVinod #MamuBanavyo #mamu #gujaratiprankcall #carfooling #rajkot #prank #videoprank
મામૂ સાંભળ્યા પછી તમારા ચહેરા પર હાસ્ય આવે એજ ઉદેશ્ય સાથે મામૂ બનાવીને હું અપલોડ કરું છું આ મામુનો ઉદેશ્ય કોઈની મસ્તી કરતા બીજાના ટેંશન વાળા સમયમાં મોઢાપર હાસ્ય આવે એ છે.
GUJARATI PRANK CALL I FUNNY AUDIO I GUJARATI COMEDY I MAMU FAME VINOD I MAMU BANAYA | Guharati call recording | mamu banavyo gujarati | car prank l car fooling l video prank l new prank
For more fun please subscribe below link....
/ rjvinod_mamufame
/ mamufamerjvinod
/ radiojockeyvinod
/ bigfmvinodmamu
વિડિઓ પસંદ આવે તો Like અને Share કરવાનું ના ભુલતા..🙏🙏🙏
PLEASE 🙏🙏
LIKE 👍👍
SHARE 👉👉
SUPPORT 🤝🤝
Declamation :-
In our prank calls we never intend to hurt someone or their feelings. Our prank calls are made for fun purpose if you have smile on your face while watching our prank calls we consider it as success. We strongly apologies to the people in the calls who are surprised.

Пікірлер: 510
@pareshbhabhniya7486
@pareshbhabhniya7486 9 ай бұрын
છેલ્લે છેલ્લે બોવ મજા આવી હો ભાઈ 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@MrZAHIDSHAIKH
@MrZAHIDSHAIKH 15 күн бұрын
વાહ જોંગોભાઇ વાહ મજા કરાવી 😂😂😂
@manishchavda2255
@manishchavda2255 9 ай бұрын
જોર દાર બેટિંગ વિનોદ ભાઈ...... આવખતે તમે મજા કરાવી દીધી 18: 51 થી જોરદાર કોમેડી😂😂
@chhandantani11196
@chhandantani11196 2 ай бұрын
જોંગા ને ધીબેડી નાખ્યો આજે, અવાજ બાયડી જેવો થઇ ગયો એનો....😂😂
@indian..6981
@indian..6981 9 ай бұрын
Haa moj ha
@jadeja.vipulsinh01
@jadeja.vipulsinh01 6 ай бұрын
હજુ સમય છે દરવાજો ખોલી ને કુદકો મારો ભાઈ
@pravinchavda9226
@pravinchavda9226 9 ай бұрын
વિનુ ભાઈ થિયેટર મા ફિલ્મ ની વૈત કરતા હોય આના કરતા તમરા વિડીયો ની રાહ વધારે કરી છી.😂😅😅😅 finally aje mar khadho😂😂
@d.s.rajput6776
@d.s.rajput6776 9 ай бұрын
મોજ આવી ગઈ વિનોદભાઈ😂😂😂
@kavyaladiestailor7546
@kavyaladiestailor7546 2 ай бұрын
જોરદાર વિનોદ ભાઈ બિચારા જોંગા ભાઈને ખૂબ મર પડી😢😅😅😅😅😅😊😊😊😊
@GaneshSusara
@GaneshSusara 9 ай бұрын
વાહ ભાઈ વિનોદભાઇ ખુબ સરસ બેસાડતા પેલા કાઇ હારે હથિયારો નથીને જોતા રેજો નકર આટી લે😅😅
@arjunsuryawanshi86
@arjunsuryawanshi86 9 ай бұрын
તમે માર ખાધો એમાં અમને વધારે મઝા આવી 😂 સોરી જોંગા,, મેથી પાક માટે 😢
@vakaniparag8344
@vakaniparag8344 9 ай бұрын
અત્યાર સુધી નો બેસ્ટ વિડિયો વાહ મોજ આવે ગય 😂😂😂😂
@paintingworld888
@paintingworld888 2 ай бұрын
Omg jongabhai ne ketlo maar padyo..😮😮Jongabhai radva lagya..😢
@મામૈયાભાઈબુડા
@મામૈયાભાઈબુડા 9 ай бұрын
વિનોદભાઈ અને અર્જુનભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@pallavimahajan321
@pallavimahajan321 9 ай бұрын
કેટલું હસાવ્યું આજે તો ખરેખર 👌🏻👌🏻😂😂જોનગાને તો આજે કેટલી માર પડી બેચારો પણ જોંગા ની એકટિંગ એકજ નંબર હતી 👌🏻👌🏻મોજ પડી ગયી Passenger વાળો ભાઇ બોવ અકળાયી ગયો તો તમે બંનેને ઢેબી નાખ્યું 😛😛 Appreciate your efforts to make us laugh👍🏼
@ma_status1204
@ma_status1204 9 ай бұрын
જોગા ભાઈ ને આજે ધોયા કોઇદી આવા ધોવાના નથી ખરેખર મોજ આવી ગઈ😂😂😂😂😂😂
@bharatchauhan9653
@bharatchauhan9653 9 ай бұрын
જોગો તો જંગો જ છે ભાઈ
@nagadanabhai3047
@nagadanabhai3047 9 ай бұрын
મોજે મોજ રોજે રોજ
@ghayal_shayal_123
@ghayal_shayal_123 9 ай бұрын
મિત્રો આપણને હસાવવા માટે વિનોદ ભાઈ જોગા ભાઈ માર ખાય છે તો આપણે પણ લાઈક અને શેર કરવો જોઈએ વિડિયો ખુબ ખુબ અભિનંદન 🙏🙏 મજા પડી મારા એટલે દુઃખ પણ થયું છે ભાઈ બનાસકાંઠા થી સપોર્ટ છે
@hardiksinhgohil7479
@hardiksinhgohil7479 6 ай бұрын
સાચો માર ક્યા ખાય છે. Scripted છે બધુ
@fezan173
@fezan173 4 ай бұрын
Ava sach prank karay pan nahi scripted j hoy ne, ae j Rakhva pade!​@@hardiksinhgohil7479
@Bablu_ramlal_
@Bablu_ramlal_ 3 ай бұрын
Jonga mate ek like❤
@Sagar80606
@Sagar80606 9 ай бұрын
જોરદાર સર્વિસ કરી નાયખી 😆
@__-mu8ol
@__-mu8ol 9 ай бұрын
જોન્ગા ની એક્ટિંગ સુપર છે 👌 હો બાકી 😂
@harshpatel7041
@harshpatel7041 9 ай бұрын
જોંગા જેવો કલાકાર આપણા પરગણા માં કોઈ નથી હો, વાહ ઝોંગા વાહ
@jaydeeppatel9204
@jaydeeppatel9204 9 ай бұрын
10:44 e bhai:- to tmare ladies na maap levana hoi ema bhai e gajab style kri hoo baki😅😂
@pareshbhabhniya7486
@pareshbhabhniya7486 9 ай бұрын
એક આદું કટોરી વાળુ બ્લાઉઝ જોગા ને પહેરાવી દયો વિનોદ ભાઈ 😂😂
@solankijaydeep2785
@solankijaydeep2785 Ай бұрын
7:35 😂😂😂 Ladies nu map 😂😂 Hath ni movement jovo 😂😂😂
@rajratnasamrat
@rajratnasamrat 9 ай бұрын
વિનોદભાઈ દાંત કાઢી કાઢીને પેટમાં દુખવામાંડ્યું 😂😂😂🤣
@trivedidev6488
@trivedidev6488 9 ай бұрын
ભ‍ાઇ તમારા બધા વીડીયો મા જે લોકો ગળો બોલેછે ને ઈ ચાલુ રાખો પછી બોવ મજા આવે ભાઈ😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@vijaykasotiya1031
@vijaykasotiya1031 9 ай бұрын
Super supar😂😅😅😮
@amirajpatel6281
@amirajpatel6281 9 ай бұрын
Waah Waah !... Aaje Public... Mate Maar... Khadho. 👌❤️🌳🌹👍
@jayrajthakorvinjavadiya40
@jayrajthakorvinjavadiya40 9 ай бұрын
Ketlik Var Lagse Bhai 😢 Aava diyo ne Have Video 😊 Nakar Pasi Mb Khali Thay Jay se 😅
@Rudra143k
@Rudra143k 9 ай бұрын
જલદી કરો અપલોડ
@mr.vikramparmar2064
@mr.vikramparmar2064 9 ай бұрын
😂😂😂😂supar ay ha jonga ha
@dushyantpatel6742
@dushyantpatel6742 9 ай бұрын
ક્યારેક *કચ્છ* બાજુ પણ આવો પ્રેંક કરવા માટે વિનોદભાઈ
@solankiprabhat9133
@solankiprabhat9133 9 ай бұрын
આજે તો જોંગા ના ઘોબા ઉપાડી નાખ્યાં હો 😂😂😂😂😂આજે તો સાચે જ જોરદાર પડી ભાઈ 😂😂😂
@vipulmali6365
@vipulmali6365 9 ай бұрын
વિનોદ ભાઈ છેલ્લે ગાડી ને લોક રાખતા જાવ. જોંગો બીચારો ધોવાઈ ગયો😂😂😂😂
@sachindarji6289
@sachindarji6289 9 ай бұрын
આ વિડીયો તો જોરદાર બનાવ્યું છે જોંગ ને બહુ માર પડયો 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@maheshdharecha2045
@maheshdharecha2045 9 ай бұрын
સાચી વાત છે વિનોદભાઈ તમે બંને આમ કયાય બહાર નીકળો મા હાનિકારક છો તમે😂😂😂😂😂 જય સોમનાથ
@SP-um5lk
@SP-um5lk 9 ай бұрын
hahaha viniyo and arjun khatarnak che...
@Techspotter
@Techspotter 9 ай бұрын
બતાવું હું શુ છું ઇ બેય મેન્ટલ લાગે સે ચંપલ નો માપ જોયો કટોરી તેર ની 😂😂😂😂
@hardevghadhvi6843
@hardevghadhvi6843 9 ай бұрын
જય મોગલ મા
@amirajpatel6281
@amirajpatel6281 9 ай бұрын
Singham... Jevi... Style... Che. Bhai Ni. 😊❤️🌳🌹👌
@mukundpankhaniya7071
@mukundpankhaniya7071 9 ай бұрын
Atyar sudhi no sahuthi vadhu mar padyo jonga bhai ne.. bt Comedy housefull..
@carpa2898
@carpa2898 9 ай бұрын
Bhai atyar sudhi no best video hooo... hasi hasi ne band vali gya
@ayushdhamecha2069
@ayushdhamecha2069 2 ай бұрын
Tamaro sago bhai he... Ha to brobr... 😅😅😂
@hariahir3789
@hariahir3789 9 ай бұрын
જોઞાભાઈ કચ્છ મા ઍક વિડિયો બનાવો
@yamraj_013
@yamraj_013 9 ай бұрын
Old RJ Vinod No Ek Mamu Prank Hatu Ema 6 Pocket Ghaghara Nu RJ Vinode Mamu Prank Banavyu Hatu
@MamuFameRJvinod
@MamuFameRJvinod 9 ай бұрын
Haa
@rakshitbhatt3154
@rakshitbhatt3154 9 ай бұрын
Jongalal Ledis Specialist Darji Che hahahaha 😅🤣👌😁😁😁👍
@AlnurBalapriya-wu1dg
@AlnurBalapriya-wu1dg 9 ай бұрын
Ha moj ha ... Ha jongo ha😂😂
@aniruddhasinhjadavray9303
@aniruddhasinhjadavray9303 5 ай бұрын
Masttt harakhay mari lidhi....Tamar Bev ni...🎉🎉🎉🤣🤣💣💥💨💥💥
@DeepkumarDetroja-pq1nu
@DeepkumarDetroja-pq1nu 9 ай бұрын
VAH VINOD BHAI VAH JONGESVAR MAHADEV GREAT TAMARA JEVU KOI NAI
@dineshdesai652
@dineshdesai652 15 күн бұрын
આવી જાઔ😂😂😂😂😂😂
@jaymajithiya3145
@jaymajithiya3145 9 ай бұрын
Jongabhai best and natural drama👍
@ashwinpokar499
@ashwinpokar499 3 ай бұрын
સુપર વીડિયો જગાવીનુભાઈ😂
@ParimalParmar-w9z
@ParimalParmar-w9z 3 күн бұрын
All video awesome vinod & jonga sir❤❤❤❤
@kpthakor437
@kpthakor437 6 ай бұрын
1.....Yar....aepisod.....bhai
@dhrangadjaydeeph4833
@dhrangadjaydeeph4833 5 ай бұрын
અમારા હાસ્ય માટે જોંગા એ બોવ માર ખાધો 😂😂😂😂 દીલ થી આભાર ભાઈ ❤❤❤❤
@hirenrathod6930
@hirenrathod6930 9 ай бұрын
Aela bhai Arjun bhai ne lagyu nti ne? BV mja aavi supar supar
@vijaymakvana-p2w
@vijaymakvana-p2w 9 ай бұрын
Super duper mota vinod bhai
@hareshkhetani9409
@hareshkhetani9409 4 күн бұрын
Aaje beep karta bhulai gyu lage 😂16:03😜
@agharaprince6135
@agharaprince6135 9 ай бұрын
Wa vinod saheb waa
@hirenchauhan4870
@hirenchauhan4870 9 ай бұрын
આજે તો હદ કરી નાખી V & JONGE મોજ મોજ
@ashokshuklajtpcourt
@ashokshuklajtpcourt 9 ай бұрын
આજે બહુ જ જૉરદાર વિડિયો લાવ્યા 😂😂😂😂😂😂
@SunilParmar-gd8hp
@SunilParmar-gd8hp 9 ай бұрын
Khatarnaak 😅😅😅
@dhirubhaishnkarbhai6885
@dhirubhaishnkarbhai6885 9 ай бұрын
જોગાભાઈને માસી બનાવીન એક વિડીયો બનાવો next taim સુપર હીટ જસે
@Sunil-vagosan
@Sunil-vagosan 7 ай бұрын
ભાઈ વિડિયો બનાવો તો બધુજ શહાનશકિત કરવી પડે તોજ આગર વધી સકાય રિયલ કોમેડી છે તમારી કોમેડી તો😂 ફિલ્મ ના હોરો પણ તમારી પાછે ફેલ છે ભાઈ😂
@amandodiya
@amandodiya 9 ай бұрын
એક વાર જોંગા ભાઈ ને સાધુ મહાત્મા બનાવો અને પ્રેંક બનાવો..કોઈની લાગણી ને ઠેસ ના પોચે ઈ રીતે...😅
@rajgor4177
@rajgor4177 9 ай бұрын
Ama mja evu thay
@saiyeds8984
@saiyeds8984 9 ай бұрын
A loko ye Aey pn krilidhu che video check kr bhai amdavad rut ma😂
@amandodiya
@amandodiya 9 ай бұрын
@@saiyeds8984 jilmil hathila baba walo??
@virenkumar8627
@virenkumar8627 9 ай бұрын
😂😂😂
@lionroar02
@lionroar02 9 ай бұрын
સાધુ મહાત્માનું રહેવા દો. એ પૂજનીય હોય, જોકર ના હોય..
@patelraju2882
@patelraju2882 9 ай бұрын
Vah Vinodbhi moj padi Good job Lage Raho🦸‍♂️😜👌👍
@hareshbhaidarji4577
@hareshbhaidarji4577 9 ай бұрын
Jordar moj padi gai😂😂😂
@vorapiyush6965
@vorapiyush6965 9 ай бұрын
વા સુપર વિડીયો બનાવ્યો વિનોદ ભાઈ
@Daduhadgda
@Daduhadgda 9 ай бұрын
10:55 😂😂
@VishuartOfficial9395
@VishuartOfficial9395 9 ай бұрын
વિનોદ ભાઈ ને જોંગેસભાઈ અમને હસાવવા માટે તમે માર ખાધો એટલે ખરેખર દુઃખ થયું પણ 18મિનિટ પછી બહુ મજા આવી
@vajadinesh514
@vajadinesh514 9 ай бұрын
એ.. વિનીયા....😆😄😀😄😁😅😂🤣🤣
@mansukhbhaichikhaliya3160
@mansukhbhaichikhaliya3160 9 ай бұрын
Vah jordar🎉😢😢😅😅
@safqahnajeha8673
@safqahnajeha8673 9 ай бұрын
Moj padi gay bhai 😂
@Super.Op.Tyun.2004
@Super.Op.Tyun.2004 9 ай бұрын
આજે તો વિનુ ભાઈ જરાક રય ગયા મને તો ટેલર જોતા જ લાગ્યું કે આજે વિનુ ભાઈ નુ આયુ હો 😂🤣😂🤣
@MaheshPrajapati-r1c
@MaheshPrajapati-r1c 2 ай бұрын
Bhai maja padi jaay se ho Tamara video dhekhi
@dineshdesai9161
@dineshdesai9161 9 ай бұрын
Jor dar bhai moj moj
@hamidansari5641
@hamidansari5641 9 ай бұрын
❤❤❤❤❤
@tihlo_dohoo
@tihlo_dohoo 9 ай бұрын
વિનોદ કેય 20 ની કટોરી 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 19:52
@amirajpatel6281
@amirajpatel6281 9 ай бұрын
Shu... Dialogue... Che ! Mara... Chappal Nu... Maap Joyu... Che ! Tane. ❤🌳🌹😊
@ggmokariya2058
@ggmokariya2058 9 ай бұрын
😂😂 Aaj peli var Vinod sir tame mar khatho 😂😂
@agharaprince6135
@agharaprince6135 9 ай бұрын
જોરદાર
@Kasamsidi1292
@Kasamsidi1292 5 ай бұрын
ભાઈ મસ્ત હો મઝા આવી ગઈ
@tusharamreliya5222
@tusharamreliya5222 2 ай бұрын
ઓલા ભાઈ કે આને ક્યાંય બાર કાઢવા જેવો નથી😂
@sirajdhebar2630
@sirajdhebar2630 9 ай бұрын
Jabardast
@__-mu8ol
@__-mu8ol 9 ай бұрын
કટોરી ? કટોરી 13 ની 🤣🤣🤣
@mohitbapat7183
@mohitbapat7183 9 ай бұрын
😂વાહ બહુ માઝા આવી તમને માર ખાતો જોવા ની વિનોદ ભાઈ ને જોંગા ભાઈહાહાહાહા
@heetfashionofficial6924
@heetfashionofficial6924 9 ай бұрын
જોર દાર વિનોદ ભાઇ 😂😂😂😂😂 ગજબ ગજબ 😂😂😂😂
@k.p.8164
@k.p.8164 9 ай бұрын
10:41 😂
@ruks369
@ruks369 9 ай бұрын
maro maro saras
@Mr_ramesh_Rabari_1m
@Mr_ramesh_Rabari_1m 9 ай бұрын
બનાસકાંઠા બાજુ વિડિયો બનાવો બનાસકાંઠા થી ફુલ સપોર્ટ ❤❤❤❤❤
@Jatinvaniawala
@Jatinvaniawala 9 ай бұрын
Aaje mara 2 ne Bhai ne finally Salampak aadidya pak khajur pak mali gayo😅😅
@lalogediya3559
@lalogediya3559 3 ай бұрын
સુપર‌ ભાઈ
@HARSHADTHALESAVLOGS
@HARSHADTHALESAVLOGS 9 ай бұрын
Vinod Bhai thodu tamaru ane arjun Bhai nu dhyan rakhjo ama kyare su thy jay anu nakki no hoy atle video super che😊😊
@naershgajjarsarsrameceevir6273
@naershgajjarsarsrameceevir6273 9 ай бұрын
વિનુભાઈ જોગા ભાઈ આજે બવ માર ખાધો ધ્યાન રાખજો ભાઈ જાન હેતોજહાન હે
@Bavaliyaketan7769
@Bavaliyaketan7769 9 ай бұрын
જય માતાજી 🙏 વિનોદ ભાઈ ❣️ જોગા ભાઈ ❣️
@manojkhuti
@manojkhuti 9 ай бұрын
જોંગા ભાઈ ની ટોપી બોવ મસ્ત છે મારે લેવી.. રૂપિયા બોલો મને આપો 😂😂
@chhodavadiyahardik8566
@chhodavadiyahardik8566 9 ай бұрын
Vinod bhai map leta tyare pet ma dukhi gayu etla hasavuya tame aje 😅😅😅😅😅😅
@amirajpatel6281
@amirajpatel6281 9 ай бұрын
Hari - Fari... Ne Badhu... Jonga Upar... J Aayi Jaay Che. 😊❤🌳🌹
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 40 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 26 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 80 МЛН
ઠાકુર યે હાથ મુજે દે દે l Thakur na haath kapaya #carprank
24:53
Mamu Banavyo - Gujarati Prank call
Рет қаралды 234 М.