જોરદાર હું પણ આમ જ બનાવું છું શિયાળા માં તીખા અને ચટપટા ખૂબ જ ભાવે છે સરસ બન્યા છે 👌 પણ ચાય ખા વગર શું ખબર પડે😅
@BhaktishaktiCjpatel20 күн бұрын
સતી ફૂઈ હું આમ જ આમ બનાવું છું અને જોરદાર બને છે આના ભેગું દહીં હોય તો જોરદાર લાગે.. વિડીયો પૂરેપૂરો જોયો... નવું માઈક લીધું છે એટલે બહુ જ મસ્ત વિડીયો બન્યો