જાણો કેમ દક્ષાબેન જલ્પાબેન ને ભેટી ને રડવા લાગ્યા | Jalpa Patel Sathi Seva Group Rajkot | Seva

  Рет қаралды 51,335

Jalpa Patel Sathi Seva Group Rajkot

Jalpa Patel Sathi Seva Group Rajkot

Күн бұрын

જાણો કેમ દક્ષાબેન જલ્પાબેન ને ભેટી ને રડવા લાગ્યા | Jalpa Patel Sathi Seva Group Rajkot | Seva
#Jalpa_patel_sathi_seva_group #Seva #Jalpaben_patel_seva #jalpa_patel_sathi_seva_group
▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
* Social Media:-
* More KZbin channel :-
▶Main Channel :- / @jalpapatelsathisevagroup
🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
Facebook Page :-
▶Main Page :- / sathisevagroup
🎦Vlog Page :- (1) www.facebook.c...
(2) / pateljalpa.chetan
Instagram :-
🥰 Instagram :- www.instagram....
▶Contact number :-
+099093 90909
▶ Official Gmail :-
Sathisevacheritabletrust@gmail.com
▶ આશ્રમ એડ્રેસ :-
માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
|| જય માં અમર ||

Пікірлер: 70
@jogashram9800
@jogashram9800 2 ай бұрын
જય માં મર્દ દક્ષાબેન તમે જલ્પાબેન ની સેવા કરી લો સંગ કરી લો આવો સંગ તો મહાભાગ્ય મળે આ વાત કળિયુગમા જલ્પાબેન જયદીપભાઇ હિરલા કહેવાય અમને તો એના દર્શન પણ નથી થતા તમને સામેથી ભેગુ રહેવાનું કહે છે તમે કેટલા ભાગ્યશાળી છો પણ ભાગ્યનું બારણું હાથે કરીને બંધ કરો છો 🙏🙏🙏🙏👏👏👏
@jaygurudev8873
@jaygurudev8873 2 ай бұрын
જય માં અમર સ્વરૂપ જલ્પા બેન
@deneshmetra5697
@deneshmetra5697 2 ай бұрын
વાહ જલપા બેન વાહ શુ તમારી લાગણી છે સત દેવી દાસ અમર દેવી દાસ
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Sat devidas Amar devidas
@chavdat.r.2187
@chavdat.r.2187 2 ай бұрын
જલ્પા બેન તમને માતાજી હંમેશા ખુશ રાખે
@ParitaGarniya-kp1lh
@ParitaGarniya-kp1lh 2 ай бұрын
વાળ એ સ્ત્રી ની સુન્દરતા છે જલ્પા બેન તમે રાખો છો સાચવો છો બધાં પ્રભુજી ઓ ને પન એમ ની સુન્દરતા ન છિનવો સ્ત્રી હોય કે પુરુષ વાળ ન કાઢો બેન 🙏🏻
@hematarun9515
@hematarun9515 2 ай бұрын
અરે મારા બેન વાળ એ સ્ત્રી ની સુંદરતા છે એ તમારી વાત સાચી છે પણ જે સાજા સારા છે તેના માટે. આ લોકો માનસિક બિમાર હોય છે તેમને તેના શરીર નુ કે ન્હાવા ધોવાનું કંઈ જ ભાન નથી હોતું બેન કહેવુ સહેલું છે પણ કરવુ બહુજ અઘરૂ છે. આ કામ માત્ર સાથી સેવા ગ્રુપ ના જલ્પાબેન અને તેમની ટીમ જ કરી શકે છે એવા માનસિક બિમાર લોકો ને કોઈ અડી પણ ના શકે એટલા ગંદા હોય તો પણ જલ્પાબેન અને તેમની ટીમ મળી ને તેમને વાળ કાપી ને નવડાવી ને તેના શરીર ની ગંદકી દૂર કરી ને બે દિવસમાં સ્વસ્થ કરી દે છે. ધન્ય છે જલ્પાબેન તમને અને તમારી ટીમને અમરમાં હંમેશા તમને બધાને સુખી અને નિરોગી રાખે એવી પ્રાર્થના 🙏God bless all of you 🙏
@ramnikbhaipandya1784
@ramnikbhaipandya1784 2 ай бұрын
જય શ્રી અંમર માં જય શ્રી સંત દેવીદાસ જય રામદેવ પીર
@kuldiplalu9208
@kuldiplalu9208 2 ай бұрын
❤જયમા અમર જય શ્યામ બેન દશા બેન સમજો નૈ અમરધામ આસમાં વયાજાવ બેની હારે કેમહાસવે તમને સમજો કેવાહમજાવેબેન
@janitanvika7137
@janitanvika7137 2 ай бұрын
Jay ma Amar...jalpaben tamne hamesh Bhagavan khush rakhe.
@nirubenpatel4552
@nirubenpatel4552 2 ай бұрын
જય મા અમર જલપાબેન
@user-zi8tl2fd6k
@user-zi8tl2fd6k 2 ай бұрын
Jay shree krishna Jlpaben Tme pela bhaini janma dakshaba baki bija prabhuji bdha ne janma lyjav tyare mne pan kejo mare aavvuse janma ae janma shiv bhagvanni janma mja aavi hse aevi mja aavse aetle ben Jay shree krishna
@RasikDarji-ep7wx
@RasikDarji-ep7wx 2 ай бұрын
જય અમરમાં 🙏🙏
@poonamteraiya4168
@poonamteraiya4168 2 ай бұрын
Jalpa ben tamane lakh lakh vadan 🙏
@keshavaishnani2565
@keshavaishnani2565 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 ай бұрын
જય સ્વામિનારાયણ
@harshadvatiya2428
@harshadvatiya2428 2 ай бұрын
જય અમરમા
@user-ho5tr5yi4q
@user-ho5tr5yi4q 2 ай бұрын
Nice Work Jalpa Ben Jay Maa Amar Ben 🙏🏻🙏🏻
@ThansingRajput-
@ThansingRajput- 2 ай бұрын
Jay shree Krishna. Ban. Jay amaramaa
@deshurahirsinger2549
@deshurahirsinger2549 2 ай бұрын
જય અમરમા 🙏
@hetalkhunti1568
@hetalkhunti1568 2 ай бұрын
Bav jiddi swabhav che ben no
@jagdishradadiya4256
@jagdishradadiya4256 2 ай бұрын
મારે પણ ગંગેડી જાવું જોશે ભૂત અને આત્મા ઓ જોવા
@rekhapatel997
@rekhapatel997 2 ай бұрын
Har har mhadev har 🙏🙏🚩
@user-de3tm4xb4h
@user-de3tm4xb4h 2 ай бұрын
Jalpa beta daksha ben ne ak war kabrau mogal maa na darshan karwa layi jawo... Jarur saru thayi jase. .. pliz.
@user-rw2vz5zj2p
@user-rw2vz5zj2p 2 ай бұрын
Jsk🙏
@patelyug108
@patelyug108 2 ай бұрын
જય માડી જય અમર મા જય હો જલપા બેન
@deshurahirsinger2549
@deshurahirsinger2549 2 ай бұрын
જલ્પાબેન આ કલીજુગ ના તમે અમરમા છો જય સંતદેવીદાશ અમર દેવીદાસ 🙏🙏🙏
@kherrajesh9803
@kherrajesh9803 2 ай бұрын
Jalpa ben tamane sat sat Naman
@ranjanbengoswami2648
@ranjanbengoswami2648 2 ай бұрын
Jay bholenath 🙏
@NirupaMeravda-dt2sn
@NirupaMeravda-dt2sn 2 ай бұрын
Jay ma Amar ma 🙏🏻
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Jay ma amar
@AshishModheadiya
@AshishModheadiya 2 ай бұрын
Dakhsh ben bholada laejav sharu thiejasay
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 2 ай бұрын
જય માં અમર🙏🙏 સત્ દેવીદાસ અમર દેવીદાસ..પરબ ના પીર આપ ને હમેશા ખુશ રાખે🙏🙏🙏
@mitabachauhan8936
@mitabachauhan8936 2 ай бұрын
Jay amar ma
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Jay maa amar
@devugaming3983
@devugaming3983 2 ай бұрын
Jay ma amar🙏
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Jay ma amar
@sanjaygabani2886
@sanjaygabani2886 2 ай бұрын
Sitaram Ben. Gud
@jayshreeshah6245
@jayshreeshah6245 2 ай бұрын
I watched a video of Dakshaben from 2 months ago , she was doing so well, I feel very sorry of her state now!!
@niralichovatiya7406
@niralichovatiya7406 2 ай бұрын
Jay ma Amar
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Jay ma amar
@ThansingRajput-
@ThansingRajput- 2 ай бұрын
Jay shree krishna
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Jay shree Krishna
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@purvaslifestyleshorts2599
@purvaslifestyleshorts2599 2 ай бұрын
ચાદલી લય જાવ
@pravinbhaivikani2412
@pravinbhaivikani2412 2 ай бұрын
Dksaben khotiche
@patoliasejal4871
@patoliasejal4871 2 ай бұрын
જલ્પા બેન આ જયદીપ ભાઈ કોણ છે તમને ભાઈ છે કે તમારી જેમ આશ્રમમાં સેવા આપે છે તમારી સેવા ને તો ધન્ય વાદ છે
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Seva aape chhe
@nitinbarot3517
@nitinbarot3517 2 ай бұрын
jay ma amar
@jignayadav3777
@jignayadav3777 2 ай бұрын
Iove you didi
@AshishModheadiya
@AshishModheadiya 2 ай бұрын
Sura pura na darshan karvo
@user-bm8pr4gm4g
@user-bm8pr4gm4g 2 ай бұрын
🔱જય માં અમર 🔱
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Jay maa amar
@Kay-jc8yf
@Kay-jc8yf 2 ай бұрын
Satdevidas Amardevidas
@Ginitrups
@Ginitrups 2 ай бұрын
Dakshaben prem ni jatu che
@Rose189
@Rose189 2 ай бұрын
Vaidi daxa ben. Sari rite rakhe toh reti nathi.
@sagrambhaikhit9560
@sagrambhaikhit9560 2 ай бұрын
,,,🙏🙏🙏👍👍
@milantrivedi788
@milantrivedi788 2 ай бұрын
Aa ashram kya aavelo che
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Chandali ta. Lodhika. Dist. Rajkot
@agharanayan4760
@agharanayan4760 2 ай бұрын
Jay ma amar 🙏🏻
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Jay maa amar
@rameshlashkari4452
@rameshlashkari4452 2 ай бұрын
Jay amar ma
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 2 ай бұрын
Jay maa amar
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 49 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 202 МЛН
Sathi Seva Group Jalpa ben patel bhaveshbhai ni mulakat lidhi
20:14
Destiny Studio
Рет қаралды 124 М.
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 49 МЛН