આમાં ઈસ્લામ અને યદુકુળ ક્યાંથી વચ્ચે આવ્યું..? આતો હવે હમીરજી હઠીસિંહ રાયજાદા ની ઈસ્લામિ કરણ વાળી વાત સાચી લાગે છે....
@parakramsinhjadeja64492 ай бұрын
Jam narpat na vanshjo jadeja kevana
@hematchavda27012 ай бұрын
@@parakramsinhjadeja6449 જેસલ જાડેજા ના વંશજો જાડેજા કહેવાય જે પીર કહેવાયા પીર પયગંબર ઓલીયા નો આત્મા જેસલ જાડેજા જે પીર થઈને પુજાય છે એણે જીવનની પ્રત્યેક ક્ષણ ગુરુ મહિમા જાણીને એ પરમાત્મા ને ઉપલબ્ધ થયા હતા. આજ કારણે હિન્દુ મુસ્લિમ બધા ઈણે માને છે. જય જેસલ પીર દાદા જાડેજા.🙏
@संग्रामsamaАй бұрын
જાડેજા અર્થાત જાડોજી 👉(જામ વંશ) કુલદેવી 👉મહામાયા અર્થાત (મોમાઈ માં) ઈષ્ટ દેવી👉 (આશાપુરા માં) અધિષ્ટા દેવી👉 (હિંગલાજ માં) ગોત્ર 👉(અત્રિ) શાખા 👉(મધ્યાદિની) વેદ 👉(સામવેદ) દસોંદી👉 (તુબેલ ચારણ) ચંદ્ર ના વંશજ માટે 👉 (ચંદ્રવંશી) રાજા ચંદ્ર ના વંશ મા યદુ રાજા થયા જેમાથી યદૂ વંશી કહેવાયા રાજા ચંદ્ર ની ૫૬ પિઢીએ શ્રી કૃષ્ણ થયા શ્રી કૃષ્ણ ની ૮૨ પિઢીએ રાજા દેવેંદ્વ થયા રાજા દેવેંદ્વ ને ચાર પુત્ર થયા (અસપત) (ગજપત) (નરપત) (ભૂપત) અસપત ને સોળિકપુર મિશ્ર ની ગાદી મલી જેને ઈસ્લામ કબુલ કર્યું જેમાથી મુગલો થયા બાકી ત્રણ ભાઈ સોળિકપુર મિશ્ર ને છોડી ઈરાનથી લઈને સિરીયા થી સિંધ અફગાનિસ્થાન મા આવ્યા અફગાનીસ્થાન મા આવીને ગજપતે ગજની નામનુ શહેર બનાવ્યુ પણ જેમા પોતે ખુદ સાસન ન કર્યુ પણ ગજની શહેર ની ગાદી પર એમના ભાઈ નરપત ને ગાદીએ બસાડયા અને જામ ની પાગળી પહેરાવી અને જામ શબ્દ ત્યાંથી આવ્યુ અને ગજપત સૌરાષ્ટ્ર બાજુ આવ્યા અને ભુપતે સિંધ અને અફઘાની સ્થાન ની વચ્ચે ખુરાસાન નામ નુ નગર બનાવ્યુ અસપત ના વંશજો એ ઈસ્લામ અપનાવ્યો જેમાથી મુગલો થયા આગળ જાઈને મુગલ કહેવાયા ગજપત ના વંશજ આગળ જાઈને ચુડા સમા કહેવાયા ભુપત ના વંશજો આગળ જાઈને ભાટી કહેવાયા અને જામ નરપત ના વંશજ આગળ જાઈને જાડેજા કહેવાયા
@karshan_rathod Жыл бұрын
विडियो बहुत सरस धन्यवाद
@PravinbhaiBarot-k1j Жыл бұрын
રા એક પ્રકાર નો ઇલ્કાબ છે રા શબ્દ લગાડવાનુ ચાલુ કર્યું એ શબ્દ થોડોક અજુકતો લાગે છે ઉપર બતાવ્યા પ્રમાણે રા શબ્દ નો ઇલ્કાબ ચુડાસમા શાખ ના જુનાગઢ ના રાજવીને ઇલ્કાબ મળ્યા પછી રા શબ્દ નામ ની આગળ લગાડવુ ચાલુ કરેલ હતુ આપની જાણ ખાતર જય માતાજી જય માતાજી
@tembhachudasma8456 Жыл бұрын
Very nice information about all of us JAY BHAWANI
@DBSpeaks Жыл бұрын
🙏
@b.j.gogaraaheer9660 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ
@mehulshah5709 Жыл бұрын
Very nice informative sharing.thanks
@Hardik_p_154 Жыл бұрын
Mkppatan
@kathiyawad246 Жыл бұрын
ખૂબ સરસ ભાઈ ધન્ય છે તમને
@PnbBhambhana4 ай бұрын
અતિ.સરસ.સાહેબ.ધન્યવાદ
@MonaliMonalo Жыл бұрын
જોરદાર માહિતી આપી
@vijaycharan69009 ай бұрын
ખુબ સરસ
@a2amazingfactschannel243 Жыл бұрын
Supr 👍 mahiti bdl dhanyvad 👍
@ajaybhaithakar8500 Жыл бұрын
ઘણું જ મહત્વ નું જાણવા મળ્યું
@Hardik_p_154 Жыл бұрын
Mkppatan
@chudasamaprakasha509610 ай бұрын
જય માતાજી
@devisinhchudasama.devisinh7602Ай бұрын
Nice video
@rameshsarvaiya5352 Жыл бұрын
જય ખોડીયાર માં. ખૂબ સરસ માહિતી
@kathiyawad246 Жыл бұрын
જય માતાજી ભાઈ
@DBSpeaks Жыл бұрын
🙏
@Hardik_p_154 Жыл бұрын
Mkppatan
@RaaNamrapalsinhji Жыл бұрын
Very nice 👌
@chudasmasamir1414 Жыл бұрын
Super
@sdcreativity9205 Жыл бұрын
Jay mataji
@meerakiranprajapati4811 Жыл бұрын
Nice
@laxprajapati554 Жыл бұрын
અદભુત👌👌👌👌👌
@tembhachudasma8456 Жыл бұрын
Very nice
@vijaychavda35288 ай бұрын
રામ વાળા નહીં રામ ચાવડા નુ રાજ વંથલી હતુ.
@sbgamerz60298 ай бұрын
વાળા રામ હતા ચાવડા નહિ.
@dagbharajput40833 ай бұрын
આ કે બધુ ખોટો ઈતિહાસ છે ચુડાસમા રા માથી થયા છે એ સિદ્ધરાજ જયસિંહ એ ચડાઈ કરી જુનાગઢ લય લીધુ પશી રા ભાગા ઘણા ધંધુકા આસપાસ છે ભાગી ને આવેલા છે પશી નીમ લીધેલું જ્યા સુધી જુનાગઢ પાશુ નો લેવી ત્યા સુધી કાનમાં કડી હાથમાં ચુડી એટલે કડુ પહેરતા એવુ કહેવાય છે
@dagbharajput40833 ай бұрын
રા નો ઈતિહાસ નાટકો જોયા છે હજી રમાઈ છે પણ ચુડાસમા નુ નામ નથી ક્યાય
@dagbharajput40832 ай бұрын
ફૈક વા દો બીચારા ને
@parakramsinhjadeja64492 ай бұрын
@@dagbharajput4083અરે એ બધા ચુડાસમા વંશ ના રાજાઓ હતા
@kishanmakvana4222Ай бұрын
અસલ જુનાગઢ ના વારસદાર રા" માટલિક ના વારસદાર કહેવાય છે એ સત્ય છે અને રહેશે.
@chudasmajagdissinh9296 Жыл бұрын
Verynice
@RajeshBharwad-q7s8 ай бұрын
ભાઈ આવાજ વિડીયો દરેક ગુજરાતી સાંભળે અને તમે બનાવો છો એ બદલ તમારો ખુબ ખુબ આભાર અને હિન્દુઓના ગુજરાતી રાજાઓ રહ્યા છે એના વિડીયો આવા વધારે તમે સોશિયલ મીડિયા ઉપર નાખો અને ગુજરાતીઓની આંખો કેમ કે આવું બધું જોઈ અને સાંભળીને લોકોની એક શાહના ભુતી એક બહુ ડેન્જર થાય છે એથી તમે આવા વિડીયો જેમ બને એમ વધારે નાખો
@DBSpeaks8 ай бұрын
આભાર 🙏
@PrakashVaja-bn9bo Жыл бұрын
❤❤❤❤
@SANJAYNAGESHRI Жыл бұрын
Ahir Na Ashara Dharm Ane Uga ni Kurbani Bhulay Gay che...... Uga nu Bali Dan no hot to Ra na vansaj j No Hot....
@Edu_khabar4 ай бұрын
Sanjay nageshri @to pachi aaje aapa devayat bapa ane aahir no asaro pan prakhyat na hot bhai..
@mahavirsinhsarvaiya9789 Жыл бұрын
Bhai ma Sarvaiya રાયજાદા રા છે ભુલાઈ નાઇ હો
@drjnpurohit88008 ай бұрын
જય માતાજી રણા ને પણ યાદ કરજો યજમાન મુળ ચાર પાંખ ચુડાસમા સરવૈયા રાયજાદા અને રણા અમો રા માડલીક ના રાજ્ય સુધી ગોર તરકે હતા પછી બાબી આવ્યા પછી જુદા પડ્યા અમો જુનાગઢ ગિરનારા બ્રાહમણ તરીખે હતા પછી અમારો વિસ્તાર વધારે થાતા અમારા ભાગ પડ્યા તેમા અમારે ભાગ મા આપ એટલે સરવૈયા પરીવાર આવ્યા પણ રા માંડલિક થી રાજ ગાદી વંશ પુરો થયો ત્યાર થી આઘાત સહન ના થાયો એટલે વેપાર વાણીજ્ય મા લાગી ગયા હાલ આખો પરીવાર અમદાવાદ ડો છીયે પણ સંસક્રુતી ને યાદ કરુ છુ આપ અમદાવદ પધારો તો ફોન જરુર કરશો 9824040223
@RAADYNASTY5 ай бұрын
@@drjnpurohit8800Jay mataji Maraj 🙏🏻👑
@dagbharajput40832 ай бұрын
સામે ચાલીને કહે છે ભુલાઈ નહીં
@hematchavda27012 ай бұрын
મુર્ખ કહેવાય પોતાની યાદી કરાવવા કરગરે.આનાથી બીજી કોઈ મોટી નપુંસકતા હોઈ શકે નહીં.... ઈલ્કાબ જીતવાના ચક્કરમાં કેટલાઈ બબુચકોએ બાપ બદલ્યા ના દાખલા મોજુદ છે.... મહેર સમાજ એક જ એવો તટસ્થ છે કે ઈણે ક્યારેય બાપ બદલ્યા વગર ઈતિહાસ રચ્યો છે. બાકી ઈલ્કાબી અધુરીયાઓના તો સૌરાષ્ટ્રમાં ક્યાંય પાર નથી... જય કાંધલી આઇ...જય આશાપુરા માતાજી. જય હો મહેર ક્ષત્રિય... 🚩🔱🏹⚔️
@pratapsinhdodiya5531 Жыл бұрын
Kya pustk na adhre aape Aa video teeyar kryo che te jnavso Me Ghana etihasik pustkono abhyas krel che.tmari rjuato ma aap mele ksu umervu lokone gumrah krvanu thay che.
@hematchavda2701 Жыл бұрын
પહેલા તમારો ઈતિહાસ જણાવો તમે કયા આધારે ઘુસણખોરી કરી ને સિંહ લખાવો છો અને પાછા દરબારોના નામે બીજા ને ઈતિહાસ ભણાવવા નિકળ્યા છો ? શરમ થવી જોઈએ બતાવો સૌરાષ્ટ્ર ની રસધાર માં ક્યાંય તમારો ઈતિહાસ હોય તો. મેં રાજપુતોને આખો ઈતિહાસ વાંચેલો છે. એમાં તમારો ક્યાંય ઉલ્લેખ જોવા નથી મળ્યો આ તો કરણી સેનાના નામ નીચે બધા દરબાર લખાવવા માંડ્યા છે.અને એમાંથી સિંહનું બીરુદ મેળવીને રાજપૂતોની નકલ કરે છે. અને થોડા આર્થિક સધ્ધરતા ના જોરે સિંહ લગાવે જય યાદવ.
@hematchavda2701 Жыл бұрын
તમારા નંબર આપશો ?
@pratapsinhdodiya5531 Жыл бұрын
@@hematchavda2701 you have not answered of my question,
@dagbharajput40833 ай бұрын
ખોટા ઈતિહાસ બને છે રા માડલીક ને મુસ્લિમ બનાવવા ને બદલે બીજા રાજપુત નુ નામ દો આટલો ઈતિહાસ ખબર છે તો ઈ ખબર હોવી જોઈએ
@dagbharajput40832 ай бұрын
આ બધુ ઈતિહાસમાં નથી આવતું ભણવામાં મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો પછી જ ગરાસિયા કહેવામાં આવે છે ચુડાસમા સરવૈયા રાઈજાદા ગોહિલ જાડેજા મોરે સલામ ગરાસિયા બધા ગરાસિયા કહેવામાં આવે છે હાલ માં હીન્દુ ગરાસિયા નુ જ સર્ટીફીકેટ નીકળે છે હીન્દુ રાજપુત નુ નહી
@mahavirsinhsarvaiya9789 Жыл бұрын
જૂનાગઢ ના વંશજ 3 ભાઈ છે raa Chudasama raa Sarvaiya raa રાયજાદા ભાઈ ekj પાપના વંશજ છે
@DBSpeaks Жыл бұрын
🙏
@hematchavda2701 Жыл бұрын
મહાવીર સિંહ વાક્ય સુધારી લ્યો એક જ પાપના નહીં એક જ બાપના એમ લખો દુનિયા આપણાં દાંત કાઢે અમારે આહીર લોકોએ હજુ સુધી તમારું કેટલું ધ્યાન રાખવાનું ? હવે તમે બાળક નહીં પરિપક્વ થઈ ગયા છો દેવાયત આવ્યો છે દળ લઈને મુળરાજ તને મારવા, ઉગા જેવા દીકરા દીધા છે રા નવઘણને ઉગારવા. જય આશ્રાધર્મ,જય યાદવ
@kkmend Жыл бұрын
darbar pap nhi bapp lkho
@HistoryofSaurashtra-mp4dg11 ай бұрын
ખૂબ સરસ માહિતી છે
@satyakishodh8 ай бұрын
Junagadh no uparokot grihripu a nathi bandhavyo , tathya ni sathe satya gyaan aapo 🙏🏻 shri krishna na prapotra a Samar kaam (renovation) karavel Tena praman chhe
@dagbharajput40833 ай бұрын
ભાઈ તમે જે અટકો કિધી ઈ બધી ગરાસિયા દરબાર ઠાકોર શે
@rajpalsinhchudasama743711 ай бұрын
ભાઈ બગસરા મા હાલમા સૌરઠઘણી રા"માંડલીકજી ની ખાભી છે જૌયાવ જૌ