પાચ પર્વની શુભકામના પાઠવી એ છીએ બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ આવતુ વર્ષ ખુબ સારૂ નિવડે તેવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના ખુબ ખુબ આગળ વધો રસીલાબેન કાજલ બેન અમારા વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤🌹🌹👌
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ તરફથી સર્વ બેનોની હેપ્પી દિવાલી અભિનંદન ભગવાન સર્વને સુખી રાખે એવી શુભકામના ધન્યવાદ બધા જ બહેનોને જય સ્વામિનારાયણ
@ShreeKrishnasatsangmandal Жыл бұрын
Khub khub khub saras Bhajan 🙏🙏🙏🙏 Jay shree Krishna 🙏🙏🙏🙏
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી ખુબ ખુબ આભાર ધન્યવાદ
@hansabenkevadiya62334 ай бұрын
લક્ષ્મી નારાયણ ખૂબ સરસ છે ભજન જયશ્રી કૃષ્ણ
@vinubhaipolabhai4590 Жыл бұрын
🙏🙏🎉 જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ સરસ છે ભજન ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મીજી🎉🎉🎉
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય લક્ષ્મી મા ખુબ ખુબ આભાર ધન્યવાદ
@abhesangbhaivala6597 Жыл бұрын
જય ભોળાનાથ કાજલબેન મંડળને ખુબખુબ ધન્યવાદ કીર્તન તો સરસ ગાયુ પરંતુ કેટલા ઘરમા માબાપ સુખી તમને નો ખબરપડે લગભગ ને આજ સાંભળવા મળે અમારી શીવાય
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
@rasilaanghan9042 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી મહાલક્ષ્મી વિમહે વિષ્ણુ પત્ની શ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત સર્વ બેનો ને ધનતેરસ ની ખુબ ખુબ શુભકામના મા લક્ષ્મીની કૃપા બની રહે
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય મા લક્ષ્મી ધન્યવાદ
@hiraodedara813 Жыл бұрын
જય લક્ષ્મી માં
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય મહાલક્ષ્મી માં ખુબ ખુબ આભાર ધન્યવાદ
@latagohel7183 Жыл бұрын
વાહ દીદી ખૂબ ખૂબ જ સરસ કીર્તન ગાયું સાંભળીને ખૂબ ખૂબ. આનંદ થયો. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
@latagohel7183 Жыл бұрын
જય મહા લક્ષ્મી માં
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ
@ShivShaktimandalgadhpur Жыл бұрын
જય વૈભવ લક્ષ્મી માં શિવ શક્તિ મંડળ ના જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ 👌🙏
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી જય શિવ શંકર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
@bhupatisapara7850 Жыл бұрын
જય માતાજી
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ આભાર
@natvarbhaipatel4315 Жыл бұрын
બહુ સરસબહુ બહુ👏👏👍👍🌹🌹
@કૃષ્ણમંડળ Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@VK_OK_VLOGS199 ай бұрын
ખુબ ખુબ સરસ🙏🙏🌼🌼🌼🌼
@કૃષ્ણમંડળ9 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ
@AnkitA_Krishnitee11 ай бұрын
વાહ ખૂબ સરસ 🙏
@કૃષ્ણમંડળ11 ай бұрын
જયશ્રીરામ ધન્યવાદ
@bhavnabenmunjani67163 ай бұрын
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન સરસ કીર્તન છે
@કૃષ્ણમંડળ3 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ભાવનાબેન ખૂબ ખૂબ આભાર