🙏🚩🚩🚩તમને પ્ણ કોટિ કોટિ નમન છે તમારા હૃદય માં ભક્તિ ને સમજવા ની અદભુત શક્તિ છે ધર્મ ભક્તિ પ્રભુ ભજન એ એક એવી મહા મૂડી છે જેને સમજવું સાધારણ મનુસ્ય નુ કામ નથી રીટાબા તમારા ખાનદાન ને તમને તમારા પૂર્વજો ને એક ફોજી ની 100ટોપો ની સલ્યુટ છે કે તમે મહાન શક્તિ ધરાવો છો જે સનાતન ધર્મ ને સમજી શકો છો 🚩