જેનું કોઈ નથી તેના ખજૂરભાઈ છે! નીતિન જાનિએ 4 બહેનોને રક્ષાબંધનની ભેટ તરીકે આપ્યું તેમના 'સપનાનું ઘર'

  Рет қаралды 576,249

Zee 24 Kalak

Zee 24 Kalak

Күн бұрын

Пікірлер: 530
@NishaPatel25-pk7bi
@NishaPatel25-pk7bi 4 ай бұрын
ખરે ખર ખજુર ભાઈ તમે ખુબજ ધનવાન છો.કેમ કે તમને અસંખ્ય ગરીબ લોકો ના આશીર્વાદ મળ્યા છે..
@Kalusolanki-uj8cg
@Kalusolanki-uj8cg Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન zee 24 કલાક ને
@vaghelageetaben9103
@vaghelageetaben9103 11 ай бұрын
ખજુર ભાઈ ધન્ય છે તમને દુઃખી વ્યક્તિ ના તમે બેલી છો
@GaneshMakwana-f7m
@GaneshMakwana-f7m 11 ай бұрын
ખજુર ભાઈ ભગવાન તમને હજારો વર્ષની ઉંમર આપે અને આખી દુનિયાની સંપત્તિ તમને ભગવાન આપે જયહો
@ધનાભાઇચાવડા-ન4છ
@ધનાભાઇચાવડા-ન4છ Жыл бұрын
ખુબ સરસ કામ કરો છો ખજુર ભાઈ આ વિડીયો જોયા હ્દય દ્રવી જાય છેઃ બીજા નેં દુઃખે દુઃખી એવાં યુગ પુરુષ નેં હજારો વંદન
@ધનાભાઇચાવડા-ન4છ
@ધનાભાઇચાવડા-ન4છ Жыл бұрын
khajur Bhai ne hajaro vnadan
@ThakorRameshji-de6xi
@ThakorRameshji-de6xi 3 ай бұрын
ખજુર ભાઈ ના વિડિયો ખુબ સરસ છે આવા પ્રોગ્રામ બતાવો મિડિયા નો ખુબ ખુબ આભાર
@degamadjnp5233
@degamadjnp5233 4 ай бұрын
ભગવાન નું બીજું રૂપ છે❤ નિતીન ભાઈ . ભગવાન તમને વધારે શક્તિ આપે.
@PrincePatel-nn3yz
@PrincePatel-nn3yz Жыл бұрын
વાહ વાહ ભાઈ ખજુર ભાઈ તમે આજે રક્ષાબંધન ના દિવસે પાવન થઈ ગયા બહેનો નું દુઃખ દુર કરીયુ જય માતાજી
@dabhi6720
@dabhi6720 Жыл бұрын
વિડિઓ આ જોઈને આપણે દુઃખ થાય કે પરિસ્થિતિ કેવી શે નાની ઉંમર રે,ખુબ ખુબ ધન્યવાદ ભાઈ.
@savighodadra-kb6lu
@savighodadra-kb6lu Жыл бұрын
Jug jug jivo nitinbhai .amulya bhet aapise aa benone raxabhandhan ne divse 👌👌🙏🏻🙏🏻bhagvan jaju aape tamne nitin bhai.
@mrajjuofficial785
@mrajjuofficial785 Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઇ ને ભગવાન માને છે....❤❤
@rajukarena4222
@rajukarena4222 Жыл бұрын
Ok
@harpalsinhgohil119
@harpalsinhgohil119 Жыл бұрын
જય માં મોગલ ખજુર ભાઈ તમારી આખી ટીમ માતાજી સદાય સુખી રાખે...
@GhanshyambhaiSolaki-ug6mm
@GhanshyambhaiSolaki-ug6mm Жыл бұрын
જી ૨૪ કલાક ની ટીમ નસીબદાર છે ખજુર ભાઈ ની ટીમ સાથે ઉભા રહીને આવા લોકો માટે દુનિયા માં જે સત્ય છે તે દુનિયા આખીમાં દેખાડવા નું કામ કરી રહયુ છે જી ૨૪ ની ટીમ ને લાખ લાખ અભિનંદન
@desurbhaikarmur1791
@desurbhaikarmur1791 Жыл бұрын
હેપ્પી રક્ષાબંધન
@ritapatelpatel2296
@ritapatelpatel2296 Жыл бұрын
ભગવાન નું બીજું રૂપ છો સાહેબ તમે 🙏🏾🙏🏾🙏🏾
@ajayzala1168
@ajayzala1168 Жыл бұрын
નેતાવો ના ભાસણ અમારે નથી સાંભળવા પણ જે આવું સારુકામ કરે તે બતાવો ભગવાન રાજી થશે આએક સેવાનું કામ સ
@alpeshalpesh5289
@alpeshalpesh5289 Жыл бұрын
Sachi vat bhai
@maniyaasha6649
@maniyaasha6649 Жыл бұрын
Bhai neta to Khali aana pet nuj kare che aane koi ni nathi Padi
@ChandrikaChauhan-bb8id
@ChandrikaChauhan-bb8id Жыл бұрын
​@@alpeshalpesh5289😢ઐઉ 3:39
@Kalusolanki-uj8cg
@Kalusolanki-uj8cg Жыл бұрын
નેતાઓ ની મિટિંગ જાવાનુ જ બંધ કરો ભાઈ
@narendragirigoswami8547
@narendragirigoswami8547 Жыл бұрын
સાચી વાત છે
@prakashbamne8659
@prakashbamne8659 Жыл бұрын
હર હર મહાદેવ ખજૂર ભાઇ તમને કોટી વંદન ભૂખ્યા ગરીબ લોકો માટે આવી સેવા ના વીડિયો જોઇ વીડિયો જોનારા ને કેટલી બધી ખુશી થાય છે ખજૂર ભાઇ આવી સેવા કપરાડા તાલુકાના આદિવાસી પરિવારની બે બહેનો વિધવા હાલત ગંભીર પરિસ્થિતિ માં જીવન ગુજારતા છે અમને પણ તમારી મદદ મળી રહે તેવી અપેક્ષા છે ધન્યવાદ. હું એક ગરીબ પરિવારના સભ્ય છું અને તમારા આવા વીડિયો જોઇ મને ખુશી છે કે તમે ગરીબો ના મસીહા ભગવાન છો
@raganathbhaimali3511
@raganathbhaimali3511 Жыл бұрын
ખજુરભાઈ વિષ્નુભગવાન નો અવતાર છે અને આ ગામના સરપંચ અને તલાટી કયાં મરી ગયાછે પ્રધાનમંત્રી આવાસનો લાભ કેમનથી આપતા આવા પરીવારો ને
@sonalmakwana3810
@sonalmakwana3810 2 ай бұрын
Kam ni vat Kari ho
@gauravmakwana985
@gauravmakwana985 Жыл бұрын
Jay mataji jay shree krishna khajur bhai tim 🙏 👌 👍 👏 💕💖
@AjVaghela-rz3xo
@AjVaghela-rz3xo Жыл бұрын
ખજુરભાઇ અને તેમની માતાને ધન્ય છે. દિલથી 🙏🙏
@thakorsedhaji1070
@thakorsedhaji1070 Жыл бұрын
Zee 24 Chanal No Khub Khub Aabhar Je Niswarth સેવા કરે એવા ખજુરભાઈ ને આ સમાજ સમક્ષ રજૂ કરોશો. જય હિન્દ જય ભારત વંદે માતરમ્
@chandrikamummusavla6117
@chandrikamummusavla6117 3 ай бұрын
Channel vagar pan khajur bhai famous chhye amna kam thi j amne loko odkhye chye god bless khajur bhai❤
@sarvaiyavallbh1495
@sarvaiyavallbh1495 Жыл бұрын
ગુજરાતનો મુકેશ અંબાણી કરતા પણ મોટો સ્લેબ્રિટી ગરીબો નો હીરો ખજૂર ભાઈ❤થી સલામ
@KetanPatel-g6j
@KetanPatel-g6j Жыл бұрын
ખજૂર ભાઈ કોઈ શબ્દ નથી આપના માટે ઘણું જીવો મારા ભાઈ ❤
@rajeshashwar5483
@rajeshashwar5483 Жыл бұрын
નીતિનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ
@sandipsolanki465
@sandipsolanki465 Жыл бұрын
મહાદેવ ભોળીયાનાથ તમને અને તમારી ટીમ ને હંમેશા ખુશ રાખે ખજુરભાઈ 🙏
@BipinVasava-h1z
@BipinVasava-h1z 4 ай бұрын
ખજુર ભાઈ તો બોજ સારા છે ખુબજ લોકોની મદત કરે
@meenapatel2240
@meenapatel2240 Жыл бұрын
નેતાઓ ની જરૂર નથી ખજૂર ભાઈ જેવા માણસ ની જરૂર છે આદેશને ખૂબ ખૂબ આશીર્વાદ
@chavadabhumika3683
@chavadabhumika3683 Жыл бұрын
Khub khub proud fill thay se khajurbhai mate ...k bhagvan a amne j apyu se ano upyog sadkary mate vapre se.....bhagvan ne pray krshu k tamne ghanu ghanu ape
@gunvantrathore6842
@gunvantrathore6842 Жыл бұрын
નીતિનભાઇ તમને ને તમારી આખી ટીમ ને માતાજી સદા સુખી રાખે 🙏❤️
@valadipbhai3496
@valadipbhai3496 Жыл бұрын
Thank you khajurbhai
@gohilomdevsinh3667
@gohilomdevsinh3667 Жыл бұрын
​@@valadipbhai3496😊
@ramilabenrathod2149
@ramilabenrathod2149 Жыл бұрын
ખુબ ખુબ આભાર આવા સારા કામ કરો છો ભગવાન તમને લાંબી આયુષ આપે❤ આભાર માનું છું ભાઇ હોય તો તમારા જેવો જય માતાજી
@leelarathod8408
@leelarathod8408 Жыл бұрын
ખજુરભાઇ માતાજી હમેશા તમારી સહાયતા કરતા રહે એવી દીલ થી દુવા મારા વીરા 🙏🙏🥀🥀
@bhojabhijiladiya9939
@bhojabhijiladiya9939 Жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ ને રક્ષાબંધન ની ખુબ ખુબ શુભેચ્છાઓ
@VinubhaiChudashma
@VinubhaiChudashma Жыл бұрын
Supar.khajurbhai
@hiteshbhaigohel2570
@hiteshbhaigohel2570 4 ай бұрын
ધન્ય ધન્ય છે આવા દાનવીર ધન્ય તમારી જનેતા લાખ લાખ વંદન
@ashwinvyas498
@ashwinvyas498 Жыл бұрын
ચિ. ભાઈ ખજૉર ભાઈ તમે ખરેખર ધન્યવાદ ને પાત્રો ભાગવાન ના આશિર્વાદ મળતા રહે તેવી પ્રાર્થના
@natvarsinhsolanki1150
@natvarsinhsolanki1150 4 ай бұрын
ખરેખર..જેના પૂર્વજન્મ સારા કર્મો કર્યા હોય એમના નસીબમાં આવી તક મળતી હોય છે...પૃથ્વી પરના સાક્ષાત દેવ છે ખજૂરભાઈ..
@patelbhavanaben7028
@patelbhavanaben7028 Жыл бұрын
જય આસુદેવ... જય ઉમિયા માતાજી...
@jaydip_prajapati
@jaydip_prajapati Жыл бұрын
10:57 અદભુત 😊
@padhiyarsanjaysinh6925
@padhiyarsanjaysinh6925 Жыл бұрын
ખૂબ સરસ આજે દુઃખ સાથે 😢 રડવું આવી ગયું જી24 કલાક આવા વીડિયો મૂકતા રહો
@naigovind8663
@naigovind8663 Жыл бұрын
આ તો ભગવાન છે 🙏
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 Жыл бұрын
Jay shivshakti 🙏🚩 Jay mataji 🙏🚩 Jay shree Ram 🙏🚩 Vahh khajur bhai khub khub abhinandan Bhai 🙏
@ketanpatel7396
@ketanpatel7396 Жыл бұрын
નિતિન ભાઈ ની જય હો❤
@patelbhavyesh6470
@patelbhavyesh6470 Жыл бұрын
Jay shree ram 🚩
@rakeshpatel2963
@rakeshpatel2963 Жыл бұрын
આદરણીય નીતિનભાઈ નમસ્કાર તમે આ દુઃખી બહેનો માટે સારું એવું કામ કરો છો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આ બહેનોને રાજ્ય સરકાર શ્રી દ્વારા રેશનકાર્ડ દ્વારા અનાજ કઠોળ વગેરે મલે એ માટે પણ પ્રયત્ન કરવો જોઈએ જો આ વ્યવસ્થા થઈ જાય તો આ દીકરીઓ ને ભૂખ્યા રહેવું ના પડે
@indirapatel3492
@indirapatel3492 Жыл бұрын
ખજુર ભાઈ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ હેપી રક્ષાબંધન ભાઈ તમને
@cbgjagadishthakor5354
@cbgjagadishthakor5354 Жыл бұрын
🙏🙏🙏🙏 ખુબ ખુબ આભાર ખજૂરભાઈ
@mahendasinh8170
@mahendasinh8170 Жыл бұрын
વાહ જે બધુંજ કરે શે તો પણ પોતાને નિમિત માત્ર માને શે તો આ એક સઁત જ શે 🙏🙏
@Viilog.gujarati.gj8
@Viilog.gujarati.gj8 Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ દેવીપૂજક માટે તમે ભગવાન છો હું પણ દેવીપૂજક છું તમને ખૂબ જ સપોર્ટ કરો છો અને ભગવાન માનું છું.
@anildesai441
@anildesai441 Жыл бұрын
ભગવાન છે ખજૂર ભાઇ
@75yyh
@75yyh Жыл бұрын
Devipujak ni devi na tena upar 4 hatha che bhai have mataji ni khub j maher che
@ashokjiodedra5639
@ashokjiodedra5639 Жыл бұрын
ભગવાન દ્વારકાધીશ તમને કાયમ માટે દીધા જેવા રાખે અને આવા સારા કામ કીધા જેવા રાખે એવી ભગવાનને પ્રાર્થના જય દ્વારકાધીશ🙏
@SanjayChaudhary-dz8ul
@SanjayChaudhary-dz8ul Жыл бұрын
લવ યુ મારા ભાઈ ગરીબોના મસીહા મારી ઉંમર તમને લાગે મારા ભાઈ જીવનમાં બસ આવા ગરીબોની મદદ કરતાં રહો પૃથ્વી પર તમને ભગવાન સ્વરૂપે જોઈ રહ્યો છું સાક્ષાત ભગવાન છો
@sanjayjoshi595
@sanjayjoshi595 Жыл бұрын
Bhagvan ni jay ho,🙏
@naynadelvadiya502
@naynadelvadiya502 Жыл бұрын
ખૂબ સરસ ભાઈ ખજુર ભાઈ મા ઉમિયા સદાય ખુશ રાખે હર હર મહાદેવ
@thakorjayesh1859
@thakorjayesh1859 Жыл бұрын
મારા માટેતો ભગવાન છે ખજુર ભાઈ
@shaileshbharwad7643
@shaileshbharwad7643 Жыл бұрын
🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏
@sanjaygiri.Goswami7045
@sanjaygiri.Goswami7045 Жыл бұрын
નિતીન ભાઈ ખુબ ખુબ અભિનંદન 🙏 ભગવાન કહીએ તો પણ ઓછું પડે હોં
@kankodiyaarvind2759
@kankodiyaarvind2759 Жыл бұрын
જન્માષ્ટમી ના દિવસે હું તમને ખજૂર ભાઈ ભગવાન નાં સ્વરૂપે માનું છું...તુમ આગે બઢો 🙏👌👍👆
@Bavaliyabatuk
@Bavaliyabatuk Жыл бұрын
ખજૂર ભાઈ જાજુ જાજુ જીવો વાલા ❤
@vishalmeniya5696
@vishalmeniya5696 Жыл бұрын
ગુજરાત નો હીરો એટલે ખજુરભાઈ ❤❤
@shankarparekh7219
@shankarparekh7219 Жыл бұрын
ટ્રસ્ટ તો બહુ બધા છે પણ બધા પોતાના રોટલા સેકી પચી બીજા ને આપે પણ ભાઈ તો ભાઈ છે વહેચી ને ખાય છે❤
@SanjayChaudhary-ig8fk
@SanjayChaudhary-ig8fk Жыл бұрын
❤❤❤
@rohitprajapati7122
@rohitprajapati7122 Жыл бұрын
નીતિન ભાઈ ના માટે તો કોઈ સબ્દો જ નથી હમારા ગુજરાતનો હાવજ હા
@Dairy_farm_8140
@Dairy_farm_8140 Жыл бұрын
Ha bhai❤❤
@shankerbhaigarasia3192
@shankerbhaigarasia3192 Ай бұрын
મા. ખજુરભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન/શુભેચ્છા છે. ગરીબ નવાઝો ના બેલી છો. આપની સેવામાં ભગવાન સમાયેલા છે.આપને અને ટીવી એનકર ને કોટી કોટી વંદન, પ્રણામ.શિવ પરમ પિતા પરમાત્મા આપ સૌને બેહદની મદદ આપે તેવી પ્રાર્થના.
@tulsibhaikukadiya4331
@tulsibhaikukadiya4331 Жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ તમને ભગવાને કાર્ય કરવા મોકલ્યાછે
@shankarparekh7219
@shankarparekh7219 Жыл бұрын
કહ્યું છે ને કે ભગવાન કલ્કિ અવતારે અવતરવા છે તે આ છે. જય હો
@lalitakidecha3775
@lalitakidecha3775 Жыл бұрын
ખજુરભાયતોભગવાનસે ભાય એમનેભગવાનઘણુદેય ભગવાનેક એ હાજાનરવારાખે એવીમારીપથનાસે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mayankpatel8904
@mayankpatel8904 11 ай бұрын
જૂગ જૂગ જીઓ મારા વાલા ખજૂર ભાઈ
@PiyushSuthay
@PiyushSuthay 2 ай бұрын
મે સાહેબ ભગવાનને નથી જોયા પણ હું જ્યારે નિતિન ભાઈ ને જોવું ને ત્યારે એમનામાં રામ દેખાય છે ❤❤
@Viilog.gujarati.gj8
@Viilog.gujarati.gj8 Жыл бұрын
મને તમારો વિડીયો જોતા જોતા રુદિયો ભરાઈ જાય હ તે કયા શબ્દોમાં તમારો આભાર માનુ
@manubhaisodha3333
@manubhaisodha3333 Жыл бұрын
નિતિન ભાઈ ને મદદ કરવા માટે ગુગલ પ્લે નંબર જાહેર કરવામાં આવે
@arvindsinh8372
@arvindsinh8372 Жыл бұрын
સરસ નીતિનભાઈ આપ જીઓ હજરો સાલ ❤❤❤❤❤❤
@darjidineshbhaihemajidarji6123
@darjidineshbhaihemajidarji6123 Жыл бұрын
खजुरभाई नितिन भाई खुब सरस काम करो छो तमने भगवान जाजु आपे
@satishbariya1876
@satishbariya1876 Жыл бұрын
Niradhar no aadhar mara Nitin Bhai jiyo hajaro saal raksha Bandhan Na mara parivar taraf thi jay mata Ji Jay shree Krishna Jay shree Ram 🌺🌹🌻💐🌺
@parvinvagadiya6793
@parvinvagadiya6793 Жыл бұрын
જાગો ગુજરાત જાગો આવી સેવાઓ કરો ભાજપના નેતાઓને આવી ટીમ બનાવવાની જરૂર છે જય હિન્દ જય ભારત
@Pravinthakor-de4jl
@Pravinthakor-de4jl Жыл бұрын
Jay mataji jay shree Krishna
@sanjayraval4629
@sanjayraval4629 Жыл бұрын
Jay Dwarkadhish 🙏
@maheshprajapati9610
@maheshprajapati9610 Жыл бұрын
નીતિન ભાઈ તમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન 🙏
@girishbhaithakor9624
@girishbhaithakor9624 Жыл бұрын
जुग जुग जियो मेरे भाई,,
@Hitesh_Thakor_31022
@Hitesh_Thakor_31022 Жыл бұрын
Very Very Nice ❤
@vajavijay3555
@vajavijay3555 Жыл бұрын
કળયુગ નો ભગવાન ખજૂર ભાઈ ❤
@sureshmakwana1738
@sureshmakwana1738 Жыл бұрын
❤Jay Mataji bhai ❤
@rajubhasodha1592
@rajubhasodha1592 Жыл бұрын
પદ્મ શ્રી આપવો જોઈએ નીતિન ભાઈ ને
@prahladthakor272
@prahladthakor272 Жыл бұрын
ખજુરભાઈ તમને અને તમારી ટીમને જય માતાજી
@AjayChauhan-cs6bg
@AjayChauhan-cs6bg Жыл бұрын
Super❤❤❤❤
@indianofficial7235
@indianofficial7235 Жыл бұрын
નિતીન ભાઈ તુમ આગળ વધો ભગવાન તમને ખુબ આગળ વધવાની તાકાત આપે
@mahee.55
@mahee.55 Жыл бұрын
ખરેખર નીતિન ભાઈ જાની સામાન્ય માણસ નથી 🙏🙏🔱🔱
@zinalgamit1513
@zinalgamit1513 3 ай бұрын
Har har mahadev khajur bhai jay shree krisna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@dharmeshkavaiya7514
@dharmeshkavaiya7514 Жыл бұрын
Jay mataji 🙏 Jay Shree Krishna 🙏
@barotjihiteshravji8832
@barotjihiteshravji8832 Жыл бұрын
जय जय गरवी गुजरात खजुर भाई अमने तमारु गौरव छे तमे सनातन धर्म नुं गौरव छो धन्यवाद अभिनंदन शुभकामनाएं
@dipakraval2350
@dipakraval2350 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@satishprajapati8359
@satishprajapati8359 Жыл бұрын
નીતિન ભાઈ ને હજી કુદરત શક્તિ આપે સારા કામ કરવા....
@rajameldiprajapati8468
@rajameldiprajapati8468 Жыл бұрын
જય ખજૂર ભાઈ આ ધરતિ ના બીજા ભગવાન નીતિન જાની
@VilsonGamit-k3m
@VilsonGamit-k3m Жыл бұрын
Great work aa Duniya ma hji ava loko jive che jay bija na spna pura kre che
@navghanchudashma7762
@navghanchudashma7762 Жыл бұрын
ખુબ ખુબ અભીનંદન ખજુર ભાયી જયમાતાજિ
@VarshaSosa-t3m
@VarshaSosa-t3m Жыл бұрын
નીતિનભાઈ આજે રક્ષાબંધન ની❤ થી આછીવાદ છે
@mukeshsodhaparmar3462
@mukeshsodhaparmar3462 Жыл бұрын
ધન્યવાદ નિતીન ભાઇ જાની હર હર મહાદેવ જય શ્રી ક્રિષ્ના જય શ્રી રામ જય બજરંગ bali
@omvideo6384
@omvideo6384 Жыл бұрын
સરસ નિતિન ભાઈ, ઉમદા કાર્ય કરી રહ્યા છો ભાઈ, સલામ છે આપને 👌🙏👍⭐
@cleanidea
@cleanidea Жыл бұрын
રાજકારણના ભાષણ કરતા કંઈક આવુ દેખાડો તો માણસને માણસોને પ્રોત્સાહન મળે .
@dineshbhagiya52
@dineshbhagiya52 4 ай бұрын
Jay ho Nitinbhai Jani 🙏🙏🙏
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@PintuTech103
@PintuTech103 Жыл бұрын
Khajur bhai 💐💐🙏💐💐
@thakorbalaji5790
@thakorbalaji5790 Жыл бұрын
આતો એક અવતાર કેવાય ભગવાનનો જય હો ભાઈ ખજુર 🚩🙏📿📿📿📿📿
@swaminarayan1203
@swaminarayan1203 Жыл бұрын
Khajur Bhai is a best
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 16 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 20 МЛН
મારી સાથે લગ્ન કરીશ ? | Team PCF | popatbhai ahir | #popatbhai
11:30
Popatbhai Charitable Foundation
Рет қаралды 2,7 МЛН