ભાઈ તમારા vlog નું બંધાણ એવુ થયું છે ને કે ખાધાં વગર ચાલે પણ તમારો વીડિયો જોયા વગર નીદર નો આવે આજે પણ રાત નો 1વાગ્યો છે અને તમને કૉમેન્ટ કરું છુ vlog જોય લવ એટલે મને એમ લાગે કે હું તમને બધાંય ને રૂબરૂ મળી ગયો અને તમારી સાથે મુલાકાત થઈ ગઈ છે એવો અહેસાસ થાય છે તમારો પ્રેમ ભાવ એવો છે ને કે vlog રોજે જોવોજ પડે છે
રમેશભાઈ પરીવાર સહીત બધા આનંદ મા હશો આજે ઘણા દીવસે જલા ને જોયો બહુ આનંદ થયો આજ વીરેન અને જીયાન ને જોયા નહીં ત્રણેય ને ભેગા વીડિયો મા લ્યો તો વધારે મજા આવે કાંતી બાપુ હરીયાણી
@jinal14616 күн бұрын
જલો બિકનો તો સે
@savdaskhunti683415 күн бұрын
જય મુરલીધર ભાઈ મારી દિકરી ત્રિશા બેન નૉ બર્ડ છે ૨૦ ૧ ના તો વિશ કરજૉ
@shaileshram279016 күн бұрын
રામ રામ રમેશભાઈ કેમ છે મજામાં છે ભાઈ બધાં તમને ચા વીના ચેન નો પડે ને અમને તમારા વીડીયો જોયાં વગર નીંદર નો આવે મારા કલેજાં
@HematAhir-f7g16 күн бұрын
બોવ વલ નય થાય
@RohitJalu-v2k16 күн бұрын
રાધે. રાધે
@ghusardevayat434616 күн бұрын
Jay murlidhar RameS bhai amari comet no javab mali gayo thankayu gir Somnath thi D k Ahir