No video

જીરામાં એલોવેરા નો ઉપયોગ | Aloevera | લાબરુ | જીરા માં લાબરા નો ઉપયોગ | કુંવાર પાઠુ

  Рет қаралды 69,733

Mr Hitesh 2.0 Vlogs

Mr Hitesh 2.0 Vlogs

Күн бұрын

જીરામાં એલોવેરા નો ઉપયોગ | Aloevera | લાબરુ | જીરા માં લાબરા નો ઉપયોગ
મિત્રો જીરામાં લાબરું એક જીરામાં ઉપયોગી એટલે કે ખેડૂતનો મિત્ર માનવામાં આવતું જાય એલોવેરા એટલે કે એ પોતે એક પોતાનું જે કાર્ય કરે છે તે ઓર્ગેનિક પદ્ધતિ માનવામાં આવે છે અને ઓર્ગેનિક પદ્ધતિ દ્વારા આજે કુંવારપાઠાનો ઉપયોગ કરવામાં આવે છે અને આવી જ રીતે આનો ઉપયોગ કરી અને આપણા ખેડૂત મિત્રોને વાકેફ કરવાનું કામ કર્યું છે અને મિત્રોને જણાવવાનું કે આપણે આવી જ રીતે કામ કરી અને જીરાની અંદર એક કવર એટલે કે ઝાકળને બચી શકે તે માટેનું એક ફેવિકોલ એટલે કે કવર બનાવવા માટેનું કામ કરે છે
એલોવેરા એક પ્રકારની જડીબુટ્ટી જેવું કામ કરે છે અને મિત્રો આવી જ રીતે ખેડૂત મિત્રોને હવાર-નવાર છેટે પાડે જોવા મળતા જે કુવારપાઠું એટલે કે એલોવેરા વધારે કામ કરે છે અને આવી જ રીતે ઉપયોગ થાય છે અને ખેડૂત મિત્રોને પણ લાભકારી છે મિત્રો આ જીરાની અંદર મોટું કામ કરે છે અને જીરામાં કાળી શર્મી એ કે કોઈ રોગ પણ આવવા દેતું નથી અને જો કાળી ફૂગ પણ આવતી નથી સફેદ પણ નથી આવતી જીરું સારું થાય છે અને જીરામાં ફાયદો મળે છે અને જીરામાં નુકસાન જતું નથી જીરુ એક પદાર્થનો બનતું જીરું છે અને મિત્રો આવી જ રીતે બધા વ્યક્તિઓ માટે જીરુ એક બેસ્ટ વનસ્પતિ એટલે કે માંડવામાં આવે છે તો મિત્રો આ જે જીરું છે એ માનવી માટે જે મસાલો પાક માનવામાં આવે છે તો મસાલો પાકમાં તેનું કામ થાય છે અને આવી જ રીતે મિત્રો આપણે જેમ મસાલો પાક એટલે કે સબ્જીની અંદર ઉપયોગ પણ થાય છે આનો તો ચાલો મિત્રો હવે આ વીડિયોને અહીંયા કંઈ આપણે શરૂઆત કરી અને પછી આપણે મિત્રોને બધાને માહિતી મળી રહે તે માટેનો આ વિડીયો બનાવ્યો હશે મિત્રો
#vlog#jiru#viral#vlog#એલોવેરા#કુંવારપાઠુ#aloevera
#Jasdan_yard_live
#Kishan_review #Jasdan_Market_bhav
#જીરુભાવ
#cuminseeds #cuminprice #live_trading #bajarbhav #jeeraMarket #jeerabhav #market #cuminseeds_Market
#apmc
#jasdan
#cumin
બજાર ભાવ
#jeera #farming #farm #જીરુ #chhellijagir #farmingvideos #cuminseeds #jeerarice #jeerabhav

Пікірлер: 56
@chalokahemankibaat.roshaniahir
@chalokahemankibaat.roshaniahir Жыл бұрын
Khub saras vlog 👍😊🙏 jay mataji
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks
@dharasvlogindianmomhomeusa
@dharasvlogindianmomhomeusa Жыл бұрын
JayShreeKrishna Hiteshbhai 🙏🏻💐👍👍 khub saras Aelovera ni mahiti 👏👏👍👍👍
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks ben
@Tilakrajvlogger-5645
@Tilakrajvlogger-5645 Жыл бұрын
જય દ્વારકાઘીશ સરસ માહિતી તમારા વિડીયો અમને ઘણા ઉપયોગી થાય છે ધન્યવાદ ભાઇ
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
તમારી જેવા વડીલ ના આશીર્વાદ થી સારું ચાલે છે ભાઈ
@papaki3ladlibetiya973
@papaki3ladlibetiya973 Жыл бұрын
ખુબજ સરસ જાણકારી આપી ભાઈ Good information 👍🙏👍💐👌
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
થેન્ક યુ ભાઈ
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Жыл бұрын
સુપર વ્લોગ બનાવ્યો હિતેશ ભાઈ 👍 ખુબ ખુબ સરસ માહિતી ખેડૂતો માટે
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
તમારા જેવા વડીલો ના આશીર્વાદ ના કારણે આગળ ચાલી રહ્યો છું ભાઈ
@Bhimshivadher.21
@Bhimshivadher.21 Жыл бұрын
જય માતાજી ભાઈ ભાઈ જીરૂ બહુંજ સારું છે
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
મોટા બાપુ નું છે
@Bhimshivadher.21
@Bhimshivadher.21 Жыл бұрын
@@mrhitesh2.0vlogs હાં ભાઈ જીરૂ બહુંજ બહુંજ સુંદર છે હો
@xb22mahirdervaliyajnvrajko41
@xb22mahirdervaliyajnvrajko41 Жыл бұрын
સુંદર માહિતી આપી.,👌👌👍👍👍👍
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks bhai તમારા જેવા વડીલ ના આશીર્વાદ ચેનલમાં આગળ વધી રહ્યા છીએ
@raajveerfamilyvlogs
@raajveerfamilyvlogs Жыл бұрын
Bhai Apne aloevera ki bahut acchi jankari di aloevera ke madhyam se nice vlog 👌👌👍
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks
@ashishdhaduk3383
@ashishdhaduk3383 8 ай бұрын
5 liter પાણીમાં એલોવેરા (કુવરપાઠુ) કેટલુ નાખવાનુ??????
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs 8 ай бұрын
૧૫૦ થી ૨૦૦ ગ્રામ લઈ શકો છો તેનાથી કોઈ આડ અસર થતી નથી વધુ થોડું થવાથી
@user-ui2im3dw5l
@user-ui2im3dw5l Жыл бұрын
ખુબ સરસ માર્ગદર્શન આપ્યું
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks
@sambhushardhavlog
@sambhushardhavlog Жыл бұрын
જય માતાજી ખુબ સરસ વિડીયો
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
થેન્ક યુ ભાઈ જય માતાજી
@mjbhaliyavlogs1388
@mjbhaliyavlogs1388 Жыл бұрын
ખુબ સરસ માહિતી જય માતાજી
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
જય માતાજી
@Mr.pratimanvlog
@Mr.pratimanvlog Жыл бұрын
Vah bhai super mahiti
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks
@saurashtrnodhabkar123
@saurashtrnodhabkar123 Жыл бұрын
Good હિતેશભાઈ ...
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks bhai
@aamimachhi7642
@aamimachhi7642 Жыл бұрын
ખુબ સરસ 👌👌
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
થેન્ક્યુ
@vagadiyavlogs
@vagadiyavlogs Жыл бұрын
એલોવેરા ખુબ સરસ મોટું છે તમારી પાસે
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks
@kirankuchhadiyafamily
@kirankuchhadiyafamily Жыл бұрын
તમે સરસ માહિતગાર થાઓ છો
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
આભાર
@gametirakesh7445
@gametirakesh7445 6 ай бұрын
Sar variyali ma chanti sakay
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs 6 ай бұрын
Ha
@kirankuchhadiyafamily
@kirankuchhadiyafamily Жыл бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
જય દ્વારકાધીશ
@jaysukhvalani3602
@jaysukhvalani3602 Жыл бұрын
Super bowl
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks
@rameshsavaliya5921
@rameshsavaliya5921 7 ай бұрын
પાંચ લીટર પાણી માં કેટલું એલોવેરા નાખવાનું
@devjimaliya4114
@devjimaliya4114 7 ай бұрын
5 લિટર પાણીમાં કેટલું એલોવેરા લેના
@user-sn1wp2iq7j
@user-sn1wp2iq7j 7 ай бұрын
ભાઈ અમે છાંટવી શવી😂આખા ગામમાં જીરું બગઙી ગયું અમારે નથી બગડુ😅😅😅😅😅😅
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs 7 ай бұрын
Thank s bhai ji
@rameshtpurohit8679
@rameshtpurohit8679 Жыл бұрын
👌👌👌👌
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
Thanks bhai
@vinodgopivlogs6986
@vinodgopivlogs6986 Жыл бұрын
ઓનો
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
આભાર વિનોદભાઈ
@smartgamar3228
@smartgamar3228 Жыл бұрын
જય માતાજી
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs Жыл бұрын
જય માતાજી ભાઈ
@prakashmalvaniya8329
@prakashmalvaniya8329 Жыл бұрын
5 લીટર પાણી માં કેટલું એલોવિરા લેવાનું
@GopalDabhi-ri5jd
@GopalDabhi-ri5jd 7 ай бұрын
तमारे खेती नथी ते tamar मोटाबापूना vadiey गायछो
@mrhitesh2.0vlogs
@mrhitesh2.0vlogs 7 ай бұрын
ભાઈ મારે ઘરની વાડી પાંચ વિઘા છે
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 75 МЛН
વગર ખરસે ભગાડો મુંડા...?
10:39
Kisan Safar
Рет қаралды 341 М.
જુઓ તુવેરની ખેતીના તેવર !
13:31
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45