Рет қаралды 146,242
🙏ગોવિંદ દાદાના કહેવા થી શ્રદ્ધા જલી ગીત રજુકરેલ છે જોરણગ ગામ અને રહે કલોલ અને હાલ અમેરીકા છે વર્ષ ૭૨ એટલી ઉંમર હોવા છતા ૧૮ કલાક કામ કરે છે ગેવિદ દાદા ને ભગવાન સંદાય ના માટે એમને નિરોગી રાખે એવી સહેલી મંડલ ની બેનો અને ગિરનારી મંડળની બેનો ની ખુબ ખુબ દીલ થી પ્રાથના