જીરું માં55 માં દિવસે પિયત આપવાથી કેટલો ફાયદો થાય ને નથી પાયેલ તેમાં કેટલી નુકશાની જશે જુવો વિડિઓ

  Рет қаралды 41,134

Krish organic upleta MR product

Krish organic upleta MR product

Күн бұрын

Пікірлер: 50
@satishsatish7914
@satishsatish7914 11 ай бұрын
Turpti ben hu pan orgonik khetikarusu tamari mulakat levise
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 11 ай бұрын
ખૂબ સરસ અમારી ઓફિસ ઉપલેટા છે 99091 76571 ક્રિશ ઓર્ગેનિક
@satishsatish7914
@satishsatish7914 11 ай бұрын
85 divas me jiru payelu se ogonik ni takat tamari vat sachi se ben
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 11 ай бұрын
બીજા લોકો સુકારા ની હિસાબે નથી પિયત આપતા એટલે ઉત્પાદન ઓછું આવે
@jagdishbhaiborana9799
@jagdishbhaiborana9799 11 ай бұрын
તમે ઓર્ગેનિક ખેતી ની વાત કરો છો એટલે ફોન નથી કરતો,જો રસાયણ હોત તો વાત કરેત, જો તેમા સલાહ આપવા માંગતા હોય તો તમે યસ નો કહી શકો છો 🎉🎉👐👐
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 11 ай бұрын
કોઈ જ વાંધો નઈ ભાઈ જેવી જેની વિચારસરણી આતો રેડી મેઈટ કપડાં ની દુકાન જેવું છે ભાઈ કદાચ બધાને બધાની ચોઇસ મુજબ ના પણ મળે
@ValaMahipatsinh
@ValaMahipatsinh 22 күн бұрын
Ben jirama thrps ugya na ketla divas sudhi rahe chhe .jirama Janavava namr vinti
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 22 күн бұрын
ભાઈ થિપશ્ નું કોઈ નક્કી ના હોય વાતાવરણ ના આધાર પર રે છે આ વર્ષે વાતાવરણ સારું છે તો થિપ્સ નો એટેક જોવા નથી મળતો દર વર્ષે વાતાવરણ પણ આધાર રાખે રોગ જીવાત નું
@ddbrothers5718
@ddbrothers5718 5 күн бұрын
Divas ni ganatri kyarthi karo cho ugyu tyarthi ke vavetarna pela pani thi
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 5 күн бұрын
ગણતરી હમેશા વાવેલ હોય અને પાણી આપેલ હોય ત્યાર થી કરવાની હોય આ વિડિઓ ગયા વર્ષે નો છે
@akta6627
@akta6627 19 күн бұрын
Aa jiru 40 divs nu nathi khotu raheva dyo
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 19 күн бұрын
પેહલાં વિડિઓ પૂરો સાંભળો પછી કોમેન્ટ કરાય ત્યાં ગામમાં 40 દિવસ પછી પાણી નથી આપતા ત્યાં 55 દિવસે પાણી આપેલ એ વાત છે
@makeasurprise429
@makeasurprise429 13 күн бұрын
70 દિવસે પાણી આપીએ છે અમે
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 13 күн бұрын
એ તો ભાઈ જેવી જમીન હોય એ મુજબ પીયત આપવાનું હોય આ ગામ માં 40 દિવસ પછી કોઈ પીયત આપતા જ નથી ત્યાં પીયત આપાવેલ હતું એ પણ 3 વીઘા માં તેમને અનુભવ માટે એ પછી નો આ વિડિઓ છે સુ ફેરફાર રયો એ
@makeasurprise429
@makeasurprise429 11 күн бұрын
@krishorganicupletamrproduc1679 e sachu jamin par adhar rakhe
@batukpatel645
@batukpatel645 11 ай бұрын
Good medam
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@satishsatish7914
@satishsatish7914 11 ай бұрын
Amare jiru ubhuse vighe 12 13 man thase
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 11 ай бұрын
ખુબજ સારું કેવાય
@sureshpada8694
@sureshpada8694 11 ай бұрын
Bhabhu havaman uper adhar hoy
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 11 ай бұрын
Tema rijalt aape tej peoduct sachi
@Kuladipsakriya-hm2yt
@Kuladipsakriya-hm2yt 3 күн бұрын
Jamin upar jay Pani nu
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 Күн бұрын
મેઈન જમીન ઉપર જ હોય ને જેવી જમીન હોય એ મુજબ પીયત આપવાનું હોય
@Mori-py6ju
@Mori-py6ju Ай бұрын
બેન અમારા સુરેન્દ્રનગર ના વઢવાણમાં નો આવતાં આવી સલાહ દેવા નકર કોક મારસે
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 Ай бұрын
ત્યાંજ આવવાનું છે ભદ્રેશી માં હો ને ધાંગધ્રા નું કંકાવટી માં આજ સીડ ટુ હારવેસ્ટ સિસ્ટમ માં જીરું વાવેલ છે કપાસ માં સારું ઉત્પાદન મળેલ હવે જીરું નો પ્લોટ છે બધા ની માનસિકતા છે તેજ દૂર કરવાની છે મને મારા પ્રોસેસ ફિલ્ડ ના અનુભવ મુજબ જ ટ્રીટમેન્ટ કરાવી છી 9 વર્ષ માં કોઈ દિવસ કોઈ ખેડૂત ને તકલીફ પડી નથી સુરેન્દ્રનગર નાજ વિડિઓ આવસે
@dipsinhparmar4345
@dipsinhparmar4345 Күн бұрын
૫૫ થી ૬૦ દિવસ નું જીરું થાય ત્યારે છેલ્લે ચોથું પાણી આપવામાં આવે છે..
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 Күн бұрын
એવું ના હોય ભાઈ જમીન ના પ્રકાર મુજબ હમેશા પીયત આપવાનું હોય છે
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 Күн бұрын
ગયા વર્ષે એવો પણ વિડિઓ છે જ્યાં 80 માં દિવસે પણ પાણી આપેલ
@sankarbhaipatel188
@sankarbhaipatel188 10 күн бұрын
65 દિવસ સુધી ગમે તેટલા પિયત પુર્ણ કરી શકાય
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 9 күн бұрын
જમીન પર આધાર રાખે પિયત નું આ જમીન એક દમ કાળી જમીન છે ત્યાં 40 દિવસ પછી કોઈ પિયત આપતાજ નથી
@mansukhdabhi8620
@mansukhdabhi8620 15 күн бұрын
જીરામાં લીલા સુકારો અટકાવવા શું કરી શકાય?
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 13 күн бұрын
રશિયન ફૂગનાશક આવશે તેનો સ્પે કરવો ખાસ વધુ માહિતી માટે 9909176571 ક્રિશ ઓર્ગનીક
@KeshGoraniya
@KeshGoraniya 11 күн бұрын
મીહેતે આપેજે
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 Күн бұрын
9909176571 ક્રિશ ઓર્ગનીક ઉપલેટા
@Jigar_patel07
@Jigar_patel07 Ай бұрын
3 મણ હાટું બીજુ 7 મણ વયું જાય એનું શું એના પૈસા ગણો પેલા વાતાવરણ ઉપ્પર પણ આધાર રાખે પાણી પાય રે ને ઝાકળ આવે પછી પૂરું
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 Ай бұрын
એટલે અમે 50% માજ વાપરવાની ભલામણ કરીએ છી અને તોજ ખબર પડે કેવું રિજલ્ટ મળે છે તમે જીરું વાયવું હોય તો અનુભવ કરો તમારા પ્રશ્ન નો જવાબ ત્યાંજ મળશે ઉપયોગ કરશો ત્યારે
@Jigar_patel07
@Jigar_patel07 Ай бұрын
@krishorganicupletamrproduc1679 organic ma su vaprvanu bacteria k Biju kay??
@Mori-py6ju
@Mori-py6ju Ай бұрын
કાળીયુ આવે પસી ખબર પડે😂😂😂
@pravinbhaidonga1707
@pravinbhaidonga1707 10 ай бұрын
Kapas.mate.margdarsan.apo
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 10 ай бұрын
જી ભાઈ ચોક્કસ બધાજ પાક ની માહિતી આપવા માં આવશે એવું લાગે તો 9909176571 આ whatt app માં નામ ને તાલુકો લખી ને મોકલો મારુ ગ્રુપ ચાલે છે તેમની લિંક મોકલી આપીશ તમને
@mahipat8854
@mahipat8854 11 ай бұрын
Ben amuk sabdo Gujarati ma bolo to abhan khedut mate saru
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 11 ай бұрын
આવતા વિડિઓ માં દયાન રાખશું કે સરળ ભાષા માં સમજાય તેવા પ્રયત્ન કરસી
@bhaimojkardi1768
@bhaimojkardi1768 27 күн бұрын
પણ તમે શુ પાવા ની વાત કરો છો એતો કહો આખા ગૂજરાત મા તમે કયા કયા પોગીશો એ થોડૂ નકકી છે કયૂ ઓર્ગેનિક વાપરવૂ
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 27 күн бұрын
ફોન કરો 9909176571 ક્રિશ ઓર્ગનીક ઉપલેટા બારગામ ના ખેડૂતો ને કુરિયર ના માદયમ થી મોકલી ચી
@pravinbhaidonga1707
@pravinbhaidonga1707 10 ай бұрын
Jirama.thips.jatinathi.to.su.karvu
@krishorganicupletamrproduc1679
@krishorganicupletamrproduc1679 10 ай бұрын
પેલેથીજ નિમ ઓઇલ 10000 ppm નો ઉપયોગ કરવાથી ફાયદો વધુ થશે અમારી ટ્રીટમેન્ટ માં કોઈ ખેડૂત ને થિપશ્ નો કે ગરા નો પ્રોબ્લેમ આયવોજ નથી
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН