જેસલ તોરલ પુર્વ જન્મ માં કોણ હતા? માતંગ રૂષિ એ શ્રાપ શા માટે આપ્યો?જાણો પુર્વ જન્મ નો સંપુર્ણ ઈતિહાસ સાહિત્યકાર લાખાભાઇ રબારી આઇ મોગલ સ્ટુડિયો મુંડકિધાર #લોકવાર્તા #lokvarta #history #itihas #loksahity #વાર્તા
Пікірлер: 170
@pratimajoshi4949 күн бұрын
Khub khub sares katha cha
@uઆર3 ай бұрын
ૐ જયશ્રી યદુ કુળ ભુસાન વસુદેવ દેવ દેવકી નંદાન ભગવાન કૃષ્ણ ના વંસ જામ જાડેજા વંસ મહાન સંત સિરોમણ સુરવિર મહારથી દાતાર જેણા માં ત્રાણ ગુણ હાતા એવા સંત સિરોમણ દાદા જેસલપીર દાદા 🚩🙏🚩🙏
@ambaramprajapati4 ай бұрын
વાહ ભાઈ વાહ લાખાભાઈ રબારી વાહ ભાઈ વાહ ખરેખર હજારો કોઠા ભરેલા હોય પણ એમાંથી તૈયાર કરીને પીરસવાનું આવડતું હોય અને જમનાર જમે અને એ ઓડકાર અમે જમતા હોઈએ એવું લાગે છે વાહ ભાઈ વાહ હમ જમી લીધું નો સ્વાદ પેટ પણ ભરાઈ ગયું
@CHANDUBHAIRAVAL-s4e2 ай бұрын
આવી પુરાણી વાતો માં બહુ મજા આવે ભાઈ જય હો જેસલ તોરલ નો
@bhikhabhaiparmar69428 күн бұрын
Jay Hoo Maa Sati
@KaranBharvad-o3b4 ай бұрын
જય માતાજી 🚩🙏 જય સતી માં તોરલ માં 🚩🙏 જય જેસલ પીર🚩🙏 જય દ્વારકાધીશ 🚩🙏 જય સોમનાથ મહાદેવ 🚩🙏
જય માં મોગલ.... બાપા તમે જે કાંઈ વિડિયો મૂક્યા છે એ હુ જોવું છુ અને મને ખૂબ શીખવા અને જાણવા મળ્યું છે.. આપને એક વિનંતી છે કે ખીમડિયો કોટવાળ વિશે જો કઈ જાણકારી કે એનો ઇતિહાસ હોય તો એનો વિડિયો બનાવી મૂકો તો આપનો ખુબ ખૂબ આભાર..,🙏🙏🙏🙏
@MasungjiThakor3 ай бұрын
જય શ્રી જેસલ.તોરલ.તોરલના.ગૃરૃઉગમસીહ..કોટીકીટીપરણામ
@krishnabarot45774 ай бұрын
Jay shree krishna 🙏
@KamlaBhatti4 ай бұрын
જય શ્રી હતી તોરલ દેજય જેસલપીર જાડેજા.
@karaahir12064 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@vgdangar70894 ай бұрын
આ જન્મમાં પણ તોરલદે નો જન્મ નોતો થયો પણ બ્રાહ્મણ જન્મ આપ્યો હતો મારા ભાઈ આ જગતમાં બધી માતાજી ના જન્મ થયા પણ બે માતાજી ના જન્મ નથ થયા એને પ્રગટ કરવા મા આવી છે એક તોરલ મા બીજા આશાપુરા મા બંને કચ્છ મા હાજારા હજુર છે આ કળિયુગમાં