જેસલના ઘરે સંતો પધાર્યા (લખેલુ છે) | Jesal na ghare santo padharya | New Gujarati Kirtan

  Рет қаралды 96,615

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Күн бұрын

Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
--- જેસલના ઘેરે સંતો પધાર્યા-----
જેસલના ઘેરે સંતો પધાર્યા
જેસલ નો ' તા ઘેરે રે જેસલના ઘેરે સંતો પધાર્યા
તોરલ સતીએ એને આવકારો દીધો
ભાવેથી આસાન આપ્યા
જેસલના ઘેરે સંતો પધાર્યા
સંતો કહે છે અમને જમવાને આપો
ભાવેથી ભોજન કરવો
જેસલના ઘેરે સંતો પધાર્યા
તોરલ સતી તો મનમાં મૂંઝાણા
ઘરમાં નથી અન્ન નથી નાણા
જેસલના ઘેરે સંતો પધાર્યા
તોરલ સતી તો બજારે ચાલ્યા
આવ્યા સધીરાને હાટે
જેસલના ઘેરે સંતો પધાર્યા
સઘીરા શેઠ અમને ઘવ ને ચોખા આપજો
કાલે નાણા આપી જાશું
જેસલના ઘેરે સંતો પધાર્યા
તમારા નાણા સતી મારે નથી જોતા
સાંજે આવજો અમારે મોલે
જેસલના ઘેરે સંતો પધાર્યા
સધીરાની શરત સતીએ મંજુર કરી
સાંજે આવીશ તમારે ઘેરે
જેસલના ઘેરે સંતો પધાર્યા
ઘવ ચોખા લઈને સતી ઘરે પધાર્યા
ભાવેથી ભોજન બનાવ્યા
જેસલના ઘેરે સંતો પધાર્યા
ચાલોને સંતો સૌ જમવા પધારો
હું ભાવેથી પીરસું પકવાન
જેસલના ઘેરે સંતો પધાર્યા
જમતા જમતા સંતોએ એમ જ પુછીયું
જેસલ ક્યારે ઘરે આવશે
જેસલના ઘેરે સંતો પધાર્યા
તોરલ સતીએ એને જવાબ આપિયો
સાંજે જેસલ ઘરે આવશે
જેસલના ઘેરે સંતો પધાર્યા
સાંજ પડીને જેસલ ઘરે પધાર્યા
શેરીયુંમાં વાત સંભણાણી
જેસલના ઘેરે સંતો પધાર્યા
તોરલ સતીએ સાધુ જમાડ્યા
ઘરમાં નોહ્તો અન્ન કેરો દાણો
જેસલના ઘેરે સંતો પધાર્યા
ઘરે આવીને જેસલે પુછીયું
કેમ કરીને સંતોને જમાડ્યા
જેસલના ઘેરે સંતો પધાર્યા
અમારા અંગ જેસલ અડાણે મૂકિયાં
જાવું મારે સધીરા ને મોલે
જેસલના ઘેરે સંતો પધાર્યા
ઝરમર ઝરમર મેહુલિયો વરસે
જેસલ કહે છે સતી મેલવાને આવું
તમે બેસો અમારા ખંભે
જેસલના ઘેરે સંતો પધાર્યા
જેસલ તોરલને મેલી પાછા રે વળીયા
મૂકી આવ્યા સધીરાને મોલે
જેસલના ઘેરે સંતો પધાર્યા
સધીરો શેઠ જળની જારી ભરી આવ્યા
સતી તમારા પગ ધોવડાવું
જેસલના ઘેરે સંતો પધાર્યા
અમારા પગ સધીરા નથી રે બગાડ્યા
જેસલના ખંભે બેસી આવ્યા
જેસલના ઘેરે સંતો પધાર્યા
તોરલ સતી અમારા મહેલમાં પધારો
રંગ ભરીને રાતને માણશું
જેસલના ઘેરે સંતો પધાર્યા
તોરલ સતીએ એના રૂપને બદલાવ્યું
માં બહેન ને દીકરી દેખાયા
જેસલના ઘેરે સંતો પધાર્યા
સધીરો આમતેમ ભાગવાને લાગ્યો
સતી તમારા રૂપ બદલાવો
જેસલના ઘેરે સંતો પધાર્યા
અમારા ગુણ સતી માફ જ કરજો
રાખો તમારા ચરણોની પાસે
જેસલના ઘેરે સંતો પધાર્યા
તોરલ સતીએ ત્રણ નર તાર્યા
સાંસતિયો જેસલ ને સધીરો
જેસલના ઘેરે સંતો પધાર્યા
જેસલના ઘેરે સંતો પધાર્યા
જેસલ નો ' તા ઘેરે રે જેસલના ઘેરે સંતો પધાર્યા
#સત્સંગ #gujaratikirtan #viralsong #કીર્તન #સત્સંગ #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratisong #satsang_world #newsong #ramapirbhajan #ramapir #ramapirnewsong

Пікірлер: 34
@HematBhaiBagada
@HematBhaiBagada 4 ай бұрын
જય શ્રી ઊ
@dixitapatel8923
@dixitapatel8923 11 ай бұрын
saras
@RasilabenThummar
@RasilabenThummar 11 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
@RitaKakkad-u3u
@RitaKakkad-u3u 11 ай бұрын
Saras Bhajan 🙏 radhe radhe
@narsinhbhaivankar3170
@narsinhbhaivankar3170 4 ай бұрын
❤vary nice
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સત્સંગમાં તમારૂં હૃદય પુર્વક સ્વાગત છે ❤️🙏
@dhruvsutariya3158
@dhruvsutariya3158 11 ай бұрын
🎉🎉🎉🎉 ખુબ સરસ ગીત ગાયું છે
@RasilabenThummar
@RasilabenThummar 11 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
@chaturadudhatra7050
@chaturadudhatra7050 10 ай бұрын
ખુબ સરસ ભજન રસીલાબેન સીતારામ બીજના
@RasilabenThummar
@RasilabenThummar 10 ай бұрын
બીજના જાજાંથી સીતારામ 🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
@hiraodedara813
@hiraodedara813 11 ай бұрын
જય અલખધણી
@RasilabenThummar
@RasilabenThummar 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જય અલખધણી 🙏
@Bhutiya.akash27
@Bhutiya.akash27 6 ай бұрын
ખુબજ સરસ બેન🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@ManjulaKathad
@ManjulaKathad 5 ай бұрын
Good ben
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ગણેશ ચતુર્થી ની શુભકામના 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@bhavanishankarraviya726
@bhavanishankarraviya726 4 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ તમારો રાગ મને બહુ જ ગમે છે
@bhavanishankarraviya726
@bhavanishankarraviya726 4 ай бұрын
ગૌરીબેન
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️ સત્સંગમાં તમારી હાજરી ને સત સત નમન 🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ ગૌરી બેન
@bhavanishankarraviya726
@bhavanishankarraviya726 2 ай бұрын
સત્સંગ સાંભળવાની ખૂબ મજા આવે છે
@HematBhaiBagada
@HematBhaiBagada 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 આવોને આવો સાથ સહકાર અને પ્રતિસાદ આપતા રહેજો સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે 🥰
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 11 ай бұрын
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળી ખુબ આનંદ થાય છે બેનો
@RasilabenThummar
@RasilabenThummar 11 ай бұрын
જય ભોલનાથ 🙏 ખૂબ આભાર કીર્તન સાંભળવા માટે 😊🙏
@jigneshvaland9190
@jigneshvaland9190 7 ай бұрын
o
@ramdut2448
@ramdut2448 11 ай бұрын
Very good
@hareshbharwad798
@hareshbharwad798 7 ай бұрын
જુઠળી કાયા રાણી જુઠા નાં બોલો કિર્તન નાં રાગ માં ગાયને મોકલો
@Kantibhaithumbar
@Kantibhaithumbar 11 ай бұрын
Bhavna thumbar🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@ભાવનાસોરઠિયા
@ભાવનાસોરઠિયા 11 ай бұрын
જય..શ્રી. કૃષ્ણ. લખી. ને મુકો
@RasilabenThummar
@RasilabenThummar 11 ай бұрын
હા ચોક્ક્સ મૂકીશું ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@BansiLathiya-py2yv
@BansiLathiya-py2yv 10 ай бұрын
KO BBB
@RasilabenThummar
@RasilabenThummar 10 ай бұрын
🙏🙏🙏🙏
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Non Stop Gangasati Na Bhajano | Gangasati Vani | Superhit Gujarati Bhajan | Kiran Prajapati
29:38
Ram Jeva Swami Toy Sukhda Na Pami - Satsang Kirtan
11:27
Nidhi Khara Official
Рет қаралды 987 М.
September 24, 2022
13:34
Arvind Mishra
Рет қаралды 13 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.