🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏 વાહ રામ ભાઈ સુપર વ્લોગ
@kantilalheramba99542 жыл бұрын
જય માતાજી સતાપર ની મોજ ખુબ જ ગમી ખુબ જ સરસ👍👍👍👍👍 આપનો બ્લોગ ખુબ જ સરસ👍👍👍
@gj25352 жыл бұрын
જે માતાજી🙏 Sitaram 🙏 Kay ghate ni Ho 😂nathibin 👌👌👌👌rambhai Mast video super se bhi upar
@RGujjuVlog2 жыл бұрын
😊👍
@jitendrabhaipandya64242 жыл бұрын
જય માતાજી બહુ સરસ વીડિયો મહેસાણા
@rajchavda4025 Жыл бұрын
Jay momai ma🙏🙏
@jayaodedra15152 жыл бұрын
Jay Mataji 🙏 Very nice video.X🙏🌹 From UK 🇬🇧
@chavdabhai99292 жыл бұрын
જય ઓરડી વાળા માતાજી🙏 સતાપરની બાજુમાં વાંસજાળીયા થી
@Bhimshivadher.212 жыл бұрын
હંમેશા એવી વ્યક્તિને સંભાળીને રાખજો… જેમણે તમને આ ત્રણ અનમોલ ભેટ આપી હોય… “સાથ,સમય અને સમર્થન. જય મુરલીધર
@amazingindianexpress94922 жыл бұрын
Jay ma momai🚩🚩🙏🙏
@the_rabari169 Жыл бұрын
માતા માતા
@shaileshlimbachiya33432 жыл бұрын
રામ આપની અને નાથીબેન ની નિર્દોષ વાતો અને ફની અંદાજ ખૂબ સરસ છે.. ભાઇ નવા વીડિયો મા નામ લેજો અમારૂ
@RGujjuVlog2 жыл бұрын
Okay 😊👍
@divyakantshilu84862 жыл бұрын
🙏જય માતાજી🙏 ખૂબ સરસ વિડીયો બનાવો છો
@વિપુલપુછડીયાઆહીર11 ай бұрын
જય ઓરડી વારી માં મોમાઇ
@bhupatahir28032 жыл бұрын
જય શ્રી કૃષ્ણ શરણં મમ ભુપતભાઈ આહીર
@sumatahir22302 жыл бұрын
જય મોમાઈ મા 🙏🙏
@amazingindianexpress94922 жыл бұрын
Jay ma momai🚩🚩🙏🙏
@meetajadav1402 жыл бұрын
હા ને કેટલો આનંદ આવે આપણી યુ ટ્યુબ ફેમિલી મળે તો હેને બેટા. એ વાત ની હવે મને બહુ સરસ રીતે ખબર છે. હું તમને મળી તો શબ્દો મા વર્ણન નો થાય એટલો આનંદ આવ્યો તો મને. જ્યારે મે પહેલી વખત રામ નું મોઢું જોયું નાથી તો થોડી દૂર હતી એ પછી દેખાય,પણ સવ થી પહેલા રામ ને જોયા. કેટલો આનંદ થયો એ કહી નથી શકતી શબ્દ મા. ગાડી માંથી સીધી ઉતરી જ ગઈ ને હું તો. ને ભેટી પડી જાણે મારા દીકરા ને વર્ષો પછી જોયો હોય. એમ એ ન વિચાર આવ્યો કે એને કેવું લાગશે.
ભાઇ રામ ખૂબ ખૂબ મોજ આવી જાય છે આપણા વીડિયો રોજ જોઈ રહ્યાં છીએ સરસ
@RGujjuVlog2 жыл бұрын
👍😊
@arbhamkaravadraarbham64542 жыл бұрын
રામરામ સીતારામ જય મોમાઈ માં🙏
@gohilhitesh67292 жыл бұрын
જય માતાજી
@najabhairabari61042 жыл бұрын
જય ઓરડીવાળી મા
@neetachauhan430 Жыл бұрын
Good 👌
@odedaralakhman69832 жыл бұрын
jay mari ma satapar ni mata jay mogal ma jay sonal ma jay banu ma jay kanchan ma jay putiaai ma jay lirbai ma jay khodada ni gatral ma jay kuddevi shikotar ma jay bhagvati radal ma jay khodiyar ma jay chamunda ma jay matri ma jay kamiaai ma jay aavad ma jay bhavani ma jay radal ma jay deri ni mata jay barej ni barka jay loej ni mata
@RGujjuVlog2 жыл бұрын
જય માતાજી 🙏
@meetajadav1402 жыл бұрын
જામનગર વાળા ભાઈ તો જો રામ કેટલા ઉત્સાહી. કેટલું સરસ કહ્યું લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો ને રામભાઇ ને સપોર્ટ કરો. આવા પ્રેમ કરવા વાળા માણસો હોય પછી કાય ઘટે નય રામ જીવન મા. આજ તમારા કામ ને બિરદાવતું ગોલ્ડન બટન કેવાય બેટા. ઓલું તો આવશે જ ફ્રેમ થયેલું પણ આ બધા પાયા ના પથ્થરો બેટા.🙏
@RGujjuVlog2 жыл бұрын
હા હો ખુબ સરસ વાત ૧૦૦%
@nathiraiga61102 жыл бұрын
Jay ma ordivari🙏🙏
@rohitmanderavlogs2 жыл бұрын
સપોર્ટ કરજો હું પણ બ્લોગ બનાવું છું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharatbhaibhammar23002 жыл бұрын
જય માંગલ માં
@kathiyawadigameplay2452 жыл бұрын
Jay ma ordi vari
@bharatzezariya39412 жыл бұрын
જય માતાજી રામભાઈ સારો વિડિયો બનાવવો છો કાંઈ ના ઘટે
દેવડા વારો રસ્તો સારો છે. સતાપરજાવા માટે હું દેવડા મારુ વતન છે. હાલ મા વસ ઇ રહુ છું
@RGujjuVlog2 жыл бұрын
Oky
@GujaratiNewsLatest2 жыл бұрын
જય મોમાઈ માં 🙏 🙏જય માતાજી 🙏
@amazingindianexpress94922 жыл бұрын
Jay ma momai🚩🚩🙏🙏
@kishanjadejavlog88042 жыл бұрын
Nice vlog bhai
@bhartidivraniya50542 жыл бұрын
Jay Satapar vari Maa Momai🙏🙏🙏
@rohitmanderavlogs2 жыл бұрын
સપોર્ટ કરજો હું પણ બ્લોગ બનાવું છું 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@amazingindianexpress94922 жыл бұрын
Jay ma momai🚩🚩🙏🙏
@hiteshkodiyatar2232 жыл бұрын
Jay Maa Momai 🚩🙏
@amazingindianexpress94922 жыл бұрын
Jay ma momai🚩🚩🙏🙏
@lakhamanRABARi00942 жыл бұрын
જય ઓરડી ની માતા
@jayamodhwadiya49842 жыл бұрын
Nice 1 vlog👌👌👌🙏🙏
@kumeshrabari27922 жыл бұрын
જય ઓરડી વારી મા
@meetajadav1402 жыл бұрын
જય માતાજી. રામ ,નાથી. તમને તો આ જગ્યા જોઈ ને આનંદ થયો જ હશે.પણ એમને પણ આ જગ્યા જોઈ બહુ આનંદ થયો બેટા. એકવાર ત્યાં માં પાસે દર્શને લઈ જાજો ને અમનેં પણ. બહુ સારી જગ્યા હો.🙏🙏