Khub khub abhar sakhi team no ke mara kaam ne birdavyu
@JokesTamaraStyleAamari2 ай бұрын
Thank you so much 🙏 Happy diwali 🎇🪔 Jay mataji 🙏
@tarunpatel62342 ай бұрын
@@Mahipatsinh_chauhan મહિપતસિંહજી તમે જે ભગીરથ કાર્ય નો પ્રારંભ કર્યો છે તે બદલ હું તો શું પુરો માનવસમાજ તમને વંદે....ધન્ય છે તમને અને તમારી જનેતાને...માં ની કૃપા તમારા પર સદા બની રહે તેવી પ્રાર્થના.. જય શ્રી કૃષ્ણ...🙏 Wish you all the best for new year.....🌹🙏
@ManishMochioficial2 ай бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥
@amitashah9562 ай бұрын
બહુ સરસ છે happy diwali aakhi teem ne🎉🎉🎉🎉🎉🍨🍧❤khuch mitha ho jay
@JokesTamaraStyleAamari2 ай бұрын
Happy diwali 🎇🪔
@ManishMochioficial2 ай бұрын
તમારા અને તમારી ટીમ ના આ નાનકડા પ્રયત્ન થી સમાજ મા ધણો ફેર પડશે મને લાગે છે સલામ છે તમને અમારી તમારી આખી ટીમ ને ❣️❣️❣️❣️❣️
@JokesTamaraStyleAamari2 ай бұрын
Happy diwali 🎇🪔
@ManishMochioficial2 ай бұрын
@JokesTamaraStyleAamari 🙂
@alpakasotiya96202 ай бұрын
ખૂબ સરસ વિડિયો બનાવ્યો અરે સાસુ સસરા માં બાપ સમાન છે તો એમની સાથે આવું વર્તન ન કરવું જોઈએ કાલે સવારે જો તમારાં જ બાપ સાથે તમારી ભાભી એવું વર્તન કરે તો કેવુ દુઃખ થાય તો એ પણ આપડા પતિ ના માં બાપ છે એમના માં બાપ એ આપડા માં બાપ છે,,, બને ત્યાં સુધી સેવા કરો નહીતર કાલે સવારે તમારાં છોકરા સામે કોઈ આશા ન રાખતા કે અમારા દીકરો વહુ સેવા કરે, જેવું આપડે કરસુ સાસુ સસરા સાથે કાલે એ જ વૃદ્ધ માં આપડે પણ આવવવા નાં છીએ એ દરેક વહુ ને ધ્યાન રાખવું જોઈએ....🙏🙏🙏 મારે સાસુ નથી આજે એમની કમી કોઈ પૂરી ન કરે સકે આજે નવા વર્ષ મા એમની યાદ ખટકે છે, નથી મારી માં કે નથી મારાં સાસુ માં 😢😢 જેટલો પણ સમય નીકળે માં બાપ ની સેવા કરી લેજો... મારે સાસુ કે મારાં માં એક પણ નો પ્રેમ નથી અમારાં નસીબ માં 😢 I miss You maa & sasu maa 😢😢
@ManishMochioficial2 ай бұрын
વડીલો જ સમાજ નુ સાચું સન્માન છે સાહેબ આ યુવાન સમજે તો સારું છે 🔥🔥🔥🔥🔥
@JokesTamaraStyleAamari2 ай бұрын
Thanks
@govindstudiomodasa13482 ай бұрын
જય શ્રી રામ મેલડી માં બહુચર માં 🚩🙏 રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ
@jalpeshkumarbharatbhaishar79892 ай бұрын
😢 HEART TOUCHING VIDEOS 😢 THANKS 🙏 FOR UPLOADED DK DIGITAL VIDEO 🙏🙏 DHIREN SIR 🙏 ONCE AGAIN 🙏 THANKS & HAPPY DIWALI 🪔 DK DIGITAL VIDEO 🙏 HU JITU BHAI & GREEVA MEM NE MADVA JARUR AAVIS 🎉🎉
@JokesTamaraStyleAamari2 ай бұрын
Thank you so much 😊 Happy diwali 🪔🎇
@hrjhind2 ай бұрын
મહેશભાઈ રબારીને અત્યાર સુધી કોમેડિયનનઆ રોલમાં જોયા છે. આવા રોલમાં પ્રથમવાર જોયા. ખૂબ સરસ.
@bodarbaldevbhai49392 ай бұрын
ઘરડા લોકોને માન સન્માન આપવું એ વિડીયો ખૂબ જ સારી સમજણ આપતો માણસ ની જવાનીનું જોશ અને ઘરડા લોકોનું ઓશિયાળા પણું જબરજસ્ત સંયોગ ગોઠવી નાટક ખૂબ સારુ ભજવ્યું તમારી આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર🌹🌻🙏🙏🙏🌻🌹
@KalpeshRathodKalpeshRathod-w3r2 ай бұрын
❤❤❤❤❤
@JokesTamaraStyleAamari2 ай бұрын
Moj
@sandipzinazuvadiya10452 ай бұрын
Vah jitu bhai aama દરેક ને કાય ને કાય પ્રેરણા મળશે ખૂબસ સરસ સ્ટોરી છે
શું ગમ્યું ભલા માણસ એક દિવસ માં ત્રણ વખત વિડિયો જોયો સુપર વિડિયો
@JokesTamaraStyleAamari2 ай бұрын
Happy diwali to you as well! 🙏
@tarunpatel62342 ай бұрын
વરસ ની વિદાય વેળા એ એક સુંદર સમજવા અને જીવન માં ઉતારવા જેવો સંદેશ આપવા બદલ ટીમ નો ખુબ ખુબ આભાર. નુતન વર્ષાભિનંદન સૌ સભ્યગણ ને.મહિપત સિંહ બાપુ ને માનવ કલ્યાણ ના પાવન કાર્ય માટે કોટી કોટી વંદન...🌹🙏
@JokesTamaraStyleAamari2 ай бұрын
Jay mataji Thank you so much 👍🙏 Happy diwali 🎇🪔
@tarunpatel62342 ай бұрын
@JokesTamaraStyleAamari Happy Diwali & Happy New year to all of you....🪔🌹🙏
@KhantRajesh-y6s2 ай бұрын
Happy diwali ❤❤❤
@JokesTamaraStyleAamari2 ай бұрын
Happy diwali 🎇🪔
@thakorkiranbhai59392 ай бұрын
બધા મિત્રોને હેપી દિવાલી❤❤
@JokesTamaraStyleAamari2 ай бұрын
Happy diwali 🎇🪔
@Rinzai72 ай бұрын
આખી ટીમે ખુબ સરસ કામ કર્યુ. એકટર્સ તો હંમેશાની જેમ પરફેક્ટ. આ વખતે તો ડાઇરેકશન અને સ્ટોરી પણ બહુ સરસ હતી. ખુબ સરસ. 👌🏼👌🏼👌🏼
સૌ પ્રથમ તો આખી ટીમને શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન... સર્વે પરિવારને ખૂબ ખૂબ આગળ આવો એવી શુભેચ્છાઓ...જય માતાજી. આપની આ વાર્તામાં સરસ શિખામણ સમાજ માટે રજૂ કરી...સરસ ખૂબ સરસ... મને મહિપતસિંહ બાપુના આશ્રમનું સરનામું મોકલશો... મહેરબાની... મુલાકાત લઈશ એવી ઇચ્છા છે
@JokesTamaraStyleAamari2 ай бұрын
Thank you so much 🙏 Happy diwali 🎇🪔
@hetthakor60562 ай бұрын
Dk digital Ane aapni Aakhi team ne mara Taraf thi diwali ni shubhkamna.and advance happy New year .🙏 Jay Shri Krishna . Jitu bhai aajano vidio khub saras lagyo khoob sari prernadayak video che...........❤ ....thi
@JokesTamaraStyleAamari2 ай бұрын
Jay mataji Happy diwali 🎇🪔
@darjinikhil87132 ай бұрын
જય❤ માતાજી❤ ની ❤🎉🎉🎉
@JokesTamaraStyleAamari2 ай бұрын
Jay mataji Happy diwali 🎇🪔
@shankarthakormartoli37392 ай бұрын
જય ચેહર મા બધા મિત્રોને
@JokesTamaraStyleAamari2 ай бұрын
Jay mataji Happy diwali 🪔🎇
@nalinivora72602 ай бұрын
Happy Diwali N Happy New year In Advance ❤❤❤❤❤
@JokesTamaraStyleAamari2 ай бұрын
Thanks, Happy Diwali to you too 🙏
@thakormukesh80102 ай бұрын
જય માતાજી બાપુ 🙏
@JokesTamaraStyleAamari2 ай бұрын
Jay mataji 🙏
@sadikshaikh14852 ай бұрын
🌹🌹🌹🌹🌹 હેપ્પી દિવાળી
@JokesTamaraStyleAamari2 ай бұрын
Happy diwali 🎇
@dksmd70822 ай бұрын
Happy diwali🎉🎉🎉🎉brothar
@JokesTamaraStyleAamari2 ай бұрын
Happy diwali 🪔🪔🎇🪔🎇
@Falgunipanchal-u4s2 ай бұрын
🌹🌹🌹. 😥😥. Mari. Pan. Aa. J. Dasha. Chhe. 🌹🌹🌹
@JokesTamaraStyleAamari2 ай бұрын
😱🥹🥹😔😔 so sad.. badhu saru Thai jashe. Jay mataji 🙏
@firojasaleh35232 ай бұрын
Congratulations jitu bro😭😭😭😭😭
@JokesTamaraStyleAamari2 ай бұрын
Thanks for the wishes 🙏
@pravinmehta99912 ай бұрын
Heart touching episode.happy diwali to jitu mangu all team.God bless all of you.keep it up.
@JokesTamaraStyleAamari2 ай бұрын
Thank you 🙏 God bless you too 🙏 Happy Diwali 🎇🪔
@lalabhaiparamar76152 ай бұрын
Happy Diwali ❤🎉jitubhai and manguben Jay Mataji
@JokesTamaraStyleAamari2 ай бұрын
Happy diwali to you as well! 🙏
@PaeendahPathan2 ай бұрын
Khub Best vidio... bhale hasta hasta gna vidio joya Pan aavo video jova Bahu ocha Male Che...aakhi team ne khub khub abhindan.. Happy Diwali And Happy year
@JokesTamaraStyleAamari2 ай бұрын
Thank you so much 👍🙏 Happy diwali 🎇
@dineshbhaiparmar32202 ай бұрын
માં બાપ એજ ભગવાન બાપા સીતારામ
@JokesTamaraStyleAamari2 ай бұрын
Bapa sitaram Jay mataji Happy diwali 🎇🪔
@ghanshyamchauhan15062 ай бұрын
પ્રવર્તમાન સમયની સત્ય હકીકત બતાવી છે.
@pankajpatel17592 ай бұрын
ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી ની જીતુભાઈ અને પુરી ટીમને ખુબ ખુબ શુભેચ્છાઓ 🎉🎉
@JokesTamaraStyleAamari2 ай бұрын
Jay mataji Thank you so much 😊 Happy diwali 🪔🎇
@newmeldisarkarcaracation25212 ай бұрын
jituBhai Mangubhabhi Ane badha frends ❤️❤️❤️ happy Diwali...... Jay mataji
@JokesTamaraStyleAamari2 ай бұрын
Jay mataji 🙏 Happy diwali 🎇🪔
@महेंद्रभाई2 ай бұрын
Nutan varsh abhinandan🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@JokesTamaraStyleAamari2 ай бұрын
Happy diwali to you as well! 🙏
@viralbaxi13002 ай бұрын
Great message and acting by all endeavour excellent HAPPY DIWALI 🙏🙏
@JokesTamaraStyleAamari2 ай бұрын
Thanks for your valuable comment 🙏 Happy diwali 🎇🪔