Рет қаралды 61,463
This kirtan is dedicated to HH Pramukhswami Maharaj for his first akashardham gaman date.
📝 Written by Sonalben J. Chavda (Rajkot)
🎤 Vocal by Kishan H. Solanki (Amreli)
🎹 Music: Manoj Vimal (Rajkot)
🎞 Video edited: Samir Patel (SHAYONA- Rajkot)
🙏🙇 Special thanks to Co-sponcer
Hardikbhai Solanki & Jayeshbhai Chavda
Lyrics:-
જીવન પ્રાણ આધાર છો (3)
સ્વામી તમે મારા જીવન પ્રાણ આધાર છો,
ગુરુ હરિ મારા રે જીવન પ્રાણ આધાર છો...
ગામડે ને ઝૂંપડે વિચરણ કરી ને,
ચંદન સમી આ કાયા ને ઘસી ને ,
હરીભક્તો ને રાજી કરિયા રે...
જીવન પ્રાણ આધાર છો
સ્વામી તમે મારા જીવન પ્રાણ આધાર છો,
ગુરુ હરિ મારા રે જીવન પ્રાણ આધાર છો...
સમૈયા ઉત્સવની સ્મૃતિ આપીને ,
હાસ્ય વિનોદના લટકા કરીને ,
વારી હું તો જાઉં એવા લટકા ને...
જીવન પ્રાણ આધાર છો
સ્વામી તમે મારા જીવન પ્રાણ આધાર છો,
ગુરુ હરિ મારા રે જીવન પ્રાણ આધાર છો...
મંદ મંદ હસતા ને ચિત્તડાને ચોરતા ,
કર્ મા છડી લય ને આનંદે ડોલતા ,
દિવ્ય લીલા યાદ કરીયે રે...
જીવન પ્રાણ આધાર છો
સ્વામી તમે મારા જીવન પ્રાણ આધાર છો,
ગુરુ હરિ મારા રે જીવન પ્રાણ આધાર છો...
તન મન ધન અમે અર્પણ કરી ને ,
ગુરુ હરિને અમે રાજી કરીને ,
અક્ષરધામ સુખ લૈયે રે
જીવન પ્રાણ આધાર છો
પ્રમુખ સ્વામી મારા રે જીવન પ્રાણ આધાર છો,
ગુરુ હરિ મારા રે જીવન પ્રાણ આધાર છો...
⏩ Jivan Pran aadhar Chho swami tame mara re jivan Pran aadhar chho
🙏 Hopefully, you all will enjoy it....
❤👍 📱📲 🔔
#swaminarayan #Baps #pramukhswami #kirtan #mahantswami #divine #mahantswami #bapsnewkirtan #swaminarayannewkirtan #tribute #bapskirtan #pramukhswamikirtan #guruharidarshan #jivanpranaadharchho
#જીવનપ્રાણઆધારછો